Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 206: | Line 206: | ||
| 04.02 | | 04.02 | ||
− | | | + | | પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે '''object constraints''' નો ઉપયોગ ઘણી વખત કરીશું. |
|- | |- | ||
Line 212: | Line 212: | ||
| 04.07 | | 04.07 | ||
− | | | + | | હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. '''3D view''' ઉપર જાઓ. |
|- | |- | ||
Line 218: | Line 218: | ||
| 04.16 | | 04.16 | ||
− | | | + | | ક્યુબ પસંદ કરવા માટે '''cube''' ઉપર જમણું ક્લિક કરો. |
|- | |- |
Revision as of 14:21, 25 June 2013
Visual Cue | Narration' |
00.05 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે. |
00.09 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ; |
00.35 | Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે; |
00.44 | Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે. |
00.57 | હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે. |
01.01 | જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન નો સંદર્ભ લો. |
01.10 | Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે. |
01.16 | આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે. |
01.23 | ચાલો જોઈએ આગામી પેનલ Properties વિંડો છે. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું. |
01.33 | Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો. |
01.43 | હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01.47 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ. |
01.57 | Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
02.03 | chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે. |
02.12 | Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે. |
02.19 | અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship. |
02.31 | Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે. |
02.38 | 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો. |
02.45 | Object Constraints પેનલ ઉપર પાછા જાઓ. |
02.49 | add constraint પર ડાબું ક્લિક કરો. |
02.52 | Transform હેઠળ copy location પસંદ કરો. |
02.57 | Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે. |
03.05 | આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે. |
03.06 | શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો? |
03.12 | આ Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું. |
03.21 | target bar પર ડાબું ક્લિક કરો. |
03.24 | યાદીમાંથી cube પસંદ કરો. |
03.29 | copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે. |
03.37 | પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે. |
03.42 | Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો. |
03.50 | કન્સ્ટ્રેન્ટ દૂર કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ ફરે છે. |
03.58 | તો આ રીતે object constraint કામ કરે છે. |
04.02 | પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે object constraints નો ઉપયોગ ઘણી વખત કરીશું. |
04.07 | હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. 3D view ઉપર જાઓ. |
04.16 | ક્યુબ પસંદ કરવા માટે cube ઉપર જમણું ક્લિક કરો. |
04.19 | Left click the next icon at the top row of the Properties window. |
04.26 | This is the Modifiers panel . |
04.29 | A Modifier deforms the object without changing its original properties. Let me demonstrate. |
04.36 | Go back to the Modifiers Panel. |
04.40 | Left click ADD modifier. Here are three main types of modifiers - Generate, Deform and Simulate |
04.54 | Left click Subdivision surface at the bottom left corner of the menu. |
05.02 | The cube deforms into a distorted ball. A new panel has appeared under the Add modifier menu bar. |
05.10 | This panel shows settings for the Subdivision surface modifier |
05.16 | Left click View 1. Type 3 on your keyboard and hit the enter key. |
05.25 | Now the cube looks like a ball or sphere. |
05.28 | We will learn about subdivision surface Modifiers in detail in later tutorials |
05.35 | Left click the cross icon at the top right corner of the Subdivision surface panel. |
05.43 | The modifier is removed. The cube changes back to its original form. |
05.49 | So the modifier did not change the original properties of the cube. |
05.54 | We shall learn about other Modifiers in detail in later tutorials |
05.59 | Left click the inverted triangle icon at the top row of the Properties window. |
06.07 | This is the Object Data panel. |
06.10 | Vertex groups are used to group a set of selected vertices. |
06.15 | We shall see how to use Vertex groups in more advanced tutorials. |
06.22 | Shape Keys are used to animate the object in edit mode. |
06.28 | Do you see the plus sign at the far right of the shape keys box? |
06.34 | This is used to add a new shape key to the object |
06.39 | Left click the plus sign. The first key is Basis. |
06.50 | This key saves the original form of the object that we are going to animate. |
06.55 | Hence, we cannot modify this key. |
06.58 | Left click the plus sign again to add another key. Key 1 is the first key that can be modified |
07.10 | Go to the 3D view . |
07.13 | Press tab on your keyboard to enter the Edit mode. |
07.18 | Press S to scale the cube. Drag your mouse. Left click to confirm scale |
07.29 | Press tab to go back to the Object mode. |
07.33 | The cube is back to its original size. So what happened to the scaling we did in the edit mode? |
07.40 | Go back to the Shape keys box in the Object Data panel |
07.45 | Key 1 is the active key and highlighted in blue. |
07.50 | On the right side is the value of the shape key. This value can be modified below. |
07.57 | Left click Value 0.000. |
08.03 | Type 1 on your key board and hit the enter key. The cube is now scaled. |
08.12 | We can keep adding more shape keys and modifying the cube as we go. |
08.17 | You will find me using the shape keys very often while animating in this series of Blender tutorials. |
08.26 | Next setting is UV texture. This is used to modify the texture added to an object. |
08.33 | We will see this in detail in later tutorials. |
08.38 | Now you can go ahead and create a new file; |
08.42 | using Copy Location Constraint, copy the location of the cube to the lamp; |
08.49 | using the Subdivision Surface modifier, change the cube into a sphere; and animate the cube using shape keys. |
09.00 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
09.09 | More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
09.30 | The Spoken Tutorial Project |
09.32 | Conducts workshops using spoken tutorials |
09.35 | also gives certificates to those who pass an online test. |
09.40 | For more details, please contact us contact@spoken-tutorial.org |
09.47 | Thank you for joining us |
09.49 | and this is Monisha from IIT Bombay signing off. |