Koha-Library-Management-System/C2/Create-MARC-framework/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:36, 1 March 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Create a MARC Framework. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું- MARC Framework in Koha. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux Operating System 16.04 અને Koha version 16.05 |
00:27 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:33 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. |
00:44 | વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. |
00:50 | શરુ કેવા પહેલા નોંધ લો કે Frameworks ને એડિટ અને ડીલીટ કરી શકો છો. |
00:57 | Superlibrarian પોતાની લાઈબ્રેરી ની જરૂરિયાત મુજબ પોતના frameworks, બનાવી શકો છો. |
01:05 | ચાલો શરુ કરીએ , 'Koha' interface. પર જઈએ . |
01:11 | Superlibrarian યુઝરનેમ બેલા અને તેના પાસવર્ડ સાથે લોગીન કરો. |
01:17 | હવે હું કોહાં ઇન્ટરફેસ માં Superlibrarian Bella તરીકે છું . |
01:25 | Koha administration. પર જાવ. |
01:29 | Catalog, વિભાગ અંદર MARC bibliographic framework. પર ક્લિક કરો. |
01:36 | એક નવું પેજ ખુલે છે. |
01:40 | plus New framework. પર ક્લિક કરો. |
01:44 | વિગતો ભરવા માટે એક નવું પેજ ખુલે છે-
Framework code: અને Description: |
01:54 | field માં Framework code, માટે હું ટાઈપ કરીશ BK. . |
02:01 | Description:, માટે હું ટાઈપ કરીશ BOOKS. |
02:06 | આગળ નીચે Submit બટન પર ક્લિક કરો. |
02:11 | ખુલવા વાળા નવા પેજ પર Code BK પર જાવ , ઉદાહરણ તરીકે BOOKS.. |
02:18 | Actions, થી MARC structure. પર ક્લિક કરો. |
02:25 | એક નવું પેજ MARC Framework for BOOKS (BK) ખુલે છે. આ ટાઇટલ માં અહી OK બટન પર ક્લિક કરો . |
02:35 | સામન ટાઇટલ MARC Framework for BOOKS (BK) ના સાથે એક હજી પેજ ખુલે છે. |
02:40 | આ 342 tags. માંથી 1 થી 20 ટેગ્સ ને દેખાડે છે. |
02:48 | જો કે તમે તમારી સ્ક્રીન પર વધુ સંખ્યામાં ટેગ્સ જોઈ શકો છો. |
02:53 | નોંધ લો કે અહી કુલ 342 ડીફોલ્ટ ટેગ્સ છે , હું Books. ના માટે અમુક ટેગ્સ પસદ કરીશ. તમે તમારી જરૂરિયાત મુજબ ટેગ્સ પસદ કરી શકો છો. |
03:08 | નોંધ લો કે એડિટ અને ડીલીટ વિકલ્પો છે. |
03:14 | Delete કેવી રીતે કરવું તે હું તમને દેખ્ડીશ. |
03:17 | હું ટેગ નંબર 010- Library of Congress Control Number. પસદ કરીશ. |
03:25 | એકદમ જમણી બાજુએ Delete ટેબ પર ક્લિક કરવાથી પોપઅપ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
“Confirm deletion of tag '010'?” |
03:40 | Yes, delete this tag. પર ક્લિક કરો. |
03:44 | એક હજી વિન્ડો ‘Tag deleted’. મેસેજ સાથે દેખાય છે Ok. પર ક્લીક કરો. |
03:51 | MARC Framework for Books (BK) પેજ ફરીથી દ્રશ્યમાન થાય છે. |
03:56 | આ પેજ પર ‘Tag’ number 010 હવે દેખાશે નહી . |
04:03 | એ જ રીતે કોઈ અન્ય ટૅગ્સ ને ડીલીટ કરો જે કોઈ ચોક્કસ item type. થી સંબંધિત ન હોય. |
04:11 | tags, ને એડિટ કરવા માટે Actions પર જાઓ અને એડિટ વિકલ્પ પસંદ કરો. |
04:17 | હું tag number 000, Leader. પર જઈશ. |
04:24 | ત્યારબાદ Edit. પર ક્લિક કરો. |
04:27 | આપેલ ફિલ્ડ કોહાં દ્વારા મૂળભૂત રીતે ભરવામાં આવ્યા છે ,
Label for lib: , Label for opac:. |
04:38 | નોંધ લો કે 'Label for lib' એ staff client. મેં દેખાશે.
'Label for OPAC' એ MARC વ્યુંમાં દેખાશે. |
04:50 | પોતાની જરૂરિયાત મુજબ Repeatable: ચેકબોક્સને ચેક કરો. |
04:56 | Koha મૂળભૂત રીતે Mandatory ચેકબોક્સને ચેક કરશે. |
05:02 | હું Repeatable: ચેકબોક્સને ચેક કરીશ. |
05:06 | નોંધ લો કે જો તમે Repeatable' પર ક્લિક કરો છો તો ફિલ્ડ ના પાસે Cataloging માં પ્લસ ચિન્હ હશે. |
05:16 | આ સામાન્ય રીતે ત્રણ હજી લેખકો અને સંપાદકોના માટે જરૂરી છે જે તમને તે જ ટેગ ના ઘણા વિગતોને ઉમેરવાની પરવાનગી આપે છે . |
05:27 | જો 'Mandatory' ને ક્લિક અથવા સ્વચાલિત તરીકે પસદ કરવામાં આવ્યું છે ,ત્યાર સુધી રીકોર્દ સેવ નહતી થયી શકતું જ્યાં સુધી તમે આ ચોક્કસ ટેગના માટે કોઈ વેલ્યુ એલોટ નથી કરતા. |
05:43 | ચાલો Koha interface. પર પાછા જઈએ. |
05:46 | બધી વિગતો ભર્યા પછથી Save changes. ક્લિક કરો. |
05:52 | ખુલવા વાળા નવા પેજમાં નોંધ લો કે તે ટેગ નંબર 000 ના માટે , Leader: Repeatable અને Mandatory એ Yes. તરીકે દ્રશયમાન થશે. |
06:05 | આગળ શીખીશું કે Authority file ને કેવી રીતે એનેબલ કરવી. |
06:10 | Koha Administration. પર જાવ. |
06:13 | અને Global system preferences. પર ક્લિક કરો. |
06:18 | Acquisitions preferences પેજ ખુલે છે . |
06:23 | ડાબી બાજુની ટેબ ની યાદીમાંથી Authorities. પર ક્લિક કરો. |
06:30 | Under the section General વિભાગ ના અંદર આપેલ પ્રમાણે Value of Preference બદલવાનું શરુ કરો. |
06:37 | AuthDisplayHierarchy, ના માટે ડ્રોપડાઉન થી Display પસદ કરો. |
06:44 | AutoCreateAuthorities, ના માટે generate. પસદ કરો.
|
06:50 | BiblioAddsAuthorities, ના માટે allow. પસદ કરો.
For dontmerge, ના માટે Do. પસદ કરો. |
07:01 | LMARCAuthorityControlField008 અને UNIMARCAuthorityField100 તે તેમ જ છોડી દો. |
07:11 | UseAuthoritiesForTracings, , ના માટે કોહાં મૂળભૂત રીતે Use. પસંદ કરે છે. |
07:19 | Linker, વિભાગમાં મૂળભુત વેલ્યુને - CatalogModuleRelink ના માટે જાળવી રાખવું જોઈએ. |
07:28 | LinkerKeepStale, LinkerModule, |
07:33 | LinkerOptions અને LinkerRelink. |
07:38 | હવે Save all Authorities preferences. પર ક્લિક કરો. |
07:43 | હવે તમે કોહાં ના Superlibrarian account થી log out કરી શકો છો. |
07:48 | એવું કરવા માટે ઉપર જમણા ખૂણા પર જાવ. |
07:52 | Spoken Tutorial Library પર ક્લિક કરો , અને ડ્રોપ ડાઉન થી Log out પસદ કરો. |
07:59 | આ MARC Framework. માટે બધા જરૂરી સેટપ ને પૂર્ણ કરે છે. |
08:04 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કોહાં માં MARC Framework બનાવતા. |
08:13 | અસાઈન્મેન્ટ તરીકે Serials ના માટે એક નવું MARC Framework બનાવો. |
08:20 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
08:28 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
|
08:38 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
08:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:54 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |