Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:31, 9 June 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 નમસ્તે મિત્રો
00.02 નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે
00.12 જો નથી તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો
00.19 પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો
00.22 નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસથી.
00.25 પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે.
00.29 આ ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું
00.40 આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે.
00.45 આપણે જોઈશું
00.46 વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને સુયોજિત કરવું
00.49 વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું
00.52 જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું
00.56 ગેટર અને સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી
00.59 મૂળભૂત જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું
01.02 જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું
01.05 અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું
01.08 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ
01.13 જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6
01.17 ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ
01.20 સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે
01.26 આ ટ્યુટોરીયલ ડેમોનસ્ટ્રેટ કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી,
01.30 તેને સર્વરમાં ડિપ્લોય કરવી,
01.32 અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝેન્ટેશન જોવું.
01.35 તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન (જેએસપી) જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે
01.42 તે ત્યારબાદ એચટીટીપી સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે,
01.48 અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે.
01.51 ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ
01.58 File મેનુમાંથી New Project પસંદ કરો
02.01 Categories અંતર્ગત, Java Web પસંદ કરો.
02.04 Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો.
02.09 તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું મારા પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ.
02.15 તમારા કંપ્યુટરની કોઈપણ ડીરેક્ટરીમાં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો.
02.20 Next ક્લિક કરો.
02.22 Server and Settings panel ખુલે છે.
02.25 તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો.
02.29 અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો.
02.34 Next ક્લિક કરો.
02.36 Frameworks પેનલમાં,
02.38 પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો.
02.41 આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે.
02.46 આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડેટા ધરાવે છે.
02.51 મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે.
02.57 તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો
03.05 અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં.
03.10 સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે કે આઈડીઈ સહાય કરે છે.
03.15 હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો.
03.20 Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો.
03.25 Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો.
03.32 તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ
03.40 અને પેકેજ કોમ્બોબોક્સમાં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello
03.54 અને Finish ક્લિક કરું છું.
03.57 NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે.
04.01 હવે ચાલો આપણે ક્લાસ ડીકલેરેશનની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ
04.07 હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને
04.12 સાથે જ હું એક કંસ્ટ્રકટર public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ
04.23 હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું.
04.30 ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ
04.33 Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો
04.46 રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે.
04.56 ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો.
05.01 રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો.
05.08 ચાલો આઈડીઈ પર પાછા આવીએ.
05.11 નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે.
05.16 નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે,
05.20 અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે.
05.24 એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ મોડીફાયરને private તરીકે સ્પષ્ટ કરાવાશે,
05.30 જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે.
05.36 Refactor પર ક્લિક કરો.
05.39 name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે.
05.46 મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે.
05.56 તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ.
05.59 ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ
06.04 ચાલો સોર્સ એડિટરની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને રીફોકસ કરીએ.
06.11 Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ
06.21 Palatte manager ખુલે છે.
06.26 Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો
06.31 Form આઈટમો પસંદ કરો.
06.34 તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો
06.42 Insert form ડાયલોગ બોક્સ ખુલે છે.
06.45 ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ:
06.49 Actionresponse.jsp તરીકે
06.54 MethodGET તરીકે
06.56 અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ.
07.04 OK ક્લિક કરીએ.
07.07 An HTML form is added to the index.jsp file.
07.13 Now from the Palette manager select a Text Input item drag it and drop it to a point just before the closing form tags
07.25 In the Insert text input dialog box specify the Name as name
07.32 Leave the Type at text
07.34 And Click on OK.


07.36 A HTML input tag is now added between the form tags.
07.41 Let us delete the empty value attribute from the input tag.
07.49 Now from the palette select the Button item.
07.53 Drag it and drop it to the point before the closing form tag


07.58 Specify the Label as OK
08.00 The Type as submit
08.03 And Click on OK again


08.05 An HTML button is now added to a form tags.
08.12 Infront of the first input tag let us enter the text Enter your name
08.22 And let us change the default text between the h1 tags
08.28 We will change the text to Entry form
08.34 Now Right click, let me close the palette manager for now.
08.38 Right-click within your Source Editor
08.41 Select the Format option to tidy the format of your code.


08.46 Your index.jsp file should now look like this.
08.49 Let us next Create a JavaServer Pages File


08.53 In the Projects window, right-click on the HelloWeb project node, choose New > JSP.
09.01 The New JSP File wizard opens.
09.05 Name the file as response, and click on Finish.
09.14 Notice that a response.jsp file node displays in the Projects window beneath the index.jsp file ,
09.23 And the new file opens in the Source Editor.
09.26 Open the Palette manager again


09.35 Now expand the JSP option.
09.39 Select a Use Bean item, drag it and drop it to a point just below the body


09.53 The Insert Use Bean dialog opens.
09.56 Specify the values as
09.58 The ID as mybean
10.01 The Class as org.mypackage.hello.NameHandler
10.13 Set the Scope as session
10.15 And click on OK.


10.18 Notice that a jsp:useBean tag is added beneath the body tag.
10.30 JavaBeans are reusable software components for Java.
10.34 They are used to encapsulate many objects into a single object
10.38 So that they can be passed around as a single bean object instead of multiple individual objects.


10.46 Now from the Palette manager, Select a setbean property item, drag it and drop it to a point just before the h1 tags
11.03 And click on OK.
11.12 Here in the jsp:setProperty tag that appears, delete the empty value attribute.
11.21 And set the name attribute to mybean and the Property to name


11.30 Now in between the h1 tags let us change the text to Hello comma space and a exclamation mark


11.40 Now from the Palette manager Select a Get Bean property item drag it and drop it after the Hello text in between the h1 tags
11.51 In the Get Bean Property item


11.53 Set the Bean Name to mybean
11.57 And the Property Name to name
11.59 OK પર ક્લિક કરો.
12.01 jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો.
12.07 સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો
12.16 આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું
12.20 ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું
12.26 Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો
12.32 તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો.
12.41 હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ
12.44 જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે
12.53 સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે
12.58 અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે
13.02 આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો
13.10 તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે
13.17 index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે
13.23 ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું
13.27 આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે
13.32 નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે
13.38 હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ
13.42 ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો.
13.46 તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે.
13.52 હવે એસાઈનમેંટ ભાગ પર
13.56 વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં એક્સટેન્શન તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય.
14.06 બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરો અને
14.09 તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ
14.12 અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો
14.17 મેં મારો એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધો છે
14.21 ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું
14.30 મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે
14.35 ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું
14.42 મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ
14.47 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
14.51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14.54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
14.59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
15.05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15.09 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
15.16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
15.21 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
15.28 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
15.40 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
15.43 અમને જોડાવાબદ્દલ આભાર.

આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya