Geogebra/C3/Exporting-GeoGebra-Files/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:16, 7 April 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
VISUAL CUE NARRATION


00:00 નમસ્તે મિત્રો.
00:02 Export feature in GeoGebra પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો તો,
00:10 સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ.
00:17 આ ટ્યુટોરીયલમાં
00:18 Export featureવિષે શીખીશું.


00:22 ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું.
00:26 અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું.
00:31 જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ
00:34 GNU/લીનક્સ ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS
00.39 અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0
00:44 હવે જીઓજીબ્રા વિન્ડો પર.
00:48 કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ File અને Open પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય.


00.57 ચાલો ConcentricCircles.ggbપસંદ કરીએ અને open પર ક્લિક કરીએ.
01:04 ચાલો Algebra અને Spreadsheet નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો.
01:16 આપણે Move Graphics View ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કી શકીએ છીએ.
01:22 export કરવા માટે select objects પસંદ કરી શકો છો અથવા જો જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો.
01:32 મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture
01:40 export કરવા માટે તમને જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ.
01:48 તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું.
01:53 તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો.
01:58 Saveપર ક્લિક કરો.
02.01 અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો.
02:07 ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને Saveપર ક્લિક કરો.
02:15 સારાંશ માટે,
02:17 ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડને export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો.
02:26 મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture.
02:33 ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને export કરેલ ફાઈલને સંગ્રહો.
02:40 હવે અભ્યાસના બીજા ભાગમાં.
02:45 જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે exoprt કરવું.
02:49 ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો.
02:53 Interior Angles.ggb,
02.59 હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage
03:09 એક બોક્સ દ્રશ્યમાન થાય છે.


03:12 શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો.


03:18 અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ
03:22 જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો .


03:30 ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ.
03:37 કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ .
03:43 અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી.
03:48 ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો.
03:56 હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C એક સીધી લાઈનપર હોય છે.
04:08 હવે એડવાન્સ ટેબ પર


04:10 જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહીકેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે .
04:18 right-click featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટેઆ ચેક કરો .
04:23 લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો.
04:28 એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો.
04:35 જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો.
04:45 જો તમે મેનુ બાર,તુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થયા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો.
04:56 તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે.
05:03 પસંદ કરો Export અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે html મા Save કરો.
05:11 જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારે,જેમ જુ તેને export કરું છુ તે તરત જ ખુલે છે.


05:22 તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોધ લઇ શકો છો.
05:29 તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો.
05:38 સારાંશ માટે,
05:39 તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો, પસંદ કરો મેનુ વિકલ્પ File >Export > Dynamic Worksheet as webpage
05:50 પસંદ કરો Title, Text અને Advanced features અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર Export કરો , html ફાઈલ.
06:01 વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે html ફાઈલ ને જુઓ.


06:05 વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે.
06:11 હવે એસાઈનમેંટ –
06:13 અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો.
06:24 અને ડાયનામિક વેબપેજ તરીકે .


06:25 ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો.
06:29 Resetવિકલ્પ અને Tool Bar વિકલ્પ.
06:33 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ,
06:36 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


06.44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે ,
06.49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
06.52 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


06.58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.


07:01 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


07:07 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
07:12 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble, Ranjana