Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
  
{| border=1
 
{| border=1
|| Visual Cues
+
|| Time
 
|| Narration
 
|| Narration
  
|-
 
|-
||00.00
+
||00:00
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
|-  
 
|-  
||00.08
+
||00:08
 
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું.
 
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું.
  
|-
 
|-
||00.15
+
||00:15
 
||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
 
||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
  
|-
 
|-
||00.24
+
||00:24
 
||બેકગ્રાઉન્ડ, સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે.   
 
||બેકગ્રાઉન્ડ, સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે.   
  
|-
 
|-
||00.32
+
||00:32
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે.
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે.
  
|-
 
|-
||00.38
+
||00:38
 
||તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો.
 
||તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો.
  
|-
 
|-
||00.42
+
||00:42
 
||ચાલો '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલીએ.  
 
||ચાલો '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલીએ.  
  
|-
 
|-
||00.48
+
||00:48
 
||આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ.  
 
||આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ.  
  
|-
 
|-
||00.52
+
||00:52
 
||આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ.   
 
||આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ.   
  
|-
 
|-
||00.57
+
||00:57
 
||આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે '''Slide Master''' વિકલ્પ ઉપયોગમાં લેશું.   
 
||આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે '''Slide Master''' વિકલ્પ ઉપયોગમાં લેશું.   
  
|-
 
|-
||01.02
+
||01:02
 
||'''Master''' સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.   
 
||'''Master''' સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.   
  
|-
 
|-
||01.08
+
||01:08
 
||'''Main''' મેનૂમાંથી, '''View''' પર ક્લિક કરો, '''Master''' પસંદ કરો અને '''Slide Master''' પર ક્લિક કરો.   
 
||'''Main''' મેનૂમાંથી, '''View''' પર ક્લિક કરો, '''Master''' પસંદ કરો અને '''Slide Master''' પર ક્લિક કરો.   
 
|-
 
|-
||01.15
+
||01:15
 
||'''Master Slide''' દ્રશ્યમાન થાય છે.
 
||'''Master Slide''' દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||01.17
+
||01:17
 
||નોંધ લો, કે '''Master View''' ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ '''Master Pages''' ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો.  
 
||નોંધ લો, કે '''Master View''' ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ '''Master Pages''' ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો.  
  
|-
 
|-
||01.27
+
||01:27
 
||નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે.
 
||નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે.
  
|-
 
|-
||01.31
+
||01:31
 
||આ બે '''Master Pages''' છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે.
 
||આ બે '''Master Pages''' છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે.
  
|-
 
|-
||01.37  
+
||01:37  
 
||'''Tasks''' પેનમાંથી, '''Master Pages''' પર ક્લિક કરો.
 
||'''Tasks''' પેનમાંથી, '''Master Pages''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||01.41
+
||01:41
 
||'''Used in This Presentation''' ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે.   
 
||'''Used in This Presentation''' ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે.   
  
|-
 
|-
||01.48
+
||01:48
 
||'''Master slide''' એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] સમાન છે.  
 
||'''Master slide''' એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] સમાન છે.  
  
|-
 
|-
||01.51
+
||01:51
 
||તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે.   
 
||તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે.   
  
|-
 
|-
||01.58
+
||01:58
 
||સૌપ્રથમ, '''Slides''' પેનમાંથી, '''Slide 1''' પસંદ કરીએ.   
 
||સૌપ્રથમ, '''Slides''' પેનમાંથી, '''Slide 1''' પસંદ કરીએ.   
  
|-
 
|-
||02.03
+
||02:03
 
||આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ.   
 
||આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ.   
  
|-
 
|-
||02.07
+
||02:07
 
||'''Main''' મેનૂમાંથી, '''Format''' પર ક્લિક કરો અને '''Page''' પર ક્લિક કરો.
 
||'''Main''' મેનૂમાંથી, '''Format''' પર ક્લિક કરો અને '''Page''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||02.12
+
||02:12
 
||'''Page Setup''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
 
||'''Page Setup''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
|-
 
|-
||02.15
+
||02:15
 
||'''Background''' ટેબને ક્લિક કરો.
 
||'''Background''' ટેબને ક્લિક કરો.
  
|-
 
|-
||02.18
+
||02:18
 
||'''Fill''' ડ્રોપ ડાઉન મેનૂમાંથી, '''Bitmap''' વિકલ્પ પસંદ કરો.  
 
||'''Fill''' ડ્રોપ ડાઉન મેનૂમાંથી, '''Bitmap''' વિકલ્પ પસંદ કરો.  
  
|-
 
|-
||02.24
+
||02:24
 
||વિકલ્પોની યાદીમાંથી, '''Blank''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો.     
 
||વિકલ્પોની યાદીમાંથી, '''Blank''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો.     
  
|-
 
|-
||02.29
+
||02:29
 
||સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે.  
 
||સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે.  
  
|-
 
|-
||02.32
+
||02:32
 
||નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો.   
 
||નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો.   
  
|-
 
|-
||02.38
+
||02:38
 
||હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય.   
 
||હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય.   
  
|-
 
|-
||02.43
+
||02:43
 
||ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે.     
 
||ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે.     
  
|-
 
|-
||02.52  
+
||02:52  
 
||પહેલાં ટેક્સ્ટ પસંદ કરો.
 
||પહેલાં ટેક્સ્ટ પસંદ કરો.
  
|-
 
|-
||02.55
+
||02:55
 
||'''Main''' મેનૂમાંથી, '''Format''' પર ક્લિક કરો અને '''Character''' પસંદ કરો.  
 
||'''Main''' મેનૂમાંથી, '''Format''' પર ક્લિક કરો અને '''Character''' પસંદ કરો.  
  
|-
 
|-
||02.59
+
||02:59
 
||'''Character''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
||'''Character''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||03.02
+
||03:02
 
||'''Character''' સંવાદ બોક્સમાંથી, '''Font Effects''' ટેબને ક્લિક કરો.  
 
||'''Character''' સંવાદ બોક્સમાંથી, '''Font Effects''' ટેબને ક્લિક કરો.  
  
|-
 
|-
||03.08
+
||03:08
 
||'''Font Color''' ડ્રોપ ડાઉનમાંથી, '''Black''' પસંદ કરો.  
 
||'''Font Color''' ડ્રોપ ડાઉનમાંથી, '''Black''' પસંદ કરો.  
  
|-
 
|-
||03.12
+
||03:12
 
||'''OK''' પર ક્લિક કરો.
 
||'''OK''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||03.15
+
||03:15
 
||ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે.  
 
||ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે.  
  
|-
 
|-
||03.18
+
||03:18
 
||હવે, ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ.  
 
||હવે, ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ.  
  
|-
 
|-
||03.21  
+
||03:21  
 
||કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને '''Slide''' અને '''Page Setup''' પર ક્લિક કરો.  
 
||કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને '''Slide''' અને '''Page Setup''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||03.27
+
||03:27
 
||'''Fill''' ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color વિકલ્પ પસંદ કરો. '''Blue 8''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો.   
 
||'''Fill''' ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color વિકલ્પ પસંદ કરો. '''Blue 8''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો.   
  
|-
 
|-
||03.36
+
||03:36
 
||નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે.   
 
||નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે.   
  
|-
 
|-
||03.42
+
||03:42
 
||આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો.  
 
||આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો.  
  
|-
 
|-
||03.52
+
||03:52
 
||ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું.   
 
||ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું.   
  
|-
 
|-
||03.57
+
||03:57
 
||ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો.  
 
||ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો.  
  
|-
 
|-
||04.01
+
||04:01
 
||તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ '''Basic Shapes''' ટૂલબારને જુઓ.   
 
||તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ '''Basic Shapes''' ટૂલબારને જુઓ.   
  
|-
 
|-
||04.06
+
||04:06
 
||તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર.   
 
||તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર.   
  
|-
 
|-
||04.16
+
||04:16
 
||ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ.   
 
||ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ.   
  
|-
 
|-
||04.21
+
||04:21
 
||'''Basic Shapes''' ટૂલબારમાંથી, '''Rectangle''' પર ક્લિક કરો.  
 
||'''Basic Shapes''' ટૂલબારમાંથી, '''Rectangle''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||04.25
+
||04:25
 
||હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં ખસેડો.
 
||હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં ખસેડો.
  
|-
 
|-
||04.31
+
||04:31
 
||તમને એક '''plus sign''' '''capital I''' સાથે દેખાશે.   
 
||તમને એક '''plus sign''' '''capital I''' સાથે દેખાશે.   
  
|-
 
|-
||04.36
+
||04:36
 
||ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો.   
 
||ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો.   
  
|-
 
|-
||04.41
+
||04:41
 
||હવે માઉસ બટનને છોડો.   
 
||હવે માઉસ બટનને છોડો.   
  
|-
 
|-
||04.44
+
||04:44
 
||તમે એક લંબચોરસ બનાવ્યો છે!  
 
||તમે એક લંબચોરસ બનાવ્યો છે!  
  
|-
 
|-
||04.47
+
||04:47
 
||લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો.     
 
||લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો.     
  
|-
 
|-
||04.50
+
||04:50
 
||હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે.  
 
||હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે.  
  
|-
 
|-
||04.58
+
||04:58
 
||આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ.   
 
||આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ.   
  
|-
 
|-
||05.03
+
||05:03
 
||જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે.   
 
||જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે.   
  
|-
 
|-
||05.10
+
||05:10
 
||આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે.   
 
||આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે.   
  
|-
 
|-
||05.17
+
||05:17
 
||ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે.   
 
||ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે.   
  
|-
 
|-
||05.25
+
||05:25
 
||આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ!   
 
||આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ!   
  
|-
 
|-
||05.28
+
||05:28
 
||કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો.  
 
||કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો.  
  
|-
 
|-
||05.32
+
||05:32
 
||લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.   
 
||લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.   
  
|-
 
|-
||05.37
+
||05:37
 
||'''Area''' પર ક્લિક કરો. '''Area''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
 
||'''Area''' પર ક્લિક કરો. '''Area''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
|-
 
|-
||05.43
+
||05:43
 
||'''Fill''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, '''Color''' પસંદ કરો.     
 
||'''Fill''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, '''Color''' પસંદ કરો.     
  
|-
 
|-
||05.48
+
||05:48
 
||'''Magenta 4''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.
 
||'''Magenta 4''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||05.52
+
||05:52
 
||લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે.
 
||લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે.
  
|-
 
|-
||05.56
+
||05:56
 
||લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે.
 
||લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે.
  
|-
 
|-
||05.59
+
||05:59
 
||ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો.     
 
||ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો.     
  
|-
 
|-
||06.03
+
||06:03
 
||હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો.  
 
||હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો.  
  
|-
 
|-
||06.07
+
||06:07
 
||'''Arrange''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Send to back'''.  
 
||'''Arrange''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Send to back'''.  
  
|-
 
|-
||06.11
+
||06:11
 
||ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે!   
 
||ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે!   
  
|-
 
|-
||06.15
+
||06:15
 
||અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે.
 
||અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે.
  
|-
 
|-
||06.18  
+
||06:18  
 
||'''Tasks''' પેનમાં, '''Master Page''' નાં '''preview''' પર ક્લિક કરો.   
 
||'''Tasks''' પેનમાં, '''Master Page''' નાં '''preview''' પર ક્લિક કરો.   
  
|-
 
|-
||06.23
+
||06:23
 
||જમણું-ક્લિક કરો અને '''Apply to All Slides''' પસંદ કરો.  
 
||જમણું-ક્લિક કરો અને '''Apply to All Slides''' પસંદ કરો.  
  
|-
 
|-
||06.27
+
||06:27
 
||'''Close Master View''' બટન પર ક્લિક કરી '''Master View''' ને બંધ કરો.  
 
||'''Close Master View''' બટન પર ક્લિક કરી '''Master View''' ને બંધ કરો.  
  
|-
 
|-
||06.32  
+
||06:32  
 
||માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.   
 
||માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.   
  
|-
 
|-
||06.39
+
||06:39
 
||નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે.   
 
||નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે.   
  
|-
 
|-
||06.45
+
||06:45
 
||ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ.   
 
||ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ.   
  
|-
 
|-
||06.49
+
||06:49
 
||લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.   
 
||લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.   
  
|-
 
|-
||06.58
+
||06:58
 
||સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી  પેનલમાંથી, '''Layouts''' ને ક્લિક કરો.     
 
||સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી  પેનલમાંથી, '''Layouts''' ને ક્લિક કરો.     
  
|-
 
|-
||07.04
+
||07:04
 
||'''Impress''' માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે.   
 
||'''Impress''' માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે.   
  
|-
 
|-
||07.07
+
||07:07
 
||લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.  
 
||લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.  
  
|-
 
|-
||07.16
+
||07:16
 
||અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ.
 
||અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ.
  
|-
 
|-
||07.24
+
||07:24
 
||અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.   
 
||અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.   
  
|-
 
|-
||07.32
+
||07:32
 
||ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ.
 
||ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ.
  
|-
 
|-
||07.35
+
||07:35
 
||'''Potential Alternatives''' સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો.
 
||'''Potential Alternatives''' સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો.
  
|-
 
|-
||07.43
+
||07:43
 
||હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, '''title 2 content over content''' પસંદ કરો.   
 
||હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, '''title 2 content over content''' પસંદ કરો.   
  
|-
 
|-
||07.51
+
||07:51
 
||સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે.  
 
||સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે.  
  
|-
 
|-
||07.56
+
||07:56
 
||નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.   
 
||નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.   
  
|-
 
|-
||08.02
+
||08:02
 
||આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે.
 
||આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે.
  
|-
 
|-
||08.07
+
||08:07
 
||માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે.
 
||માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે.
  
|-
 
|-
||08.15   
+
||08:15   
 
||ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ.   
 
||ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ.   
  
|-
 
|-
||08.19
+
||08:19
 
||પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Strategy 1 PRO: Low cost CON: slow action'''  
 
||પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Strategy 1 PRO: Low cost CON: slow action'''  
  
|-
 
|-
||08.28
+
||08:28
 
||બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Strategy 2 CON: High cost PRO: Fast Action'''  
 
||બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Strategy 2 CON: High cost PRO: Fast Action'''  
  
|-
 
|-
||08.40
+
||08:40
 
||ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Due to lack of funds, Strategy 1 is better'''.  
 
||ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: '''Due to lack of funds, Strategy 1 is better'''.  
  
|-
 
|-
||08.48  
+
||08:48  
 
||એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો.  
 
||એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો.  
  
|-
 
|-
||08.54
+
||08:54
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા   
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા   
  
|-
 
|-
||09.03
+
||09:03
 
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.   
 
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.   
  
|-
 
|-
||09.05
+
||09:05
 
||એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો.  
 
||એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો.  
  
|-
 
|-
||09.08
+
||09:08
 
||એક નવું બેકગ્રાઉન્ડ બનાવો.
 
||એક નવું બેકગ્રાઉન્ડ બનાવો.
  
|-
 
|-
||09.11
+
||09:11
 
||લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો.   
 
||લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો.   
  
|-
 
|-
||09.15
+
||09:15
 
||તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.   
 
||તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.   
  
|-
 
|-
||09.20
+
||09:20
 
||નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો.   
 
||નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો.   
  
|-
 
|-
||09.25
+
||09:25
 
||ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો.
 
||ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો.
  
|-
 
|-
||09.29
+
||09:29
 
||આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો.  
 
||આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો.  
  
|-
 
|-
||09.32
+
||09:32
 
||આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો.  
 
||આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો.  
  
|-
 
|-
||09.36
+
||09:36
 
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
 
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
|-
 
|-
||09.42
+
||09:42
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
|-
 
|-
||09.47
+
||09:47
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
|-
 
|-
||09.56
+
||09:56
 
||વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો.
 
||વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો.
  
|-
 
|-
||10.02
+
||10:02
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
|-
 
|-
||10.14
+
||10:14
 
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
 
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
  
|-
 
|-
||10.25
+
||10:25
 
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
|-
 
|-
||10.30
+
||10:30
 
||જોડાવા બદ્દલ આભાર.
 
||જોડાવા બદ્દલ આભાર.
  
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:27, 27 March 2017

Resources for recording Printing a Presentation

Time Narration
00:00 લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું.
00:15 અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00:24 બેકગ્રાઉન્ડ, સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે.
00:32 લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે.
00:38 તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો.
00:42 ચાલો Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલીએ.
00:48 આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ.
00:52 આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ.
00:57 આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે Slide Master વિકલ્પ ઉપયોગમાં લેશું.
01:02 Master સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.
01:08 Main મેનૂમાંથી, View પર ક્લિક કરો, Master પસંદ કરો અને Slide Master પર ક્લિક કરો.
01:15 Master Slide દ્રશ્યમાન થાય છે.
01:17 નોંધ લો, કે Master View ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ Master Pages ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો.
01:27 નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે.
01:31 આ બે Master Pages છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે.
01:37 Tasks પેનમાંથી, Master Pages પર ક્લિક કરો.
01:41 Used in This Presentation ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે.
01:48 Master slide એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] સમાન છે.
01:51 તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે.
01:58 સૌપ્રથમ, Slides પેનમાંથી, Slide 1 પસંદ કરીએ.
02:03 આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ.
02:07 Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Page પર ક્લિક કરો.
02:12 Page Setup સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02:15 Background ટેબને ક્લિક કરો.
02:18 Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Bitmap વિકલ્પ પસંદ કરો.
02:24 વિકલ્પોની યાદીમાંથી, Blank પસંદ કરો અને OK પર ક્લિક કરો.
02:29 સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે.
02:32 નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો.
02:38 હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય.
02:43 ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે.
02:52 પહેલાં ટેક્સ્ટ પસંદ કરો.
02:55 Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Character પસંદ કરો.
02:59 Character સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:02 Character સંવાદ બોક્સમાંથી, Font Effects ટેબને ક્લિક કરો.
03:08 Font Color ડ્રોપ ડાઉનમાંથી, Black પસંદ કરો.
03:12 OK પર ક્લિક કરો.
03:15 ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે.
03:18 હવે, ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ.
03:21 કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને Slide અને Page Setup પર ક્લિક કરો.
03:27 Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color વિકલ્પ પસંદ કરો. Blue 8 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03:36 નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે.
03:42 આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો.
03:52 ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું.
03:57 ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો.
04:01 તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ Basic Shapes ટૂલબારને જુઓ.
04:06 તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર.
04:16 ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ.
04:21 Basic Shapes ટૂલબારમાંથી, Rectangle પર ક્લિક કરો.
04:25 હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં ખસેડો.
04:31 તમને એક plus sign capital I સાથે દેખાશે.
04:36 ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો.
04:41 હવે માઉસ બટનને છોડો.
04:44 તમે એક લંબચોરસ બનાવ્યો છે!
04:47 લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો.
04:50 હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે.
04:58 આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ.
05:03 જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે.
05:10 આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે.
05:17 ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે.
05:25 આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ!
05:28 કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો.
05:32 લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.
05:37 Area પર ક્લિક કરો. Area સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:43 Fill ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color પસંદ કરો.
05:48 Magenta 4 પસંદ કરી OK પર ક્લિક કરો.
05:52 લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે.
05:56 લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે.
05:59 ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો.
06:03 હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો.
06:07 Arrange પર ક્લિક કરો અને ત્યારબાદ Send to back.
06:11 ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે!
06:15 અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે.
06:18 Tasks પેનમાં, Master Page નાં preview પર ક્લિક કરો.
06:23 જમણું-ક્લિક કરો અને Apply to All Slides પસંદ કરો.
06:27 Close Master View બટન પર ક્લિક કરી Master View ને બંધ કરો.
06:32 માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.
06:39 નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે.
06:45 ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ.
06:49 લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.
06:58 સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી પેનલમાંથી, Layouts ને ક્લિક કરો.
07:04 Impress માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે.
07:07 લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.
07:16 અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ.
07:24 અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.
07:32 ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ.
07:35 Potential Alternatives સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો.
07:43 હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, title 2 content over content પસંદ કરો.
07:51 સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે.
07:56 નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.
08:02 આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે.
08:07 માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે.
08:15 ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ.
08:19 પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 1 PRO: Low cost CON: slow action
08:28 બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 2 CON: High cost PRO: Fast Action
08:40 ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Due to lack of funds, Strategy 1 is better.
08:48 એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો.
08:54 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા
09:03 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.
09:05 એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો.
09:08 એક નવું બેકગ્રાઉન્ડ બનાવો.
09:11 લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો.
09:15 તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.
09:20 નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો.
09:25 ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો.
09:29 આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો.
09:32 આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો.
09:36 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09:42 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:56 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો.
10:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:14 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"
10:25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:30 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali