Difference between revisions of "Blender/C2/3D-Cursor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 353: Line 353:
 
|-
 
|-
  
| 07.22આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| 07.22
  
 
|ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ A પર દબાવો.
 
|ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ A પર દબાવો.

Revision as of 11:59, 26 June 2013

Time Narration
00.03 બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
00.25 આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશુંકે 3D કર્સર શું છે
00.32 બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
00.46 હું માનું છુ કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00.51 જો નહિં તો અમારા બ્લેન્ડર સ્થાપિત કરવા પરના પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00.57 આ 3D કર્સર ક્રોસ વાળ સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમને બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જુઓ છો.
01.06 બ્લેન્ડર માં 3D કર્સર જોઇયે,તેને કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
01.12 બ્લેન્ડર ખોલવા માટે બે માર્ગો છે.
01.15 પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ડાબુ ક્લિક કરી ખોલો.
01.27 બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર ડાબું બે વાર ક્લિક કરો.
01.42 આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે .
01.54 આ બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો.
02.01 ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ.
02.12 આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
02.20 સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા
02.25 સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
02.32 હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
02.37 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે.
02.43 આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ.
02.48 મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
02.51 આ રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો.
02.58 ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
03.04 3 ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
03.15 ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો .
03.19 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
03.27 નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે.
03.30 જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે
03.38 હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
03.44 પ્રથમ આપણને 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે.
03.48 આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
03.53 હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
03.59 નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો.
04.10 UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
04.15 હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
04.22 Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે.
04.29 અહી ઘણા વિકલ્પો છે.
04.31 તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો
04.38 Selection to cursor snaps the selected item to the 3D cursor.
04.45 ઉદાહરણ તરીકે,3D કર્સર માં ક્યુબ ને સ્નેપ કરો
04.50 Right click on the cube. Shift & S to pull up the snap menu.ક્યુબ પર જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો.
04.58 Selection to cursor પર ડાબું ક્લિક કરો.ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
05.06 હવે ક્યુબ ને જમણી બાજુ લયી જાવ.લીલા હેન્ડલડ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો.
05.17 કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો.
05.23 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પર ટ્યુટોરીયલ જુઓ.
05.35 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો.
05.43 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે.
05.50 જો તમારી પાસે એકજ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટપસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે.
05.59 Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે.
06.07 મને દર્શાવે દો. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
06.12 UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો તો હવે તમારી પાસે એકજ સમય માં બે પસંદિત થયેલ ઑબ્જેક્ટ્સ છે.
06.22 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો.
06.30 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06.36 હવે લેમ્પ પર શિફ્ટ અને જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો
06.47 Cursor to selected પર ક્લિક કરો.3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06.58 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું.
07.07 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07.12 Cursor to Center પર કલીલ કરો.3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે.
07.22 ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ A પર દબાવો.
07.28 હવે UV sphere પર જમણું ક્લિક કરો.તે નાપસંદ કરવા માટે A દબાવો.
07.39 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07.44 Cursor to active પર ક્લિક કરો.
07.47 3D કર્સર છેલ્લા એક્ટીવ પસંદિત UV sphere ના કેન્દ્રમાં દેખાયછે.
07.56 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે.જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે.
08.03 પણ આપણે આને પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું.
08.08 હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો.
08.16 તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્સન નું તપાસ કરો.શુભેચ્છા.
08.26 તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થુય છે.
08.31 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
09.02 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09.06 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
09.11 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
09.17 જોડાવા બદ્દલ આભાર.
09.19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana