Koha-Library-Management-System/C2/Create-MARC-framework/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Create a MARC Framework. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું- MARC Framework in Koha.
00:14 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux Operating System 16.04 અને Koha version 16.05

00:27 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:33 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.

અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.

00:44 વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:50 શરુ કેવા પહેલા નોંધ લો કે Frameworks ને એડિટ અને ડીલીટ કરી શકો છો.
00:57 Superlibrarian પોતાની લાઈબ્રેરી ની જરૂરિયાત મુજબ પોતના frameworks, બનાવી શકો છો.
01:05 ચાલો શરુ કરીએ , 'Koha' interface. પર જઈએ .
01:11 Superlibrarian યુઝરનેમ બેલા અને તેના પાસવર્ડ સાથે લોગીન કરો.
01:17 હવે હું કોહાં ઇન્ટરફેસ માં Superlibrarian Bella તરીકે છું .
01:25 Koha administration. પર જાવ.
01:29 Catalog, વિભાગ અંદર MARC bibliographic framework. પર ક્લિક કરો.
01:36 એક નવું પેજ ખુલે છે.
01:40 plus New framework. પર ક્લિક કરો.
01:44 વિગતો ભરવા માટે એક નવું પેજ ખુલે છે-

Framework code: અને Description:

01:54 field માં Framework code, માટે હું ટાઈપ કરીશ BK. .
02:01 Description:, માટે હું ટાઈપ કરીશ BOOKS.
02:06 આગળ નીચે Submit બટન પર ક્લિક કરો.
02:11 ખુલવા વાળા નવા પેજ પર Code BK પર જાવ , ઉદાહરણ તરીકે BOOKS..
02:18 Actions, થી MARC structure. પર ક્લિક કરો.
02:25 એક નવું પેજ MARC Framework for BOOKS (BK) ખુલે છે. આ ટાઇટલ માં અહી OK બટન પર ક્લિક કરો .
02:35 સામન ટાઇટલ MARC Framework for BOOKS (BK) ના સાથે એક હજી પેજ ખુલે છે.
02:40 342 tags. માંથી 1 થી 20 ટેગ્સ ને દેખાડે છે.
02:48 જો કે તમે તમારી સ્ક્રીન પર વધુ સંખ્યામાં ટેગ્સ જોઈ શકો છો.
02:53 નોંધ લો કે અહી કુલ 342 ડીફોલ્ટ ટેગ્સ છે , હું Books. ના માટે અમુક ટેગ્સ પસદ કરીશ. તમે તમારી જરૂરિયાત મુજબ ટેગ્સ પસદ કરી શકો છો.
03:08 નોંધ લો કે એડિટ અને ડીલીટ વિકલ્પો છે.
03:14 Delete કેવી રીતે કરવું તે હું તમને દેખ્ડીશ.
03:17 હું ટેગ નંબર 010- Library of Congress Control Number. પસદ કરીશ.
03:25 એકદમ જમણી બાજુએ Delete ટેબ પર ક્લિક કરવાથી પોપઅપ વિન્ડો દ્રશ્યમાન થાય છે.

“Confirm deletion of tag '010'?”

03:40 Yes, delete this tag. પર ક્લિક કરો.
03:44 એક હજી વિન્ડો ‘Tag deleted’. મેસેજ સાથે દેખાય છે Ok. પર ક્લીક કરો.
03:51 MARC Framework for Books (BK) પેજ ફરીથી દ્રશ્યમાન થાય છે.
03:56 આ પેજ પર ‘Tag’ number 010 હવે દેખાશે નહી .
04:03 એ જ રીતે કોઈ અન્ય ટૅગ્સ ને ડીલીટ કરો જે કોઈ ચોક્કસ item type. થી સંબંધિત ન હોય.
04:11 tags, ને એડિટ કરવા માટે Actions પર જાઓ અને એડિટ વિકલ્પ પસંદ કરો.
04:17 હું tag number 000, Leader. પર જઈશ.
04:24 ત્યારબાદ Edit. પર ક્લિક કરો.
04:27 આપેલ ફિલ્ડ કોહાં દ્વારા મૂળભૂત રીતે ભરવામાં આવ્યા છે ,

Label for lib: , Label for opac:.

04:38 નોંધ લો કે 'Label for lib'staff client. મેં દેખાશે.
'Label for OPAC'MARC  વ્યુંમાં દેખાશે.
04:50 પોતાની જરૂરિયાત મુજબ Repeatable: ચેકબોક્સને ચેક કરો.
04:56 Koha મૂળભૂત રીતે Mandatory ચેકબોક્સને ચેક કરશે.
05:02 હું Repeatable: ચેકબોક્સને ચેક કરીશ.
05:06 નોંધ લો કે જો તમે Repeatable' પર ક્લિક કરો છો તો ફિલ્ડ ના પાસે Cataloging માં પ્લસ ચિન્હ હશે.
05:16 આ સામાન્ય રીતે ત્રણ હજી લેખકો અને સંપાદકોના માટે જરૂરી છે જે તમને તે જ ટેગ ના ઘણા વિગતોને ઉમેરવાની પરવાનગી આપે છે .
05:27 જો 'Mandatory' ને ક્લિક અથવા સ્વચાલિત તરીકે પસદ કરવામાં આવ્યું છે ,ત્યાર સુધી રીકોર્દ સેવ નહતી થયી શકતું જ્યાં સુધી તમે આ ચોક્કસ ટેગના માટે કોઈ વેલ્યુ એલોટ નથી કરતા.
05:43 ચાલો Koha interface. પર પાછા જઈએ.
05:46 બધી વિગતો ભર્યા પછથી Save changes. ક્લિક કરો.
05:52 ખુલવા વાળા નવા પેજમાં નોંધ લો કે તે ટેગ નંબર 000 ના માટે , Leader: Repeatable અને MandatoryYes. તરીકે દ્રશયમાન થશે.
06:05 આગળ શીખીશું કે Authority file ને કેવી રીતે એનેબલ કરવી.
06:10 Koha Administration. પર જાવ.
06:13 અને Global system preferences. પર ક્લિક કરો.
06:18 Acquisitions preferences પેજ ખુલે છે .
06:23 ડાબી બાજુની ટેબ ની યાદીમાંથી Authorities. પર ક્લિક કરો.
06:30 Under the section General વિભાગ ના અંદર આપેલ પ્રમાણે Value of Preference બદલવાનું શરુ કરો.
06:37 AuthDisplayHierarchy, ના માટે ડ્રોપડાઉન થી Display પસદ કરો.
06:44 AutoCreateAuthorities, ના માટે generate. પસદ કરો.


06:50 BiblioAddsAuthorities, ના માટે allow. પસદ કરો.

For dontmerge, ના માટે Do. પસદ કરો.

07:01 LMARCAuthorityControlField008 અને UNIMARCAuthorityField100 તે તેમ જ છોડી દો.
07:11 UseAuthoritiesForTracings, , ના માટે કોહાં મૂળભૂત રીતે Use. પસંદ કરે છે.
07:19 Linker, વિભાગમાં મૂળભુત વેલ્યુને - CatalogModuleRelink ના માટે જાળવી રાખવું જોઈએ.
07:28 LinkerKeepStale, LinkerModule,
07:33 LinkerOptions અને LinkerRelink.
07:38 હવે Save all Authorities preferences. પર ક્લિક કરો.
07:43 હવે તમે કોહાં ના Superlibrarian account થી log out કરી શકો છો.
07:48 એવું કરવા માટે ઉપર જમણા ખૂણા પર જાવ.
07:52 Spoken Tutorial Library પર ક્લિક કરો , અને ડ્રોપ ડાઉન થી Log out પસદ કરો.
07:59 MARC Framework. માટે બધા જરૂરી સેટપ ને પૂર્ણ કરે છે.
08:04 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કોહાં માં MARC Framework બનાવતા.
08:13 અસાઈન્મેન્ટ તરીકે Serials ના માટે એક નવું MARC Framework બનાવો.
08:20 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
08:28 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.


08:38 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
08:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
08:54 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki