Difference between revisions of "Java/C2/Parameterized-constructors/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 22: Line 22:
 
| અહીં આપણે,  
 
| અહીં આપણે,  
  
* ઉબુન્ટુઆવૃત્તિ 11.10 OS
+
ઉબુન્ટુઆવૃત્તિ 11.10 OS
* જાવા ડેવલપમેન્ટ કીટ 1.6
+
જાવા ડેવલપમેન્ટ કીટ 1.6
* અને એક્લીપ્સ 3.7.0
+
અને એક્લીપ્સ 3.7.0
  
 
|-
 
|-
Line 432: Line 432:
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  
  
* [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
+
[http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
  
 
|-
 
|-

Revision as of 19:47, 21 February 2017

Time Narration
00:02 પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું,
00:10 પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર વિષે,
00:13 અને પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવા માટે
00:17 અહીં આપણે,
ઉબુન્ટુઆવૃત્તિ 11.10 OS
જાવા ડેવલપમેન્ટ કીટ 1.6
અને એક્લીપ્સ 3.7.0
00:29 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:32 એક્લીપ્સની મદદથી જાવામાં ડીફોલ્ટ કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
00:37 જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)

00:44 પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર શું છે?
00:48 કન્સ્ટ્રક્ટર જેને પેરામીટર હોય જે તે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કહેવાય છે.
00:55 તેને એક અથવા એક કરતાં વધુ પેરામીટર હોઈ શકે છે.
00:59 ચાલો હવે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવીએ.
01:03 તો એક્લીપ્સમાં, મારી પાસે Student.java ફાઈલ છે.
01:09 આપણે આ ફાઈલ અગાઉના ટ્યુટોરીયલમાં બનાવી હતી.
01:15 હવે કન્સ્ટ્રક્ટર અંદર આપણે વેરીયેબલોની મૂળભૂત વેલ્યુ આપીશું.
01:21 તો ten ના બદલે roll_number ઇકવલ' ટુ ઝીરો .
01:27 અને Raman ના બદલે,name ઇકવલ ટુ null.
01:33 પછી ટાઇપ કરો, System dot out dot println I am a default constructor.
01:55 તો આપણે કોઈ પણ પેરામીટર્સ વગર કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે.
02:00 જાવામાં, આવા કન્સ્ટ્રક્ટર ને ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે.
02:07 હવે આપણે બીજું કન્સ્ટ્રક્ટર બનાવીશું.
02:11 તો ટાઇપ કરો, Student કૌસ.
02:17 કૌંસ અંદર int the_roll_number અલ્પવિરામ String the_name.
02:36 તો આપણે શું કર્યું છે, એક કન્સ્ટ્રક્ટર પેરામીટર્સ સાથે જાહેર કર્યું છે.
02:43 કન્સ્ટ્રક્ટર નું નામ સ્ટુડન્ટ એ ક્લાસ નામ છે.
02:49 કૌસ અંદર આપણે કન્સ્ટ્રક્ટર માટે બે પેરામીટર્સ આપ્યા છે.
02:57 આપણે કન્સ્ટ્રક્ટર માટે કેટલા પણ પેરામીટર્સ આપી શકીએ છીએ.
03:02 હવે કર્લી કૌસ અંદર ટાઇપ કરો,
03:05 System dot out dot println I am a parameterized constructor
03:29 પછી, roll_number ઇકવલ ટુ the_roll_number.
03:43 અને name ઇકવલ ટુ the_name.
03:53 તો આપણે પેરામીટર્સ સાથે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે.
03:58 હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ,
04:02 તો મેઈન મેથડમાં ટાઇપ કરો; student stu2 ઇકવલ ટુ' new student, કૌસ અંદર, 11 અલ્પવિરામ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Raju
04:28 ચાલો studentDetail મેથડ કોલ કરીએ.
04:31 તો ટાઇપ કરો,stu2.studentDetail.
04:38 પ્રોગ્રામ Save અને Run કરો.
04:44 આપણે કન્સોલ પર આઉટપુટ જોઈએ છીએ.
04:48 પ્રથમ ડિફૉલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે.
04:52 તે વેરિયેબલને તેની ડિફોલ્ટ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કરે છે.
04:56 પછી પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે.
05:00 તે આરગ્યુંમેન્ટ તરીકે પાસ થતી વેલ્યુ દ્વારા વેરીયેબલો ઈનીશ્યલાઈઝ કરે છે.
05:05 તે 11 અને Raju છે.
05:08 ચાલો જોઈએ પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કેવી રીતે કામ કરે છે.
05:12 જયારે આપણે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ, ત્યારે આપણે બે વેલ્યુ પાસ કરીએ છીએ.
05:18 તેઓ આરગ્યુંમેન્ટ કહેવામાં આવે છે.
05:22 11 વેલ્યુ પેરામીટર the_roll_number માં કોપી થઇ છે.
05:31 અને વેલ્યુ Raju પેરામીટર the_name માં કોપી થઇ છે.
05:41 પછી the_roll_number ની વેલ્યુ roll_number માં અસાઇન થશે.
05:50 અને the_name ની વેલ્યુ name માં અસાઇન થશે.
05:55 તો આપણે આઉટપુટ 11 અને Raju જોઈએ છીએ.
06:00 ચાલો પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરતી વખતે આવતી, સામાન્ય એરર જોઈએ.
06:07 ધારો કે આપણે કન્સ્ટ્રક્ટરમાં એક આરગયુંમેન્ટ પાસ કર્યું છે.
06:11 તો Raju રદ કરો.
06:15 આપણને એક એરર મળે છે, જે કહે છે, “The constructor Student with parameter (int) is undefined.”
06:24 તો આરગયુંમેન્ટની સંખ્યા, પેરામીટરની સંખ્યા સાથે મેચ થવું જોઈએ.
06:30 અહીં આપણે ફરીથી Raju લખીશું અને એરર ઉકેલીશું.
06:36 વૈકલ્પિક રીતે, આપણે એક પેરામીટર સાથે બીજું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
06:42 ચાલો તે કરીએ.
06:45 તો Student કૌંસ અંદર int r number.
07:01 કર્લી કૌસ અંદર, ટાઇપ કરો System dot out dot println
07:13 I am a constructor with a single parameter.
07:29 પછી roll_number ઇકવલ ટુ r number
07:48 ફાઈલ સેવ કરો.
07:51 આપણે જોશું કે એરર ઉકેલાઈ છે જયારે આપણે કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ છીએ.
07:58 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
08:02 કન્સોલ પર આપણે જોશું કે roll number માં 11 વેલ્યુ અસાઇન થયેલ છે.
08:08 જ્યારે name null છે કારણ કે કન્સ્ટ્રક્ટર માત્ર એક આરગ્યુંમેન્ટ લે છે.
08:18 હવે ચાલો બે પેરામીટર્સ સાથે આપણા કન્સ્ટ્રક્ટરને કોલ કરીએ.
08:23 તો ટાઇપ કરો, Student stu3 ઇકવલ ટુ new Student.
08:40 11 અલ્પવિરામ Raju.
08:46 પછી Stu3 dot studentDetail
08:58 ધારો કે અહીં આપણે 11 ને String તરીકે પાસ કરીએ છીએ, તો ડબલ અવતરણ ચિહ્ન ઉમેરો.
09:08 આપણને એરર મળે છે.
09:10 તે કહે છે, “The constructor Student String commaString is undefined.”
09:17 તેથી આરગયુંમેન્ટના ડેટા ટાઇપ પણ પેરામીટરના ડેટા ટાઇપ સાથે મેચ થતું હોવું જ જોઈએ.
09:25 તો અવતરણ ચિહ્ન રદ કરો અને ફાઈલ સેવ કરો.
09:32 હવે આપણે એરર ન જોઈશું.
09:35 તો પ્રોગ્રામ રન કરો.
09:38 આઉટપુટમાં આપણે ત્રણ કન્સ્ટ્રકટર્સ જોઈશું.
09:42 પ્રથમ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે.
09:45 બીજું કન્સ્ટ્રક્ટર એક પેરામીટર સાથે છે.
09:50 અને ત્રીજું કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે છે.
09:56 આ રીતે આપણે જાવામાં પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવી શકીએ છીએ.
10:05 કન્સ્ટ્રક્ટર શા માટે જરૂરી છે?
10:07 ક્લાસમાં વેરિયેબલો દરેક સમયે instance બને છે ત્યારે ઈનીશ્યલાઈઝ થવા જોઈએ.
10:13 બધા વેરિયેબલો ઈનીશ્યલાઈઝ કરવું કંટાળાજનક હોઈ શકે છે.
10:18 તેથી જાવા, જયારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે પોતાની જાતે ઈનીશ્યલાઈઝ કરવા માટે પરવાનગી આપે છે.
10:25 કન્સ્ટ્રક્ટર ના ઉપયોગ મારફતે કરવામાં આવે છે.
10:30 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા
10:33 પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવું,
10:36 પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર ની કાર્યક્ષમતા
10:39 અને કન્સ્ટ્રક્ટરના ઉપયોગના ફાયદાઓ,
10:44 સેલ્ફ અસેસમેન્ટ માટે, Employee નામનો ક્લાસ બનાઓ.
10:48 અલગ સંખ્યામાં પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર બનાઓ.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
10:56 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:02 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:06 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
11:12 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:18 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:24 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:28 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:34 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro 
11:43 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:46 જોડાવા બદ્દલ આભાર.
11:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble