Difference between revisions of "KTurtle/C3/Special-Commands-in-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{|border =1 !Time !Narration |- ||00:01 ||Hello everybody. Welcome to this tutorial on '''Special Commands''' in '''KTurtle.''' |- ||00:08 ||In this tutorial, we will learn abo…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:01 | ||00:01 | ||
− | || | + | ||'''KTurtle''' માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
+ | |||
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું |
− | * '''“learn”''' | + | * '''“learn”''' કમાન્ડ અને |
+ | |||
+ | * '''“random”''' કમાન્ડ | ||
− | |||
|- | |- | ||
||00:15 | ||00:15 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
+ | |||
|- | |- | ||
|| 00:28 | || 00:28 | ||
− | || | + | ||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
|| 00:33 | || 00:33 | ||
− | || | + | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
+ | |||
|- | |- | ||
|| 00:39 | || 00:39 | ||
− | || | + | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. |
|- | |- | ||
|| 00:42 | || 00:42 | ||
− | || | + | ||'''Dash home''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|| 00:44 | || 00:44 | ||
− | || | + | ||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો. |
|- | |- | ||
|| 00:47 | || 00:47 | ||
− | || | + | ||'''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
||00:50 | ||00:50 | ||
− | || | + | ||પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ |
+ | |||
|- | |- | ||
|| 00:53 | || 00:53 | ||
− | ||''' learn''' | + | ||''' learn''' વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે. |
|- | |- | ||
|| 01:01 | || 01:01 | ||
− | ||'learn' | + | ||'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે. |
+ | |||
|- | |- | ||
||01:05 | ||01:05 | ||
− | || | + | ||ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે. |
+ | |||
|- | |- | ||
||01:10 | ||01:10 | ||
− | || | + | ||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
+ | |||
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | || | + | ||ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો: |
|- | |- | ||
|| 01:19 | || 01:19 | ||
− | ||'''repeat 4''' | + | ||'''repeat 4''' છગડીયા કૌંશ અંદર |
{ | { | ||
Line 70: | Line 79: | ||
|- | |- | ||
|| 01:31 | || 01:31 | ||
− | || | + | ||અહીં નંબર '''10''' ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 01:37 | || 01:37 | ||
− | || | + | ||હવે '''learn''' કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ. |
|- | |- | ||
|| 01:45 | || 01:45 | ||
− | || | + | ||ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે '''square''' તરીકે નામ આપીશું. |
|- | |- | ||
|| 01:50 | || 01:50 | ||
− | || | + | ||''''learn'''' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે '''square''' છે. |
+ | |||
|- | |- | ||
|| 01:59 | || 01:59 | ||
− | || | + | ||ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ. |
|- | |- | ||
Line 92: | Line 103: | ||
|- | |- | ||
|| 02:10 | || 02:10 | ||
− | || | + | ||ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ. |
|- | |- | ||
|| 02:13 | || 02:13 | ||
− | || | + | ||ચાલો બદલીએ, '''10''' by '''$x''' |
'''forward $x''' | '''forward $x''' | ||
Line 104: | Line 115: | ||
} | } | ||
} | } | ||
+ | |||
|- | |- | ||
|| 02:19 | || 02:19 | ||
− | || | + | ||નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને '''square''' કહેવામાં આવે છે. |
|- | |- | ||
|| 02:23 | || 02:23 | ||
− | ||'''square''' | + | ||'''square''' એક ઇનપુટ પરિમાણ લે છે, '''$x''', ચોરસનું માપ સુયોજિત કરવા માટે. |
|- | |- | ||
|| 02:31 | || 02:31 | ||
− | || | + | ||નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, રે, ''' square''' કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી. |
|- | |- | ||
|| 02:37 | || 02:37 | ||
− | || | + | ||'''learn''' કમાન્ડ અન્ય કમાન્ડ ''' square''' શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે. |
|- | |- | ||
|| 02:43 | || 02:43 | ||
− | ||'''square''' | + | ||'''square''' કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે. |
+ | |||
|- | |- | ||
|| 02:51 | || 02:51 | ||
− | || | + | ||ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું. |
+ | |||
|- | |- | ||
|| 02:54 | || 02:54 | ||
− | || | + | ||ચાલો ટાઇપ કરીએ |
− | + | ||
− | + | ||
'''go 200,200''' | '''go 200,200''' | ||
Line 138: | Line 150: | ||
|- | |- | ||
|| 03:04 | || 03:04 | ||
− | || | + | ||'''square 100''' કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે. |
+ | |||
|- | |- | ||
|| 03:11 | || 03:11 | ||
− | || | + | ||ચાલો હવે કોડ રન કરો. |
|- | |- | ||
|| 03:13 | || 03:13 | ||
− | ||'''Turtle''' | + | ||'''Turtle''' કેનવાસ ઉપર ચોરસ દોરે છે. |
|- | |- | ||
|| 03:17 | || 03:17 | ||
− | || | + | ||હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ. |
+ | |||
|- | |- | ||
|| 03:22 | || 03:22 | ||
− | || | + | ||ચાલો ફરીથી રન કરીએ. |
|- | |- |
Revision as of 12:53, 28 June 2013
Time | Narration |
---|---|
00:01 | KTurtle માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું
|
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00:28 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:33 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00:39 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00:42 | Dash home ઉપર ક્લિક કરો. |
00:44 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00:47 | KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
00:50 | પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ |
00:53 | learn વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે. |
01:01 | 'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે. |
01:05 | ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે. |
01:10 | સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
01:14 | ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો: |
01:19 | repeat 4 છગડીયા કૌંશ અંદર
{ forward 10 turnleft 90 } |
01:31 | અહીં નંબર 10 ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે. |
01:37 | હવે learn કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ. |
01:45 | ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે square તરીકે નામ આપીશું. |
01:50 | 'learn' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે square છે. |
01:59 | ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ. |
02:02 | learn space square space $x |
02:10 | ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ.
|
02:13 | ચાલો બદલીએ, 10 by $x
forward $x turnleft 90 } } |
02:19 | નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને square કહેવામાં આવે છે. |
02:23 | square એક ઇનપુટ પરિમાણ લે છે, $x, ચોરસનું માપ સુયોજિત કરવા માટે. |
02:31 | નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, રે, square કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી. |
02:37 | learn કમાન્ડ અન્ય કમાન્ડ square શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે. |
02:43 | square કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે. |
02:51 | ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું. |
02:54 | ચાલો ટાઇપ કરીએ
go 200,200 square 100 |
03:04 | square 100 કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે. |
03:11 | ચાલો હવે કોડ રન કરો. |
03:13 | Turtle કેનવાસ ઉપર ચોરસ દોરે છે. |
03:17 | હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ. |
03:22 | ચાલો ફરીથી રન કરીએ. |
03:23 | Turtle draws another square with dimension 50. |
03:28 | Please note that this command can be used only within the scope of this program |
03:35 | I will clear the current code from editor. |
03:38 | Type “clear” command and Run to clean the canvas. |
03:44 | Next we will learn about “random” command. |
03:48 | random command takes input and returns output. |
03:52 | Syntax for the random command is “random X,Y” |
03:57 | where X and Y are two inputs. |
04:01 | X sets minimum output and Y sets maximum output. |
04:07 | Output is randomly chosen number between X and Y. |
04:13 | Let's put the “random” command to use in the application. |
04:18 | I already have acode in a text editor. |
04:22 | I will explain the code. |
04:24 | “reset” command sets Turtle to default position |
04:29 | Here, the command random 1,20 selects a random number which is equal or greater than 1 and equal or less than 20, and assigns it to the variable x. |
04:44 | repeat command and the commands begins curly brackets draw a circle |
04:51 | I will copy the code from text editor and paste it into KTurtle's editor. |
04:58 | Pause the tutorial and type the program into your KTurtle editor. |
05:03 | Resume the tutorial after typing the program |
05:08 | When we run this code, |
05:10 | Turtle draws a circle with radius between 1 and 20 on the canvas. |
05:16 | Let us execute this code a few times, |
05:20 | You can see that a circle with a different size is generated each time. |
05:26 | Every time you execute this code, a circle with a different radius is drawn on the canvas. |
05:33 | Let us now use both the learn and random commands in an example. |
05:39 | I will clear the current code from the editor type clear command and Run to clean the canvas. |
05:48 | I already have a program in the Text editor. |
05:52 | I will explain the code now. |
05:55 | “reset” command sets Turtle to its default position. |
06:00 | canvassize 300,300 sets the width and height of the canvas to 300 pixels each. |
06:09 | $R, $G, and $B are three variables to which I am assigning random values between 0 and 255. |
06:19 | In the command canvascolor $R,$G, and $B , |
06:23 | the Red-Green-Blue combination is replaced by the values assigned to the variables R, G, and B in the previous step. |
06:34 | The canvas color is randomly set when this command is executed. |
06:41 | $red, $blue, $green are another set of variables |
06:45 | to which random values between 0 and 255 are assigned randomly. |
06:53 | pencolor $red, $blue and $green the Red-Blue -Green combination values are replaced by the variables |
07:02 | $red, $green and $blue to which random values were assigned
in the previous step. |
07:10 | The color of the pen is also set randomly when the command is executed. |
07:18 | penwidth 2 sets the width of pen to 2 pixels. |
07:25 | Next I have entered the code to learn to draw a circle. |
07:30 | Here $x represents the size of the circle. |
07:35 | repeat command followed by the code in curly brackets draws a circle. |
07:43 | The next set of commands that is go commands followed by circle commands draw circles with the specified sizes. |
07:54 | For example: circle with size 5 draws a circle with size 5 |
08:01 | At the co-ordinates specified at X and Y positions in the go command. |
08:09 | For each circle, I have specified different positions on the canvas. |
08:16 | I will copy the code from text editor and paste it into KTurtle's editor. |
08:23 | Pause the tutorial here and type the program into your KTurtle editor. |
08:29 | Resume the tutorial after typing the program. |
08:33 | I will execute this code in Fullspeed. |
08:37 | You can execute this code at any of the speeds specified in the Run option. |
08:43 | I will run this code a few times. |
08:46 | You can see the difference in randomly set values of pen color and canvas color. |
08:54 | Note the change in the color of the pen and the canvas on each execution. |
09:01 | You can execute the code how many ever times you want and note the changes in
the randomly set values of the pen and canvas. |
09:15 | With this we come to the end of this tutorial. |
09:20 | Let's summarize |
09:22 | In this tutorial we have learnt about,
|
09:30 | As an assignment for you to solve, |
09:32 | Using learn command, draw a
|
09:39 | hexagon on all four corners of your canvas and |
09:45 | A circle at the centre of the canvas. |
09:49 | Using the “random” command create various colors and |
09:55 | Customize your geometric shapes and canvas. |
10:00 | Watch the video available at this URL http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:04 | It summarises the Spoken Tutorial project |
10:08 | If you do not have good bandwidth, you can download and watch it |
10:13 | The Spoken Tutorial Project Team : |
10:15 | Conducts workshops using spoken tutorials |
10:19 | Gives certificates to those who pass an online test |
10:22 | For more details, please write to contact@spoken-tutorial.org |
10:29 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10:33 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
10:40 | More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:46 | This script is contributed by IT for change, Bangaluru. |
10:50 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |