Difference between revisions of "PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર ત…')
 
 
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0:00  
+
|00:00  
 
|મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો.
 
|મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો.
 
|-
 
|-
|0:06- 0:08
+
|00:06
 
|તે અસોસીએટીવ એરેય સમાન છે.
 
|તે અસોસીએટીવ એરેય સમાન છે.
 
|-
 
|-
|0:09- 0:14
+
|00:09
 
|જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે.
 
|જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે.
 
|-
 
|-
|0:15- 0:18
+
|00:15
 
|સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ.
 
|સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ.
 
|-
 
|-
|0:19- 0:24
+
|00:19
 
|હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે.
 
|હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે.
 
|-
 
|-
|0:26- 0:32
+
|00:26
 
|ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ.
 
|ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ.
 
|-
 
|-
|0:33- 0:37
+
|00:33
 
|જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે.
 
|જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે.
 
|-
 
|-
|0:38- 0:42
+
|00:38
 
|અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે.
 
|અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે.
 
|-
 
|-
|0:43- 1:45
+
|00:43
 
|પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ.
 
|પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ.
 
|-
 
|-
|0:53- 0:57
+
|00:53
 
|અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ.
 
|અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ.
 
|-
 
|-
|0:58- 1:00
+
|00:58
 
|તમે આ તમારી જાતે કરી શકો છો.
 
|તમે આ તમારી જાતે કરી શકો છો.
 
|-
 
|-
|1:01- 1:06
+
|01:01
 
|અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ.
 
|અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ.
 
|-
 
|-
|1:10- 1:11
+
|01:10
 
|તે આ એરેય હશે.
 
|તે આ એરેય હશે.
 
|-
 
|-
|1:15- 1:20
+
|01:15
 
|અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે.
 
|અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે.
 
|-
 
|-
|1:24- 1:31
+
|01:24
 
|અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D.
 
|અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D.
 
|-
 
|-
|1:32- 1:35
+
|01:32
 
|આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે.
 
|આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે.
 
|-
 
|-
|1:51- 1:56
+
|01:51  
 
|અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે.
 
|અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે.
 
|-
 
|-
|1:45- 1:50
+
|01:45  
 
|હવે આપણે માત્ર 1,2,3,4  લઈશું અને બસ એટલું જ.
 
|હવે આપણે માત્ર 1,2,3,4  લઈશું અને બસ એટલું જ.
 
|-
 
|-
|1:53- 1:58
+
|01:53  
 
|અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું.
 
|અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું.
 
|-
 
|-
|1:59-2:01
+
|01:59
 
|આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું.
 
|આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું.
 
|-
 
|-
|2:03- 2:04
+
|02:03
 
|અને આપણે આ એરેય પણ સંબોધીશું.
 
|અને આપણે આ એરેય પણ સંબોધીશું.
 
|-
 
|-
|2:05- 2:12
+
|02:05
 
|અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય.
 
|અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય.
 
|-
 
|-
|2:13-2:18
+
|02:13
 
|તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે.
 
|તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે.
 
|-
 
|-
|2:19- 2:22
+
|02:19
 
|અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'.
 
|અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'.
 
|-
 
|-
|2:23- 2:29
+
|02:23
 
|અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન.
 
|અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન.
 
|-
 
|-
|2:28- 2:34
+
|02:28
 
|હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે.
 
|હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે.
 
|-
 
|-
|2:35- 2:44
+
|02:35
 
|આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે.
 
|આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે.
 
|-
 
|-
|2:47- 2:51
+
|02:47
 
|આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક  "1" મળશે.
 
|આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક  "1" મળશે.
 
|-
 
|-
|2:54- 2:56
+
|02:54
 
|જેમ તમે અહીં જોઈ શકો છો.
 
|જેમ તમે અહીં જોઈ શકો છો.
 
|-
 
|-
|2:57-3:04
+
|02:57
 
|તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા.
 
|તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા.
 
|-
 
|-
|3:05- 3:11
+
|03:05
 
|હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું.
 
|હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું.
 
|-
 
|-
|3:13- - 3:26
+
|03:13
 
|હું અહીં લખીશ  'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે.
 
|હું અહીં લખીશ  'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે.
 
|-
 
|-
|3:30- 3:35
+
|03:30
 
|હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન  ___કંઈક' (Letter something is in position something)
 
|હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન  ___કંઈક' (Letter something is in position something)
 
|-
 
|-
|3:39- 3:40
+
|03:39
 
|આ એકદમ સરળ છે.
 
|આ એકદમ સરળ છે.
 
|-
 
|-
|3:42- 3:51
+
|03:42
 
|આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું.
 
|આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું.
 
|-
 
|-
|3:53- 3:59
+
|03:53
 
|તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું.
 
|તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું.
 
|-
 
|-
|4:02- 4:03
+
|04:02
 
|'ABC'
 
|'ABC'
 
|-
 
|-
|4:05- 4:06
+
|04:05  
 
|'pos'
 
|'pos'
 
|-
 
|-
|4:07- 4:09
+
|04:07
 
|'pos' આપણું સ્થાન દર્શાવે છે.
 
|'pos' આપણું સ્થાન દર્શાવે છે.
 
|-
 
|-
|4:11- 4:17
+
|04:11
 
|તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123
 
|તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123
 
|-
 
|-
|4:19- 4:22
+
|04:19
 
|અને પછી પોઝીશન , 'pos'.
 
|અને પછી પોઝીશન , 'pos'.
 
|-
 
|-
|4:23- 4:26
+
|04:23
 
|આ સમયે, પોઝીશન 0 છે.
 
|આ સમયે, પોઝીશન 0 છે.
 
|-
 
|-
|4:29- 4:35
+
|04:29  
 
|આપણે  'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે.
 
|આપણે  'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે.
 
|-
 
|-
|4:36- 4:46--??
+
|04:36
 
|સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે,
 
|સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે,
 
|-
 
|-
|4:47- 4:55
+
|04:47
 
|જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે.
 
|જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે.
 
|-
 
|-
|4:55- 5:04
+
|04:55
 
|ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ.
 
|ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ.
 
|-
 
|-
|5:05- 5:17
+
|05:05
 
|રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ.
 
|રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ.
 
|-
 
|-
|5:21- 5:29
+
|05:21
 
|તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ.
 
|તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ.
 
|-
 
|-
|5:30- 5:44
+
|05:30
 
|તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2.
 
|તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2.
 
|-
 
|-
|5:44- 6:01
+
|05:44
 
|તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી.
 
|તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી.
 
|-
 
|-
|6:02 onwards
+
|06:02  
 
|તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...!
 
|તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...!

Latest revision as of 10:18, 1 March 2017

Time Narration
00:00 મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો.
00:06 તે અસોસીએટીવ એરેય સમાન છે.
00:09 જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે.
00:15 સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ.
00:19 હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે.
00:26 ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ.
00:33 જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે.
00:38 અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે.
00:43 પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ.
00:53 અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ.
00:58 તમે આ તમારી જાતે કરી શકો છો.
01:01 અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ.
01:10 તે આ એરેય હશે.
01:15 અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે.
01:24 અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D.
01:32 આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે.
01:51 અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે.
01:45 હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ.
01:53 અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું.
01:59 આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું.
02:03 અને આપણે આ એરેય પણ સંબોધીશું.
02:05 અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય.
02:13 તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે.
02:19 અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'.
02:23 અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન.
02:28 હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે.
02:35 આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે.
02:47 આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે.
02:54 જેમ તમે અહીં જોઈ શકો છો.
02:57 તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા.
03:05 હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું.
03:13 હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે.
03:30 હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something)
03:39 આ એકદમ સરળ છે.
03:42 આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું.
03:53 તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું.
04:02 'ABC'
04:05 'pos'
04:07 'pos' આપણું સ્થાન દર્શાવે છે.
04:11 તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123
04:19 અને પછી પોઝીશન , 'pos'.
04:23 આ સમયે, પોઝીશન 0 છે.
04:29 આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે.
04:36 સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે,
04:47 જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે.
04:55 ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ.
05:05 રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ.
05:21 તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ.
05:30 તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2.
05:44 તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી.
06:02 તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...!

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya