LibreOffice-Suite-Draw/C3/Import-and-Export-Images/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Import and Export Images પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં ડ્રો ફાઈલને સેવ કરતા.
00:16 આપણે ડ્રો વેક્ટર અને બીટમેપ અથવા રેસટર ઈમેજીસ બંનેને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો.
00:23 અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:32 ચાલો RouteMap. ફાઈલ ખોલો.
00:35 આ ટ્યુટોરીયલ ના ઉદેશ્યના માટે WaterCycle ડ્રોઈંગ ના JPEG ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર બનાવી અને સેવ કરી છે.
00:46 હવે આપણી ડ્રો ફાઈલમાં ઈમેજને ઈમ્પોર્ટ કરીએ.
00:49 હવે આ ઈમેજને બંદ કરીએ છીએ.
00:52 પ્રથમ એ પેજ ને પસંદ કરો જ્યાં તમે ચિત્ર ઈમ્પોર્ટ કરવા ઈચ્છીએ છીએ.
00:57 હવે એક નવું પેજ ઉમેરીએ અને તેને પસંદ કરીએ.
01:01 વેક્ટર અથવા બીટમેપ ઈમેજીસને ઈમ્પોર્ટ કરવા માટે Insert ટેબ પર ક્લિક કરો અને Picture. પસંદ કરો.
01:08 પછી From File પસંદ કરો.
01:10 Insert picture ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:14 ચાલો હવે Water Cycle.jpeg. પસંદ કરો.
00:17 જો આપણે Open પર ક્લિક કરીએ છીએ તો , ઈમેજ સ્વાભાવિક રીતે આપણી ડ્રો ફાઈલમાં જડિત રહેશે.
01:24 જો આપણે અહી Link બોક્સ પર ક્લિક કરીએ છીએ તો ઈમેજ પાથથી લીનક થશે.
01:29 ચાલો Open. પર ક્લિક કરો.
01:32 એક મેસેજ આવે છે જે બતાડે છે કે ઈમેજ ફક્ત લીંકની જેમસંગ્રહિત થશે .
01:37 Keep Link.પર ક્લિક કરો.
01:40 ચિત્ર ડ્રો ફાઈલ માં લીંકની જેમ ઉમેરાશે.
01:44 લીંકસ સરળતાથી પણ કાઢી શકાય છે.
01:48 મેન મેનુ પર જાવ Edit પસંદ કરી અને પછી Link. પર ક્લિક કરો.
01:53 Edit Links ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:57 આ ડાઈલોગ બોક્સ ડ્રો ફાઈલમાં બધા લિંક્સ ને સૂચી બદ્ધ કરે છે.
02:02 WaterCycle. ના ચિત્રના લીંક પર ક્લિક કરો.
02:06 Break Link પર ક્લિક કરો.
02:09 ડ્રો પુષ્ટિકરણ માટે એક મેસેજ દેખાડશે Yes. પર ક્લિક કરો.
02:14 લીંક નીકળી ગયી છે હવે Close બટન પર ક્લિક કરો.
02:20 પણ તમે જોશો કે ચિત્ર ફાઈલમાં હમણાં પણ હાજર છે.
02:25 જયારે તમે એક લીંકને તોડો છો તો ચિત્ર પોતેથી જ ડ્રો ફાઈલમાં જડી જાય છે.
02:31 હવે આ ચિત્રને કાઢીએ ચિત્રને પસંદ કરો અને Delete બટન પર ક્લિક કરો.
02:39 અહી તમારા એક અસાઇનમેન્ટ છે.
02:42 બે ડ્રો ફાઈલ બનાવો.
02:44 એક ફાઈલમાં ઈમેજ ઉમેરો અને ફાઈલ સેવ કરો.
02:48 એક અન્ય ફાઈલમાં ઈમેજ જડિત કરો અને તેને સેવ કરો.
02:52 બન્ને ફાઈલની સાઈઝ ની તુલના કરો.
02:55 ફાઈલ જેમાં તમે ચિત્રને લીંક કર્યું છે ઈમેજના સાઈઝ ને બદલો.
03:00 તપાસો કે મૂળભૂત ફાઈલમાં પણ બદ્લાવ પ્રતિબિંબિત થાય છે.
03:05 આગળ હવે WaterCycle ડાઈગ્રામ ને ડ્રો ઈમેજની જેમ આ ફાઈલમાં સીધું ઈમ્પોર્ટ કરીએ.
03:13 મેન મેનુ થી Insert પર ક્લિક કરો File. પસંદ કરો.
03:18 Insert File ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:21 યાદી માંથી ડ્રો ફાઈલ WaterCycle.odg પસંદ કરો.
03:28 Open. પર ક્લિક કરો.
03:30 Insert slides/objects ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:34 ફાઈલ પાથના આગળ પ્લસ ચિન્હ પર ક્લિક કરો.
03:38 તમે સ્લાઈડની યાદી જોશો.
03:41 હવે WaterCycle ડાઈગ્રામ ના સાથે પ્રથમ સ્લાઈડ પસંદ કરો.
03:46 તમે એ પેજને અથવા તે ઓબ્જેક્ટને પણ લીંક ની જેમ ઉમેરી શકીએ છીએ.
03:51 આવું કરવા માટે ફક્ત Link ચેક બોક્સ પર ક્લિક કરો.
03:55 OK. પર ક્લિક કરો.
03:57 પુષ્ટિકરણ ના માટે ડાઈલોગ બોક્સ દેખાય છે, પૂછે છે કે ઓબ્જેક્ટસ નવા ફોરમેટ માટે ફીટ થવા જોઈએ.
04:05 Yes. પર ક્લિક કરો.
04:07 નવા પેજમાં ફાઈલ ઉમેરાય છે.
04:12 આગળ આપણે ડ્રો ઈમેજને એક્સપોર્ટ કરતા શીખીશું.
04:17 ડ્રોમાં ફાઈલને એક્સપોર્ટ કરવાનો અર્થ છે.

એક ડ્રો ફાઈલ ને બદલવું અથવા, ડ્રો ફાઈલનો એક પેજ અથવા, ડ્રો ફાઈલમાં એક ઓબ્જેક્ટ

ને વિવિધ ફાઈલ ફોરમેટ પર.

04:29 ઉદાહરણ તરીકે ડ્રો ફાઈલ ને PDF, HTML, JPEG અથવા bitmap file માં બદલી શકાય છે.
04:39 ફાઈલ ફોરમેટ PDF, Flash અને HTML હમેશ પૂર્ણ ડ્રો ફાઈલને એક્સપોર્ટ કરે છે.
04:47 RouteMap ફાઈલને મીનીમાઇઝ કરો .
04:51 શું તમે આ જાણવું છે કે આપણે ડ્રો WaterCycle ડાઈગ્રામને JPEG ફોરમેટમાં કેવી રીતે બદલીએ છીએ?
04:58 ચાલો હું બતાડું આ કેવી રીતે થયું હતું.
05:01 WaterCycle. ફાઈલ ખોલો.
05:05 પછી Pages panel, થી WaterCycle ડાઈગ્રામ ના સાથે પેજ પસંદ કરો.
05:11 મેન મેનુથી File પર ક્લિક કરો અને Export. પસંદ કરો.
05:16 Exportડાઈલોગ બોક્સ ખુલે છે .
05:18 Filename ફિલ્ડમાં WaterCycleDiagram નામ ઉમેરો.
05:24 Places panel થી Desktop. બ્રાઉઝ કરો અને પસંદ કરો.
05:29 File type ફિલ્ડમાં આપણે JPEG. વિલ્પ પસંદ કરીશું પણ તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ફોરમેટમાં ડ્રો ફાઈલ સેવ કરી શકો છો.
05:38 Selection ચેક બોક્સ ને પસંદ કરો.
05:42 Save. પર ક્લિક કરો. JPEG Options ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે.
05:47 આ ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ વિકલ્પો ને એવા જ રાખો જેવા તે પસંદિત છે.
05:53 OK. પર ક્લિક કરો.
05:55 ડેસ્કટોપ પર WaterCycle ડાઈગ્રામ સાથે ડ્રો પેજ પર JPEG ની જેમ સેવ થાય છે.
06:02 અહી ડ્રો ફાઈલથી ફક્ત એક જ પેજ JPEG ફાઈલમાં બદલ્યું છે.
06:08 જો તમે PDF, Flash અથવા HTML ફોરમેટસ માં સેવ કરવા ઈચ્છો છો તો ડ્રો પેજમાં બધા પેજ એક્સપોર્ટ કરવામાં આવશે.
06:18 આપણે ડ્રોમાં રેસ્ટર ઈમેજીસ પણ એડિટ કરી શકીએ છીએ.
06:22 રેસ્ટર ઈમેજીસ ફોરમેટ મેનુનો ઉપયોગ કરીને ફોરમેટ કરી શકાય છે.
06:26 તમે Picture ટૂલબાર નો ઉપયોગ કરીને આ ચિત્રને એડિટ કરી શકો છો.
06:31 અહી લીબર ઓફીસ ડ્રોનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:37 આ ટ્યુટોરીયલમાં આપણે ઈમેજીસ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું અને વિવિધ ફાઈલ ફોરમેટસ માં ડ્રો ઓબ્જેક્ટસ ને સેવ કરવાનું શીખ્યા.
06:47 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
06:50 પસંદિત ઓબ્જેક્ટસ ને જુદા-જુદા ઓબ્જેક્ટસ અથવા ગ્રુપને પણ એક્સપોર્ટ કરી શકાય છે.
06:56 WaterCycle ડ્રો ફાઈલના ફક્ત વાદળો અને પહાડોને JPEG ફોરમેટમાં બદલો.
07:05 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:28 વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org અમને લખો.
07:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:40 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:48 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08:01 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya