LibreOffice-Suite-Draw/C3/Import-and-Export-Images/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:58, 8 October 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Import and Export Images પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં દરો ફાઈલને સેવ કરતા. |
00:16 | આપણે ડ્રો વેક્ટર અને બીટમેપ અથવા રેસટર ઈમેજીસ બંનેને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો. |
00:23 | અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:32 | ચાલો RouteMap. ફાઈલ ખોલો. |
00:35 | આ ટ્યુટોરીયલ ના ઉદેશ્યના માટે WaterCycle ડ્રોઈંગ ના JPEG ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર બનાવી અને સેવ કરી છે. |
00:46 | હવે આપણી ડ્રો ફાઈલમાં ઈમેજને ઈમ્પોર્ટ કરીએ. |
00:49 | હવે આ ઈમેજને બંદ કરીએ છીએ. |
00:52 | પ્રથમ એ પેજ ને પસંદ કરો જ્યાં તમે ચિત્ર ઈમ્પોર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
00:57 | હવે એક નવું પેજ ઉમેરીએ અને તેને પસંદ કરીએ. |
01:01 | વેક્ટર અથવા બીટમેપ ઈમેજીસને ઈમ્પોર્ટ કરવા માટે Insert ટેબ પર ક્લિક કરો અને Picture. પસંદ કરો. |
01:08 | પછી From File પસંદ કરો. |
01:10 | Insert picture ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:14 | ચાલો હવે Water Cycle.jpeg. પસંદ કરો. |
00:17 | જો આપણે Open પર ક્લિક કરીએ છીએ તો , ઈમેજ સ્વાભાવિક રીતે આપણી ડ્રો ફાઈલમાં જડિત રહેશે. |
01:24 | જો આપણે અહી Link બોક્સ પર ક્લિક કરીએ છીએ તો ઈમેજ પાથથી લીનક થશે. |
01:29 | ચાલો Open. પર ક્લિક કરો. |
01:32 | એક મેસેજ આવે છે જે બતાડે છે કે ઈમેજ ફક્ત લીંકની જેમસંગ્રહિત થશે . |
01:37 | Keep Link.પર ક્લિક કરો. |
01:40 | ચિત્ર ડ્રો ફાઈલ માં લીંકની જેમ ઉમેરાશે. |
01:44 | લીંકસ સરળતાથી પણ કાઢી શકાય છે. |
01:48 | મેન મેનુ પર જાવ Edit પસંદ કરી અને પછી Link. પર ક્લિક કરો. |
01:53 | Edit Links ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:57 | આ ડાઈલોગ બોક્સ ડ્રો ફાઈલમાં બધા લિંક્સ ને સૂચી બદ્ધ કરે છે. |
02:02 | \WaterCycle. ના ચિત્રના લીંક પર ક્લિક કરો. |
02:06 | Break Link પર ક્લિક કરો. |
02:09 | ડ્રો પુષ્ટિકરણ માટે એક મેસેજ દેખાડશે Yes. પર ક્લિક કરો. |
02:14 | લીંક નીકળી ગયી છે હવે Close બટન પર ક્લિક કરો. |
02:20 | પણ તમે જોશો કે ચિત્ર ફાઈલમાં હમણાં પણ હાજર છે. |
02:25 | જયારે તમે એક લીંકને તોડો છો તો ચિત્ર પોતેથી જ ડ્રો ફાઈલમાં જડી જાય છે. |
02:31 | હવે આ ચિત્રને કાઢીએ ચિત્રને પસંદ કરો અને Delete બટન પર ક્લિક કરો. |
02:39 | અહી તમારા એક અસાઇનમેન્ટ છે. |
02:42 | બે ડ્રો ફાઈલ બનાવો. |
02:44 | એક ફાઈલમાં ઈમેજ ઉમેરો અને ફાઈલ સેવ કરો. |
02:48 | એક અન્ય ફાઈલમાં ઈમેજ જડિત કરો અને તેને સેવ કરો. |
02:52 | બન્ને ફાઈલની સાઈઝ ની તુલના કરો. |
02:55 | ફાઈલ જેમાં તમે ચિત્રને લીંક કર્યું છે ઈમેજના સાઈઝ ને બદલો. |
03:00 | તપાસો કે મૂળભૂત ફાઈલમાં પણ બદ્લાવ પ્રતિબિંબિત થાય છે. |
03:05 | Next, let’s import the WaterCycle diagram directly into this file as a Draw image. |
03:13 | From the Main menu, click Insert and select File. |
03:18 | The Insert File dialog box opens. |
03:21 | From the list, select the Draw file WaterCycle.odg |
03:28 | Click Open. |
03:30 | The Insert slides/objects dialog box appears. |
03:34 | Click on the plus sign next to the file path. |
03:38 | You will see a list of the slides. |
03:41 | Let us select slide one with the WaterCycle diagram. |
03:46 | You can also insert the page or the object as a link. |
03:51 | To do this, simply click the Link check box. |
03:55 | Click OK. |
03:57 | A confirmation dialog box appears, asking if the objects should be fit to the new format. |
04:05 | Click Yes. |
04:07 | The slide is inserted into the file in a new page. |
04:12 | Next we shall learn to export images from Draw. |
04:17 | Exporting a file in Draw means to
|
04:29 | For example, the Draw file can be converted to a PDF, HTML, JPEG or a bitmap file |
04:39 | The file formats PDF, Flash and HTML always export the whole Draw file |
04:47 | Let’s minimize the RouteMap file. |
04:51 | Do you wonder how we converted the Draw WaterCycle diagram to the JPEG format? |
04:58 | Let me demonstrate how it was done. |
05:01 | Open the file WaterCycle. |
05:05 | Then, from the Pages panel, select the page with the WaterCycle diagram. |
05:11 | From the Main menu, click File and select Export. |
05:16 | The Export dialog box appears. |
05:18 | Let us enter the name WaterCycleDiagram in Filename field. |
05:24 | From the Places panel, browse and select Desktop. |
05:29 | In the File type field, we will select the option JPEG. But you can save the Draw file in any format you want. |
05:38 | Check the Selection check box. |
05:42 | Click Save. |
05:43 | The JPEG Options dialog box appears. |
05:47 | Let’s keep the default options that are selected in this dialog box. |
05:53 | Click OK. |
05:55 | The Draw page with the WaterCycle diagram is saved as a JPEG on the Desktop. |
06:02 | Here only one page from the Draw file is converted to JPEG file. |
06:08 | If you save in PDF, Flash or HTML formats, then all the pages in the Draw file will be exported. |
06:18 | We can also edit raster images in Draw. |
06:22 | Raster images can be formatted using the Format menu. |
06:26 | You can also use the Picture toolbar to edit these pictures. |
06:31 | This brings us to the end of the tutorial on LibreOffice Draw. |
06:37 | In this tutorial, you have learnt to import and export images and to save Draw objects into various file formats. |
06:47 | Here is an assignment for you. |
06:50 | Individual objects or a group of selected objects can also be exported |
06:56 | Convert only the clouds and the mountain from the WaterCycle Draw file into JPEG format |
07:05 | Watch the video available at the following link |
07:09 | It summarises the Spoken Tutorial project |
07:12 | If you do not have good bandwidth, you can download and watch it |
07:17 | The Spoken Tutorial Project Team |
07:20 | Conducts workshops using spoken tutorials |
07:23 | Gives certificates for those who pass an online test |
07:28 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
07:35 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
07:40 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
07:48 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:01 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining. |