Difference between revisions of "Java/C2/Hello-World-Program-in-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''HelloWorld in Java on Eclipse'''. |- | 00:06 | In this tutorial, we are going …')
 
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
 
|-
 
|-
| 00:01
+
| 00:01
| Welcome to the spoken tutorial on '''HelloWorld in Java on Eclipse'''.
+
| '''HelloWorld in Java on Eclipse''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| In this tutorial, we are going to learn, how to write a simple '''Hello World'''program in '''Java '''using '''Eclipse.'''
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ, '''Eclipse''' નાં ઉપયોગ વડે '''Java''' માં સાદું '''Hello World''' પ્રોગ્રામ કેવી રીતે લખવું.
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| For this tutorial we are using  Eclipse 3.7.0 and  Ubuntu 11.10
+
| આ ટ્યુટોરીયલ માટે, આપણે '''એક્લીપ્સ 3.7.0''' અને '''ઉબુન્ટુ 11.10''' વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|   To follow this tutorial you must have Eclipse installed on your system.
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે '''એક્લીપ્સ''' તમારી સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| And you must know how to create, save and run a file in Eclipse.
+
| અને તમને '''એક્લીપ્સ''' માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| If not, for relevant tutorial please visit our website as shown.
+
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
| 00:36
+
| 00:36
|   Here is a line of java code that prints the message '''Hello World'''
+
| અહીં જાવા કોડની લાઈન છે જે '''Hello World''' સંદેશ પ્રીંટ કરે છે
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| Now let us try it on '''Eclipse'''.  
+
| હવે ચાલો આને '''એક્લીપ્સ''' પર પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
 
| 00: 46
 
| 00: 46
| Press '''Alt''' and '''F2''' and in the dialog box  type '''eclipse''' and hit '''enter'''.
+
| '''Alt''' અને '''F2''' દબાવીને ડાયલોગ બોક્સમાં '''eclipse''' ટાઈપ કરો અને '''enter''' દબાવો.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| Click''' Ok''' at the workspace and here we have the Eclipse IDE.
+
| વર્કસ્પેસ પર '''Ok''' ક્લિક કરો અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે.  
  
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
| Let us add a '''new project'''.
+
| ચાલો '''નવાં પ્રોજેક્ટ''' ને ઉમેરીએ.  
 
+
 
+
  
 
|-
 
|-
| 01:12
+
| 01:12
| click  '''File'''   '''New ''' and select '''Project '''  
+
| '''File''' '''New ''' ક્લિક કરો અને '''Project''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 01:19  
 
| 01:19  
| In the list of project select '''Java Project ''' and click '''Next.'''
+
| પ્રોજેક્ટની યાદીમાં '''Java Project''' પસંદ કરો અને '''Next''' ક્લિક કરો. 
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 01:26
+
| 01:26
| In the  project name ;Type '''DemoProject ''' (please note that their is no space between '''Demo''' and ''' Project'''D & P are in capital letters)   
+
| '''project name''' માં; '''DemoProject''' ટાઈપ કરો (નોંધ લો કે '''Demo''' અને ''' Project''' વચ્ચે અંતર નથી '''D''' અને '''P''' મોટા અક્ષરોમાં છે)   
 
+
  
 
|-
 
|-
| 01:40
+
| 01:40
| Click  '''Finish''' at the bottom right corner of the wizards.   
+
| વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ '''Finish''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
| 01:46
+
| 01:46
| '''DemoProject ''' has been created.
+
| '''DemoProject''' બની ગયું છે.  
  
 
|-
 
|-
|01:49
+
| 01:49
|Now let us add ''''a new class''' to the project.
+
| હવે ચાલો પ્રોજેક્ટમાં ''''એક નવો વર્ગ''' ઉમેરીએ.
 
+
  
 
|-
 
|-
|01:52
+
| 01:52
|'''Right click''' on the ''' Project '''   '''New''' select '''Class'''.
+
| '''Project''' પર '''જમણું ક્લિક''' '''New''' '''Class''' પસંદ કરો.
This opens a '''New Java Class Portlet'''
+
  આ '''New Java Class''' પોર્ટલેટ ખોલે છે
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| In the class name  type '''DemoProgram''' and in the method stubs select one that says''' Public, Static,Void main'''.  
+
| વર્ગ નામમાં '''DemoProgram''' ટાઈપ કરો અને '''મેથડ સ્ટબ''' માં એ પસંદ કરો જે દર્શાવે છે '''Public, Static, Void main'''.  
 +
 
 
|-
 
|-
| 02.13
+
| 02:13
| Click Finish at the bottom right corner of the wizard.
+
| વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ '''Finish''' પર ક્લિક કરો.
  
 +
|-
 +
| 02:20
 +
| આપણે જોઈ શકીએ છીએ કે '''ડેમોપ્રોજેક્ટ''' સ્ત્રોત ડાયરેક્ટ્રી અને '''Demo program.Java'' કહેવાતી એક ફાઈલ ધરાવે છે,
  
 
|-
 
|-
| 02.20
+
| 02:27
|   We can    see that the''' DemoProject has the source directory and a file called '''Demo program.Java''',
+
| આ કારણે '''જાવા''' માં દરેક વર્ગ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી '''ક્લાસ ડેમો પ્રોજેક્ટ''' ફક્ત '''Demo program.Java''' ફાઈલમાં જ હોઈ શકે છે
 +
 
 
|-
 
|-
|02:27
+
| 02:40
|This is because every class in Java has to be in its own file. Hence the class Demo Program can exit only in the file ''' Demo program. Java'''
+
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીઅરને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.  
  
 
|-
 
|-
|02:40
+
| 02:55
| We  can see that their is very little space for the editor  and the view looks blurred Let us minimise the other portiere and here we have the editor .
+
| નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન ટીપ્પણી છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.   
  
 
|-
 
|-
|02:55
+
| 03:05
|Notice that this line begins with two slashes which means this line is the comment and has nothing to do with our code.
+
| ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે '''slash''', '''Astrix''' અને '''Mastic''' વચ્ચે છે સાથે સ્લેશ પણ.  
|-
+
|03:05
+
|Let us remove this line. Similarly every thing that is in between '''slash''', '''Astrix ''' and '''Mastic''' slash is also accompanied.  
+
+
  
 
|-
 
|-
|03:17
+
| 03:17
|So let us remove this comments also.
+
| તો ચાલો આ ટીપ્પણીઓ પણ રદ્દ કરીએ.
 +
 
 
|-
 
|-
|03:22
+
| 03:22
|Here we have the ''' Pair bone ''' of the code.
+
| અહીં આપણી પાસે કોડનું '''Pair bone''' છે.
  
 
|-
 
|-
|03:27
+
| 03:27
|Now let us add the print statement,''' System.'''
+
| હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ, '''System''' ઉમેરીએ.
 
+
  
 
|-
 
|-
|03:35
+
| 03:35
|Notice that eclipse gives  a list of all the possible completion.
+
| નોંધ લો કે '''એક્લીપ્સ''' તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે.
  
 
|-
 
|-
|03:38
+
| 03:38
|For now we are going to type the command manually;
+
| હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ;
  
 
|-
 
|-
|03:43
+
| 03:43
|Out.println. In brackets in quotes type, '''HelloWorld'''
+
| '''Out.println'''. કૌંસની અંદર અવતરણમાં, '''HelloWorld''' ટાઈપ કરો   
  
 
|-  
 
|-  
|03:56
+
| 03:56
|In java,Every statement  has   to  end with a semicolon.
+
| '''જાવા''' માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ.    
  
 
|-
 
|-
|03:59
+
| 03:59
|So let us add a semicolon.
+
| તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ.  
  
 
|-
 
|-
|04:03
+
| 04:03
|Here  this are complete '''HelloWorld''' program in ''' Java'''.
+
| અહીં '''Java''' માં આ સંપૂર્ણ '''HelloWorld''' પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
|04:06  
+
| 04:06  
|Press '''Ctrl + S''' to save
+
| સંગ્રહીત કરવા માટે '''Ctrl + S''' દબાવો
  
 
|-
 
|-
|04:11
+
| 04:11
|Right click  '''Run as'''   '''java application'''.'''Run''' the code
+
| '''Run as''' જમણું ક્લિક કરો '''java application'''. કોડ '''Run''' કરો
  
 
|-
 
|-
|04:19
+
| 04:19
|As  we can see on the output console, the message '''HelloWorld''' has been printed.
+
| જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, '''HelloWorld''' સંદેશ પ્રીંટ થાય છે.  
  
 
|-
 
|-
|04:24
+
| 04:24
|Now let us change the ''' World''' to '''Java'''
+
| હવે ચાલો '''World''' ને '''Java''' માં બદલીએ
  
 
|-
 
|-
|04:30
+
| 04:30
|Save it with  '''Ctrl + S''' and '''Run''' it.
+
| તેને '''Ctrl + S''' થી સંગ્રહીત કરીએ અને તેને '''Run''' કરીએ.
  
 
|-
 
|-
|04:41  
+
| 04:41  
|As we can see, the message that is printed now is '''Hello Java'''
+
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ, સંદેશ જે હમણા પ્રીંટ થયો છે તે '''Hello Java''' છે 
  
 
|-
 
|-
|04:45
+
| 04:45
|Now let us understand  what each part of code does?
+
| હવે ચાલો સમજીએ કે કોડનાં દરેક ભાગ શું કરે છે?  
  
 
|-
 
|-
|04:48
+
| 04:48
|The first line  indicates that the  class name is '''DemoProgram''' and its a '''Public class'''
+
| પ્રથમ લાઈન દર્શાવે છે કે વર્ગ નામ '''DemoProgram''' છે અને તે '''Public class''' છે
 +
 
 
|-
 
|-
|04:55
+
| 04:55
| The second line  indicates that  this is the '''main method'''. In other words the  method from which execution starts with java.
+
| બીજી લાઈન દર્શાવે છે કે આ '''main method''' છે. બીજા શબ્દોમાં કહીએ તો એવી પદ્ધતિ જેમાંથી જાવા વડે એક્ઝેક્યુશન થાય છે.  
  
 
|-
 
|-
|05:04
+
| 05:04
|As we know this is a print statement.  
+
| જેવું કે આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.  
 +
 
 
|-
 
|-
|05:07
+
| 05:07
|And here is how we write  a  '''HelloWorld'''   program''''Java'''
+
| અને અહીં આપણે આ રીતે ''''Java''' '''HelloWorld''' પ્રોગ્રામ લખીએ છીએ 
 +
 
 
|-
 
|-
|05:14
+
| 05:14
|This brings us to the end of the    tutorial.
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
|05:17
+
| 05:17
|In this tutorial we have learnt how to write  a 'HelloWorld' program in java  and also  what each part of  code does in java code.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે '''જાવા''' માં ''''HelloWorld'''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને એ સાથે જ શીખ્યા કે ''જાવા કોડ''' માં દરેક કોડનાં ભાગ શું કરે છે.
  
 
|-
 
|-
|05:27
+
| 05:27
|As an  assignment for this tutorial.
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
  
 
|-
 
|-
|05:29
+
| 05:29
| Create a java class by the name '''Greet''' it should bring '''Program Successful''' when executed.
+
| '''Greet''' નામથી એક '''જાવા''' વર્ગ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે '''Program Successful''' લાવવું જોઈએ.  
  
   
+
|-
 +
| 05:37
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.  
  
 
|-
 
|-
|05:37
+
| 05:39
|To know more about the spoken-tutorial project.
+
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''[http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial]'''
  
 
|-
 
|-
|05:39
+
| 05:42
|Watch the video available at[http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
|05:42
+
| 05:45
| It summarises the Spoken Tutorial project
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 +
|-
 +
| 05:51
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|05:45
+
| 05:53
| If you do not have good bandwidth, you can download and watch it
+
| મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
+
  
 
|-
 
|-
|05:51
+
| 05:55
|The Spoken Tutorial  Team
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
|05:53
+
| 05:59
|Conducts workshops using spoken tutorials
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 
+
  
 
|-
 
|-
|05:55
+
| 06:05
|Gives certificates for those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
|05:59
+
| 06:09
| For more details, please write to  contact@spoken-tutorial.org
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|06:05
+
| 06:14
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''.
  
 
|-
 
|-
|06:09
+
| 06:19
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|-
+
|06:14
+
|More information on this Mission is available at  '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
|-
+
|06:19
+
|This tutorial has been contributed by '''TalentSprint'''.
+

Revision as of 12:20, 22 July 2013

Time Narration
00:01 HelloWorld in Java on Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ, Eclipse નાં ઉપયોગ વડે Java માં સાદું Hello World પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:13 આ ટ્યુટોરીયલ માટે, આપણે એક્લીપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે એક્લીપ્સ તમારી સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
00:25 અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ.
00:30 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:36 અહીં જાવા કોડની લાઈન છે જે Hello World સંદેશ પ્રીંટ કરે છે
00:44 હવે ચાલો આને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ.
00: 46 Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં eclipse ટાઈપ કરો અને enter દબાવો.
00:56 વર્કસ્પેસ પર Ok ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે.
01:09 ચાલો નવાં પ્રોજેક્ટ ને ઉમેરીએ.
01:12 File New ક્લિક કરો અને Project પસંદ કરો.
01:19 પ્રોજેક્ટની યાદીમાં Java Project પસંદ કરો અને Next ક્લિક કરો.
01:26 project name માં; DemoProject ટાઈપ કરો (નોંધ લો કે Demo અને Project વચ્ચે અંતર નથી D અને P મોટા અક્ષરોમાં છે)
01:40 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
01:46 DemoProject બની ગયું છે.
01:49 હવે ચાલો પ્રોજેક્ટમાં 'એક નવો વર્ગ ઉમેરીએ.
01:52 Project પર જમણું ક્લિક New Class પસંદ કરો.
New Java Class પોર્ટલેટ ખોલે છે 
01:59 વર્ગ નામમાં DemoProgram ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં એ પસંદ કરો જે દર્શાવે છે Public, Static, Void main.
02:13 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
02:20 આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ' સ્ત્રોત ડાયરેક્ટ્રી અને Demo program.Java કહેવાતી એક ફાઈલ ધરાવે છે,
02:27 આ કારણે જાવા માં દરેક વર્ગ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત Demo program.Java ફાઈલમાં જ હોઈ શકે છે
02:40 આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીઅરને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.
02:55 નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન ટીપ્પણી છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.
03:05 ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે slash, Astrix અને Mastic વચ્ચે છે સાથે સ્લેશ પણ.
03:17 તો ચાલો આ ટીપ્પણીઓ પણ રદ્દ કરીએ.
03:22 અહીં આપણી પાસે કોડનું Pair bone છે.
03:27 હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ, System ઉમેરીએ.
03:35 નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે.
03:38 હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ;
03:43 Out.println. કૌંસની અંદર અવતરણમાં, HelloWorld ટાઈપ કરો
03:56 જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ.
03:59 તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ.
04:03 અહીં Java માં આ સંપૂર્ણ HelloWorld પ્રોગ્રામ છે.
04:06 સંગ્રહીત કરવા માટે Ctrl + S દબાવો
04:11 Run as જમણું ક્લિક કરો java application. કોડ Run કરો
04:19 જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, HelloWorld સંદેશ પ્રીંટ થાય છે.
04:24 હવે ચાલો World ને Java માં બદલીએ
04:30 તેને Ctrl + S થી સંગ્રહીત કરીએ અને તેને Run કરીએ.
04:41 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, સંદેશ જે હમણા પ્રીંટ થયો છે તે Hello Java છે
04:45 હવે ચાલો સમજીએ કે કોડનાં દરેક ભાગ શું કરે છે?
04:48 પ્રથમ લાઈન દર્શાવે છે કે વર્ગ નામ DemoProgram છે અને તે Public class છે
04:55 બીજી લાઈન દર્શાવે છે કે આ main method છે. બીજા શબ્દોમાં કહીએ તો એવી પદ્ધતિ જેમાંથી જાવા વડે એક્ઝેક્યુશન થાય છે.
05:04 જેવું કે આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.
05:07 અને અહીં આપણે આ રીતે 'Java HelloWorld પ્રોગ્રામ લખીએ છીએ
05:14 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05:17 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં ''HelloWorld' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને એ સાથે જ શીખ્યા કે જાવા કોડ માં દરેક કોડનાં ભાગ શું કરે છે.
05:27 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
05:29 Greet નામથી એક જાવા વર્ગ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે Program Successful લાવવું જોઈએ.
05:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
05:39 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1]
05:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
05:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:53 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
05:55 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
05:59 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:14 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
06:19 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble