Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{|border =1 !Visual Cue !Narration |- ||00.01 ||Hello everybody. |- ||00.02 ||Welcome to this tutorial on '''Grammar of TurtleScript''' in '''KTurtle'''. |- ||00.08 ||In this …') |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
||00.02 | ||00.02 | ||
− | || | + | ||'''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
+ | |||
|- | |- | ||
||00.08 | ||00.08 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
|- | |- | ||
||00.11 | ||00.11 | ||
− | || | + | || ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન |
+ | |||
|- | |- | ||
||00.16 | ||00.16 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
+ | |||
|- | |- | ||
|| 00.29 | || 00.29 | ||
− | || | + | ||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
||00.35 | ||00.35 | ||
− | || | + | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ '' 'http://spoken-tutorial.org''' જુઓ. |
+ | |||
|- | |- | ||
||00.40 | ||00.40 | ||
− | || | + | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. |
|- | |- | ||
||00.43 | ||00.43 | ||
− | || | + | ||'''Dash home''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
||00.45 | ||00.45 | ||
− | || | + | ||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો. |
|- | |- | ||
||00.49 | ||00.49 | ||
− | || | + | || '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
||00.52 | ||00.52 | ||
− | || | + | ||આપણે '''Terminal''' નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. |
|- | |- | ||
||00.56 | ||00.56 | ||
− | || | + | ||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે ડબાઓ. |
|- | |- | ||
||01.01 | ||01.01 | ||
− | || | + | ||'''KTurtle''' ટાઇપ કરો અને '''KTurtle''' એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. |
+ | |||
|- | |- | ||
||01.08 | ||01.08 | ||
− | || | + | ||પ્રથમ '''TurtleScript''' જોઈએ. |
|- | |- | ||
||01.11 | ||01.11 | ||
− | || '''TurtleScript''' | + | || '''TurtleScript''' એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. |
|- | |- | ||
||01.15 | ||01.15 | ||
− | || | + | ||તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. |
|- | |- | ||
||01.21 | ||01.21 | ||
− | || | + | || તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. |
+ | |||
|- | |- | ||
||01.25 | ||01.25 | ||
− | ||''' | + | || ''' KTurtle''' માં '''TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - |
|- | |- | ||
||01.30 | ||01.30 | ||
− | || | + | || કમેન્ટ્સ |
|- | |- | ||
||01.31 | ||01.31 | ||
− | || | + | || ક્માંન્દ્સ |
|- | |- | ||
||01.32 | ||01.32 | ||
− | || | + | || નમ્બર્સ |
|- | |- | ||
||01.33 | ||01.33 | ||
− | || | + | || સ્ટ્રીંગસ |
|- | |- | ||
||01.34 | ||01.34 | ||
− | || | + | || વેરીયેબ્લ્સ અને |
|- | |- | ||
||01.36 | ||01.36 | ||
− | || | + | || બુલિયન વેલ્યુઝ |
+ | |||
|- | |- | ||
||01.38 | ||01.38 | ||
− | || | + | ||હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા |
|- | |- | ||
||01.42 | ||01.42 | ||
− | ||'''Numbers''' | + | ||'''Numbers''' નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે |
|- | |- | ||
||01.44 | ||01.44 | ||
− | || | + | || મેથેમેટિકલ ઓપરેટરો |
|- | |- | ||
||01.46 | ||01.46 | ||
− | || | + | ||કમ્પેરિઝન ઓપરેટરો અને |
|- | |- | ||
||01.49 | ||01.49 | ||
− | || | + | ||વેરિયેબલ્સ |
+ | |||
|- | |- | ||
||01.50 | ||01.50 | ||
− | || | + | ||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
+ | |||
|- | |- | ||
||01.54 | ||01.54 | ||
− | || | + | ||પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. |
|- | |- | ||
||01.57 | ||01.57 | ||
− | || | + | ||વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. |
|- | |- | ||
|| 02.04 | || 02.04 | ||
− | || | + | ||એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. |
|- | |- | ||
||02.09 | ||02.09 | ||
− | || | + | ||એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. |
|- | |- | ||
||02.14 | ||02.14 | ||
− | || | + | ||વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે '''$a=100'''. |
|- | |- | ||
||02.20 | ||02.20 | ||
− | || | + | ||સ્ટ્રીંગસ સમાવી શકે છે '''$a=hello''' અથવા |
|- | |- | ||
||02.25 | ||02.25 | ||
− | || | + | ||બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, '''$a=true''' |
|- | |- | ||
||02.32 | ||02.32 | ||
− | || | + | ||પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. |
|- | |- | ||
||02.41 | ||02.41 | ||
− | || | + | ||ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. |
|- | |- | ||
||02.44 | ||02.44 | ||
− | || | + | ||ચાલો ટાઇપ કરીએ,'''$a = 2004''' |
|- | |- | ||
Line 163: | Line 173: | ||
||02.55 | ||02.55 | ||
||'''print $a + $b''' | ||'''print $a + $b''' | ||
+ | |||
|- | |- | ||
||03.01 | ||03.01 | ||
− | || | + | ||વેરિયેબલ 'a' ને ''' 2004''' વેલ્યુ અપાયેલ છે. |
|- | |- | ||
||03.06 | ||03.06 | ||
− | || | + | ||વેરિયેબલ 'b' ને ''' 25''' વેલ્યુ અપાયેલ છે. |
|- | |- |
Revision as of 12:44, 27 June 2013
Visual Cue | Narration |
---|---|
00.01 | Hello everybody. |
00.02 | KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00.11 | ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન |
00.16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00.29 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00.35 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00.40 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00.43 | Dash home ઉપર ક્લિક કરો. |
00.45 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00.49 | KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
00.52 | આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. |
00.56 | Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે ડબાઓ. |
01.01 | KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. |
01.08 | પ્રથમ TurtleScript જોઈએ. |
01.11 | TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. |
01.15 | તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. |
01.21 | તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. |
01.25 | KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - |
01.30 | કમેન્ટ્સ |
01.31 | ક્માંન્દ્સ |
01.32 | નમ્બર્સ |
01.33 | સ્ટ્રીંગસ |
01.34 | વેરીયેબ્લ્સ અને |
01.36 | બુલિયન વેલ્યુઝ |
01.38 | હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા |
01.42 | Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે |
01.44 | મેથેમેટિકલ ઓપરેટરો |
01.46 | કમ્પેરિઝન ઓપરેટરો અને |
01.49 | વેરિયેબલ્સ |
01.50 | સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
01.54 | પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. |
01.57 | વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. |
02.04 | એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. |
02.09 | એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. |
02.14 | વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100. |
02.20 | સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા |
02.25 | બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true |
02.32 | પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. |
02.41 | ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. |
02.44 | ચાલો ટાઇપ કરીએ,$a = 2004 |
02.50 | $b = 25 |
02.55 | print $a + $b |
03.01 | વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે. |
03.06 | વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે. |
03.10 | print command, commands Turtle to write something on the canvas. |
03.15 | print command, takes numbers and strings as input. |
03.19 | print $a + $b commands Turtle to add two values and display them on the canvas. |
03.29 | Let's Run the code in slow speed. |
03.34 | Value 2029 is displayed on the canvas |
03.40 | Let us next see the Mathematical Operators. |
03.44 | Mathematical operators include,
|
03.53 | I will clear the current code from editor and type clear command and RUN to clean the canvas |
04.01 | I already have a program in a text editor. |
04.05 | I will Explain the code now |
04.08 | “reset” command sets Turtle to its default position |
04.12 | canvassize 200,200 fixes the width and height of the canvas to 200 pixels each. |
04.22 | value 1+1 is assigned to the variable $add, |
04.26 | Value 20-5 is assigned to variable $subtract, |
04.31 | value 15 * 2 is be assigned to the variable $multiply. |
04.36 | 30/30 is assigned to the variable $divide. |
04.40 | go 10,10 commands to Turtle to go 10 pixels left of canvas and 10 pixels from top of canvas |
04.52 | print command displays the varible on the canvas |
04.56 | I will copy the code from text editor and paste it into KTurtle editor. |
05.03 | Pause the tutorial and type the program into KTurtle editor. |
05.08 | Resume the tutorial after typing the program |
05.13 | Let us click on Run button to run the program |
05.17 | Command which is getting executed is highlighted on the editor. |
05.22 | Turtle displays the values on the canvas at the specified positions. |
05.34 | Let us consider a simple example for using comparison operator .
|
05.41 | I will clear the current code from editor and type clear command and RUN to clean the canvas |
05.49 | I will zoom the progrm text to have clear view |
05.53 | Let's type |
05.55 | $answer = 10 > 3 |
06.03 | print $answer |
06.09 | Here 10 is compared to 3 with the ’greater than’ operator. |
06.14 | The result of this comparison, the boolean value true is stored in the |
06.19 | variable $answer and the value true is displayed on the canvas. |
06.27 | Let's run the code now |
06.29 | Turtle displays Boolean value true on the canvas. |
06.34 | Now lets see how Strings work in this application – |
06.39 | Strings can be put in variables like numbers |
06.43 | Strings cannot be used in mathematical or comparison operators |
06.49 | Strings are highlighted in red color |
06.53 | KTurtle identifies a line in double quotes as a string |
07.00 | I will clear the current code from editor.type clear command and Run to clean the canvas |
07.08 | Now I will explain about Boolean values. |
07.11 | There are only two boolean values: true and false. |
07.16 | For example Let's type the code |
07.20 | $answer = 7<5 |
07.28 | print $answer |
07.34 | Boolean value false is assigned to variable $answer because 7 is greater than 5 |
07.43 | Let's Run the code now |
07.47 | Turtle diplays Boolean value false on the canvas. |
07.51 | Let's next learn about “if-else” conditon. |
07.56 | ‘if’ condition is executed only if the boolean value evaluates ‘true’ |
08.03 | ‘else’ condition is executed only if the ‘if’ condition is ‘false’ . |
08.09 | I will clear the current code from editor.type clear command and Run to clean the canvas |
08.17 | I already have a code in a text file. |
08.21 | This code compares numbers 4 , 5 and 6 and displays the results accordingly on the canvas. |
08.30 | I will copy the code from text editor and paste it into KTurtle editor. |
08.36 | Pause the tutorial and type the program into your KTurtle editor. |
08.42 | Resume the tutorial after typing the program |
08.46 | Let's Run the code now |
08.49 | the Turtle has compared the values 4 and 5. |
08.53 | and has displayed the result 4 is smaller than 6 on the canvas . |
09.00 | With this we come to the end of this tutorial. |
09.05 | Let's summarize. |
09.07 | In this tutorial, we have learnt about |
09.11 | Grammar of Turtle script and |
09.14 | ‘if-else’ condition |
09.17 | Now to the assignment part. |
09.19 | Solve an equation using |
09.22 | if - else condition |
09.24 | Mathematical and comparision operators |
09.27 | Display the results using “print” and “go” commands. |
09.33 | To solve the assignment |
09.35 | Choose any four random numbers |
09.38 | Multiply two sets of random numbers |
09.42 | Compare the results using the comparison operators |
09.46 | Display both the results |
09.49 | Display greater result at the center of the canvas |
09.54 | You can choose any equation which you like. |
09.59 | Watch the video available at this URL http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10.03 | It summarises the Spoken Tutorial project |
10.06 | If you do not have good bandwidth, you can download and watch it |
10.12 | The Spoken Tutorial Project Team : |
10.14 | Conducts workshops using spoken tutorials |
10.18 | Gives certificates to those who pass an online test |
10.22 | For more details, please write to contact@spoken-tutorial.org |
10.30 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10.35 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
1043 | More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10.48 | The Script is contributed by ITfC Bangaluru. |
10.52 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off Thank you for joining. |