Ruby/C2/Ruby-Methods/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 Ruby Methodsપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
00:05 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું,
00:07 method શું છે ?
00:09 method માટે સિન્ટેક્સ અને
00:11 આપણે અમુક ઉદાહરણો જોઈશું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3
00:21 ' Linux મા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00:28 ચાલો હવે methods.' ના પરિચય સાથે શરુઆત કરીએ.
00:31 Method એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે.
00:37 Ruby method બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાં થી ખુબ સમાન છે.
00:42 Method નેમ લોઅરકેસ અક્ષરથી શરૂ થવું જોઈએ.
00:45 Method ને કોલ કરવા માટે પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ.
00:49 ચાલો method' માટે સિન્ટેક્સ જોઈએ.
00:52 'Methods ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ def ના પછી method નામ લખો .
00:57 argument વેલ્યુ સ્પષ્ટ કરે છે જે method ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે.
01:02 ruby code સેક્શન, method ને રજુ કરે છે જે પ્રક્રિયા કરે છે.
01:09 method ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ end ના દ્વારા સમાપ્ત થાય છે.
01:16 આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે.
01:19 મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે.
01:23 લીસ્ટ કીવર્ડ def પછી method name અને ખાલી આર્ગ્યુમેન્ટ લીસ્ટ.
01:28 ruby code સેક્શન જે મેથડ ની બોડીને રજુ કરે છે.
01:32 અને વર્ડ end જે મેથડના અંતને ચિન્હિત કરે છે.
01:36 આને આર્ગ્યુમેન્ટ વિના નું મેથડ કહેવામાં આવે છે.
01:39 ચાલો જોઈએ મેથડ ને કેવી રીતે વાપરવું.
01:42 મેં gedit એડીટર મા પહેલાથીજ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
01:46 ચાલો હું તેને ખોલું.
01:48 નોંધ લો કે આપણું ફાઈનલ નેમ method hyphen without hyphen argument dot rb છે.
01:55 મેં ફાઈલને rubyprogram ફોલ્ડર મા સેવ કરી છે.
01:59 આ પ્રોગ્રામમાં આપણે મેથડ નો ઉપયોગ બે નંબર ની રકમ ગણતરી કરીશું.
02:03 ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ.
02:05 અહી આપણે ગ્લોબલ વેરીએબલ a. ડીકલેર કર્યું છે.
02:08 અને આપણે તેને વેલ્યુ 5. આપની ને ઈનીશ્યલાઈઝ કર્યું છે.
02:13 dollar sign . ગ્લોબલ વેરીએબલ નેમ પહેલા ($) ડોલર ચિન્હ આપ્યા હોય છે.
02:17 Ruby પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી.
02:25 મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર add કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે.
02:31 અહી આપણે યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ.
02:35 યુઝર વેલ્યુ દાખલ કરશે.
02:38 gets method કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પણ string ' ફોરમેટમા.
02:44 to_i મેથડ વાપરીને આને integer ને બદલવું જોઈએ.
02:50 બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ b . મા સંગ્રહિત થાય છે. b લોકલ વેરીએબલ છે.
02:56 આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે, જ્યાં ડીકલેર થયું છે
03:01 અહી આપણે ગ્લોબલ વેરીએબલ a આને વેરીએબલ b. ની વેલ્યુ ઉમેરીએ છીએ.
03:07 પછી પરિણામ વેરીએબલ sum.' મા સંગ્રહિત થાય છે.
03:10 પછી આપણે sum. પ્રિન્ટ કરીશું.
03:13 આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે.
03:18 sum નું કન્ટેન્ટ string તરીકે પ્રવેશે છે. અને આઉટર string ને અવેજી લે છે.
03:25 end મેથડના અંત ને ચિન્હિત કરે છે.
03:28 અહી બે પ્રકારના મેથડ છે.
03:31 User-defined method જે આપણું add મેથડ છે.
03:35 Pre-defined method જે print, gets અને to_i મેથડ છે.
03:42 અહી આપને આપણું add મેથડ બોલાવીશું.
03:45 એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે.
03:50 ચાલો હવે Save. બટન પર ક્લિક કરો.
03:53 પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ rubyprogram ફોલ્ડરમાં સેવ થશે.
03:59 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:02 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
04:07 ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
04:11 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી rubyprogram માં જવું પડશે.
04:16 તો ટાઈપ કરો cd space Desktop/rubyprogram'' અને Enter. દબાઓ.
04:26 હવે ટાઈપ કરો ruby space method hyphen without hyphen argument dot rb અને Enter દબાઓ.
04:40 Enter the second number દ્રશ્યમાન થાય છે.
04:44 આપણે વેલ્યુ 4. તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો 4 અને enter દબાઓ.
04:48 આપણને આઉટપુટ આ રીતે મળેશે Sum of two numbers 5 and 4 is 9
04:53 ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ.
04:58 મેં gedit માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું તે ખોલું.
05:03 નોંધ લો કે આપણી ફાઈલનું નામ method hyphen with hyphen argument dot rb છે.
05:10 મેં આ ફાઈલને rubyprogram ફોલ્ડર અંદર પણ સેવ કરી છે.
05:15 ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ.
05:18 અહી મેં add. કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.a,b method add. ના આર્ગ્યુંમેંટ છે.
05:26 અહી વેલ્યુ a અને b ઉમેરાઈ છે.
05:29 અને sum મેથડ 'call માં ફરીથી પ્રવેશે છે.
05:31 end મેથડ ના અંત ને ચિન્હિત કરે છે.
05:35 અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ.
05:38 યુઝર વેલ્યુ a અને b દાખલ કરશે.
05:41 વેલ્યુ a અને b, માં સંગ્રહિત થશે.
05:46 અહી આપણે add method ને કોલ કરીશું.
05:49 પછી આપણે આર્ગ્યુંમેંટ a અને b. તરીકે પાસ કરીશું.
05:52 એડીશનલ ઓપરશન થયા પછી થી method add નું પરિણામ c. મા સંગ્રહિત થશે.
05:59 અહી આપણે sum ને પ્રિન્ટ કરીશું જે c મા . સંગ્રહિત છે.
06:03 ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
06:07 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો clear અને enter દબાઓ.
06:14 આપણે પહેલાથી જ rubyprogram. ના સબડિરેક્ટરી મા છીએ.
06:17 પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ.
06:22 method hyphen without hyphen arguments dot rb ને method hyphen with hyphen arguments dot rb થી બદલો.
06:32 અને Enter દબાઓ.
06:35 Enter the values of a and b દ્રશ્યમાન થાય છે.
06:38 હું 8 અને 9. દાખલ કરીશ.
06:41 ટાઈપ કરો 8 અને Enter દબાઓ.
06:43 ટાઈપ કરો 9 અને Enter દબાઓ.
06:46 આપણેને આઉટપુટ આ રીતે મળશે.
06:47 Sum of two numbers 8 and 9 is 17.
06:52 હવે હું તમને Ruby method. નું એક મહત્વનું ફીચર બતાવીશ.
06:56 ચાલો text editor પ્રોગ્રામ મા પાછા જઈએ.
06:59 return. કી વર્ડ ડીલીટ કરો.
07:02 હવે Save બટન પર ક્લિક કરો.
07:05 ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
07:09 ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને Enter.' દબાઓ.
07:14 Enter the values of a and b ' દ્રશ્યમાન થાય છે.
07:18 હું 10 અને 15. દાખલ કરીશ.
07:21 ટાઈપ કરો 10, Enter દબાઓ ટાઈપ કરો 15 અને Enter દબાઓ.
07:27 આપણને આઉટપુટ આ રીતે મળશે.
07:29 Sum of two numbers 10 and 15 is 25.
07:33 આપણે જોઈ શકીએ છીએ return. કીવર્ડ ડીલીટ કર્યા પછી થી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયો.
07:40 આ એટલા માટે કારણકે method. માં ગણતરી કેરલી વેલ્યુ Ruby આપ મેળે પાછી આપે છે.
07:46 Ruby. મા method મા return કીવર્ડ ઓપ્શનલ છે.
07:50 આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંત મા લઇ જશે.
07:53 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
07:55 સારાંશ માટે
07:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:59 Methods વીશે.
08:01 Method માટે સિન્ટેક્સ આર્ગ્યુંમેંટ વિનાનું.
08:04 અને Method આર્ગ્યુંમેંટ સાથે.
08:06 method થી વેલ્યુ રીટર્ન કરવું.
08:08 અસાઇનમેન્ટ તરીકે,
08:10 method વાપરીને .
08:13 અને યુઝર ઈનપુટ લઇ .
08:14 ચોરસ વિસ્તાર ગણતરી કરવા માટે, પ્રોગ્રામ લખો.
08:17 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08:30 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:36 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
08:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:49 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:55 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
09:00 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:04 જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki