Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 6: Line 6:
 
|-
 
|-
 
| 00.01
 
| 00.01
Welcome to the spoken tutorial on '''Functions in C and C++'''
+
|  ''Functions in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00.07
 
|00.07
| In this tutorial we will learn,
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
  
 
|-
 
|-
 
|00.10
 
|00.10
| What is a function
+
| ''ફંક્શન''' શું છે
  
 
|-
 
|-
 
|00.12
 
|00.12
| Syntax of  a function
+
| ફંક્શનનાં સિન્ટેક્ષ
  
 
|-
 
|-
 
|00.15
 
|00.15
| Significance of a return statement
+
| ''return statement''' નું મહત્વ
  
 
|-
 
|-
 
|00.18
 
|00.18
| Few  example on functions.
+
| ફંક્શનો પર કેટલાક ઉદાહરણ.
  
 
|-
 
|-
 
|00.20
 
|00.20
| We will also see some common errors and their solutions.
+
| આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.  
  
 
|-
 
|-
 
|00.25
 
|00.25
| To record this tutorial, I am using'''Ubuntu Operating system''' version 11.10
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''
  
 
|-
 
|-
 
|00.33
 
|00.33
| '''gcc''' and g'''++ Compiler''' version 4.6.1  
+
| ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' 
  
 
|-
 
|-
 
|00.40
 
|00.40
|Let us start with the introduction to '''functions'''
+
|ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ
  
 
|-
 
|-
 
|00.43
 
|00.43
| A '''function''' is a self-contained program executing a specific task
+
| ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
  
 
|-
 
|-
 
|00.50
 
|00.50
| Every program consists of one or more '''functions'''
+
| દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
  
 
|-
 
|-
 
|00.56
 
|00.56
| Once executed the control will be returned back from where it was accessed
+
| એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
  
 
|-
 
|-
 
| 01.03
 
| 01.03
| Now we will  see the syntax for the  function
+
| હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
  
 
|-
 
|-
 
|01.18
 
|01.18
| ''ret-type''' defines the type of data that the '''function''' returns
+
| '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
  
 
|-
 
|-
 
|01.12
 
|01.12
|fun_name''' is the name of the '''function'''
+
|''fun_name''' ફંક્શનનું નામ છે
  
 
|-
 
|-
 
|01.16
 
|01.16
|'''parameters''' is the list of '''variable''' names and their types
+
|''parameters''' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે
 +
 
 
|-
 
|-
 
|01.20
 
|01.20
|Another syntax for functions  is '''ret_type function name an empty parameter list
+
|ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે '''ret_type function name પેરામીટર લીસ્ટ વિના.
  
  
 
|-
 
|-
 
|01.30
 
|01.30
| This is called as functions without arguments.
+
| આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
  
 
|-
 
|-
 
|01.35
 
|01.35
| And This is called as functions with arguments.
+
| અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
  
 
|-
 
|-
 
| 01.40
 
| 01.40
| Let us move on to  our program
+
| ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ
  
 
|-
 
|-
 
|01.43
 
|01.43
| I have already typed the program on the editor
+
| મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
 
+
 
|-
 
|-
 
|01.46
 
|01.46
| Let me open it
+
| ચાલો હું તેને ખોલું.
  
 
|-
 
|-
 
|01.50
 
|01.50
| Note that our filename is ''' void function.c ''' In this program we will calculate the sum of two numbers  using function..  
+
| આપણા ફાઈલનું નામ '''void function.c''' છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું.  
 
|-
 
|-
 
|02.03
 
|02.03
|Let me explain the code now.
+
|ચાલો હું '''કોડ''' સમજાવું.
  
  
 
|-
 
|-
 
| 02.06
 
| 02.06
| This is our '''header file'''
+
| આ આપણી '''હેડર ફાઈલ''' છે
  
 
|-
 
|-
 
| 02.09
 
| 02.09
| Before using any function it must be defined
+
|કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
  
 
|-
 
|-
 
|02.14
 
|02.14
| Here we have declared a''' function''' called '''add'''
+
| અહીં અમે '''add''' કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
  
 
|-
 
|-
 
|02.18
 
|02.18
| Note that '''add function''' is without any '''arguments'''
+
| નોંધ લો કે '''add ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
  
 
|-
 
|-
 
|02.22
 
|02.22
| And the return type is''' void'''
+
| અને રીટર્ન પ્રકાર '''void''' છે
  
 
|-
 
|-
 
| 02.25
 
| 02.25
| There are two types of functions
+
| '''ફંક્શનો''' બે પ્રકારનાં છે
  
 
|-
 
|-
 
|02.27
 
|02.27
| First User-defined  function that is our add function and
+
| પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું '''add ફંક્શન''' અને
  
 
|-
 
|-
 
|02.33
 
|02.33
| Pr-defined function that is printf and main function
+
| '''Pr-defined''' ફંક્શન જે કે '''printf''' અને મુખ્ય ફંક્શન છે
  
 
|-
 
|-
 
| 02.39
 
| 02.39
|   Here we have initialized a and b by assigning them values  2 and 3
+
| અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે
  
 
|-
 
|-
 
|  02.47
 
|  02.47
| Then  we have declared  a variable '''c'''
+
| ત્યારબાદ આપણે '''a વેરીએબલ c''' જાહેર કર્યું છે
  
 
|-
 
|-
 
|02.51
 
|02.51
| we add the values of '''a''' and '''b'''
+
| આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે
  
 
|-
 
|-
 
|02.53
 
|02.53
| '''The result is stored in c'''
+
|પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે
  
 
|-
 
|-
 
|  02.57
 
|  02.57
|   Then we print the result
+
|પછી  આપણે પરીણામ પ્રીંટ કરીશું.
  
 
|-
 
|-
 
|  03.00
 
|  03.00
| This is our main function
+
| આ આપણું મુખ્ય ફંક્શન છે
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|Inside the main function, we call the add function
+
|મુખ્ય ફંક્શનની અંદર, આપણે '''add''' ફંક્શનને બોલાવીએ છીએ 
  
 
|-
 
|-
 
|03.07
 
|03.07
| The addition operation will be performed and the result will be printed.
+
| સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે.
  
 
|-
 
|-
 
| 03.13
 
| 03.13
| Now click on Save
+
| હવે '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
|03.15
 
|03.15
| Let us execute the program
+
|ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
 
| 03.17
 
| 03.17
Please open the terminal window by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard
+
તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો   
  
 
|-
 
|-
 
| 03.28
 
| 03.28
| To compile  type
+
| કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|03.29
 
|03.29
| '''gcc void function.c -o void '' and press enter
+
| ''''gcc void function.c -o void''' અને '''enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 03.40
 
| 03.40
| To execute, type
+
| એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો
  
 
'''./void'''
 
'''./void'''
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
| The output is displayed as'''Sum of a and b is 5'''
+
| આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે'
  
 
|-
 
|-
 
|03.50
 
|03.50
| Now come back to our program
+
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
  
 
|-
 
|-
 
|03.53
 
|03.53
| Functions contains special identifiers called as parameters or arguments
+
| વિશેષ '''identifiers''' ધરાવનાર ફંક્શનો '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે
  
 
|-
 
|-
 
|04.00
 
|04.00
| Now we will  see the same example with arguments
+
| હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
  
 
|-
 
|-
 
| 04.03
 
| 04.03
| |I will  change a few things here. Press ''shift'' ''Ctrl'' & ''S'' key  simultaneously on your keyboard.
+
|હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર '''shift Ctrl અને S''' કી એક સાથે દબાવો..
  
 
|-
 
|-
 
|04.14
 
|04.14
| Now save the file as'' Function.c'' .Click on ''Save''.
+
|હવે ફાઈલને '''Function.c''' તરીકે સંગ્રહીત કરો. '''Save''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
|04.24
 
|04.24
| Replace the void key word  with ''int'' and within the (int a, int b).;  
+
| ''void''' કી શબ્દને '''int અને (int a, int b) દરમ્યાન''' સાથે બદલી કરો;
 +
 
 
|-
 
|-
 
|04.34
 
|04.34
| Click on save
+
|'''save''' પર ક્લિક કરો
  
  
 
|-
 
|-
 
|04.37
 
|04.37
| Here int a''' and '''int b''' are the '''arguments''' of the '''function add'''
+
| અહીં '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે
  
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
| Now  delete this
+
| હવે આને રદ્દ કરો
  
 
|-
 
|-
 
|04.47
 
|04.47
| No need to initialize a and b here. Now replace the  void keyword  again with the ''int '' keyword  and click on save  
+
| અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી '''void''' કીશબ્દને '''int''' કીશબ્દ સાથે બદલી કરો અને '''save''' પર ક્લિક કરો
  
  
 
|-
 
|-
 
| 04.58
 
| 04.58
| Let us declare a variable sum here
+
|ચાલો એક વેરીએબલ સમ ને અહીં જાહેર કરીએ
  
 
|-
 
|-
 
|05.01
 
|05.01
| type int sum;
+
| '''int sum''' ટાઈપ કરો;
  
 
|-
 
|-
 
|  05.05
 
|  05.05
|Press enter  
+
|''enter''' દબાવો
  
 
|-
 
|-
 
|05.06
 
|05.06
|And type  '''sum = add(5,4);'''
+
|અને ટાઈપ કરો '''sum = add(5,4)''';
  
 
|-
 
|-
 
|05.19
 
|05.19
| Here we call the '''add function'''
+
|અહીં આપણે '''add''' ફંક્શનને કોલ કરીએ છે.
  
 
|-
 
|-
 
|05.22
 
|05.22
| Then we pass the arguments as 5 and 4
+
| ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ
  
 
|-
 
|-
 
|05.26
 
|05.26
| 5 will be stored in a and 4 will be stored in b
+
|'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે
  
 
|-
 
|-
 
| 05.31
 
| 05.31
| | The addition operation will be performed
+
| સરવાળાની ક્રીયા પૂરી થશે
  
 
|-
 
|-
 
|05.34
 
|05.34
| The returned value c will be stored in sum.  
+
| પાછી આવેલ વેલ્યુ '''c''' એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે.
 +
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
Now delete this add  as we have already called the function above
+
| હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ કોલ કર્યું છે
  
 
|-
 
|-
 
| 05.44
 
| 05.44
| And Type
+
|અને ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|05.45
 
|05.45
| return 0; Now click on save  
+
|'''return 0'''; હવે '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
|05.51
 
|05.51
| A '''non-void function''' must use a '''return''' statement that returns a value.
+
| ''non-void ફંક્શને''' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે
  
 
|-
 
|-
 
| 05.58
 
| 05.58
| Let us execute the program
+
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
 
|06.00
 
|06.00
| Come back to a  terminal
+
|ટર્મીનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
 
| 06.03
 
| 06.03
| Type '''gcc function.c -o fun''' and press enter  
+
| '''gcc function.c -o fun''' ટાઈપ કરો અને '''enter''' દબાવો
  
  
 
|-
 
|-
 
|06.13
 
|06.13
|To execute
+
|એક્ઝેક્યુટ કરવાં માટે
  
'''./fun''' press enter
+
'''./fun''' એન્ટર દબાવો
  
 
|-
 
|-
 
| 06.19
 
| 06.19
| the output is displayed as
+
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે
  
 
|-
 
|-
Line 322: Line 325:
 
|-
 
|-
 
|06.29
 
|06.29
| Come back to our program. I will edit the same code again press ''Shift''''Ctrl'' & ''S'' key simultaneously on your keyboard
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ '''Shift'Ctrl અને S''' કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો
  
  
Line 328: Line 331:
 
|-
 
|-
 
|06.41
 
|06.41
| Now Save the file''' '''with an extension ''' .cpp ''' and click on save
+
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો 
  
 
|-
 
|-
 
| 06.47
 
| 06.47
| Let us change the header file as ''iostream''
+
|ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ
  
 
|-
 
|-
 
|  06.52
 
|  06.52
Now include the '''using '''statement. Click on save  
+
હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો. '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
|  07.00
 
|  07.00
|   The function declaration is same in C++  
+
|ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે 
  
 
|-
 
|-
 
|07.04
 
|07.04
| So there is no need to change anything here
+
| તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
  
 
|-
 
|-
 
| 07.07
 
| 07.07
Now replace the '''printf '''statement with  the '''cout''' statement
+
હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો
  
  
 
|-
 
|-
 
| 07.13
 
| 07.13
| Delete  the '''format specifier''' and '''\n'''  
+
| '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો
  
 
|-
 
|-
 
|07.16
 
|07.16
| delete the comma
+
| અલ્પ વિરામ રદ્દ કરો
  
 
|-
 
|-
 
| 07.17
 
| 07.17
Type two opening angle brackets. Delete the closing  bracket here
+
બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો
  
 
|-
 
|-
 
|07.23
 
|07.23
| Again  type  two opening angle brackets
+
| ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|07.25
 
|07.25
| and within the double quotes  type '''backslash n'''
+
|અને બે અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|07.29
 
|07.29
| We use the cout function to print the line in C++
+
| '''C++''' માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે '''cout''' ફંક્શનને વાપરીએ છીએ
 +
 
 
|-
 
|-
 
| 07.34
 
| 07.34
| Now Click on''' save'''
+
|હવે '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-

Revision as of 15:03, 9 July 2013

Time' Narration


00.01 Functions in C and C++' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00.10 ફંક્શન' શું છે
00.12 ફંક્શનનાં સિન્ટેક્ષ
00.15 return statement' નું મહત્વ
00.18 ફંક્શનો પર કેટલાક ઉદાહરણ.
00.20 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00.25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10
00.33 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'
00.40 ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ
00.43 ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
00.50 દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
00.56 એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
01.03 હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
01.18 ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
01.12 fun_name' ફંક્શનનું નામ છે
01.16 parameters' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે
01.20 ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે ret_type function name પેરામીટર લીસ્ટ વિના.


01.30 આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01.35 અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01.40 ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ
01.43 મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
01.46 ચાલો હું તેને ખોલું.
01.50 આપણા ફાઈલનું નામ void function.c છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું.
02.03 ચાલો હું કોડ સમજાવું.


02.06 આ આપણી હેડર ફાઈલ છે
02.09 કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
02.14 અહીં અમે add કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
02.18 નોંધ લો કે add ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
02.22 અને રીટર્ન પ્રકાર void છે
02.25 ફંક્શનો બે પ્રકારનાં છે
02.27 પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું add ફંક્શન અને
02.33 Pr-defined ફંક્શન જે કે printf અને મુખ્ય ફંક્શન છે
02.39 અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે
02.47 ત્યારબાદ આપણે a વેરીએબલ c જાહેર કર્યું છે
02.51 આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે
02.53 પરીણામ c માં સંગ્રહીત થયું છે
02.57 પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું.
03.00 આ આપણું મુખ્ય ફંક્શન છે
03.03 મુખ્ય ફંક્શનની અંદર, આપણે add ફંક્શનને બોલાવીએ છીએ
03.07 સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે.
03.13 હવે Save પર ક્લિક કરો
03.15 ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
03.17 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો
03.28 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
03.29 'gcc void function.c -o void અને enter દબાવો
03.40 એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો

./void

03.45 આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે'
03.50 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
03.53 વિશેષ identifiers ધરાવનાર ફંક્શનો પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે
04.00 હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
04.03 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર shift Ctrl અને S કી એક સાથે દબાવો..
04.14 હવે ફાઈલને Function.c તરીકે સંગ્રહીત કરો. Save પર ક્લિક કરો.
04.24 void' કી શબ્દને int અને (int a, int b) દરમ્યાન સાથે બદલી કરો;
04.34 save પર ક્લિક કરો


04.37 અહીં int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે
04.44 હવે આને રદ્દ કરો
04.47 અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી void કીશબ્દને int કીશબ્દ સાથે બદલી કરો અને save પર ક્લિક કરો


04.58 ચાલો એક વેરીએબલ સમ ને અહીં જાહેર કરીએ
05.01 int sum ટાઈપ કરો;
05.05 enter' દબાવો
05.06 અને ટાઈપ કરો sum = add(5,4);
05.19 અહીં આપણે add ફંક્શનને કોલ કરીએ છે.
05.22 ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ
05.26 '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે
05.31 સરવાળાની ક્રીયા પૂરી થશે
05.34 પાછી આવેલ વેલ્યુ c એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે.
05.38 હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ કોલ કર્યું છે
05.44 અને ટાઈપ કરો
05.45 return 0; હવે save પર ક્લિક કરો
05.51 non-void ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે
05.58 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06.00 ટર્મીનલ પર પાછા આવીએ
06.03 gcc function.c -o fun ટાઈપ કરો અને enter દબાવો


06.13 એક્ઝેક્યુટ કરવાં માટે

./fun એન્ટર દબાવો

06.19 આઉટપુટ આપેલ રીતે દેખાય છે
06.21 The Sum of a & b is 9
06.25 NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++
06.29 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ Shift'Ctrl અને S કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો


06.41 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો
06.47 ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ
06.52 હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો. save પર ક્લિક કરો
07.00 ફંક્શન જાહેરાત C++ માં સમાન છે
07.04 તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
07.07 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો


07.13 ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો
07.16 અલ્પ વિરામ રદ્દ કરો
07.17 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો
07.23 ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
07.25 અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો
07.29 C++ માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે cout ફંક્શનને વાપરીએ છીએ
07.34 હવે save પર ક્લિક કરો
07.37 Let us exeute the program
07.39 Come back to our terminal
07.42 To compile, type g++ function.cpp -o fun1
07.52 Here we have fun1, because we don't want to overwrite the output parameter fun for the file fun.c .
08.02 Now press Enter
08.05 To execute
08.06 Type./fun1 And press enter
08.12 The output is displayed as:
08.14 The sum of a & b is 9.
08.16 we can see that the output is similar to our c code
08.20 Let us see some common errors which we can come across.
08.24 Come back to our program.
08.26 Suppose here at line no-11 . I will type x in the place of 4.
08.32 I will retain the rest of the code as it is.
08.36 Now click on Save
08.38 Let us execute the program
08.40 Come back to our terminal.
08.44 Let us compile as before
08.48 We see an error
08.50 x was not declared in this scope. come back to our program
08.54 This is because x is a character variable
08.58 And our add function has integer variable as an argument
09.04 So there is a mismatch in return type and return value.
09.08 Now Let us fix the error


09.10 Type 4 here. Click on Save
09.15 Let us execute
09.17 Come back to our terminal. Let me clear the prompt.
09.21 Let us compile as before, execute as before
09.27 Yes! it is working
09.29 now we will see another common error .Come back to our program
09.34 here we will pass only 1 argument
09.39 delete 4
09.40 Now Click on Save .
09.43 Let us see, what happens come back to our terminal.
09.47 Let us compile as before


09.49 We see error too few arguments to few functions int 'add'


09.54 Come back to our program


09.56 You can see here we have two argument int a and int b
10.03 And here we are passing only one argument.
10.06 Hence it is giving an error
10.09 Let us fix the error
10.10 Type 4 ,click on save
10.13 Let us execute again
10.16 Compile as before , execute as before.
10.21 Yes it is working!Now come back to our slide
10.26 Let us summaries ,In this tutorial we learn't
10.29 Functions
10.31 Syntax of function
10.33 Function without arguments: e.g ; void add()
10.37 Function with arguments: e.g ;int add( int a,int b)
10.43 As an assignment
10.45 Write a program to calculate the square of a number using function.
10.50 Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
10.53 It summarises the Spoken Tutorial project
10.56 If you do not have good bandwidth, you can download and watch it
11.01 The Spoken Tutorial Project Team
11.03 Conducts workshops using spoken tutorials
11.07 Gives certificates to those who pass an online test
11.11 For more details, please write to contact@spoken-tutorial.org
11.19 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
11.23 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11.30 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
11.35 This is Ashwini Patil from IIT Bombay
11.39 Thank You for joining

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble