Difference between revisions of "Blender/C2/3D-Cursor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
| 00.03
 
| 00.03
  
| બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે..
+
| બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 16: Line 16:
  
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
 
|-
 
  
 
|-
 
|-
Line 178: Line 176:
 
|03.38
 
|03.38
  
| Now let us see how we can add a new object to a new location.
+
|હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
  
 
|-
 
|-
Line 184: Line 182:
 
| 03.44
 
| 03.44
  
| First we need to move the 3D cursor to a new location.
+
| પ્રથમ આપણને  3D કર્સરને  નવા સ્થાન પર  ખસેડવાની જરૂર છે.
  
 
|-
 
|-
Line 190: Line 188:
 
|03.48
 
|03.48
  
| To do this, left click at any location in the 3D space.
+
| આ કરવા માટે, 3D સ્પેસમાં  કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 196: Line 194:
 
|03.53
 
|03.53
  
| I am clicking to the left side of the cube.
+
|હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
  
 
|-
 
|-
Line 202: Line 200:
 
|03.59
 
|03.59
  
| Shift & A to add a new object. Mesh. Left click UV sphere.
+
|નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 208: Line 206:
 
| 04.10
 
| 04.10
  
| The UV sphere appears at the new location of the 3D cursor.
+
|UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 214: Line 212:
 
| 04.15
 
| 04.15
  
| Now we shall see the snapping options for the 3D cursor
+
|હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
  
 
|-
 
|-
Line 220: Line 218:
 
|04.22
 
|04.22
  
| Go to Object. Go to Snap. This is the Snap menu.
+
|Object પર જાઓ .Snap પર જાઓ. આ  Snap menu છે.
  
 
|-
 
|-
Line 226: Line 224:
 
| 04.29
 
| 04.29
  
| There are various options here.
+
|અહી ઘણા વિકલ્પો છે.
  
 
|-
 
|-
Line 232: Line 230:
 
| 04.31
 
| 04.31
  
| You can also use the keyboard shortcut Shift & S.
+
| તમે કીબોર્ડ શૉર્ટકટ shift  અને S નો પણ ઉપયોગ કરી શકો છો
  
 
|-
 
|-
Line 244: Line 242:
 
| 04.45
 
| 04.45
  
| For example, let us snap the cube to the 3D cursor.
+
|ઉદાહરણ તરીકે,3D કર્સર માં ક્યુબ ને સ્નેપ કરો
  
 
|-
 
|-
Line 250: Line 248:
 
| 04.50
 
| 04.50
  
| Right click on the cube. Shift & S to pull up the snap menu.
+
| Right click on the cube. Shift & S to pull up the snap menu.ક્યુબ પર જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો.
  
 
|-
 
|-
Line 256: Line 254:
 
| 04.58
 
| 04.58
  
| Left click Selection to cursor. The cube snaps to the 3D cursor.
+
|Selection to cursor પર ડાબું ક્લિક કરો.ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 262: Line 260:
 
| 05.06
 
| 05.06
  
| Now lets move the cube to the right. Left click green handle, hold and drag your mouse to the right.
+
|હવે ક્યુબ ને જમણી બાજુ લયી જાવ.લીલા હેન્ડલડ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. 
  
 
|-
 
|-
Line 268: Line 266:
 
| 05.17
 
| 05.17
  
| For keyboard shortcut, Press G&Y.
+
|કીબોર્ડ શૉર્ટકટ માટે  G અને Y દબાવો.
  
 
|-
 
|-
Line 274: Line 272:
 
| 05.23
 
| 05.23
  
| To learn more about moving objects in the 3D view see the tutorial on Basic description of Blender interface.
+
| 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પર ટ્યુટોરીયલ જુઓ.
 
+
 
|-
 
|-
  

Revision as of 14:48, 11 June 2013

Time Narration
00.03 બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
00.25 આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશુંકે 3D કર્સર શું છે
00.32 બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
00.46 હું માનું છુ કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00.51 જો નહિં તો અમારા બ્લેન્ડર સ્થાપિત કરવા પરના પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00.57 આ 3D કર્સર ક્રોસ વાળ સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમને બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જુઓ છો.
01.06 બ્લેન્ડર માં 3D કર્સર જોઇયે,તેને કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
01.12 બ્લેન્ડર ખોલવા માટે બે માર્ગો છે.
01.15 પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ડાબુ ક્લિક કરી ખોલો.
01.27 બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર ડાબું બે વાર ક્લિક કરો.
01.42 આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે .
01.54 આ બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો.
02.01 ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ.
02.12 આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
02.20 સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા
02.25 સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
02.32 હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
02.37 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે.
02.43 આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ.
02.48 મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
02.51 આ રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો.
02.58 ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
03.04 3 ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
03.15 ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો .
03.19 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
03.27 નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે.
03.30 જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે
03.38 હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
03.44 પ્રથમ આપણને 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે.
03.48 આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
03.53 હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
03.59 નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો.
04.10 UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
04.15 હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
04.22 Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે.
04.29 અહી ઘણા વિકલ્પો છે.
04.31 તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો
04.38 Selection to cursor snaps the selected item to the 3D cursor.
04.45 ઉદાહરણ તરીકે,3D કર્સર માં ક્યુબ ને સ્નેપ કરો
04.50 Right click on the cube. Shift & S to pull up the snap menu.ક્યુબ પર જમણું ક્લિક કરો.સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો.
04.58 Selection to cursor પર ડાબું ક્લિક કરો.ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
05.06 હવે ક્યુબ ને જમણી બાજુ લયી જાવ.લીલા હેન્ડલડ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો.
05.17 કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો.
05.23 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પર ટ્યુટોરીયલ જુઓ.
05.35 Shift & S to pull up the snap menu. Left click cursor to selected.
05.43 The 3D cursor snaps to the centre of the cube in the new location.
05.50 In case you have more than 1 object selected at the same time, say the cube and the UV sphere here,
05.59 Cursor to selected snaps the 3D cursor at the centre of the two objects selected.
06.07 Let me demonstrate. As you can see, the cube is already selected.
06.12 Shift plus right click to select the UV sphere. So now you have two objects selected at the same time.
06.22 Shift & S to pull up the snap menu. Click Cursor to selected.
06.30 The 3D cursor snaps to the centre of the two selected objects.
06.36 Now Shift plus right click the lamp. Shift & S to pull up the snap menu.
06.47 Click Cursor to Selected. The 3D cursor snaps to the centre of the 3 selected objects.
06.58 Click on any point in the 3D view to move the 3D cursor. I am clicking to the bottom right.
07.07 Shift & S to pull up the snap menu.
07.12 Click Cursor to Center. The 3D cursor snaps to the centre of the 3D view
07.22 Press A on the keyboard to deselect the objects.
07.28 Now, right click the UV sphere. Press A to deselect it.
07.39 Shift & S to pull up the snap menu.
07.44 Click Cursor to active.
07.47 The 3D cursor snaps to the centre of the UV sphere the last active selection
07.56 The 3D cursor provides additional benefits when used as a pivot point while modeling,
08.03 but we shall look at that in later tutorials.
08.08 Now try to add new objects to the 3D view in different locations using the 3D cursor.
08.16 After that, explore the snapping options in the snap menu. All the best!
08.26 So that wraps up our tutorial on Blender’s 3D Cursor.
08.31 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
08.40 More information on the same is available at thefollowing links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
09.00 The Spoken Tutorial Project
09.02 conducts workshops using spoken tutorials
09.06 also gives certificates to those who pass an online test.
09.11 For more details, please contact contact@spoken-tutorial.org
09.17 Thanks for joining us
09.19 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana