Drupal/C2/Creating-Dummy-Content/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:01, 3 September 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 પરના Creating Dummy Content. સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલ માં આપણે devel module વાપરીને કંટેટ બનાવતા શીખીશું.
00:12 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Operating System
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદ નું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી રહ્યા છો.

00:25 આપણી દરૂપલ સાઈટ બનાવતી વખતે આપણે એક વસ્તુની જરૂર છે એ કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ તે આપણને layouts, views અને designs સમજવા માં મદદ કરશે.


00:36 પરંતુ આદર્શ રીતે આપણે વાસ્તવિક કંટેટ વાપરવા ના જોઈએ માનો કે આપણને Content type, કે field. બદલવુ છે.
00:44 સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે. જે કે સમય ની બરબાદી છે.


00:50 પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ , જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે.


00:57 આપણે અત્યાર સુધી ફક્ત અમુક ફિલ્ડ પ્રકાર આવરયા છે.
01:01 આપણી Cincinnati node. આ રહી , ચાલો માનો કે Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે.


01:07 આને તેઓને આ સાઈટ પર મૂકવું છે.
01:10 પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ. અથવા કે integer જી કે પૂર્ણ સંખ્યા છે.
01:15 માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે .કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવા નું કહે છે.


01:24 તો પછી આપણે મુશ્કેલી માં છીએ.
01:26 ઈંટીજર ને ડેસીમલમાં બદલી શકાતું નથી ,ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.


01:32 અને તેથી આ એ વસુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે.
01:37 આ તમામ ને આપણે નકલી કંટેટ વાપરી ને તપાસી શકીએ છીએ .આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી આને સરળતા થી દાખલ કરી શકાય છે.


01:48 આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે.
01:54 આ સમસ્યા નો ઉકેલ છે Devel module drupal.org/project/devel. પર જાવ.
02:02 હજુ સુધી આપણે મોડ્યુલ્સ વિષે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટ ને હજુ સુધી વિસ્તારિત કરી નથી આ બધું આપણે આવનારા ટ્યૂટોરિયલ માં કરીશું.
02:11 પરંતુ અહીં આપણે આપણા l Devel Module ને ઈંસ્ટોલ અને વાપરતા શીખીશું.આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણે આપી શકે છે.
02:21 નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે.


02:28 Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મકયા હોઈ શકે છે.તેથી તમે તને ક્લિક કરો એ ખાતરી કરી લો.


02:34 જો નથી તો Development release પર ક્લિક કરો.
02:38 હવે આ કરવાનાં બે માગો છે.આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી શકે.
02:44 Or we can right-click. And depending on our browser, we will see either Copy Link or Copy Link Location.
02:53 Either way, click the link to the .tar file or the .zip file. But don’t click on this dev file, because that won’t work.
03:01 These are the links to the actual files.
03:04 Once we have got that, come back to our site. Click on Extend and then on Install new module.
03:11 Now paste the URL into the Install from a URL field. If you have a good internet connection, you can install from the URL.
03:22 Otherwise, for your convenience, the devel package has been provided in the Code Files link on this page.
03:31 Please download it and upload it using the Choose File option here. Lastly, click Install.
03:41 Now, click on Enable newly added modules.
03:45 Click on the word CORE to minimize it. Then scroll down.
03:50 Under the DEVELOPMENT block, we can see Devel and Devel generate. Ignore the others for now.
03:57 Put a checkmark in Devel and Devel generate. Then, scroll down to the bottom and click Install.
04:05 Remember that in Drupal, we always have to make sure that we click on Save, Install, etc.
04:12 We should get a green message here – 2 modules have been enabled
04:17 Don’t worry if you see any caution message in red color, as long as it’s not a serious error.
04:23 To generate a whole bunch of content, click on Configuration. Then on the left hand side, we will see Generate content link. Click on that.
04:34 Now, we will be able to generate as much content as we want, to do the required testing.
04:41 We will choose Events and User Groups because these are the 2 Content types we need to test.
04:47 Notice here, there is a "Delete all content in these content types before generating new content". This is to delete the fake content.
04:56 Let’s put a check mark there and generate 0 (zero) nodes. This will delete all the Events and User Groups.
05:05 This will also include the ones that we created ourselves. For example - our Cincinnati User Group would also be gone if we did this.
05:15 So, let’s uncheck that. Let’s generate 50 nodes.
05:20 Go back a year.
05:22 We don’t have comments on our nodes.
05:25 Change the Maximum number of words in titles to 2. If you don’t do that, this will generate a lot of long Lorem Ipsum text.
05:35 Click Generate. Immediately, we get a success message. To find out if it worked, click on Content.
05:44 Here’s a list of 50 new nodes - half Events and half User groups.
05:50 Click on any one and we will see that Devel has generated - a lot of text in Description, an Event Logo,
05:57 a fake Event Website, a Date, has chosen one of the User Groups as Sponsor and has selected some of the Event Topics.
06:08 We can now do our layouts, our views and all the other things we need to do with our site.
06:15 Devel has helped us to save a lot of time by generating fake content.
06:20 This is a great feature of Drupal, provided from a Module downloaded at drupal.org. These are called Contributed Modules. We will learn about this later.
06:32 With this we come to the end of this tutorial.
06:35 Let us summarize. In this tutorial we have learnt about creating dummy contents using devel module.
06:48 This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay.
06:57 The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it.
07:03 The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us.
07:11 Spoken Tutorial Project is funded by NMEICT, Ministry of Human Resource Development and NVLI, Ministry of Culture Government of India.
07:23 This is Varsha Venkatesh, signing off. Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki