Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:13, 16 July 2014 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો |
00:02 | Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે. |
00:12 | જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00:19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો . |
00:22 | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). |
00:25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00:29 | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00:40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00:45 | આપણે જોઈશું , |
00:46 | web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
00:49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું . |
00:52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
00:56 | Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
00:59 | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
01:02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું. |
01:05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
01:08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ . |
01:13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 . |
01:17 | GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ. |
01:20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે. |
01:26 | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01:30 | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, |
01:32 | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) કરવું . |
01:35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01:42 | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01:48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01:51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ . |
01:58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02:01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02:04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02:09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02:15 | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02:20 | Next ક્લિક કરો. |
02:22 | Server and Settings panel ખુલે છે. |
02:25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02:29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02:34 | Next ક્લિક કરો. |
02:36 | Frameworks પેનલમાં, |
02:38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02:41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02:46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. |
02:51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02:57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો. |
03:05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03:10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે. |
03:15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03:20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03:25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03:32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03:40 | અને Package combobox (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03:54 | અને Finish ક્લિક કરું છું. |
03:57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04:01 | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ. |
04:07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને, |
04:12 | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ. |
04:23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04:30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ. |
04:33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો. |
04:46 | Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04:56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05:01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05:08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05:11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05:16 | નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે, |
05:20 | અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે. |
05:24 | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને private તરીકે સ્પષ્ટ કરાવાશે, |
05:30 | જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે. |
05:36 | Refactor પર ક્લિક કરો. |
05:39 | name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે. |
05:46 | મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે. |
05:56 | તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ. |
05:59 | ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ |
06:04 | ચાલો Source Editor' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને Refocus'Bold text (રીફોકસ) કરીએ. |
06:11 | Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ |
06:21 | Palatte manager ખુલે છે. |
06:26 | Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો. |
06:31 | Form આઈટમો પસંદ કરો. |
06:34 | તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો . |
06:42 | Insert form ડાયલોગ બોક્સ ખુલે છે. |
06:45 | ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ: |
06:49 | Action એ response.jsp તરીકે, |
06:54 | Method એ GET તરીકે, |
06:56 | અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ. |
07:04 | OK ક્લિક કરો. |
07:07 | index.jsp ફાઈલ પર એક HTML ફોર્મ ઉમેરાય છે. |
07:13 | હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને closing ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:25 | Insert text input ડાયલોગ બોક્સમાં Name ને name તરીકે સ્પષ્ટ કરો |
07:32 | Type at text ને છોડો. |
07:34 | અને OK પર ક્લિક કરો. |
07:36 | HTML ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે. |
07:41 | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ attribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
07:49 | હવે પેલેટમાંથી Button આઈટમ પસંદ કરો. |
07:53 | તેને closing ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:58 | લેબલને OK તરીકે સ્પષ્ટ કરો. |
08:00 | Type એ submit તરીકે, |
08:03 | અને ફરીથી OK પર ક્લિક કરો. |
08:05 | ફોર્મ ટેગો પર હવે HTML બટન ઉમેરાય છે. |
08:12 | પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો Enter your name ટેક્સ્ટ દાખલ કરીએ. |
08:22 | અને ચાલો h1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ. |
08:28 | આપણે ટેક્સ્ટને Entry form માં બદલીશું. |
08:34 | હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું. |
08:38 | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો . |
08:41 | તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે Format વિકલ્પ પસંદ કરો. |
08:46 | તમારી index.jsp ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ. |
08:49 | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ. |
08:53 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, New > JSP પસંદ કરો. |
09:01 | નવી JSP ફાઈલ વિઝાર્ડ ખુલે છે. |
09:05 | ફાઈલને response તરીકે નામ આપો, અને Finish પર ક્લિક કરો. |
09:14 | નોંધ લો કે response.jsp ફાઈલ નોડ એ index.jsp ફાઈલની નીચે આવેલ Projects વિન્ડોમાં દેખાય છે, |
09:23 | અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે. |
09:26 | Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
09:35 | હવે JSP વિકલ્પને વિસ્તૃત કરો. |
09:39 | Use Bean આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
09:53 | Insert Use Bean ડાયલોગ ખુલે છે. |
09:56 | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો. |
09:58 | ID એ mybean તરીકે, |
10:01 | Class એ org.mypackage.hello.NameHandler તરીકે , |
10:13 | Scope ને session તરીકે સુયોજિત કરો. |
10:15 | અને OK પર ક્લિક કરો. |
10:18 | નોંધ લો jsp:useBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
10:30 | JavaBeans એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે. |
10:34 | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે. |
10:38 | જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય. |
10:46 | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને h1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
11:03 | અને OK પર ક્લિક કરો. |
11:12 | અહીં jsp:setProperty ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો. |
11:21 | અને નેમ એટ્રીબ્યુટને mybean માં અને પ્રોપર્ટીને name માં સુયોજિત કરો. |
11:30 | હવે h1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને Hello અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ . |
11:40 | હવે પેલેટ મેનેજરમાંથી Get Bean property આઈટમ પસંદ કરો તેને Hello ટેક્સ્ટ બાદ h1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો |
11:51 | Get Bean Property આઈટમમાં , |
11:53 | Bean Name ને mybean માં સુયોજિત કરો. |
11:57 | અને Property Name ને name માં. |
11:59 | OK પર ક્લિક કરો. |
12:01 | jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
12:07 | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો. |
12:16 | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
12:20 | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું. |
12:26 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો. |
12:32 | તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો. |
12:41 | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ . |
12:44 | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે. |
12:53 | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે. |
12:58 | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે. |
13:02 | આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો. |
13:10 | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે . |
13:17 | index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે. |
13:23 | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું. |
13:27 | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે . |
13:32 | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે . |
13:38 | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ. |
13:42 | ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો. |
13:46 | તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે. |
13:52 | હવે એસાઈનમેંટ ભાગ પર, |
13:56 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
14:06 | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
14:09 | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ . |
14:12 | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો . |
14:17 | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે . |
14:21 | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું . |
14:30 | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે. |
14:35 | ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું. |
14:42 | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ. |
14:47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
14:51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14:54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15:21 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
15:28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
15:40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15:43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |