Difference between revisions of "Python/C2/Saving-plots/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Timing !Narration |- | 0:00 | Hello and welcome to the tutorial on "Saving plots". |- | 0:04 | At the end of this tutorial, you will be able to, # Save plots using…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 0:00
 
| 0:00
| Hello and welcome to the tutorial on "Saving plots".
+
| '''"Saving plots"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
| 0:04
 
| 0:04
| At the end of this tutorial, you will be able to,
+
| આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ રહેશો,
  
# Save plots using savefig()function.
+
# '''savefig()''' ફંક્શનનાં ઉપયોગ વડે આલેખ સંગ્રહીત કરવાં.
# Save plots in different formats.
+
# આલેખને વિવિધ ફોર્મેટોમાં સંગ્રહીત કરવાં.  
  
 
|-
 
|-
 
| 0:13
 
| 0:13
| Before beginning this tutorial,we would suggest you to complete the tutorial on "Using plot interactively".
+
| આ ટ્યુટોરીયલ શરૂ કરીએ એ પહેલા, અમે તમને '''"Using plot interactively"''' પરનું ટ્યુટોરીયલ પૂર્ણ કરવાં માટે આગ્રહ કરીશું.  
  
 
|-
 
|-
|0:19
+
| 0:19
|Now, Start your IPython interpreter with the command ipython hyphen pylab
+
| હવે '''ipython હાયફન pylab''' આદેશ દ્વારા તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને શરૂ કરો
  
 
|-
 
|-
|0:30
+
| 0:30
|As you know, it will start your IPython interpreter with the required python modules for plotting and saving your plots.
+
| જેવું કે તમે જાણો છો, તે તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને તમારા આલેખને આલેખવા અને સંગ્રહીત કરવા માટે જોઈતા પાયથન મોડ્યુલો સાથે ખોલશે.  
  
 
|-
 
|-
 
| 0:36
 
| 0:36
| To start with, let us plot a sine wave from minus 3 pi to 3 pi.
+
| શરૂ કરવા સાથે, ચાલો એક સાઈન વેવ '''માઈનસ ૩ pi''' થી '''૩ pi''' સુધી આલેખીએ.  
  
 
|-
 
|-
 
| 0:43
 
| 0:43
| Let us start by calculating the required points for the plot.
+
| ચાલો આલેખ માટે જોઈતા પોઈન્ટોની ગણતરીથી શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
 
| 0:45
 
| 0:45
| It can be done using linspace as,
+
| તે આપેલ પ્રમાણે '''linspace''' નાં ઉપયોગ વડે થઇ શકે છે,
  
 
|-
 
|-
|0:51
+
| 0:51
|You can Type x = linspace within brackets minus 3 into pi comma 3 into pi comma 100  
+
| તમે ટાઈપ કરી શકો છો '''x = linspace કૌંસમાં માઈનસ 3 ઇનટુ pi અલ્પવિરામ 3 ઇનટુ pi અલ્પવિરામ 100'''
  
 
|-
 
|-
| 0:59
+
| 0:59
| We have stored the required points in x.  
+
| આપણે જોઈતા પોઇન્ટ '''x''' માં સંગ્રહીત કર્યા છે.
  
 
|-
 
|-
|1:03
+
| 1:03
|Now let us plot the points using the plot statement.So type plot (x,sinx)   
+
| હવે ચાલો પ્લોટ સ્ટેટમેંટનાં ઉપયોગ વડે પોઇન્ટને આલેખીએ. તો ટાઈપ કરો '''plot (x,sinx)'''  
  
 
|-
 
|-
| 1:18
+
| 1:18
| Done!
+
| થઇ ગયું!  
  
 
|-
 
|-
 
| 1:19
 
| 1:19
| we have made a very basic sine plot, now let us see how to save the plot for future use so that you can embed the plot in your reports.
+
| આપણે અત્યંત સાદો સાઈન આલેખ બનાવ્યો છે, હવે ચાલો જોઈએ કે કેવી રીતે ભવિષ્યનાં વપરાશ માટે આલેખને સંગ્રહીત કરવું જેથી કરીને તમે આલેખને તમારા અહેવાલમાં બેસાડી શકો.
  
 
|-
 
|-
 
| 1:32
 
| 1:32
| So saving the plot, we will use savefig() function.  
+
| આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે '''savefig()''' ફંક્શન વાપરીશું.
  
 
|-
 
|-
|1:36
+
| 1:36
|For this we shall keep the plot window open alongside the terminal.
+
| આ માટે આપણે આલેખ વિન્ડોને ટર્મિનલની સાથે સાથે ખુલ્લું રાખીશું.  
  
 
|-
 
|-
|1:40
+
| 1:40
| The statement is savefig within brackets in single quotes slash home slash fossee slash sine dot png
+
| સ્ટેટમેંટ આ પ્રમાણે છે '''savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ png'''
  
 
|-
 
|-
 
| 1:52
 
| 1:52
| Notice that savefig function takes one argument which is the filename, the last 3 characters after the. in the filename is the extension and type of the file which determines the format in which you want to save.
+
| નોંધ લો કે '''savefig''' ફંક્શન એક આર્ગ્યુંમેંટ લે છે જે ફાઈલનામ છે, ફાઈલનામમાં '''.''' પછીનાં છેલ્લા ૩ અક્ષરો એક્સટેન્શન છે અને ફાઈલનો પ્રકાર છે જે કે ફોર્મેટ નક્કી કરે છે જેમાં તમે સંગ્રહીત કરવા માંગો છો.
  
 
|-
 
|-
 
| 2:10
 
| 2:10
| Also, note that we gave the full path or the absolute path to which we want to save the file.
+
| એ સાથે જ, નોંધ લો કે આપણે સંપૂર્ણ માર્ગ અથવા કે નિરપેક્ષ માર્ગ આપ્યો છે જેમાં આપણને ફાઈલને સંગ્રહીત કરવી છે.
  
 
|-
 
|-
 
| 2:18
 
| 2:18
| Here we have used an extension dot png which means we want to save the image as a PNG file.
+
| અહીં આપણે '''ડોટ png''' એક્સટેન્શન વાપર્યું છે જેનો અર્થ એ છે કે આપણે ઈમેજને એક '''PNG''' ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે ઈચ્છીએ છીએ.  
  
 
|-
 
|-
|2:25
+
| 2:25
|Now let us locate the file sine dot png which we had saved a while ago.
+
| હવે ચાલો '''sine ડોટ png''' ફાઈલનું સ્થાન દર્શાવીએ જે આપણે થોડા સમય અગાઉ સંગ્રહીત કરી હતી.
  
 
|-
 
|-
 
| 2:32
 
| 2:32
| We have saved the file to slash home slash fossee so let us navigate to  slash home slash fossee using thefile browser.
+
| આપણે ફાઈલને '''સ્લેશ home સ્લેશ fossee''' માં સંગ્રહીત કરી છે તો ચાલો ફાઈલ બ્રાઉઝરની મદદથી '''સ્લેશ home સ્લેશ fossee''' પર નેવીગેટ કરીએ.  
  
 
|-
 
|-
 
| 2:49
 
| 2:49
| Yes, the file sine dot png is here.  
+
| હા, '''sine ડોટ png''' ફાઈલ અહીં છે.
  
 
|-
 
|-
 
| 2:52
 
| 2:52
|Let us open it and check.The file find out the png is here. Let us open it and check
+
| ચાલો તેને ખોલીએ અને તપાસ કરીએ.
  
 
|-
 
|-
| 2:57
+
| 2:57
| So in-order to save a plot  , we use savefig function.
+
| આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે '''savefig''' ફંક્શન વાપરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 3:05
 
| 3:05
| dot savefig can save the plot in many formats, such as pdf - portable document format, ps - post script, eps - encapsulated post script, svg - scalable vector graphics, png - portable network graphics which support transparency etc.
+
| '''ડોટ savefig''' આલેખને ઘણા બધા ફોર્મેટમાં સંગ્રહીત કરે છે, જેમ કે '''pdf - portable document format''', '''ps - post script''', '''eps - encapsulated post script''', '''svg - scalable vector graphics''', '''png - portable network graphics''' જે પારદર્શિતાને આધાર આપે છે વગેરે.  
  
 
|-
 
|-
 
| 3:24
 
| 3:24
| Pause the video here, try out the following exercise and resume the video.
+
| વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.  
  
 
|-
 
|-
|3:29
+
| 3:29
|Save the sine plot in the EPS format which can be embedded in LaTeX documents.
+
| સાઈન આલેખને '''EPS''' ફોર્મેટમાં સંગ્રહીત કરો જેને લેટેક ડોક્યુંમેંટોમાં બેસાડી શકાવાય.
  
 
|-
 
|-
 
| 3:37
 
| 3:37
| We still have the sine plot with us,let us now save the plot as sine dot eps.
+
| આપણી પાસે હજુ સુધી સાઈન આલેખ છે, ચાલો હવે આલેખને '''sine ડોટ eps''' તરીકે સંગ્રહીત કરીએ.
  
 
|-
 
|-
 
| 3:49
 
| 3:49
| Now, We will save the plot using the function savefig, so you can type savefig within brackets in single quotes slash home slash fossee slash sine dot eps and hit enter
+
| હવે આપણે આલેખને '''savefig''' ફંક્શન વાપરીને સંગ્રહીત કરીશું, તો તમે ટાઈપ કરી શકો છો '''savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ eps''' અને '''enter''' દબાવો
  
 
|-
 
|-
| 4:04
+
| 4:04
| Now let us go to slash home slash fossee  and see the new file created.
+
| હવે ચાલો '''સ્લેશ home સ્લેશ fossee''' પર જઈએ અને બનેલ નવી ફાઈલને જોઈએ.  
  
 
|-
 
|-
 
| 4:13
 
| 4:13
| Yes! the new file sine dot epsis here.
+
| હા! નવી '''sine ડોટ eps''' ફાઈલ અહીં છે.  
  
 
|-
 
|-
 
| 4:18
 
| 4:18
| Pause the video here, try out the following exercise and resume the video.
+
| વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.  
  
 
|-
 
|-
|4:23
+
| 4:23
|Save the sine plot in PDF, PS and SVG formats.
+
| સાઈન આલેખને '''PDF, PS અને SVG''' ફોર્મેટમાં સંગ્રહીત કરો.
  
 
|-
 
|-
 
| 4:31
 
| 4:31
| This brings us to the end of this tutorial.  
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
|4:34
+
| 4:34
|In this tutorial,we have learnt to, Save plots using the savefig() function.
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, '''savefig()''' ફંક્શનનાં ઉપયોગ વડે આલેખ સંગ્રહીત કરવું.  
  
 
|-
 
|-
 
| 4:38
 
| 4:38
| then Save the plots in different formats like - pdf - ps - png - svg - eps
+
| પછી આલેખને વિવિધ ફોર્મેટોમાં સંગ્રહીત કરવું જેમ કે - '''pdf - ps - png - svg - eps'''
  
 
|-
 
|-
 
| 4:45
 
| 4:45
| Here are some self assessment questions for you to solve
+
| અહીં તમારી માટે ઉકેલવા હેતુ સ્વ:આકારણી પ્રશ્નો છે
  
 
|-
 
|-
|4:48
+
| 4:48
|1. Which command is used to save a plot. saveplot() savefig() savefigure() saveplt()
+
| . આલેખ સંગ્રહીત કરવા માટે કયો આદેશ વાપરવામાં આવે છે. '''saveplot() savefig() savefigure() saveplt()'''
  
 
|-
 
|-
|4:59
+
| 4:59
| 2. savefig('sine.png') saves the plot in,
+
| . '''savefig('sine.png')''' પ્લોટને સંગ્રહીત કરે છે,  
  
 
|-
 
|-
 
| 5:04
 
| 5:04
| The root directory  (on GNU/Linux, Unix based systems), c colon slash  (on windows).
+
| '''રૂટ ડાયરેક્ટ્રી (GNU/Linux, Unix આધારિત સીસ્ટમમાં), c કોલન સ્લેશ (windows પર)'''.
  
 
|-
 
|-
 
| 5:14
 
| 5:14
| The second option. Will result in an error as full path is not supplied.
+
| બીજો વિકલ્પ. એક એરર આપશે કારણ કે સંપૂર્ણ માર્ગ પૂરો પાડવામાં આવ્યો નથી.  
  
 
|-
 
|-
 
| 5:18
 
| 5:18
| The third one.The current working directory.
+
| ત્રીજો વિકલ્પ. ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રી.
  
 
|-
 
|-
 
| 5:21
 
| 5:21
| and final option is Predefined directory like /documents.
+
| અને અંતિમ વિકલ્પ છે પહેલાથી વ્યાખ્યિત કરેલ ડાયરેક્ટ્રી જેમ કે '''/documents'''.  
  
 
|-
 
|-
 
| 5:26
 
| 5:26
| And now, the answers,
+
| અને હવે, જવાબો,  
  
 
|-
 
|-
 
| 5:28
 
| 5:28
|1.To save a plot,we use the savefig() function.
+
| . આલેખ સંગ્રહીત કરવા માટે, આપણે '''savefig()''' ફંક્શન વાપરીએ છીએ.
  
 
|-
 
|-
|5:33
+
| 5:33
|2. Whenever we save a file,it gets saved in the current working directory.
+
| . જયારે પણ આપણે ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, તે ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રીમાં સંગ્રહીત થાય છે.
  
 
|-
 
|-
 
| 5:38
 
| 5:38
| Hope you have enjoyed and found it useful.THanks
+
| આશા રાખું છું તમે આનો આનંદ લીધો અને આ તમને ઉપયોગી નીવડ્યું. આભાર.

Latest revision as of 12:21, 29 October 2013

Timing Narration
0:00 "Saving plots" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:04 આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ રહેશો,
  1. savefig() ફંક્શનનાં ઉપયોગ વડે આલેખ સંગ્રહીત કરવાં.
  2. આલેખને વિવિધ ફોર્મેટોમાં સંગ્રહીત કરવાં.
0:13 આ ટ્યુટોરીયલ શરૂ કરીએ એ પહેલા, અમે તમને "Using plot interactively" પરનું ટ્યુટોરીયલ પૂર્ણ કરવાં માટે આગ્રહ કરીશું.
0:19 હવે ipython હાયફન pylab આદેશ દ્વારા તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને શરૂ કરો
0:30 જેવું કે તમે જાણો છો, તે તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને તમારા આલેખને આલેખવા અને સંગ્રહીત કરવા માટે જોઈતા પાયથન મોડ્યુલો સાથે ખોલશે.
0:36 શરૂ કરવા સાથે, ચાલો એક સાઈન વેવ માઈનસ ૩ pi થી ૩ pi સુધી આલેખીએ.
0:43 ચાલો આલેખ માટે જોઈતા પોઈન્ટોની ગણતરીથી શરૂઆત કરીએ.
0:45 તે આપેલ પ્રમાણે linspace નાં ઉપયોગ વડે થઇ શકે છે,
0:51 તમે ટાઈપ કરી શકો છો x = linspace કૌંસમાં માઈનસ 3 ઇનટુ pi અલ્પવિરામ 3 ઇનટુ pi અલ્પવિરામ 100
0:59 આપણે જોઈતા પોઇન્ટ x માં સંગ્રહીત કર્યા છે.
1:03 હવે ચાલો પ્લોટ સ્ટેટમેંટનાં ઉપયોગ વડે પોઇન્ટને આલેખીએ. તો ટાઈપ કરો plot (x,sinx)
1:18 થઇ ગયું!
1:19 આપણે અત્યંત સાદો સાઈન આલેખ બનાવ્યો છે, હવે ચાલો જોઈએ કે કેવી રીતે ભવિષ્યનાં વપરાશ માટે આલેખને સંગ્રહીત કરવું જેથી કરીને તમે આલેખને તમારા અહેવાલમાં બેસાડી શકો.
1:32 આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે savefig() ફંક્શન વાપરીશું.
1:36 આ માટે આપણે આલેખ વિન્ડોને ટર્મિનલની સાથે સાથે ખુલ્લું રાખીશું.
1:40 સ્ટેટમેંટ આ પ્રમાણે છે savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ png
1:52 નોંધ લો કે savefig ફંક્શન એક આર્ગ્યુંમેંટ લે છે જે ફાઈલનામ છે, ફાઈલનામમાં . પછીનાં છેલ્લા ૩ અક્ષરો એક્સટેન્શન છે અને ફાઈલનો પ્રકાર છે જે કે ફોર્મેટ નક્કી કરે છે જેમાં તમે સંગ્રહીત કરવા માંગો છો.
2:10 એ સાથે જ, નોંધ લો કે આપણે સંપૂર્ણ માર્ગ અથવા કે નિરપેક્ષ માર્ગ આપ્યો છે જેમાં આપણને ફાઈલને સંગ્રહીત કરવી છે.
2:18 અહીં આપણે ડોટ png એક્સટેન્શન વાપર્યું છે જેનો અર્થ એ છે કે આપણે ઈમેજને એક PNG ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે ઈચ્છીએ છીએ.
2:25 હવે ચાલો sine ડોટ png ફાઈલનું સ્થાન દર્શાવીએ જે આપણે થોડા સમય અગાઉ સંગ્રહીત કરી હતી.
2:32 આપણે ફાઈલને સ્લેશ home સ્લેશ fossee માં સંગ્રહીત કરી છે તો ચાલો ફાઈલ બ્રાઉઝરની મદદથી સ્લેશ home સ્લેશ fossee પર નેવીગેટ કરીએ.
2:49 હા, sine ડોટ png ફાઈલ અહીં છે.
2:52 ચાલો તેને ખોલીએ અને તપાસ કરીએ.
2:57 આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે savefig ફંક્શન વાપરીએ છીએ.
3:05 ડોટ savefig આલેખને ઘણા બધા ફોર્મેટમાં સંગ્રહીત કરે છે, જેમ કે pdf - portable document format, ps - post script, eps - encapsulated post script, svg - scalable vector graphics, png - portable network graphics જે પારદર્શિતાને આધાર આપે છે વગેરે.
3:24 વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
3:29 સાઈન આલેખને EPS ફોર્મેટમાં સંગ્રહીત કરો જેને લેટેક ડોક્યુંમેંટોમાં બેસાડી શકાવાય.
3:37 આપણી પાસે હજુ સુધી સાઈન આલેખ છે, ચાલો હવે આલેખને sine ડોટ eps તરીકે સંગ્રહીત કરીએ.
3:49 હવે આપણે આલેખને savefig ફંક્શન વાપરીને સંગ્રહીત કરીશું, તો તમે ટાઈપ કરી શકો છો savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ eps અને enter દબાવો
4:04 હવે ચાલો સ્લેશ home સ્લેશ fossee પર જઈએ અને બનેલ નવી ફાઈલને જોઈએ.
4:13 હા! નવી sine ડોટ eps ફાઈલ અહીં છે.
4:18 વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
4:23 સાઈન આલેખને PDF, PS અને SVG ફોર્મેટમાં સંગ્રહીત કરો.
4:31 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
4:34 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, savefig() ફંક્શનનાં ઉપયોગ વડે આલેખ સંગ્રહીત કરવું.
4:38 પછી આલેખને વિવિધ ફોર્મેટોમાં સંગ્રહીત કરવું જેમ કે - pdf - ps - png - svg - eps
4:45 અહીં તમારી માટે ઉકેલવા હેતુ સ્વ:આકારણી પ્રશ્નો છે
4:48 ૧. આલેખ સંગ્રહીત કરવા માટે કયો આદેશ વાપરવામાં આવે છે. saveplot() savefig() savefigure() saveplt()
4:59 ૨. savefig('sine.png') પ્લોટને સંગ્રહીત કરે છે,
5:04 રૂટ ડાયરેક્ટ્રી (GNU/Linux, Unix આધારિત સીસ્ટમમાં), c કોલન સ્લેશ (windows પર).
5:14 બીજો વિકલ્પ. એક એરર આપશે કારણ કે સંપૂર્ણ માર્ગ પૂરો પાડવામાં આવ્યો નથી.
5:18 ત્રીજો વિકલ્પ. ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રી.
5:21 અને અંતિમ વિકલ્પ છે પહેલાથી વ્યાખ્યિત કરેલ ડાયરેક્ટ્રી જેમ કે /documents.
5:26 અને હવે, જવાબો,
5:28 ૧. આલેખ સંગ્રહીત કરવા માટે, આપણે savefig() ફંક્શન વાપરીએ છીએ.
5:33 ૨. જયારે પણ આપણે ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, તે ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રીમાં સંગ્રહીત થાય છે.
5:38 આશા રાખું છું તમે આનો આનંદ લીધો અને આ તમને ઉપયોગી નીવડ્યું. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki