Difference between revisions of "Geogebra/C3/Relationship-between-Geometric-Figures/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
Title of script: Relationship between different Geometric Figures
 
 
Author: Madhuri Ganapathi
 
 
Keywords: video tutorial
 
 
[http://spoken-tutorial.org/wiki/index.php/File:Relationship_between_different_Geometrical_Figures.tar.gz Click here for Slides]
 
 
 
{|border =1
 
{|border =1
 
!Time
 
!Time
Line 13: Line 5:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
||નમસ્કાર.
+
||નમસ્કાર.Geogebra માં વિવિધ ભૂમીતિક આકૃતિઓ વચ્ચેનાં રીલેશનશીપ નો પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
+
|-
+
||00:01
+
||Geogebra માં વિવિધ ભૂમીતિક આકૃતિઓ વચ્ચેનાં રીલેશનશીપ નો પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
  
 
|-
 
|-
Line 59: Line 47:
 
||આપણે કંસ્ટ્રક્શન માટે નીચેના Geogebra ટૂલોને ઉપયોગમાં લઈશું
 
||આપણે કંસ્ટ્રક્શન માટે નીચેના Geogebra ટૂલોને ઉપયોગમાં લઈશું
  
compass
+
compass, segment between two points
  
segment between two points
+
circle with center through point, polygon
  
circle with center through point
+
perpendicular bisector, angle bisector અને angle
 
+
polygon
+
 
+
perpendicular bisector
+
 
+
angle bisector અને
+
+
angle
+
  
 
|-
 
|-
Line 103: Line 83:
 
|-
 
|-
 
||01:42
 
||01:42
||OK પર ક્લિક કરો.
+
||OK પર ક્લિક કરો. એક ચોરસ 'ABCD' દોરાઈ ગયું છે.
 
+
|-
+
||01:43
+
||એક ચોરસ 'ABCD' દોરાઈ ગયું છે.
+
  
 
|-
 
|-
Line 411: Line 387:
 
|-
 
|-
 
||08:29
 
||08:29
||'''IIT Bombay''' તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
+
||'''IIT Bombay''' તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
+
જોડાવા બદ્દલ આભાર.
+
 
+
|-
+

Latest revision as of 14:22, 27 February 2017

Time Narration
00:00 નમસ્કાર.Geogebra માં વિવિધ ભૂમીતિક આકૃતિઓ વચ્ચેનાં રીલેશનશીપ નો પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે.
00:11 જો ન હોય, તો આગળ વધીએ એ પહેલા “Introduction to Geogebra” ટ્યુટોરીયલ જુઓ.
00:18 નોંધ લો કે આ ટ્યુટોરીયલ શીખવાડવાનો હેતુ વાસ્તવિક કંપાસ બોક્સને બદલવાનો નથી.
00:24 Geogebra માં કંસ્ટ્રક્શન પ્રોપર્ટીઝ સમજવાના વ્યુ સાથે કરવામાં આવે છે.
00:29 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે દર્શાવેલને કંસ્ટ્રક્ટ કરવા માટે શીખીશું.
00:32 વૃત્તીય ચતુષ્કોણ અને આંતર વર્તુળ
00:35 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ
00:39 ઉબુન્ટુ આવૃત્તિ ૧૦.૦૪ LTS
00:43 અને Geogebra આવૃત્તિ ૩.૨.૪૦.૦ નો ઉપયોગ કરી રહ્યો છું.
00:48 આપણે કંસ્ટ્રક્શન માટે નીચેના Geogebra ટૂલોને ઉપયોગમાં લઈશું

compass, segment between two points

circle with center through point, polygon

perpendicular bisector, angle bisector અને angle

01:02 ચાલો Geogebra વિન્ડો પર જઈએ.
01:05 આ કરવા માટે ચાલો ક્લિક કરીએ applications, Education અને Geogebra.
01:13 ચાલો હું આ વિન્ડોને સરખા માપનું કરું.
01:18 options મેનૂ પર ક્લિક કરો, font size પર ક્લિક કરો અને પછી આકૃતિને ચોખ્ખી કરવા માટે ૧૮ પોઈન્ટ કરો.
01:25 ચાલો એક વૃત્તીય ચતુષ્કોણ બનાવીએ.
01:27 આ કરવા માટે ચાલો ટૂલ બારમાંથી "Regular Polygon" ટૂલ પસંદ કરીએ, "Regular Polygon" ટૂલ પર ક્લિક કરો, ડ્રોઈંગ પેડ પર કોઈપણ બે બિંદુને ક્લિક કરો.
01:38 આપણે જોઈએ છીએ કે એક સંવાદ બોક્સ મૂળભૂત કિંમત '૪' સાથે ખુલે છે.
01:42 OK પર ક્લિક કરો. એક ચોરસ 'ABCD' દોરાઈ ગયું છે.
01:46 ડાબે ખૂણે આવેલ “Move” ટૂલ વડે ચાલો ચોરસને નમાવીએ.
01:51 ટૂલબારમાંથી "Move" ટૂલ પસંદ કરો, Move tool પર ક્લિક કરો
01:56 માઉસ પોઇન્ટરને 'A' અથવા 'B' ઉપર મુકો. હું B પસંદ કરીશ.
02:01 માઉસ પોઇન્ટરને B ઉપર મુકો અને તેને માઉસ વડે ડ્રેગ કરો. આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ હવે નમેલી અવસ્થામાં છે.
02:10 ચાલો સેગમેંટ 'AB' પર એક લંબ દ્વિભાજક દોરીએ.
02:15 આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી “Perpendicular bisector” ટૂલ પસંદ કરીએ.
02:20 "Perpendicular bisector" ટૂલ ઉપર ક્લિક કરો.
02:22 બિંદુ 'A' પર ક્લિક કરો
02:24 અને પછી બિંદુ 'B' પર
02:26 આપણે જોઈ શકીએ છીએ કે લંબ દ્વિભાજક દોરાયો છે.
02:30 ચાલો બીજો એક લંબ દ્વિભાજક સેગમેંટ 'BC' પર બનાવીએ, આ કરવા માટે
02:36 ટૂલબારમાંથી “Perpendicular bisector” ટૂલ પસંદ કરીએ, "Perpendicular bisector" ટૂલ ઉપર ક્લિક કરો.
02:42 બિંદુ 'B' પર ક્લિક કરો
02:44 અને પછી બિંદુ 'C' પર
02:46 આપણે જોઈ શકીએ છીએ કે લંબ દ્વિભાજકો એક બિંદુ પર છેદે છે.
02:50 ચાલો આ બિંદુને 'E' તરીકે માર્ક કરીએ.
02:54 ચાલો હવે કેન્દ્ર 'E' સાથે એક વર્તુળ બનાવીએ જે C માંથી પસાર થાય છે.
03:01 ટૂલબારમાંથી "circle with centre through point" ટૂલ પસંદ કરો, "circle with centre through point" ટૂલ પર ક્લિક કરો.
03:09 કેન્દ્ર તરીકે બિંદુ 'E' પર ક્લિક કરો જે 'C' દ્વારા પસાર થાય છે. બિંદુ 'E' પર ક્લિક કરો અને પછી બિંદુ 'C' પર.
03:18 આપણે જોઈએ છીએ કે વર્તુળ ચતુર્ભુજનાં બધાજ શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. એક વૃત્તીય ચતુષ્કોણ દોરાઈ ગયો છે.
03:29 શું તમે જાણો છો, કે વૃત્તીય ચતુષ્કોણ, બીજા બધા સમાન બાજુ લંબાઈઓનાં ક્રમ ધરાવતા ચતુષ્કોણોમાં મહત્તમ ક્ષેત્રફળ ધરાવે છે.
03:37 ચાલો આકૃતિને એનીમેટ કરવા માટે "Move" ટૂલ નો ઉપયોગ કરીએ.
03:42 આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી "Move" ટૂલ પસંદ કરીએ, "Move" ટૂલ પર ક્લિક કરીએ, માઉસ પોઇન્ટરને 'A' અથવા 'B' પર મુકીએ. હું 'A' પસંદ કરીશ.
03:52 માઉસ પોઇન્ટરને 'A' પર મુકો અને તેને એનીમેટ કરવા માટે માઉસ વડે ડ્રેગ (ખસેડવું) કરો.
03:58 કંસ્ટ્રક્શન (રચના) બરાબર થયું છે એ ચકાસવા.
04:01 ચાલો હવે ફાઈલને સંગ્રહિત કરીએ.
04:04 "File" "Save As" પર ક્લિક કરો.
04:07 હું ફાઈલનું નામ "cyclic_quadrilateral" ટાઈપ કરીશ
04:21 અને save પર ક્લિક કરો
04:23 ચાલો હવે એક આંતર વર્તુળ દોરવા માટે નવી Geogebra વિન્ડો ખોલીએ.
04:28 આ કરવા માટે ચાલો File અને New પર ક્લિક કરીએ.
04:35 ચાલો હવે એક ત્રિકોણ બનાવીએ, આ કરવા માટે, ચાલો ટૂલબારમાંથી "Polygon" ટૂલ પસંદ કરીએ, "Polygon" ટૂલ પર ક્લિક કરો.
04:44 બિંદુ A,B,C પર ક્લિક કરો અને ત્રિકોણ આકૃતિને પૂર્ણ કરવા માટે ફરીથી A પર ક્લિક કરો.
04:52 ચાલો આ ત્રિકોણ માટે ખુણાઓ માપીએ,
04:55 આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી "Angle" ટૂલ પસંદ કરીએ, Angle ટૂલ પર ક્લિક કરો.
05:00 બિંદુ 'B,A,C' , 'C,B,A' અને 'A,C,B' પર ક્લિક કરો,
05:15 આપણે જોયું કે ખુણાઓ મપાઈ ગયા છે.
05:18 ચાલો હવે આ ખુણાઓ માટે કોણ દ્વિભાજકો બનાવીએ.
05:21 ટૂલબારમાંથી "Angle bisector" ટૂલ પસંદ કરો,
05:25 "Angle bisector" ટૂલ પર ક્લિક કરો. બિંદુ 'B,A,C' પર ક્લિક કરો.
05:32 બીજું કોણ દ્વિભાજક બનાવવા માટે ફરીથી ટૂલબારમાંથી "Angle bisector" ટૂલ પસંદ કરો.
05:39 "Angle bisector" ટૂલ ક્લિક કરો, બિંદુ A,B,C પર ક્લિક કરો.
05:48 આપણે જોયું કે બે કોણ દ્વિભાજકો એક બિંદુએ છેદે છે.
05:52 ચાલો આ બિંદુને 'D' તરીકે માર્ક કરીએ.
05:55 ચાલો હવે એક લંબરેખા દોરીએ જે બિંદુ D અને ખંડ AB માંથી પસાર થાય છે.
06:02 ટૂલબારમાંથી “perpendicular line” ટૂલ પસંદ કરો, “perpendicular line” ટૂલ પર ક્લિક કરો, બિંદુ D અને પછી ખંડ AB પર ક્લિક કરો.
06:12 આપણે જોઈએ છીએ કે લંબરેખા ખંડ AB ને એક બિંદુએ છેદે છે.
06:17 ચાલો આ બિંદુને 'E' તરીકે માર્ક કરીએ.
06:20 ચાલો હવે એક વર્તુળ બનાવીએ જે કેન્દ્ર D સાથે અને 'E' માંથી પસાર થશે.
06:27 ચાલો ટૂલબારમાંથી "compass" ટૂલ પસંદ કરીએ, "compass" ટૂલ પર ક્લિક કરો, કેન્દ્ર તરીકે બિંદુ D અને ત્રિજ્યા તરીકે DE ઉપર ક્લિક કરો.
06:37 બિંદુ 'D' પર ક્લિક કરો અને પછી બિંદુ 'E' પર અને આકૃતિ પૂર્ણ કરવા માટે ફરીથી 'D' પર ક્લિક કરો.
06:46 આપણે જોઈએ છીએ કે વર્તુળ ત્રિકોણની બધી જ બાજુઓને સ્પર્શ કરે છે.
06:50 આંતર વર્તુળ દોરાઈ ગયો છે.
06:53 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:57 સારાંશ માટે
07:02 આ ટ્યુટોરીયલમાં આપણે Geogebra ટૂલોનો ઉપયોગ કરીને નીચે દર્શાવેલ બનાવતા શીખ્યા
07:05 વૃત્તીય ચતુષ્કોણ અને
07:07 આંતર વર્તુળ.
07:10 અસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે એક ત્રિકોણ ABC દોરો
07:15 BC પર બિંદુ D માર્ક કરો, AD ને જોડો
07:19 ત્રિજ્યા r, r1 અને r2 વાળા ત્રિકોણો ABC, ABD અને CBD માંથી આંતર વર્તુળો દોરો.
07:28 BE ઊંચાઈ h છે
07:30 ત્રિકોણ ABC નાં શિરોબિંદુઓને ખસેડો
07:33 રીલેશન ચકાસવા માટે.
07:35 (1 -2r1/h)(1 - 2r2/h) = (1 -2r/h)
07:43 અસાઈનમેંટનું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
07:52 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:55 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.
07:57 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:06 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
08:09 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
08:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
08:19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:25 આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" .
08:29 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, Nancyvarkey, PoojaMoolya, Pratik kamble