Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 24: Line 24:
 
|-
 
|-
 
|| 00.29
 
|| 00.29
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
+
||હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
  
 
|-
 
|-
Line 52: Line 52:
 
|-
 
|-
 
||00.56
 
||00.56
||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે ડબાઓ.  
+
||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે દબાઓ.  
 
   
 
   
 
|-
 
|-
Line 84: Line 84:
 
|-
 
|-
 
||01.31
 
||01.31
|| ક્માંન્દ્સ
+
||કમાન્ડસ
  
 
|-
 
|-
Line 214: Line 214:
 
* '''-''' (બાદબાકી)  
 
* '''-''' (બાદબાકી)  
  
* '''*''' (ગુણાકાર)  and
+
* '''*''' (ગુણાકાર)  અને
  
 
* '''/''' (ભાગાકાર)
 
* '''/''' (ભાગાકાર)
Line 504: Line 504:
 
|-
 
|-
 
||09.59
 
||09.59
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
+
||નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
  
 
|-
 
|-

Revision as of 16:16, 2 July 2013

Visual Cue Narration
00.01 Hello everybody.
00.02 KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00.11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન
00.16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00.29 હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00.35 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00.40 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00.43 Dash home ઉપર ક્લિક કરો.
00.45 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00.49 KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
00.52 આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ.
00.56 Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે દબાઓ.
01.01 KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો.
01.08 પ્રથમ TurtleScript જોઈએ.
01.11 TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે.
01.15 તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે.
01.21 તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે.
01.25 KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે -
01.30 કમેન્ટ્સ
01.31 કમાન્ડસ
01.32 નમ્બર્સ
01.33 સ્ટ્રીંગસ
01.34 વેરીયેબ્લ્સ અને
01.36 બુલિયન વેલ્યુઝ
01.38 હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા
01.42 Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે
01.44 મેથેમેટિકલ ઓપરેટરો
01.46 કમ્પેરિઝન ઓપરેટરો અને
01.49 વેરિયેબલ્સ
01.50 સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
01.54 પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ.
01.57 વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a.
02.04 એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે.
02.09 એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે.
02.14 વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100.
02.20 સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા
02.25 બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true
02.32 પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે.
02.41 ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ.
02.44 ચાલો ટાઇપ કરીએ,$a = 2004
02.50 $b = 25
02.55 print $a + $b
03.01 વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે.
03.06 વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે.
03.10 print કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે.
03.15 print કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે.
03.19 print $a + $b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે.
03.29 ચાલો કોડ slow ઝડપથી રન કરીએ.
03.34 2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
03.40 ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ.
03.44 મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
  • + (સરવાળો)
  • - (બાદબાકી)
  • * (ગુણાકાર) અને
  • / (ભાગાકાર)
03.53 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
04.01 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે.
04.05 હું હવે કોડ સમજાવીશ
04.08 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
04.12 canvassize 200,200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે.
04.22 વેલ્યુ 1+1 $add વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04.26 વેલ્યુ 20 -5 $subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04.31 વેલ્યુ 15 * 2 $multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04.36 વેલ્યુ 30/30 $divide વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04.40 go 10,10 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે.
04.52 print કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે.
04.56 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
05.03 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
05.08 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05.13 પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો.
05.17 કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે.
05.22 ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે.
05.34 ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ.
05.41 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
05.49 હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
05.53 ચાલો ટાઇપ કરીએ
05.55 $answer = 10 > 3
06.03 print $answer
06.09 અહીં ’greater than’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે.
06.14 આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true
06.19 વેરિયેબલ $answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ true કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
06.27 ચાલો હવે કોડ રન કરીએ
06.29 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે.
06.34 હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે -
06.39 સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે
06.43 સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી
06.49 સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે
06.53 KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે.
07.00 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
07.08 હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ.
07.11 અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: true અને false
07.16 ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ
07.20 $answer = 7<5
07.28 print $answer
07.34 Boolean value false $answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે.
07.43 ચાલો હવે કોડ રન કરીએ
07.47 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે.
07.51 ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ.
07.56 ‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે.
08.03 ‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે.
08.09 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
08.17 મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે.
08.21 આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે.
08.30 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
08.36 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
08.42 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
08.46 ચાલો હવે કોડ રન કરીએ
08.49 ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે.
08.53 અને કેનવાસ પર 4 is smaller than 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે.
09.00 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09.05 સારાંશ માટે,
09.07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
09.11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને
09.14 ‘if-else’ કન્ડીશન
09.17 હવે એસાઈનમેન્ટ ભાગ છે.
09.19 if - else કન્ડીશનની મદદથી
09.22 સમીકરણ ઉકેલો
09.24 મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો
09.27 “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો.
09.33 આ એસાઈનમેન્ટ હલ કરવા માટે
09.35 કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો
09.38 રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો
09.42 કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો
09.46 બંને પરિણામો પ્રદર્શિત કરો
09.49 કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો.
09.54 તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો.
09.59 નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10.03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10.06 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.14 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10.18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.30 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10.35 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
1043 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10.48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10.52 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble