GChemPaint/C3/Charts-in-GChemTable/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:09, 14 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Charts in GChemTable પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
|
00:09 | * Elemental Charts (એલીમેન્ટલ ચાર્ટ્સ) અને |
00:11 | * કસ્ટમ ચાર્ટો કેવી રીતે બનાવવા |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું:
|
00:18 | 'Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
|
00:21 | GChemPaint આવૃત્તિ 0.12.10
|
00:25 | 'GChemTable આવૃત્તિ 0.12.10
' |
00:31 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:35 | * એલીમેન્ટોનાં સામયિક ટેબલ અને
|
00:37 | * GChemPaint
|
00:40 | GChemPaint પરનાં સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:44 | ચાલો એક નવો GChemTable વિન્ડો ખોલીએ. |
00:49 | Dash Home પર ક્લિક કરો. |
00:51 | દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં “gchemtable” ટાઈપ કરો. |
00:55 | Periodic table of the elements આઈકોન પર ક્લિક કરો.
|
01:00 | View મેનુ પર ક્લિક કરીને, Elements Charts પસંદ કરો.
|
01:05 | વિકલ્પોની યાદી દર્શાવતુ, સબમેનુ ખુલે છે.
|
01:10 | Electro-negativity પર ક્લિક કરો. |
01:13 | Pauling Electro-negativity વિરુદ્ધ Atomic number(Z) નો એક આલેખ દ્રશ્યમાન થાય છે. |
01:18 | આલેખમાં, ઉચ્ચ Electro-negativity વેલ્યુ '4' છે.
|
01:23 | હું Electro-negativity આલેખને બંધ કરીશ.
|
01:26 | તેજ રીતે, View મેનુ અંતર્ગત વિવિધ આલેખો ઉપલબ્ધ છે,
|
01:29 | Element charts.
|
01:32 | હું Melting Temperature આલેખ પસંદ કરીશ. |
01:35 | Melting point વિરુદ્ધ Atomic number(Z) નો એક આલેખ દ્રશ્યમાન થાય છે. |
01:41 | આ આલેખમાં, Carbon એ ઉચ્ચતમ ગલન બિંદુ ધરાવે છે.
|
01:46 | હું Melting point આલેખ બંધ કરીશ.
|
01:50 | હવે, ચાલો શીખીએ કે "Custom" આલેખ કેવી રીતે બનાવવું.
|
01:54 | View પર જાવ, Element Charts પસંદ કરો અને Custom આલેખ પર ક્લિક કરો.
|
02:01 | 'Customize Chart વિન્ડો અને GChemTable Graph વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
|
02:07 | 'Customize Chart વિન્ડો, Graph hierarchy tree ડાબી બાજુએ અને
|
02:11 | Graph preview જમણી બાજુએ ધરાવે છે. |
02:13 | 'Graph hierarchy tree ચાલુ ગ્રાફનાં ઘટકો અને તેમની અધિશ્રેણી દર્શાવે છે. |
02:20 | પેનલમાં આપેલ બટનો વાપરીને અધિશ્રેણીમાં ફેરફાર કરી શકાવાય છે. |
02:25 | Graph preview દેખાય છે,
|
02:26 | ગ્રાફમાં ફેરફારોની નાની આવૃત્તિ દર્શાવે છે
. |
02:31 | Graph hierarchy tree માં,
|
02:32 | તમે Graph અને Chart1 જોઈ શકો છો.
|
02:36 | મૂળભૂત રીતે, Graph પસંદ થયેલું હોય છે. |
02:39 | હવે ચાલો પેનલને નીચે ખસેડીએ.
|
02:42 | અહીં, બે ટેબો છે: Style અને Theme. |
02:46 | મૂળભૂત રીતે, Style ટેબ પસંદ થયેલું |
02:51 | અહીં આપણી પાસે બે મથાળાઓ છે: Outline અને Fill.
|
02:55 | 'Outline મથાળામાં 3 ડ્રોપ ડાઉન છે, નામ છે,
|
02:59 | Style, Color અને Size. |
03:04 | આ ડ્રોપ ડાઉનો Graph ની આઉટલાઈન પ્રોપર્ટીઓને બદલવામાં મદદ કરે છે. |
03:09 | Style' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને દર્શાવેલ લાઈન સ્ટાઈલોમાંની કોઈપણ એકને પસંદ કરો.
|
03:15 | ઉદાહરણ તરીકે- હું Long dash પસંદ કરીશ.
|
03:20 | Color ડ્રોપ ડાઉન બાણ પર ક્લિક કરીને ઉપલબ્ધ તમામ રંગો જુઓ. |
03:25 | હું 'green' રંગ પસંદ કરીશ. |
03:28 | "Size" નાં સ્ક્રોલ થનાર બાણ પર ક્લિક કરીને માપને “3.0” પોઈન્ટ વધારો. |
03:34 | Graph preview area માં તમામ ફેરફારો જોઈ શકાવાય છે. |
03:38 | આગળ, ચાલો Fill તરફે જોઈએ.
|
03:41 | Fill અંતર્ગત, આપણે Type ડ્રોપ-ડાઉન બટન જોઈ શકીએ છીએ. |
03:45 | Type ડ્રોપ-ડાઉન બટન પર ક્લિક કરો અને Pattern પસંદ કરો.
|
03:50 | Pattern નાં એટ્રીબ્યુટો નીચે દ્રશ્યમાન થાય છે.
|
03:52 | આમાં Pattern, Foreground અને Background નો સમાવેશ થાય છે . |
03:58 | દરેક એટ્રીબ્યુટ ડ્રોપ ડાઉન ધરાવે છે જે પસંદ કરવાના વિકલ્પો દર્શાવે છે. |
04:03 | Pattern ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો, |
04:05 | તમારા પસંદનું પેટર્ન પસંદ કરવા માટે.
|
04:08 | 'orange' રંગ પસંદ કરવા માટે Foreground ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
|
04:13 | 'black' રંગ પસંદ કરવા માટે Background ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
|
04:18 | Graph preview area માં તમામ ફેરફારોનું અવલોકન કરો. |
04:22 | તમે પોતેથી Theme ટેબ વિકલ્પનું અન્વેષણ કરી શકો છો. |
04:27 | હવે ચાલો Graph hierarchy tree માં Chart1 પસંદ કરીએ. |
04:31 | Add બટન પર ક્લિક કરો.
|
04:34 | વિકલ્પોની યાદીમાંથી Title to Chart1 પસંદ કરો.
|
04:39 | ટેબોનો એક નવો સેટ નીચે ખુલે છે. |
04:42 | મૂળભૂત રીતે, Data ટેબ પસંદ થયેલ રહે છે. |
04:46 | Text ફીલ્ડમાં, ચાર્ટનું શીર્ષક ટાઈપ કરો.
|
04:49 | હું Atomic mass – Fusion Temperature ટાઈપ કરીશ.
|
04:55 | Font ટેબ પર ક્લિક કરો |
04:58 | અહીં તમે Font પ્રકાર, Font style, ફોંટની Size અને ફોંટનો Color બદલી શકો છો.
|
05:05 | હું ફોંટનું માપ 14 સુધી વધારું છું અને ફોંટનો રંગ 'maroon' તરીકે બદલું છું.
|
05:13 | આગળ Text ટેબ પર ક્લિક કરો.
|
05:15 | અહીં તમે ટેક્સ્ટની Orientation બદલી કરી શકો છો.
|
05:19 | આવું 2 પ્રકારે થઇ શકે છે-
|
05:21 | 1. પહેલું સીધેસીધું પ્રિવ્યુ વિસ્તારમાં ક્લિક કરીને...
|
05:24 | 2. બીજું સ્ક્રોલરનો ઉપયોગ કરી Angle ફીલ્ડને બદલી કરીને.
|
05:31 | Position ટેબ પર ક્લિક કરો.
|
05:34 | હું મૂળભૂત વેલ્યુઓને એવી જ રહેવા દઈશ.
|
05:38 | Graph hierarchy tree માં ચાલો પાછા જઈએ અને |
05:41 | Chart1 પર ક્લિક કરીએ |
05:43 | નીચે આવેલ પેનલમાં, અનુક્રમે ત્રણ ટેબો, |
05:46 | 'Style, Position અને Plot area દેખાય છે.. |
05:50 | મૂળભૂત રીતે Style ટેબ પસંદ થયેલ રહે છે.
|
05:54 | ચાલો Fill પર જઈએ.
|
05:56 | Type ડ્રોપ ડાઉનમાં, Unicolor gradient પસંદ કરો.
|
06:01 | Direction ડ્રોપ ડાઉન પસંદ કરો અને
|
06:04 | તમારી પસંદનું ડાયરેક્શન પસંદ કરો
. |
06:08 | End ડ્રોપ ડાઉન પસંદ કરો અને તમારી પસંદનો રંગ પસંદ કરો. |
06:14 | “Brightness” સ્લાઈડરને ડ્રેગ કરો,
|
06:16 | ગ્રેડીએન્ટની પ્રકાશીયતા વધારવા માટે.
|
06:19 | Position અને Plot area ટેબોમાં આવેલ વિકલ્પોનું
|
06:21 | 'પોતેથી અન્વેષણ કરો. |
06:25 | હવે ચાલો Add બટન પર ક્લિક કરીએ.
|
06:28 | Plot to Chart1 પસંદ કરો.
|
06:31 | વિવિધ પ્રકારનાં આલેખો સાથે એક સબમેનુ ખુલે છે, નામ છે,
|
06:34 | 'XY, Bubble, ColoredXY અને DropBar.
|
06:40 | દરેક પ્રકારનાં આલેખ વિવિધ સબચાર્ટ વિકલ્પો ધરાવે છે.
|
06:45 | ચાલો XY અને XY Lines ચાર્ટ વિકલ્પ પસંદ કરીએ. |
06:51 | નીચે ટેબોનાં નવા સેટ ખુલે છે. મૂળભૂત રીતે, Style ટેબ પસંદ થયેલ રહે છે.
|
06:58 | Interpolation પર જાવ
|
07:00 | Type સ્ક્રોલર પર ક્લિક કરો અને “Bezier cubic spline” પસંદ કરો
|
07:06 | Fill પર જાવ.
|
07:07 | ટાઈપ સ્ક્રોલરમાં “Bicolor gradient” પસંદ કરો |
07:12 | Data ટેબ પર ક્લિક કરો. |
07:13 | ચાર્ટનું નામ આપેલ રીતે ટાઈપ કરો,
|
07:15 | 'Atomic-mass Vs Fusion temperature. |
07:20 | X: X ધરી પર હું Atomic mass પસંદ કરીશ.
|
07:25 | Y: Y ધરી પર હું Fusion temperature પસંદ કરીશ.
|
07:30 | Markers ટેબ પર ક્લિક કરો.
|
07:33 | 'Markers' નો ઉપયોગ આલેખ પર બિંદુઓને માર્ક કરવા માટે થાય છે.
|
07:37 | Marker મથાળા હેઠળ આપણી પાસે
|
07:40 | 'Shape, Fill, Outline અને Size છે.
|
07:44 | ચાલો circle ને આકાર તરીકે પસંદ કરીએ. |
07:48 | Fill રંગ 'brown' તરીકે પસંદ કરો અને |
07:51 | બાકી બચેલને મૂળભૂત તરીકે જ રહેવા દો.
|
07:54 | હવે ચાલો Apply બટન પર ક્લિક કરો.
|
07:57 | જોઈતું ચાર્ટ GChemTable Graph વિન્ડો પર
|
08:00 | 'દ્રશ્યમાન થાય છે.
|
08:03 | ચાલો હવે આ ચાર્ટને એક ઈમેજ તરીકે સંગ્રહીએ.
|
08:06 | સૌ પ્રથમ GChemTable ગ્રાફ વિન્ડો પર ક્લિક કરો. |
08:10 | File પસંદ કરો અને |
08:11 | Save As Image વિકલ્પ પર ક્લિક કરો. |
08:14 | 'Save As Image ડાયલોગ બોક્સ ખુલે છે.
|
08:18 | File type ને PS document તરીકે પસંદ કરો. |
08:22 | ફાઈલ નામ તમારી પસંદ અનુસાર ટાઈપ કરો. |
08:24 | હું ટાઈપ કરીશ “my-custom-chart”. |
08:27 | મારી ફાઈલને સંગ્રહીત કરવાનાં સ્થાન તરીકે હું Desktop ને પસંદ કરીશ. |
08:32 | Save બટન પર ક્લિક કરો |
08:35 | અહીં મારું સંગ્રહ કરેલ ડોક્યુંમેંટ છે.
|
08:38 | ફાઈલ પર જમણું-ક્લિક કરો અને
|
08:40 | Open with Document Viewer વિકલ્પ પસંદ કરો.
|
08:44 | અહીં આ મારું ગ્રાફ છે.
|
08:47 | ચાલો સારાંશ લઈએ.
|
08:48 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા-
|
08:51 | આપેલનાં એલીમેન્ટલ ચાર્ટો
1. Electronegativity
|
08:53 | 2. ગલન બિંદુ અને
|
08:55 | Custom Charts કેવી રીતે બનાવવા
|
08:58 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે.
|
09:00 | આપેલનું અન્વેષણ કરો
|
09:01 | 1. વિવિધ એલીમેન્ટલ ચાર્ટો
|
09:02 | 2. બીજા અન્ય XY ચાર્ટ પ્રકારો
|
09:05 | 3. "Bubble", "ColoredXY" અને "DropBar" ચાર્ટ પ્રકારો અને
|
09:10 | 4. ચાર્ટોને "SVG" અને "PDF" ફાઈલ ફોર્મેટમાં સંગ્રહીત કરો.
|
09:16 | આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
|
09:20 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
|
09:23 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
|
09:30 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:36 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
|
09:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
|
09:48 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
|
09:55 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro].
|
10:01 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|
10:04 | અમને જોડાવાબદ્દલ આભાર. |