Ruby/C2/Ruby-Methods/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:47, 14 July 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Ruby Methodsપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે! |
00:05 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું, |
00:07 | method શું છે ? |
00:09 | method માટે સિન્ટેક્સ અને |
00:11 | આપણે અમુક ઉદાહરણો જોઈશું. |
00:13 | અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3 |
00:21 | ' Linux મા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
00:28 | ચાલો હવે methods.' ના પરિચય સાથે શરુઆત કરીએ. |
00:31 | Method એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે. |
00:37 | Ruby method બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાં થી ખુબ સમાન છે. |
00:42 | Method નેમ લોઅરકેસ અક્ષરથી શરૂ થવું જોઈએ. |
00:45 | Methods ને કોલ કરવા પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ. |
00:49 | ચાલો method' માટે સિન્ટેક્સ જોઈએ. |
00:52 | 'Methods ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ def ના પછી method નામ લખો . |
00:57 | arguments વેલ્યુ સ્પષ્ટ કરે છે જે method ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે. |
01:02 | ruby code સેક્શન, method ને રજુ કરે છે જે પ્રક્રિયા કરે છે. |
01:09 | The method ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ end ના દ્વારા સમાપ્ત થાય છે. |
01:16 | આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે. |
01:19 | મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે. |
01:23 | લીસ્ટ કીવર્ડ def પછી method name અને ખાલી આર્ગ્યુમેન્ટ લીસ્ટ. |
01:28 | ruby code સેક્શન જે મેથડ ની બોડીને રજુ કરે છે. |
01:32 | અને વર્ડ end જે મેથડના અંતને ચિન્હિત કરે છે. |
01:36 | આને આર્ગ્યુમેન્ટ વિના નું મેથડ કહેવામાં આવે છે. |
01:39 | ચાલો જોઈએ મેથડ ને કેવી રીતે વાપરવું. |
01:42 | મેં gedit એડીટર મા પહેલાથીજ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01:46 | Let me open it. ચાલો હું તેને ખોલું. |
01:48 | નોંધ લો કે આપણું ફાઈનલ નેમ method hyphen without hyphen argument dot rb છે. |
01:55 | I have saved the file inside the મેં ફાઈલને rubyprogram ફોલ્ડર મા સેવ કરી છે.folder. |
01:59 | આ પ્રોગ્રામમાં આપણે મેથડ નો ઉપયોગ બે નંબર ની રકમ ગણતરી કરીશું. |
02:03 | ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ. |
02:05 | અહી આપણે ગ્લોબલ વેરીએબલ a. ડીકલેર કર્યું છે. |
02:08 | અને આપણે તેને વેલ્યુ 5. આપની ને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
02:13 | dollar sign . ગ્લોબલ વેરીએબલ નેમ પહેલા ($) ડોલર ચિન્હ આપ્યા હોય છે. |
02:17 | Ruby પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી |
02:25 | મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર add કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે. |
02:31 | અહી અપને યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ. |
02:35 | યુઝર વેલ્યુ દાખલ કરશે. |
02:38 | gets method કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પર string ' ફોરમેટ મા. |
02:44 | to_i મેથડ વાપરીને આને integer ને બદલવું જોઈએ. |
02:50 | બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ b . મા સંગ્રહિત થાય છે. b લોકલ વેરીએબલ છે. |
02:56 | આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે, જ્યાં આ ડીકલેર થયું છે |
03:01 | અહી અપને ગ્લોબલ વેરીએબલ a આને વેરીએબલ b. ની વેલ્યુ ઉમેરીએ છીએ. |
03:07 | પછી પરિણામ વેરીએબલ sum.' મા સંગ્રહિત થાય છે. |
03:10 | પછી આપણે sum. પ્રિન્ટ કરીશું. |
03:13 | આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે. |
03:18 | આ sum નું કન્ટેન્ટ string તરીકે પ્રવેશે છે.અને આઉટર string ને અવેજી લે છે. |
03:25 | end મેથડના અંત ને ચિન્હિત કરે છે. |
03:28 | હી બે પ્રકારના મેથડ છે. |
03:31 | User-defined method - જે આપણું add મેથડ છે. |
03:35 | Pre-defined method - જે print, gets અને to_i મેથડ છે. |
03:42 | અહી આપને આપણું add મેથડ બોલાવીશું. |
03:45 | એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે. |
03:50 | ચાલો હવે Save. બટન પર ક્લિક કરો. |
03:53 | પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ rubyprogram ફોલ્ડરમાં સેવ થશે. |
03:59 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:02 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
04:07 | ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
04:11 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી rubyprogram માં જવું પડશે. |
04:16 | તો ટાઈપ કરો cd space Desktop/rubyprogram'' અને Enter. દબાઓ. |
04:26 | હવે ટાઈપ કરો ruby space method hyphen without hyphen argument dot rb અને Enter દબાઓ. |
04:40 | Enter the second number દ્રશ્યમાન થાય છે. |
04:44 | આપણે વેલ્યુ 4. તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો 4 અને enter દબાઓ. |
04:48 | આપણને આઉટપુટ આ રીતે મળેશે - Sum of two numbers 5 and 4 is 9 |
04:53 | ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ. |
04:58 | મેં gedit માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું ટે ખોલું. |
05:03 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ method hyphen with hyphen argument dot rb છે. |
05:10 | મેં આ ફાઈલને rubyprogram ફોલ્ડર અંદર પણ સેવ કરી છે. |
05:15 | ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ. |
05:18 | અહી મેં add. કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.a,b method add. ના આર્ગ્યુંમેંટ છે. |
05:26 | અહી વેલ્યુ a અને b ઉમેરાઈ છે. |
05:29 | અને sum મેથડ 'call માં ફરીથી પ્રવેશે છે. |
05:31 | end મેથડ ના અંત ને ચિન્હિત કરે છે. |
05:35 | અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ. |
05:38 | યુઝર વેલ્યુ a અને b દાખલ કરશે. |
05:41 | વેલ્યુ a અને b, માં સંગ્રહિત થશે. |
05:46 | અહી આપણે add method ને કોલ કરીશું. |
05:49 | પછી આપણે આર્ગ્યુંમેંટ a અને b. તરીકે પાસ કરીશું. |
05:52 | એડીશનલ ઓપરશન થયા પછી થી method add નું પરિણામ c. મા સંગ્રહિત થશે. |
05:59 | અહી આપણે sum ને પ્રિન્ટ કરીશું જે c. સંગ્રહિત છે. |
06:03 | ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
06:07 | ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો clear અને enter દબાઓ. |
06:14 | આપણે પહેલાથી જ rubyprogram. ના સબડિરેક્ટરી મા છીએ. |
06:17 | પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ. |
06:22 | method hyphen without hyphen arguments dot rb ને method hyphen with hyphen arguments dot rb થી બદલો. |
06:32 | અને Enter દબાઓ. |
06:35 | Enter the values of a and b દ્રશ્યમાન થાય છે. |
06:38 | હું 8 અને 9. દાખલ કરીશ. |
06:41 | ટાઈપ કરો 8 અને Enter દબાઓ. |
06:43 | ટાઈપ કરો 9 અને Enter દબાઓ. |
06:46 | આપણેને આઉટપુટ આ રીતે મળશે. |
06:47 | Sum of two numbers 8 and 9 is 17. |
06:52 | હવે હું તમને Ruby method. નું એક મહત્વનું ફીચર બતાવીશ. |
06:56 | ચાલો text editor મા પ્રોગ્રામ મા પાછા જઈએ. |
06:59 | return. કી વર્ડ ડીલીટ કરો. |
07:02 | હવે Save બટન પર ક્લિક કરો. |
07:05 | ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
07:09 | ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને Enter.' દબાઓ. |
07:14 | Enter the values of a and b ' દ્રશ્યમાન થાય છે. |
07:18 | હું 10 અને 15. દાખલ કરીશ. |
07:21 | ટાઈપ કરો 10, Enter દબાઓ ટાઈપ કરો 15 અને Enter દબાઓ. |
07:27 | આપણને આઉટપુટ આ રીતે મળશે. |
07:29 | Sum of two numbers 10 and 15 is 25. |
07:33 | આપણે જોઈ શકીએ છીએ return. કીવર્ડ ડીલીટ કર્યા પછી થી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયો. |
07:40 | આ એટલા માટે કારણકે method. માં ગણતરી કેરલી વેલ્યુ Ruby આપ મેળે પાછી આપે છે. |
07:46 | Ruby. મા method મા return કીવર્ડ ઓપ્શનલ છે. |
07:50 | This brings us to the end of this Spoken Tutorial. |
07:53 | Let us switch back to slides |
07:55 | Let us summarize |
07:57 | In this tutorial we have learnt |
07:59 | About Methods |
08:01 | Syntax for Method without arguments |
08:04 | And Method with arguments |
08:06 | Returning value from method |
08:08 | As an assignment |
08:10 | Write a program,to calculate area of a square |
08:13 | by using method and |
08:14 | by getting the input from user |
08:17 | Watch the video available at the following link. |
08:20 | It summarises the Spoken Tutorial project. |
08:23 | If you do not have good bandwidth, you can download and watch it. |
08:28 | The Spoken Tutorial Project Team : |
08:30 | Conducts workshops using spoken tutorials |
08:33 | Gives certificates to those who pass an online test |
08:36 | For more details, please write to contact@spoken-tutorial.org |
08:44 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
08:49 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
08:55 | More information on this Mission is available at the below link |
09:00 | This is Afrin Pinjari from IIT Bombay, signing off. |
09:04 | Thank you for watching. |