GChemPaint/C3/Charts-in-GChemTable/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો. Charts in GChemTable પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Elemental Charts (એલીમેન્ટલ ચાર્ટ્સ) અને
00:11 કસ્ટમ ચાર્ટો કેવી રીતે બનાવવા
00:15 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું:
00:18 'Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
00:21 GChemPaint આવૃત્તિ 0.12.10
00:25 'GChemTable આવૃત્તિ 0.12.10
00:31 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
00:35 એલીમેન્ટોનાં સામયિક ટેબલ અને
00:37 GChemPaint
00:40 GChemPaint પરનાં સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:44 ચાલો એક નવો GChemTable વિન્ડો ખોલીએ.
00:49 Dash Home પર ક્લિક કરો.
00:51 દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં “gchemtable” ટાઈપ કરો.
00:55 Periodic table of the elements આઈકોન પર ક્લિક કરો.
01:00 View મેનુ પર ક્લિક કરીને, Elements Charts પસંદ કરો.
01:05 વિકલ્પોની યાદી દર્શાવતુ, સબમેનુ ખુલે છે.
01:10 Electro-negativity પર ક્લિક કરો.
01:13 Pauling Electro-negativity વિરુદ્ધ Atomic number(Z) નો એક આલેખ દ્રશ્યમાન થાય છે.
01:18 આલેખમાં, ઉચ્ચ Electro-negativity વેલ્યુ '4' છે.
01:23 હું Electro-negativity આલેખને બંધ કરીશ.
01:26 તેજ રીતે, View મેનુ અંતર્ગત વિવિધ આલેખો ઉપલબ્ધ છે,
01:29 Element charts.
01:32 હું Melting Temperature આલેખ પસંદ કરીશ.
01:35 Melting point વિરુદ્ધ Atomic number(Z) નો એક આલેખ દ્રશ્યમાન થાય છે.
01:41 આ આલેખમાં, Carbon એ ઉચ્ચતમ ગલન બિંદુ ધરાવે છે.
01:46 હું Melting point આલેખ બંધ કરીશ.
01:50 હવે, ચાલો શીખીએ કે "Custom" આલેખ કેવી રીતે બનાવવું.
01:54 View પર જાવ, Element Charts પસંદ કરો અને Custom આલેખ પર ક્લિક કરો.
02:01 'Customize Chart વિન્ડો અને GChemTable Graph વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
02:07 'Customize Chart વિન્ડો, Graph hierarchy tree ડાબી બાજુએ અને
02:11 Graph preview જમણી બાજુએ ધરાવે છે.
02:13 'Graph hierarchy tree ચાલુ ગ્રાફનાં ઘટકો અને તેમની અધિશ્રેણી દર્શાવે છે.
02:20 પેનલમાં આપેલ બટનો વાપરીને અધિશ્રેણીમાં ફેરફાર કરી શકાવાય છે.
02:25 Graph preview દેખાય છે, ગ્રાફમાં ફેરફારોની નાની આવૃત્તિ દર્શાવે છે
02:31 Graph hierarchy tree માં, તમે Graph અને Chart1 જોઈ શકો છો.
02:36 મૂળભૂત રીતે, Graph પસંદ થયેલું હોય છે.
02:39 હવે ચાલો પેનલને નીચે ખસેડીએ.
02:42 અહીં, બે ટેબો છે: Style અને Theme.
02:46 મૂળભૂત રીતે, Style ટેબ પસંદ થયેલું
02:51 અહીં આપણી પાસે બે મથાળાઓ છે: Outline અને Fill.
02:55 'Outline મથાળામાં 3 ડ્રોપ ડાઉન છે, નામ છે,
02:59 Style, Color અને Size.
03:04 આ ડ્રોપ ડાઉનો Graph ની આઉટલાઈન પ્રોપર્ટીઓને બદલવામાં મદદ કરે છે.
03:09 Style' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને દર્શાવેલ લાઈન સ્ટાઈલોમાંની કોઈપણ એકને પસંદ કરો.
03:15 ઉદાહરણ તરીકે- હું Long dash પસંદ કરીશ.
03:20 Color ડ્રોપ ડાઉન બાણ પર ક્લિક કરીને ઉપલબ્ધ તમામ રંગો જુઓ.
03:25 હું green રંગ પસંદ કરીશ.
03:28 "Size" નાં સ્ક્રોલ થનાર બાણ પર ક્લિક કરીને માપને “3.0” પોઈન્ટ વધારો.
03:34 Graph preview area માં તમામ ફેરફારો જોઈ શકાવાય છે.
03:38 આગળ, ચાલો Fill તરફે જોઈએ.
03:41 Fill અંતર્ગત, આપણે Type ડ્રોપ-ડાઉન બટન જોઈ શકીએ છીએ.
03:45 Type ડ્રોપ-ડાઉન બટન પર ક્લિક કરો અને Pattern પસંદ કરો.
03:50 Pattern નાં એટ્રીબ્યુટો નીચે દ્રશ્યમાન થાય છે.
03:52 આમાં Pattern, Foreground અને Background નો સમાવેશ થાય છે .
03:58 દરેક એટ્રીબ્યુટ ડ્રોપ ડાઉન ધરાવે છે જે પસંદ કરવાના વિકલ્પો દર્શાવે છે.
04:03 Pattern ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો,
04:05 તમારા પસંદનું પેટર્ન પસંદ કરવા માટે.
04:08 orange રંગ પસંદ કરવા માટે Foreground ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
04:13 'black' રંગ પસંદ કરવા માટે Background ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
04:18 Graph preview area માં તમામ ફેરફારોનું અવલોકન કરો.
04:22 તમે પોતેથી Theme ટેબ વિકલ્પનું અન્વેષણ કરી શકો છો.
04:27 હવે ચાલો Graph hierarchy tree માં Chart1 પસંદ કરીએ.
04:31 Add બટન પર ક્લિક કરો.
04:34 વિકલ્પોની યાદીમાંથી Title to Chart1 પસંદ કરો.
04:39 ટેબોનો એક નવો સેટ નીચે ખુલે છે.
04:42 મૂળભૂત રીતે, Data ટેબ પસંદ થયેલ રહે છે.
04:46 Text ફીલ્ડમાં, ચાર્ટનું શીર્ષક ટાઈપ કરો.
04:49 હું Atomic mass – Fusion Temperature ટાઈપ કરીશ.
04:55 Font ટેબ પર ક્લિક કરો
04:58 અહીં તમે Font પ્રકાર, Font style, ફોંટની Size અને ફોંટનો Color બદલી શકો છો.
05:05 હું ફોંટનું માપ 14 સુધી વધારું છું અને ફોંટનો રંગ 'maroon' તરીકે બદલું છું.
05:13 આગળ Text ટેબ પર ક્લિક કરો.
05:15 અહીં તમે ટેક્સ્ટની Orientation બદલી કરી શકો છો.
05:19 આવું 2 પ્રકારે થઇ શકે છે-
05:21 1. પહેલું સીધેસીધું પ્રિવ્યુ વિસ્તારમાં ક્લિક કરીને.
05:24 2. બીજું સ્ક્રોલરનો ઉપયોગ કરી Angle ફીલ્ડને બદલી કરીને.
05:31 Position ટેબ પર ક્લિક કરો.
05:34 હું મૂળભૂત વેલ્યુઓને એવી જ રહેવા દઈશ.
05:38 Graph hierarchy tree માં ચાલો પાછા જઈએ અને
05:41 Chart1 પર ક્લિક કરીએ
05:43 નીચે આવેલ પેનલમાં, અનુક્રમે ત્રણ ટેબો,
05:46 'Style, Position અને Plot area દેખાય છે..
05:50 મૂળભૂત રીતે Style ટેબ પસંદ થયેલ રહે છે.
05:54 ચાલો Fill પર જઈએ.
05:56 Type ડ્રોપ ડાઉનમાં, Unicolor gradient પસંદ કરો.
06:01 Direction ડ્રોપ ડાઉન પસંદ કરો અને
06:04 તમારી પસંદનું ડાયરેક્શન પસંદ કરો
06:08 End ડ્રોપ ડાઉન પસંદ કરો અને તમારી પસંદનો રંગ પસંદ કરો.
06:14 “Brightness” સ્લાઈડરને ડ્રેગ કરો,
06:16 ગ્રેડીએન્ટની પ્રકાશીયતા વધારવા માટે.
06:19 Position અને Plot area ટેબોમાં આવેલ વિકલ્પોનું
06:21 પોતેથી અન્વેષણ કરો.
06:25 હવે ચાલો Add બટન પર ક્લિક કરીએ.
06:28 Plot to Chart1 પસંદ કરો.
06:31 વિવિધ પ્રકારનાં આલેખો સાથે એક સબમેનુ ખુલે છે, નામ છે,
06:34 XY, Bubble, ColoredXY અને DropBar.
06:40 દરેક પ્રકારનાં આલેખ વિવિધ સબચાર્ટ વિકલ્પો ધરાવે છે.
06:45 ચાલો XY અને XY Lines ચાર્ટ વિકલ્પ પસંદ કરીએ.
06:51 નીચે ટેબોનાં નવા સેટ ખુલે છે. મૂળભૂત રીતે, Style ટેબ પસંદ થયેલ રહે છે.
06:58 Interpolation પર જાવ
07:00 Type સ્ક્રોલર પર ક્લિક કરો અને “Bezier cubic spline” પસંદ કરો
07:06 Fill પર જાવ.ટાઈપ સ્ક્રોલરમાં “Bicolor gradient” પસંદ કરો
07:12 Data ટેબ પર ક્લિક કરો. ચાર્ટનું નામ આપેલ રીતે ટાઈપ કરો,
07:15 Atomic-mass Vs Fusion temperature.
07:20 X: X ધરી પર હું Atomic mass પસંદ કરીશ.
07:25 Y: Y ધરી પર હું Fusion temperature પસંદ કરીશ.
07:30 Markers ટેબ પર ક્લિક કરો.
07:33 'Markers' નો ઉપયોગ આલેખ પર બિંદુઓને માર્ક કરવા માટે થાય છે.
07:37 Marker મથાળા હેઠળ આપણી પાસે
07:40 'Shape, Fill, Outline અને Size છે.
07:44 ચાલો circle ને આકાર તરીકે પસંદ કરીએ.
07:48 Fill રંગ 'brown' તરીકે પસંદ કરો અને
07:51 બાકી બચેલને મૂળભૂત તરીકે જ રહેવા દો.
07:54 હવે ચાલો Apply બટન પર ક્લિક કરો.
07:57 જોઈતું ચાર્ટ GChemTable Graph વિન્ડો પર
08:00 દ્રશ્યમાન થાય છે.
08:03 ચાલો હવે આ ચાર્ટને એક ઈમેજ તરીકે સંગ્રહીએ.
08:06 સૌ પ્રથમ GChemTable ગ્રાફ વિન્ડો પર ક્લિક કરો.
08:10 File પસંદ કરો અને Save As Image વિકલ્પ પર ક્લિક કરો.
08:14 'Save As Image ડાયલોગ બોક્સ ખુલે છે.
08:18 File type ને PS document તરીકે પસંદ કરો.
08:22 ફાઈલ નામ તમારી પસંદ અનુસાર ટાઈપ કરો.
08:24 હું ટાઈપ કરીશ “my-custom-chart”.
08:27 મારી ફાઈલને સંગ્રહીત કરવાનાં સ્થાન તરીકે હું Desktop ને પસંદ કરીશ.
08:32 Save બટન પર ક્લિક કરો
08:35 અહીં મારું સંગ્રહ કરેલ ડોક્યુંમેંટ છે.
08:38 ફાઈલ પર જમણું-ક્લિક કરો અને
08:40 Open with Document Viewer વિકલ્પ પસંદ કરો.
08:44 અહીં આ મારું ગ્રાફ છે.
08:47 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા-
08:51 આપેલનાં એલીમેન્ટલ ચાર્ટો 1. Electronegativity
08:53 2. ગલન બિંદુ અને
08:55 Custom Charts કેવી રીતે બનાવવા
08:58 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે.
09:00 આપેલનું અન્વેષણ કરો 1. વિવિધ એલીમેન્ટલ ચાર્ટો , 2. બીજા અન્ય XY ચાર્ટ પ્રકારો
09:05 3. "Bubble", "ColoredXY" અને "DropBar" ચાર્ટ પ્રકારો અને
09:10 4. ચાર્ટોને "SVG" અને "PDF" ફાઈલ ફોર્મેટમાં સંગ્રહીત કરો.
09:16 આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:30 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:36 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
09:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:48 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:55 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro].
10:01 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:04 અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya