BOSS-Linux/C2/Basics-of-System-Administration/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:11, 6 January 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Linux – Basics of System Administration

Time Narration
00:02 Linux સાથે સિસ્ટમ એડમીનીસ્ટરેશન બેઝિક્સ પરના મૌખિક ટયુટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટયુટોરિઅલમાં આપણે નીચેનું શીખીશું.
00:13 adduser
00:14 su
00:16 usermod
00:17 userdel
00:18 id
00:19 du
00:20 df
00:22 આ ટ્યુટોરીયલમાં હું ઉબુન્ટુ 10 .10 નો ઉપયોગ કરી રહી છું.
00:27 પૂર્વજરૂરિયાત તરીકે “General Purpose Utilities in Linux” પરના મૌખિક ટ્યુટોરીયલ મારફતે જવા માટે વિનંતી છે.
00:35 જે આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
00:39 બતાવેલ આદેશો ચલાવવા માટે તમારી પાસે એડમીન એક્સેસ હોવો જરૂરી છે.
00:47 ચાલો પ્રથમ શીખીએ કે નવા યુઝર કેવી રીતે બનાવવા.
00:53 "adduser" આદેશ આપણા માટે નવું પ્રમાણિત યુઝર લોગીન બનાવશે.
01:01 "sudo" આદેશ ની મદદથી, આપણે કોઇપણ યુઝર નું એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ.
01:06 ચાલો હું તમને "sudo" આદેશ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપું.
01:11 Sudo આદેશ એડમીનીસ્તરેટીવ યુઝર ને સુપર યુઝર તરીકે આદેશ ચલાવવા માટેની પરવાનગી આપે છે.
01:19 sudo આદેશ ને ઘણા વિકલ્પો છે. જેમ આ ટ્યુટોરીયલ માં આપણે આગળ વધીશું તેમ તેના વિકલ્પો વિશે જાણીશું.
01:27 હવે ચાલો જાણીએ કે કેવી રીતે "New User" બનાવવું.


01:32 મેં અહીં પહેલેથી જ "Terminal" ખોલ્યું છે.
01:36 અહીં "sudo space adduser" આદેશ લખો અને Enter દબાવો.
01:45 તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે.
01:48 અહીં હું "Admin" પાસવર્ડ આપીશ અને Enter દબાવો.
01:54 ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી.
01:58 તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે.
02:03 તે થયા બાદ, “adduser : Only one or two names allowed” સંદેશ પ્રદર્શિત થાય છે.
02:14 તેથી ચાલો "duck" નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ.
02:21 આદેશ લખો:
02:23 sudo space adduser space duck, અને Enter કી દબાવો.
02:33 આપણે "duck" નામનું એક નવું યુઝર બનાવી લીધું છે.
02:36 નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં, તે યુઝર માટે એક અલગ "Home" ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે.
02:46 નોંધ લો કે આપણને યુઝર "duck" માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે.
02:52 તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે "duck" દાખલ કરીશ અને Enter કળ દબાવીશ.
03:04 નવો પાસવર્ડ ફરીથી લખો.
03:07 પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે.
03:13 હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે.
03:18 આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે.
03:22 પરંતુ થોડા સમય માટે, હું "duck" તરીકે માત્ર "Full Name" દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો.
03:33 Enter.
03:34 હું "y" દાખલ કરી આ ખાતરી કરીશ.
03:39 આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે.
03:43 ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય.
03:48 આ કરવા માટે, command prompt ઉપર ટાઇપ કરો.
03:51 “ls space /(slash) home”
03:56 અને Enter દબાવો.
03:58 Home ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે "ls" આદેશ નો ઉપયોગ થાય છે.
04:05 અને અહીં આપણું નવું બનાવેલ યુઝર "duck" છે.
04:10 ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં.
04:13 હવે આગળ નો આદેશ "su" છે.
04:18 "su" નો matlab "Switch User" છે.
04:21 આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે.
04:26 ચાલો હવે Terminal ઉપર જઈએ.
04:30 આદેશ દાખલ કરો,"Terminal" ઉપર “su space hyphen space duck” લખો અને Enter દબાવો.
04:41 તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે.
04:44 હું અહિયાં યુઝર "duck" માટે પાસવર્ડ દાખલ કરીશ, યાદ કરો કે તે પોતે "duck" હતું.
05:51 નોંધ લો કે, ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં "duck" છે , તેને નવા યુઝરમાં બદલાય જશે.
05:02 આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે, ટાઇપ કરો,"logout" લખો અને Enter દબાવો.


05:10 હવે ટર્મિનલ વર્તમાન યુઝર "duck" માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે, જે આપણા કિસ્સા માં "vinhai" છે.
05:18 ચાલો હવે "usermod" આદેશ વિશે શીખીએ.
05:23 “usermod” આદેશ
05:24 સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે, જેમ કે
05:33 પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો.
05:37 તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો.
05:42 ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ.
05:44 ચાલો હવે ટર્મિનલ પર જઈએ.
05:46 ચાલો હું તમને યુઝર અકાઉન્ટ "duck" માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ.
05:52 અહીં command prompt ઉપર, ટાઇપ કરો
05:56 sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
06:21 અને Enter ડબાઓ
06:25 યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે "-e" વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે.
06:34 હવે તમે યુઝર અકાઉન્ટ"duck" માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો.
06:39 ચાલો હવે "UID" અને "gid" આદેશો વિશે ચર્ચા કરીએ.
06:45 "ID - command" બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે
06:51 યુઝરોની ઓળખ વિશે જાણવા માટે, આપણે “id space -(hyphen)u” વાપરીશું.
07:00 ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે “id space -(hyphen)g” છે.
07:08 હવે ચાલો આ ઉપર કામ કરીએ.
07:10 ટર્મિનલ પર, ચાલો ટાઇપ કરીએ,“id” અને Enter ડબાઓ.


07:17 હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર User IDs અને Group IDs જોઈ શકીએ છીએ.
07:25 માત્ર user ID મેળવવા માટે, આપણે "- (Hyphen) u" વિકલ્પ ઉપયોગ માં લઈશું.
07:30 ચાલો આદેશ લખીએ, "ID space - (Hyphen) u"
07:36 અને Enter ડબાઓ.
07:38 હવે આપણે યુઝરો ની માત્ર ID જ જોઈ શકીએ છીએ.
07:42 પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું?
07:47 તે શોધવા માટે, આપણે ટાઈપ કરીશું
07:50 “id space -(hyphen)n space -(hyphen)u” અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ.
08:00 હવે આપણે તેમના ID ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ.
08:08 ચાલો હવે Group ID માટેના આદેશો શીખીએ.
08:12 ચાલો લખીએ “ id space -(hyphen)g”.
08:17 અહીં આપણે group IDs જોઈ શકીએ છીએ.
08:20 જો આપણે બધા વર્તમાન યુઝરો ની group ID જોવી હોય તો, ટાઈપ કરો
08:26 “id space -(hyphen) (capital)G” અને Enter ડબાઓ.
08:32 નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં G ટાઇપ કર્યો છે.
08:38 તમારા માટેના પરિણામ જુઓ.
08:40 હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું.
08:44 આ માટે આપણે "userdel" આદેશ વાપરીશું.
08:48 આપણે "userdel" આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ.
08:54 ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ.
08:56 અહીં ટાઈપ કરો “sudo space userdel space -(hyphen)r space duck”.
09:09 મેં -(Hyphen)r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે.
09:12 આ યુઝરને તેની home ડિરેક્ટરી સાથે રદ કરે છે.
09:17 ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે.
09:21 હવે યુઝર "duck" રદ થઇ ગયેલ છે.
09:25 આ ટાઇપ કરી ચકાસો.
09:28 “ls space /(slash)home” અને Enter ડબાઓ.
09:35 આપણે જોશું કે , યુઝર અકાઉન્ટ "duck" રદ થયેલ છે.
09:40 ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં.
09:43 Linux સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો “df” અને “du” છે
09:50 "df " આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે.
09:55 અને "du" આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે.
10:00 આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો.
10:06 ચાલો ટર્મિનલ ઉપર જઈએ, હું તમને "df" આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ.
10:13 ટાઈપ કરો df space -(hyphen)h અને Enter કળ દબાવો.
10:20 અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે, અને જગ્યા જે વપરાયેલ છે.
10:25 તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે.
10:34 ચાલો હવે "du" આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ.
10:37 હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે.
10:44 જો ન બનાવેલ હો તો "General Purpose Utilities in Linux" પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો.
10:51 મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે.
10:58 ટર્મિનલ પર આ ટાઇપ કરી "હોમ ફોલ્ડર" ઉપર જાઓ.
11:03 “cd space /(slash) home” અને Enter ડબાઓ.
11:07 પછી લખો du space -(hyphen)s space *. (astrix dot) txt અને Enter ડબાઓ.
11:21 આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ txt ફાઈલો no રીપોર્ટ તેના કદ સાથે આપશે.
11:30 અસાઇનમેન્ટ તરીકે, command prompt ઉપર ટાઇપ કરો
11:35 “du space -(hyphen)ch space *.(astrix dot)txt” અને જુઓ શું થાય છે
11:46 ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં.
11:48 સારાંશ માટે, આપણે શીખ્યા:
11:51 નવું યુઝર બનાવવા માટે “adduser” આદેશ.
11:53 એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે "su" આદેશ.
11:56 યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે "usermod" આદેશ.
12:00 યુઝર એકાઉન્ટ રદ કરવા માટે "userdel" આદેશ.
12:03 user id અને group id ID વિશે માહિતી જાણવા માટે id આદેશ.
12:07 ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે "df" આદેશ.
12:11 ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે "du" આદેશ.
12:15 અહીં "સિસ્ટમ સંચાલનના બેઝિક્સ" ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12.20 આ URL પર ઉપલબ્ધ વિડિયો,
12:24 મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે
12:27 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો.
12:31 મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને સંપર્ક કરો.
12:41 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,

જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.

12:50 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
12:55 IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું ,જોડવા બદલ આભાર


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya