Difference between revisions of "GIMP/C2/Setting-Up-GIMP/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.21 | '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે ત…') |
|||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | આજે હું તમને | + | | આજે હું તમને બતાવીશ કે '''GIMP''' કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો. |
|- | |- | ||
| 00.30 | | 00.30 | ||
− | | '''GIMP''' એક | + | | '''GIMP''' એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે. |
|- | |- | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો | + | | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે '''GIMPshop''' જોવું જોઈએ. |
|- | |- | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
| 01.12 | | 01.12 | ||
− | | આ આજના દિવસની ટીપ છે, જે | + | | આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. |
|- | |- | ||
| 01.17 | | 01.17 | ||
− | | | + | | હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો. |
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
− | | | + | |આ ઘણી વખત કામ કરે છે. |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
| 01.45 | | 01.45 | ||
− | | ત્યારબાદ આપણી પાસે | + | | ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે. |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | આની નીચે | + | | આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. |
|- | |- | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 02.21 | | 02.21 | ||
− | | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું | + | | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે. |
|- | |- | ||
| 02.28 | | 02.28 | ||
− | | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ | + | | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો. |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | અને મને આ પ્રકારે | + | | અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. |
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
− | | | + | | હું આ '''Channels''' સાથે કરીશ. |
|- | |- | ||
| 02.46 | | 02.46 | ||
− | | | + | |હું આ '''Paths''' સાથે કરીશ. |
|- | |- | ||
| 02.52 | | 02.52 | ||
− | | અને | + | | અને '''Undo History''' સાથે કરીશ. |
|- | |- | ||
| 02.54 | | 02.54 | ||
− | | મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ | + | | મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. |
|- | |- | ||
| 03.09 | | 03.09 | ||
− | | પણ મને | + | | પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને '''Undo History''' આગળ ડ્રેગ કરું છું. |
|- | |- | ||
| 03.16 | | 03.16 | ||
− | | અને અહીં આ વિન્ડોને બંધ કરી | + | | અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. |
|- | |- | ||
| 03.23 | | 03.23 | ||
− | | | + | | હું તમામ ડાયલોગ બોક્સો '''File >> Dialogs''' મારફતે એક્સેસ કરી શકું છું. |
|- | |- | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
| 03.38 | | 03.38 | ||
− | | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય | + | | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું. |
|- | |- | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 03.58 | | 03.58 | ||
− | | મને ના તો | + | | મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 04.08 | | 04.08 | ||
− | | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા | + | | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. |
|- | |- | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 04.26 | | 04.26 | ||
− | | મેં | + | | મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ. |
|- | |- | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
| 04.45 | | 04.45 | ||
− | | ટૂલ વિકલ્પ પર | + | | ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને '''SINC''' માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. |
|- | |- | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 05.03 | | 05.03 | ||
− | | ટૂલબોક્સ પર | + | | ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો. |
|- | |- | ||
| 05.12 | | 05.12 | ||
− | | તમે | + | | તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે. |
|- | |- | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 05.29 | | 05.29 | ||
− | | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા | + | | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી. |
|- | |- | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
| 05.47 | | 05.47 | ||
− | | મેં | + | | મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું. |
|- | |- | ||
| 05.52 | | 05.52 | ||
− | | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે | + | | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. |
|- | |- | ||
| 06.01 | | 06.01 | ||
− | | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ | + | | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે. |
|- | |- | ||
| 06.06 | | 06.06 | ||
− | | | + | | તેને અહીં આ જગ્યાએ ખેંચો. |
|- | |- | ||
| 06.08 | | 06.08 | ||
− | | મને લાગે છે કે અહીં નવી | + | | મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. |
|- | |- | ||
| 06.19 | | 06.19 | ||
− | | તો હું | + | | તો હું '''Brightness''', '''Hue-Saturation''' અને '''Color Balance''' ઉમેરીશ. |
|- | |- | ||
| 06.24 | | 06.24 | ||
− | | એ તમામ ટૂલો જે અહીં | + | | એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર '''File and Dialogs''' પર ક્લિક કરીને પહોંચી શકાય છે. |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
− | | મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે | + | | મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે બહાર આવ્યું છે. |
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | | તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે | + | | તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. |
|- | |- | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
| 07.25 | | 07.25 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 12:02, 13 December 2013
Time | Narration |
00.21 | Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે. |
00.25 | આજે હું તમને બતાવીશ કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો. |
00.30 | GIMP એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે. |
00.39 | તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. |
00.49 | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે GIMPshop જોવું જોઈએ. |
00.57 | આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે. |
01.05 | હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે. |
01.12 | આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. |
01.17 | હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો. |
01.26 | આ ઘણી વખત કામ કરે છે. |
01.28 | એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે. |
01.33 | હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. |
01.36 | અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ. |
01.41 | અને અહીં ઉપર, ટૂલબોક્સ છે. |
01.45 | ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે. |
01.53 | ચાલો આને સેજ પહોળું કરીએ. |
01.56 | અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે. |
02.09 | આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. |
02.15 | અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ. |
02.21 | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે. |
02.28 | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો. |
02.39 | અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. |
02.43 | હું આ Channels સાથે કરીશ. |
02.46 | હું આ Paths સાથે કરીશ. |
02.52 | અને Undo History સાથે કરીશ. |
02.54 | મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. |
03.09 | પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું. |
03.16 | અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. |
03.23 | હું તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું. |
03.30 | તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools. |
03.38 | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું. |
03.48 | ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. |
03.51 | મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી. |
03.58 | મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી. |
04.05 | અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. |
04.08 | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. |
04.16 | હવે હું File and Preferences પર જાવ છું. |
04.26 | મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ. |
04.32 | થીમમાં, હું Small પસંદ કરીશ. |
04.35 | અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. |
04.45 | ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને SINC માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. |
05.00 | બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. |
05.03 | ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો. |
05.12 | તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે. |
05.19 | તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે. |
05.29 | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી. |
05.36 | તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. |
05.42 | તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. |
05.45 | અને |
05.47 | મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું. |
05.52 | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. |
06.01 | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે. |
06.06 | તેને અહીં આ જગ્યાએ ખેંચો. |
06.08 | મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. |
06.19 | તો હું Brightness, Hue-Saturation અને Color Balance ઉમેરીશ. |
06.24 | એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાય છે. |
06.39 | અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. |
06.42 | જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. |
06.52 | અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ. |
07.02 | મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે. |
07.07 | તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. |
07.22 | GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ. |
07.25 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |