Difference between revisions of "C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 249: Line 249:
 
|-
 
|-
 
| 04.52
 
| 04.52
| અહીં આપણી પાસે છે ,'''./sco1''', because We don't want to overight output parameter  sco1 file for the scope .c now press enter
+
| અહીં આપણી પાસે છે ,'''./sco1''', કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
| To execute type'''./sco1''' and press enter . the output is displayed as,
+
| એક્ઝેક્યુટ કરવાં માટે'''./sco1'''ટાઈપ કરો અને એન્ટર દબાવો. tઆઉટપુટ આપેલ રીતે દેખાય છે:
  
 
|-
 
|-
Line 261: Line 261:
 
|-
 
|-
 
|  05.19
 
|  05.19
| we can see  that it is similar to our C code, Now we will see some common errors which we can come across.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે , ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.  
  
 
|-
 
|-
 
| 05.31
 
| 05.31
|Come back to our program, Suppose here I will declare a variable '''a''' again,
+
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ,ધારો કે હું અહી '''a''' વેરિયેબલ' ફરીથી જાહેર કરીશ.
  
 
|-
 
|-
 
| 05.41
 
| 05.41
|Type '''int a ;'''
+
|'''int a ;ટાઈપ કરો '''
  
 
|-
 
|-
 
|  05.45
 
|  05.45
Click on save. We have declared  the variable ''a'' above the main function and after the add function ,let us see what happens.
+
સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલ'''a'''''ને  મુખ્ય ફંક્શન ઉપર  જાહેર કર્યું છે.અને ફન્કશન દાખલ કર્યા પછી,ચાલો જોઈએ શું થાય છે.
  
 
|-
 
|-
 
| 05.57
 
| 05.57
|Come back to our  terminal.
+
|આપણા ટર્મીનલ પર પાછા આવીએ.  
  
 
|-
 
|-
 
|06.01
 
|06.01
| Now compile as before ,
+
| પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ ,
  
  
 
|-
 
|-
 
|06.05
 
|06.05
|We see errors , Redefinition of ''int''a , ''int'' a previously defined here.   come  back to our program
+
|આપણે એરર્ર જોશું , Redefinition of ''int''a , '''''int'' a''' પહેલાંથી અહીં વ્યાખ્યાયિત છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
|06.18
 
|06.18
|'''a''' is a global variable.
+
|'''a''' વૈશ્વિક વેરિયેબલ છે.
 
+
  
 
|-
 
|-
 
|06.20
 
|06.20
|It has a '''global scope.'''
+
| તે'' 'વૈશ્વિક સ્કોપ ધરાવે છે.'''
  
  
 
|-
 
|-
 
|06.22
 
|06.22
|We cannot declare the variable twice as it is already declared globally
+
|આપણે બે વખત વેરિયેબલ જાહેર ન કરી શકિયે જો તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે
  
  
 
|-
 
|-
 
|06.27
 
|06.27
|We can only declare '''variable a''' as a local variable .
+
|અમે માત્ર સ્થાનિક વેરિયેબલ તરીકે'' 'વેરિયેબલ ''' જાહેર કરી શકિયે છે.
  
  
Line 311: Line 310:
 
|-
 
|-
 
|06.34
 
|06.34
|Let us fix the error.
+
|હવે ચાલો એરરને સુધાર કરીએ
  
 
|-
 
|-
 
|  06.36
 
|  06.36
| Delete  this .
+
|આ રદ્દ કરો.
  
 
|-
 
|-
 
|  06.39
 
|  06.39
| Click on save.
+
|સેવ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|  06.41
 
|  06.41
| Let us execute again.
+
| ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
  
  
 
|-
 
|-
 
|06.42
 
|06.42
|Come back to our terminal.
+
|આપણા ટર્મીનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
 
|  06.45
 
|  06.45
| Now  compile as before, execute as before.
+
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
 
| 06.49
 
| 06.49
| Yes it is working.
+
|હા આ કામ કરી રહ્યું છે
  
  
 
|-
 
|-
 
|06.52
 
|06.52
|This brings us to the end of this tutorial.
+
|આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે.
  
 
|-
 
|-
 
|  06.56
 
|  06.56
| let us summarise
+
| સારાંશ માટે 
  
 
|-
 
|-
 
|  06.58
 
|  06.58
| In this tutorial we learn't ,
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
 +
 
 
|-
 
|-
 
|  07.00  
 
|  07.00  
| Scope of variable,
+
| વેરિયેબલના સ્કોપ
 +
 
 
|-
 
|-
 
|  07.02
 
|  07.02
| Global variable, e.g : int a=s &
+
| વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s &  
 +
 
 
|-
 
|-
 
|  07.07
 
|  07.07
| And  local variable ,e.g:int sum
+
| અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum
 
|-
 
|-
 
|  07.12
 
|  07.12
|   As an assignment,
+
| એસાઈનમેંટ તરીકે ,
  
  
 
|-
 
|-
 
|07.14
 
|07.14
|Write a program to print the difference of two numbers.
+
|Write a program to print the difference of two numbers.  પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
| Watch the video available at the link shown below .
+
|નીચે આપેલ  લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. .
  
  
 
|-
 
|-
 
|07.22
 
|07.22
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
  
 
|-
 
|-
 
|07.25
 
|07.25
|If you do not have good bandwidth, you can download and watch it.
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 07.30
 
| 07.30
| The Spoken Tutorial Project Team,
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ 
  
  
 
|-
 
|-
 
|07.32
 
|07.32
|Conducts workshops using spoken tutorials .
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
  
 
|-
 
|-
 
|07.35
 
|07.35
|Gives certificates to those who pass an online test .
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
  
 
|-
 
|-
 
|07.40
 
|07.40
|For more details, please write to,contact@spoken-tutorial.org
+
|વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 07.47
 
| 07.47
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
  
 
|-
 
|-
 
|07.52
 
|07.52
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
  
 
|-
 
|-
 
|08.00
 
|08.00
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro.
+
|આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
  
 
|-
 
|-
 
| 08.04  
 
| 08.04  
| This is Ashwini Patil from IIT Bombay signing off
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
  
 
|-
 
|-
 
|08.08
 
|08.08
|Thank You for watching.  
+
|જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 17:09, 9 July 2013

Time' Narration
00.01 C અને C++ માં વેરિયેબલ ના સ્કોપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું.
00.11 વેરિયેબલના સ્કોપ શું છે?
00.13 વૈશ્વિક વેરિયેબલ શું છે?
00.16 સ્થાનિક વેરિયેબલ શું છે?
00.19 થોડા ઉદાહરણો.
00.22 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00.27 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું
00.30 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, 'કમ્પાઈલર આવૃત્તિ gcc અને g++ 4.6.1 ઉપયોગ કરી રહ્યી છું.
00.41 ચાલો વેરિયેબલના સ્કોપના પરિચય સાથે શરુ કરીએ.
00.47 આ એવા વિભાગનો કોડ છે જે વેરિયેબલ વાપરી શકે છે.
00.54 જાહેરાત તેના પ્રકાર અને સ્થળ પર આધારીત છે તે બે વર્ગોમાં વિભાજિત થાય છે
00.59 વૈશ્વિક વેરિયેબલ અને
01.02 સ્થાનિક વેરિયેબલ.
01.05 હવે આપણે, ઉદાહરણ જોશું.
01.07 મેં પહેલેથી જ એડિટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
01.10 ચાલો હું આ ખોલું.
01.14 નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c.છે.
01.19 ચાલો હું હમણાં કોડ સમજાવું.
01.23 આ આપણી header file.છે
01.26 અહીં અમે બે વૈશ્વિક વેરિયેબલ્સ જાહેર કરી છે a અને b.
01.32 અને આપણે તેને 5 અને 2. વેલ્યુ સોપીને ઇનિશલાઇજડ કર્યું છે.
01.39 વૈશ્વિક વેરિયેબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શન્સ પર ઉપલબ્ધ છે..
01.44 આ મુખ્ય ફંક્શન ઉપર કોઇ ફંક્શન્સ બહાર જાહેર કરવામાં આવ્યું છે.
01.51 આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે.
01.53 અહીં આપણે આર્ગ્યુમેન્ટ વગર add '' ફંક્શન જાહેર કર્યું છે.
01.59 અહીં sumએ સ્થાનિક વેરિયેબલ છે તે ફંક્શન એડ અંદર જાહેર કરવામાં આવે છે.


02.07 સ્થાનિક વેરિયેબલ એ માત્ર એવા ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તેજાહેર કરાયા છે.
02.13 આ વેરિયેબલ બ્લોક અંદર જાહેર કરવામાં આવે છે.
02.16 આ સ્થાનિક સ્કોપ ધરાવે છે.
02.19 તો sum a અને b વેરિયેબલ સમમાં સંગ્રહિત કરવા માં આવશે.અહી આપણે સમ ને પ્રિન્ટ કરશું.
02.29 આ આપણુ main function.છે.
02.33 add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે.
02.38 આ આપણુંreturnસ્ટેટમેન્ટ છે.
02.40 હવે સેવ પર ક્લિક કરો.
02.43 ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.45 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02.55 કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો,
02.56 gcc scope.c -o sco અને એન્ટર દબાવો.
03.05 એક્ઝેક્યુટ કરવા માટે
03.06 ./scoટાઈપ કરો,એન્ટર દબાવો
03.10 આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે.
03.13 Sum of a and b is 7
03.16 હવે આપણે જોશું સમાન પ્રોગ્રામ C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
03.20 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.પ્રથમ તમારા કી બોર્ડ પર એક સાથે Shift Ctrl' અને S દબાવો.
03.31 હવે એક્સટેન્શન .cpp 'સાથે ફાઈલ સેવ કરો અને સેવ પર ક્લિક કરો.


03.41 iostream. તરીકે હેડર ફાઇલને બદલિયે.


03.47 હવેusing સ્ટેટમેન્ટનો સમાવેશ કરી સેવ પર ક્લિક કરો.
03.58 માં વૈશ્વિક વેરિયેબલ અને સ્થાનિક વેરિયેબલ ની જાહેરાત સમાન છે.
04.03 તેથી કંઈપણ બદલવા માટે જરૂર નથી
04.07 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો


04.13 ફોર્મેટ સ્પેસીફાયર' અને \n ને રદ્દ કરો
04.17 અલ્પ વિરામ રદ્દ કરો
04.19 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
04.22 અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
04.26 અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો
04.35 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ


04.39 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
04.42 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,


04.52 અહીં આપણી પાસે છે ,./sco1, કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો.
05.07 એક્ઝેક્યુટ કરવાં માટે./sco1ટાઈપ કરો અને એન્ટર દબાવો. tઆઉટપુટ આપેલ રીતે દેખાય છે:
05.17 Sum of a and b is 7.
05.19 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે , ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
05.31 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ,ધારો કે હું અહી a વેરિયેબલ' ફરીથી જાહેર કરીશ.
05.41 int a ;ટાઈપ કરો
05.45 સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલaને મુખ્ય ફંક્શન ઉપર જાહેર કર્યું છે.અને ફન્કશન દાખલ કર્યા પછી,ચાલો જોઈએ શું થાય છે.
05.57 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.01 પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ ,


06.05 આપણે એરર્ર જોશું , Redefinition of inta , int a પહેલાંથી અહીં વ્યાખ્યાયિત છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.18 a વૈશ્વિક વેરિયેબલ છે.
06.20 તે 'વૈશ્વિક સ્કોપ ધરાવે છે.'


06.22 આપણે બે વખત વેરિયેબલ જાહેર ન કરી શકિયે જો તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે


06.27 અમે માત્ર સ્થાનિક વેરિયેબલ તરીકે 'વેરિયેબલ ' જાહેર કરી શકિયે છે.


06.34 હવે ચાલો એરરને સુધાર કરીએ
06.36 આ રદ્દ કરો.
06.39 સેવ પર ક્લિક કરો.
06.41 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ


06.42 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06.45 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
06.49 હા આ કામ કરી રહ્યું છે


06.52 આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે.
06.56 સારાંશ માટે
06.58 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
07.00 વેરિયેબલના સ્કોપ
07.02 વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s &
07.07 અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum
07.12 એસાઈનમેંટ તરીકે ,


07.14 Write a program to print the difference of two numbers. પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો.
07.19 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. .


07.22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે


07.25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ


07.32 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


07.35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે


07.40 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે


07.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે


08.00 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08.04 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


08.08 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble