Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 490: | Line 490: | ||
|- | |- | ||
− | | | + | |07.35 |
− | |ચાલો એક્ઝેક્યુટ કરીએ | + | |ચાલો ફરી એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
− | | | + | |07.37 |
− | | | + | |ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
|- | |- | ||
− | | | + | |07.40 |
− | |ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, | + | |ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, |
|- | |- | ||
− | | | + | |07.42 |
|હા! આ કામ કરી રહ્યું છે | |હા! આ કામ કરી રહ્યું છે | ||
|- | |- | ||
− | | | + | | 07.45 |
− | | | + | |ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
+ | |||
|- | |- | ||
− | | | + | |07.50 |
− | | | + | |ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું |
|- | |- | ||
− | | | + | |07.55 |
| '''4''' ને રદ્દ કરો | | '''4''' ને રદ્દ કરો | ||
|- | |- | ||
− | | | + | | 07.56 |
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07.58 |
− | | | + | |ટર્મિનલ પર જાઓ. |
|- | |- | ||
− | | | + | | 08.00 |
− | | | + | |કમ્પાઈલ કરો. |
− | + | ||
+ | |- | ||
+ | | 08.01 | ||
+ | |આપણે લાઈન નંબર 10 પર એરર જોશું | ||
|- | |- | ||
− | | | + | | 08.06 |
− | | | + | |'''too few arguments to few functions int 'add (int, int)''''' |
|- | |- | ||
− | | | + | | 08.11 |
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | | + | |08.14 |
− | |તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે | + | |તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે |
|- | |- | ||
− | | | + | |08.19 |
− | | અને | + | | '''int a અને int b''' |
|- | |- | ||
− | | | + | |08.22 |
+ | | અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરી રહ્યા છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |08.25 | ||
|એટલા માટે આ એરર આપી રહ્યું છે | |એટલા માટે આ એરર આપી રહ્યું છે | ||
+ | |||
|- | |- | ||
− | | | + | |08.27 |
|ચાલો એરરને સુધાર કરીએ | |ચાલો એરરને સુધાર કરીએ | ||
|- | |- | ||
− | | | + | |08.29 |
− | |'''4''' ટાઈપ કરો, '''save''' પર ક્લિક કરો | + | |'''4''' ટાઈપ કરો, |
+ | |||
+ | |||
+ | |- | ||
+ | |08.31 | ||
+ | | '''save''' પર ક્લિક કરો | ||
+ | |||
+ | |- | ||
+ | |08.34 | ||
+ | | ટર્મિનલ પર પાછા આવો | ||
|- | |- | ||
− | | | + | |08.36 |
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ | |ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | | | + | |08.39 |
− | | | + | |હા આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | | | + | |08.42 |
− | | | + | |આપણી સ્લાઈડ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | | + | |08.44 |
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
|- | |- | ||
− | | | + | |08.49 |
| '''ફંક્શનો''' | | '''ફંક્શનો''' | ||
|- | |- | ||
− | | | + | | 08.50 |
|''ફંક્શનનું સિન્ટેક્ષ''' | |''ફંક્શનનું સિન્ટેક્ષ''' | ||
|- | |- | ||
− | | | + | |08.51 |
− | | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: | + | | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: ' |
|- | |- | ||
− | | | + | |08.53 |
− | | | + | |દા. ત. ;'''void add()'' |
|- | |- | ||
− | | | + | |08.55 |
+ | |આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: | ||
+ | |||
+ | |- | ||
+ | |08.57 | ||
+ | | દા. ત. ;'''int add( int a,int b)''' | ||
+ | |||
+ | |- | ||
+ | |09.02 | ||
| એસાઈનમેંટ તરીકે | | એસાઈનમેંટ તરીકે | ||
|- | |- | ||
− | | | + | |09.03 |
| એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. | | એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. | ||
|- | |- | ||
− | | | + | | 09.07 |
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | ||
|- | |- | ||
− | | | + | |09.11 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | | + | |09.14 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | | + | | 09.18 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | | + | |09.21 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | | + | |09.24 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | | + | |09.28 |
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 09.35 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | | + | |09.40 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | | + | |09.47 |
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' | ||
|- | |- | ||
− | | | + | |09.52 |
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | | + | |09.55 |
| જોડાવાબદ્દલ આભાર. | | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 16:27, 17 February 2014
Time' | Narration
|
00.01 | Functions in C and C++' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.09 | ફંક્શન' શું છે |
00.11 | ફંક્શનનાં સિન્ટેક્ષ |
00.13 | return statement' નું મહત્વ |
00.16 | આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. |
00.18 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10
|
00.29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1' |
00.35 | ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ |
00.39 | ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
00.45 | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે |
00.49 | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
00.55 | હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું |
00.59 | ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે |
01.05 | fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. |
01.09 | parameters' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે |
01.14 | આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. |
01.18 | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.21 | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.26 | ચાલો void વાપરીને પ્રોગ્રામ જોઈએ |
01.29 | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે |
01.32 | ચાલો હું તેને ખોલું. |
01.35 | નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે. |
01.38 | મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. |
01.43 | ચાલો હું કોડ સમજાવું.
|
01.45 | આ આપણી હેડર ફાઈલ છે |
01.47 | કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ |
01.51 | અહીં અમે add કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે |
01.54 | નોંધ લો કે add ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે |
01.58 | અને રીટર્ન પ્રકાર void છે |
02.01 | અહી બે પ્રકારનાં ફંક્શનો છે |
02.03 | User-defined એ આપણું add ફંક્શનછે અને |
02.06 | Pr-defined ફંક્શન જે કે printf અને મુખ્ય ફંક્શન છે |
02.12 | અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે |
02.19 | અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે |
02.21 | પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે |
02.24 | પરીણામ c માં સંગ્રહીત થયું છે |
02.27 | પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
02.29 | આ આપણું મેન ફંક્શન છે |
02.32 | અહી આપણે add ફંક્શનને બોલાવીએ છીએ |
02.34 | સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. |
02.39 | હવે Save પર ક્લિક કરો |
02.42 | ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો |
02.53 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun |
03.00 | એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. |
03.05 | આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે' |
03.10 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો |
03.13 | ફંક્શનો વિશેષ identifiers ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે |
03.20 | હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું |
03.23 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
03.27 | ટાઈપ કરો int add(int a, int b) |
03.32 | અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.
|
03.36 | int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે |
03.41 | આને રદ્દ કરો |
03.42 | અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. |
03.46 | printf સ્ટેટમેન્ટ રદ કરો. |
03.49 | int main() ટાઈપ કરો; |
03.52 | ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ. |
03.54 | ટાઈપ કરો int sum; |
03.57 | પછી ટાઈપ કરો sum = add(5,4); |
04.05 | અહી આપણે add ફંક્શનને બોલાવીશું. |
04.05 | ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ |
04.10 | '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે |
04.14 | સરવાળાની ક્રીયા પૂરી થશે |
04.18 | ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
04.20 | તો ટાઈપ કરો |
04.21 | printf(“Sum is %d\n”,sum); |
04.27 | આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે. |
04.32 | ટાઈપ કરો return 0; |
04.36 | non-void ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે. |
04.41 | સેવ પર ક્લિક કરો |
04.43 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04.45 | ટર્મીનલ પર પાછા આવીએ |
04.48 | હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો. |
04.50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ
|
04.52 | આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9 |
04.57 | હવે ચાલો જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા |
05.02 | પોગ્રામ પર પાછા આવીએ |
05.04 | અમુક વસ્તુ હું અહી બદલીશ
|
05.07 | પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો |
0.12 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને |
0.18 | save પર ક્લિક કરો |
05.19 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
05.24 | આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું |
05.28 | ફંક્શન જાહેરાત C++ માં સમાન છે |
05.32 | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી |
05.37 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.
|
05.48 | આપણને અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી |
05.52 | અલ્પ વિરામ રદ્દ કરો |
05.54 | હવે બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
05.58 | sum પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
06.03 | બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો
|
06.07 | બંધ કૌંસને રદ્દ કરો |
06.09 | હવે save પર ક્લિક કરો |
06.11 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06.14 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
06.16 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1 |
06.23 | અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
06.31 | Enter દબાવો |
06.34 | ./fun1 ટાઈપ કરો |
06.38 | આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે: |
06.42 | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06.47 | ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ. |
06.51 | હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ. |
06.55 | Save પર ક્લિક કરો |
06.55 | ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો |
06.58 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
07.02 | આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે |
07.06 | આ સ્કોપમાં xજાહેર થયું નથી . |
07.09 | આનું કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે |
07.13 | તે ક્યાં પણ જાહેર ન હતી. |
07.15 | અને આપણું add ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer વેરીએબલ ધરાવે છે |
07.21 | તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે. |
07.25 | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
07.27 | હવે ચાલો એરરને સુધાર કરીએ |
07.30 | લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો. |
07.32 | Save પર ક્લિક કરો |
07.35 | ચાલો ફરી એક્ઝેક્યુટ કરીએ |
07.37 | ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
07.40 | ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, |
07.42 | હા! આ કામ કરી રહ્યું છે |
07.45 | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
|
07.50 | ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું |
07.55 | 4 ને રદ્દ કરો |
07.56 | Save પર ક્લિક કરો.
|
07.58 | ટર્મિનલ પર જાઓ. |
08.00 | કમ્પાઈલ કરો. |
08.01 | આપણે લાઈન નંબર 10 પર એરર જોશું |
08.06 | too few arguments to few functions int 'add (int, int)
|
08.11 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
|
08.14 | તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે |
08.19 | int a અને int b |
08.22 | અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરી રહ્યા છે. |
08.25 | એટલા માટે આ એરર આપી રહ્યું છે |
08.27 | ચાલો એરરને સુધાર કરીએ |
08.29 | 4 ટાઈપ કરો,
|
08.31 | save પર ક્લિક કરો |
08.34 | ટર્મિનલ પર પાછા આવો |
08.36 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
08.39 | હા આ કામ કરી રહ્યું છે. |
08.42 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ |
08.44 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
08.49 | ફંક્શનો |
08.50 | ફંક્શનનું સિન્ટેક્ષ' |
08.51 | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: ' |
08.53 | દા. ત. ;'void add() |
08.55 | આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: |
08.57 | દા. ત. ;int add( int a,int b) |
09.02 | એસાઈનમેંટ તરીકે |
09.03 | એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. |
09.07 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
09.11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09.14 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09.21 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09.24 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.28 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09.35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09.40 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.47 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
09.52 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09.55 | જોડાવાબદ્દલ આભાર. |