Blender/C2/3D-Cursor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:35, 13 June 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.03 | બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. |
00.25 | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશુંકે 3D કર્સર શું છે |
00.32 | બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા |
00.46 | હું માનું છુ કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00.51 | જો નહિં તો અમારા બ્લેન્ડર સ્થાપિત કરવા પરના પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00.57 | આ 3D કર્સર ક્રોસ વાળ સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમને બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જુઓ છો. |
01.06 | બ્લેન્ડર માં 3D કર્સર જોઇયે,તેને કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. |
01.12 | બ્લેન્ડર ખોલવા માટે બે માર્ગો છે. |
01.15 | પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ડાબુ ક્લિક કરી ખોલો. |
01.27 | બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર ડાબું બે વાર ક્લિક કરો. |
01.42 | આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . |
01.54 | આ બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો. |
02.01 | ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ. |
02.12 | આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
02.20 | સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા |
02.25 | સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. |
02.32 | હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
02.37 | 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે. |
02.43 | આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ. |
02.48 | મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
02.51 | આ રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો. |
02.58 | ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. |
03.04 | 3 ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
03.15 | ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . |
03.19 | 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
03.27 | નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. |
03.30 | જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે |
03.38 | હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. |
03.44 | પ્રથમ આપણને 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે. |
03.48 | આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો. |
03.53 | હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ. |
03.59 | નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો. |
04.10 | UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
04.15 | હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું. |
04.22 | Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે. |
04.29 | અહી ઘણા વિકલ્પો છે. |
04.31 | તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો |
04.38 | Selection to cursor snaps the selected item to the 3D cursor. |
04.45 | ઉદાહરણ તરીકે,3D કર્સર માં ક્યુબ ને સ્નેપ કરો |
04.50 | Right click on the cube. Shift & S to pull up the snap menu.ક્યુબ પર જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો. |
04.58 | Selection to cursor પર ડાબું ક્લિક કરો.ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. |
05.06 | હવે ક્યુબ ને જમણી બાજુ લયી જાવ.લીલા હેન્ડલડ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. |
05.17 | કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો. |
05.23 | 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પર ટ્યુટોરીયલ જુઓ. |
05.35 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો. |
05.43 | 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે. |
05.50 | જો તમારી પાસે એકજ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટપસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે. |
05.59 | Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. |
06.07 | મને દર્શાવે દો. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
06.12 | UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો તો હવે તમારી પાસે એકજ સમય માં બે પસંદિત થયેલ ઑબ્જેક્ટ્સ છે. |
06.22 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો. |
06.30 | 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06.36 | હવે લેમ્પ પર શિફ્ટ અને જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો |
06.47 | Cursor to selected પર ક્લિક કરો.3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06.58 | 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. |
07.07 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07.12 | Cursor to Center પર કલીલ કરો.3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે. |
07.22 | ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ A પર દબાવો. |
07.28 | હવે UV sphere પર જમણું ક્લિક કરો.તે નાપસંદ કરવા માટે A દબાવો. |
07.39 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07.44 | Cursor to active પર ક્લિક કરો. |
07.47 | 3D કર્સર છેલ્લા એક્ટીવ પસંદિત UV sphere ના કેન્દ્રમાં દેખાયછે. |
07.56 | 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે.જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. |
08.03 | પણ આપણે આને પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
08.08 | હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો. |
08.16 | તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્સન નું તપાસ કરો.શુભેચ્છા. |
08.26 | તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થુય છે. |
08.31 | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08.40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09.00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
09.02 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09.06 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09.11 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
09.17 | જોડાવા બદ્દલ આભાર. |
09.19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |