Java/C2/Parameterized-constructors/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું, |
00:10 | પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર વિષે, |
00:13 | અને પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવા માટે |
00:17 | અહીં આપણે,
ઉબુન્ટુઆવૃત્તિ 11.10 OS, જાવા ડેવલપમેન્ટ કીટ 1.6, અને એક્લીપ્સ 3.7.0 |
00:29 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:32 | એક્લીપ્સની મદદથી જાવામાં ડીફોલ્ટ કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:37 | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
00:44 | પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર શું છે? |
00:48 | કન્સ્ટ્રક્ટર જેને પેરામીટર હોય જે તે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કહેવાય છે. |
00:55 | તેને એક અથવા એક કરતાં વધુ પેરામીટર હોઈ શકે છે. |
00:59 | ચાલો હવે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવીએ. |
01:03 | તો એક્લીપ્સમાં, મારી પાસે Student.java ફાઈલ છે. |
01:09 | આપણે આ ફાઈલ અગાઉના ટ્યુટોરીયલમાં બનાવી હતી. |
01:15 | હવે કન્સ્ટ્રક્ટર અંદર આપણે વેરીયેબલોની મૂળભૂત વેલ્યુ આપીશું. |
01:21 | તો ten ના બદલે roll_number ઇકવલ' ટુ ઝીરો . |
01:27 | અને Raman ના બદલે,name ઇકવલ ટુ null. |
01:33 | પછી ટાઇપ કરો, System dot out dot println I am a default constructor. |
01:55 | તો આપણે કોઈ પણ પેરામીટર્સ વગર કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. |
02:00 | જાવામાં, આવા કન્સ્ટ્રક્ટર ને ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. |
02:07 | હવે આપણે બીજું કન્સ્ટ્રક્ટર બનાવીશું. |
02:11 | તો ટાઇપ કરો, Student કૌસ. |
02:17 | કૌંસ અંદર int the_roll_number અલ્પવિરામ String the_name. |
02:36 | તો આપણે શું કર્યું છે, એક કન્સ્ટ્રક્ટર પેરામીટર્સ સાથે જાહેર કર્યું છે. |
02:43 | કન્સ્ટ્રક્ટર નું નામ સ્ટુડન્ટ એ ક્લાસ નામ છે. |
02:49 | કૌસ અંદર આપણે કન્સ્ટ્રક્ટર માટે બે પેરામીટર્સ આપ્યા છે. |
02:57 | આપણે કન્સ્ટ્રક્ટર માટે કેટલા પણ પેરામીટર્સ આપી શકીએ છીએ. |
03:02 | હવે કર્લી કૌસ અંદર ટાઇપ કરો, |
03:05 | System dot out dot println I am a parameterized constructor |
03:29 | પછી, roll_number ઇકવલ ટુ the_roll_number. |
03:43 | અને name ઇકવલ ટુ the_name. |
03:53 | તો આપણે પેરામીટર્સ સાથે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. |
03:58 | હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ, |
04:02 | તો મેઈન મેથડમાં ટાઇપ કરો; student stu2 ઇકવલ ટુ' new student, કૌસ અંદર, 11 અલ્પવિરામ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Raju |
04:28 | ચાલો studentDetail મેથડ કોલ કરીએ. |
04:31 | તો ટાઇપ કરો,stu2.studentDetail. |
04:38 | પ્રોગ્રામ Save અને Run કરો. |
04:44 | આપણે કન્સોલ પર આઉટપુટ જોઈએ છીએ. |
04:48 | પ્રથમ ડિફૉલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે. |
04:52 | તે વેરિયેબલને તેની ડિફોલ્ટ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કરે છે. |
04:56 | પછી પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે. |
05:00 | તે આરગ્યુંમેન્ટ તરીકે પાસ થતી વેલ્યુ દ્વારા વેરીયેબલો ઈનીશ્યલાઈઝ કરે છે. |
05:05 | તે 11 અને Raju છે. |
05:08 | ચાલો જોઈએ પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કેવી રીતે કામ કરે છે. |
05:12 | જયારે આપણે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ, ત્યારે આપણે બે વેલ્યુ પાસ કરીએ છીએ. |
05:18 | તેઓ આરગ્યુંમેન્ટ કહેવામાં આવે છે. |
05:22 | 11 વેલ્યુ પેરામીટર the_roll_number માં કોપી થઇ છે. |
05:31 | અને વેલ્યુ Raju પેરામીટર the_name માં કોપી થઇ છે. |
05:41 | પછી the_roll_number ની વેલ્યુ roll_number માં અસાઇન થશે. |
05:50 | અને the_name ની વેલ્યુ name માં અસાઇન થશે. |
05:55 | તો આપણે આઉટપુટ 11 અને Raju જોઈએ છીએ. |
06:00 | ચાલો પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરતી વખતે આવતી, સામાન્ય એરર જોઈએ. |
06:07 | ધારો કે આપણે કન્સ્ટ્રક્ટરમાં એક આરગયુંમેન્ટ પાસ કર્યું છે. |
06:11 | તો Raju રદ કરો. |
06:15 | આપણને એક એરર મળે છે, જે કહે છે, “The constructor Student with parameter (int) is undefined.” |
06:24 | તો આરગયુંમેન્ટની સંખ્યા, પેરામીટરની સંખ્યા સાથે મેચ થવું જોઈએ. |
06:30 | અહીં આપણે ફરીથી Raju લખીશું અને એરર ઉકેલીશું. |
06:36 | વૈકલ્પિક રીતે, આપણે એક પેરામીટર સાથે બીજું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. |
06:42 | ચાલો તે કરીએ. |
06:45 | તો Student કૌંસ અંદર int r number. |
07:01 | કર્લી કૌસ અંદર, ટાઇપ કરો System dot out dot println |
07:13 | I am a constructor with a single parameter. |
07:29 | પછી roll_number ઇકવલ ટુ r number |
07:48 | ફાઈલ સેવ કરો. |
07:51 | આપણે જોશું કે એરર ઉકેલાઈ છે જયારે આપણે કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ છીએ. |
07:58 | ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
08:02 | કન્સોલ પર આપણે જોશું કે roll number માં 11 વેલ્યુ અસાઇન થયેલ છે. |
08:08 | જ્યારે name null છે કારણ કે કન્સ્ટ્રક્ટર માત્ર એક આરગ્યુંમેન્ટ લે છે. |
08:18 | હવે ચાલો બે પેરામીટર્સ સાથે આપણા કન્સ્ટ્રક્ટરને કોલ કરીએ. |
08:23 | તો ટાઇપ કરો, Student stu3 ઇકવલ ટુ new Student. |
08:40 | 11 અલ્પવિરામ Raju. |
08:46 | પછી Stu3 dot studentDetail |
08:58 | ધારો કે અહીં આપણે 11 ને String તરીકે પાસ કરીએ છીએ, તો ડબલ અવતરણ ચિહ્ન ઉમેરો. |
09:08 | આપણને એરર મળે છે. |
09:10 | તે કહે છે, “The constructor Student String commaString is undefined.” |
09:17 | તેથી આરગયુંમેન્ટના ડેટા ટાઇપ પણ પેરામીટરના ડેટા ટાઇપ સાથે મેચ થતું હોવું જ જોઈએ. |
09:25 | તો અવતરણ ચિહ્ન રદ કરો અને ફાઈલ સેવ કરો. |
09:32 | હવે આપણે એરર ન જોઈશું. |
09:35 | તો પ્રોગ્રામ રન કરો. |
09:38 | આઉટપુટમાં આપણે ત્રણ કન્સ્ટ્રકટર્સ જોઈશું. |
09:42 | પ્રથમ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. |
09:45 | બીજું કન્સ્ટ્રક્ટર એક પેરામીટર સાથે છે. |
09:50 | અને ત્રીજું કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે છે. |
09:56 | આ રીતે આપણે જાવામાં પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવી શકીએ છીએ. |
10:05 | કન્સ્ટ્રક્ટર શા માટે જરૂરી છે? |
10:07 | ક્લાસમાં વેરિયેબલો દરેક સમયે instance બને છે ત્યારે ઈનીશ્યલાઈઝ થવા જોઈએ. |
10:13 | બધા વેરિયેબલો ઈનીશ્યલાઈઝ કરવું કંટાળાજનક હોઈ શકે છે. |
10:18 | તેથી જાવા, જયારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે પોતાની જાતે ઈનીશ્યલાઈઝ કરવા માટે પરવાનગી આપે છે. |
10:25 | આ કન્સ્ટ્રક્ટર ના ઉપયોગ મારફતે કરવામાં આવે છે. |
10:30 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા |
10:33 | પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવું, |
10:36 | પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર ની કાર્યક્ષમતા |
10:39 | અને કન્સ્ટ્રક્ટરના ઉપયોગના ફાયદાઓ, |
10:44 | સેલ્ફ અસેસમેન્ટ માટે, Employee નામનો ક્લાસ બનાઓ. |
10:48 | અલગ સંખ્યામાં પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર બનાઓ. |
10:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
10:56 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:06 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:18 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:24 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:28 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:34 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:43 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:46 | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |