Difference between revisions of "Drupal/C3/People-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
| 00:06
 
| 00:06
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.
 
+
'''People Management''' અને  
'''People Management''' અને  
+
વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.
વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.
+
  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
 
+
'''Ubuntu Linux''' Operating System
'''Ubuntu Linux''' Operating System
+
'''Drupal''' 8 અને  
'''Drupal''' 8 અને  
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
'''Firefox''' વેબ બ્રાઉઝર.
+
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.  
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.  
  
Line 38: Line 36:
 
| 00:42
 
| 00:42
 
| ચોક્સ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખુબ જ કઠિન છે.
 
| ચોક્સ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખુબ જ કઠિન છે.
 
  
 
|-
 
|-
Line 59: Line 56:
 
| 01:06
 
| 01:06
 
|હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવી મહવપૂર્ણ છે.
 
|હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવી મહવપૂર્ણ છે.
 
  
 
|-
 
|-
Line 92: Line 88:
 
| 01:45
 
| 01:45
 
| સામાન્ય રીતે ''' Anonymous Users''' ફક્ત સંરક્ષિત કંટેટ જોઈ શકે છે અને બીજું કઈ કરી શકતા નથી.
 
| સામાન્ય રીતે ''' Anonymous Users''' ફક્ત સંરક્ષિત કંટેટ જોઈ શકે છે અને બીજું કઈ કરી શકતા નથી.
 
  
 
|-
 
|-
Line 100: Line 95:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| માનો કે આપણી પાસે એક સમર ઈંટર્ન છે જેને ફક્ત ''' Events.''' અપડેટ કરવાની પરવાનગી છે ના કે ''' Articles''' અથવા ''' Pages''' કે ''' User Groups''
+
| માનો કે આપણી પાસે એક સમર ઈંટર્ન છે જેને ફક્ત '''Events''' અપડેટ કરવાની પરવાનગી છે ના કે '''Articles''' અથવા '''Pages''' કે '''User Groups'''.
 +
 
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
Line 120: Line 116:
 
| 02:30
 
| 02:30
 
| yadi લાંબી અને લાંબી છે  -
 
| yadi લાંબી અને લાંબી છે  -
દરેક ''' Content type''' માટે આપણે ઉમેરીએ છીએ we add
+
દરેક ''' Content type''' માટે આપણે ઉમેરીએ છીએ we add
દરેક ''' Module''' ના માટે આપણે ઉમેરીએ છીએ  
+
દરેક ''' Module''' ના માટે આપણે ઉમેરીએ છીએ  
 
+
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|
+
|દરેક ''' View''' માટે આપણે બનાવીએ છીએ.
દરેક ''' View''' માટે આપણે બનાવીએ છીએ.
+
 
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
Line 186: Line 181:
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| ''' Summer Intern''' પર ક્લિક કરો અને '' Edit permissions''' પસંદ કરો.  
+
| '''Summer Intern''' પર ક્લિક કરો અને   '''Edit permissions''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 198: Line 193:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| માનો કે ''' Summer Intern''' નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.  
+
| માનો કે ''' Summer Intern''' નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
+
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
 
| ''' Summer Intern''' ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે  -  
 
| ''' Summer Intern''' ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે  -  
અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું
+
અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું
રિવિજ્ન ડીલીટ કરવું  
+
રિવિજ્ન ડીલીટ કરવું  
કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે
+
કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે
  
 
|-
 
|-
Line 222: Line 216:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| હવે નીચે સુધી જાવ અને ''' Save permissions''' પર ક્લિક કરો
+
| હવે નીચે સુધી જાવ અને ''' Save permissions''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
Line 335: Line 330:
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
| તમારા નુકુળતા ના માટે આ ટ્યુટોરીઅલ ના વેબપેજ માં'''Code Files '''લિંકમાં  '''Masquerade module''' આપેલ છે.
+
| તમારા નુકુળતા ના માટે આ ટ્યુટોરીઅલ ના વેબપેજ માં'''Code Files '''લિંકમાં  '''Masquerade module''' આપેલ છે.
  
 
|-
 
|-
Line 356: Line 351:
 
| 07:55
 
| 07:55
 
| નોંધ લો કે જેમ જ આપણે'' Sam''' ના તરીકે  '''Masquerade'''કરીએ છીએ  '''toolbars''' જતું રહ્યું છે.
 
| નોંધ લો કે જેમ જ આપણે'' Sam''' ના તરીકે  '''Masquerade'''કરીએ છીએ  '''toolbars''' જતું રહ્યું છે.
 
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
 
| એવું એટલા માટે છે કે કેમકે યુઝર '''administrator toolbars''' ઉપયોગ કરવાની  '''permissions''' નથી.
 
| એવું એટલા માટે છે કે કેમકે યુઝર '''administrator toolbars''' ઉપયોગ કરવાની  '''permissions''' નથી.
 
  
 
|-
 
|-
Line 402: Line 395:
 
| 08:54
 
| 08:54
 
|આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં છીએ.
 
|આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં છીએ.
 
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
 
| ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા  '''People Management''' અને  '''Adding a new user'''.
 
| ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા  '''People Management''' અને  '''Adding a new user'''.
 +
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
Line 425: Line 418:
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને  NMEICT, Ministry of Human Resource Development અને
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને  '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture, Government of India''' દ્વારા ફાળો અપાયેલ છે.  
  NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે.  
+
  
 
|-
 
|-

Revision as of 16:13, 7 October 2016

Time Narration
00:01 Drupal People Management. પરના સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.

People Management અને વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.

00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:

Ubuntu Linux Operating System Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:29 હવે People management વિશે શીખીશું.
00:31 હું ZIRCON theme પર આવું ચુ અને ટ્યુટોરીઅલ ના છેલ્લે સુધી આપણે આજ થીમ ને રાખીશું.
00:39 People management ખરેખર ખુબ મહવપૂર્ણ છે.
00:42 ચોક્સ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખુબ જ કઠિન છે.
00:46 આપણને આ ફક્ત એક જ વખત કરવાનું છે પણ યોગ્ય રીતે.
00:50 ચાલો People. પર ક્લિક કરો.
00:53 ડ્રૂપલ માં People ને રોલ્સ આપવામાં આવે છે જે permissions ધરાવે છે.
00:58 permission સ્ટ્રક્ચરથી ડ્રૂપલ આપણને આ નિયત્રિત કરવાની પરવાનગી આપે છે કે પીપલ શું કરી શકે છે.
01:06 હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવી મહવપૂર્ણ છે.
01:10 યાદ રાખો કે તમે યુઝર નમ્બર 1 ચો એટલેકે super user.
01:15 કોઈ પણ તમારી permissions બદલી નથી શકતું.
01:18 નીચે કે યુઝર છે જે ADMINISTRATOR કહેવાય છે.
01:23 ADMINISTRATOR સામાન્ય રીતે પૂર્ણ સાઈટ ને મેનેજ કરવાની permission આપે છે.
01:29 પણ તે આટલા ઊંચા નથી જેટલા User No.1'
01:33 Authenticated Users લોગડ ઈન પીપલ હોય છે જે અમુક રાઈટસ રાખે છે.
01:39 છેલ્લે Anonymous Users વિઝિટર હોય છે જે લોગડ ઈન નથી થતા.
01:45 સામાન્ય રીતે Anonymous Users ફક્ત સંરક્ષિત કંટેટ જોઈ શકે છે અને બીજું કઈ કરી શકતા નથી.
01:53 યાદ રાખવા માટે એક હજી વસ્તુ છે જે તે રોલ્સ સેટ કરવું જે પર ટાસ્ક માટે નિર્દિષ્ટ હોય છે.
02:01 માનો કે આપણી પાસે એક સમર ઈંટર્ન છે જેને ફક્ત Events અપડેટ કરવાની પરવાનગી છે ના કે Articles અથવા Pages કે User Groups.
02:11 આ સમર ઇન્ટર્ન ને પોતાનો રોલ રાખવાની જરૂરિયાત છે જેનાથી તમે permissions મેનેજ કરી શકો છો.
02:19 આપણે આને વહેલાસર જ સેટ કરીશું.
02:22 હમણાં માટે Permissions ટેબ પર ક્લિક કરો.
02:26 ધીરે ધીરે નીચે સ્ક્રોલ કરો અને ઉંચો શું ઉપલબ્ધ છે.
02:30 yadi લાંબી અને લાંબી છે -

દરેક Content type માટે આપણે ઉમેરીએ છીએ we add દરેક Module ના માટે આપણે ઉમેરીએ છીએ

02:39 દરેક View માટે આપણે બનાવીએ છીએ.
02:42 ડ્રૂપલ માં People management પીપલ શું કરી શકે છે તે વિશે છે.
02:46 આગળ આપણે એક નવો રોલ ઉમેરીશું તેને અમુક permissions આપીશું અને તેને તપાસીશું.
02:52 ચાલો Roles પર ક્લિક કરીએ.
02:54 હવે અહીં Summer Intern નામક નવો રોલ ઉમેરીએ.
02:59 Drupal આને હમેશા ની જેમ મશીન નામ આપશે.
03:03 Save પર ક્લિક કરો.
03:05 હવે આપણી પાસે એક નવો રોલ છે Summer Intern, જેના પાસે હવે કોઈ પરમિશન નથી.
03:12 મને મારા રોલ્સ ને ક્ષમતા અથવા permissions ના ક્રમમાં મુવ કરવું પસંદ છે.
03:17 આ લોજિકલ ક્રમમાં ફક્ત રોલ્સ ને જોવા માં મારી મદદ કરે છે કોણ શું permissions ધરાવે છે.
03:24 ચાલો Save orderપર ક્લિક કરો.
03:27 હવે આપ્પને આપણા નવા રોલ્સ ને permissions' દેવાની જરુર છે.
03:31 Permissions ટેબ પર ક્લિક કરો.
03:34 આપણે જોઈ શકીએ છે કે આ પેજ બધા ના permissions નું ઓવરવ્યૂ છે.
03:39 Roles ટેબ પર ક્લિક કરીને હવે પાછા જઈએ.
03:44 Summer Intern પર ક્લિક કરો અને Edit permissions પસંદ કરો.
03:51 હવે આપણે Summer Intern માટે permissions જોઈએ છીએ અને આ થોડું સહેલું છે.
03:58 નીચે સ્ક્રોલ કરો અને Events નામક Content type પર જાવ આ મારા માટે લગભગ અડધા માં છે.
04:06 માનો કે Summer Intern નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
04:18 Summer Intern ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે -

અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું રિવિજ્ન ડીલીટ કરવું કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે

04:30 અમે તે જુના વર્જન પર પાછા જવાની પરવાનગી નથી આપી રહ્યા.
04:37 આપણે તેમને જુના વર્જન પર જવાની પરવાનગી નથી આપી રહ્યા.
04:41 આ ફક્ત સીમિત રોલ છે.
04:44 હવે નીચે સુધી જાવ અને Save permissions પર ક્લિક કરો.
04:50 અને ફરી ધ્યાન આપો કે તે વ્યુસ અને એડિટ નથી કરી શકતા.
04:54 તે કોઈ ના મંજૂરી વગર ના તો બૂક્સ ને એડિટ કરી શકે છે અને ના તો કમેંટ્સ પોસ્ટ કરી શકે છે.


04:58 તો આ ખુબ જ સીમિત રોલ છે .ત્રીજો સ્ટેપ એક વ્યક્તિ ને ઉમેરવાનો છે.
05:06 આપણે રોલ્સ સેટ કર્યો છે permissions ઉમેરી છે.
05:11 હવે યુઝર ઉમેરીએ અને અહીં આપણે એક નકલી ઇમેઇલ એડ્રેસ આપી શકીએ છીએ.
05:18 તે ફક્ત વેલીડ ફોર્મેટ માં હોવું જોઈએ.
05:22 હું ટાઈપ કરી રહી છું intern@email.com કેમેકે આપણે વાસ્તવ માં તેમેં ઇમેઇલ નથી કરવાના.
05:31 હું ટાઈપ કરી રહી છું Username માં Samઅને પાસવર્ડ માં પણ sam
05:38 આ અશુરક્ષિત પાસવર્ડ છે.પણ હમણાં માટે આ ઠીક છે કેમકે આ લોકલ મશીન છે.
05:47 આપણને Status ને બદલીને Active કરવાનું છે.
05:51 અને તેના પાસે Summer Intern રોલ હોવું જોઈએ.
05:53 જો આપણે ઇચ્છિએ તો એક પિક્ચર નાખી શકીએ છીએ.
05:56 હમણાં માટે Personal contact form. ને બન્દ કરો,કેમકે સમર ઇન્ટર્ન ને સમ્પર્ક કરવાની જરૂરિયાત નથી.
06:06 છેલ્લે Create new account પર ક્લિક કરો.
06:10 સફળતા મેસેજ બતાવે છે કે સેમ ના માટે આપણું અકાઉંટ બની ગયું છે.અને કોઈ ઇમેઇલ મોકલાવ માં નથી આવ્યું.
06:17 હવે આપણી યુઝર યાદી માં આપણે Sam જોઈ શકીએ છીએ.
06:21 જયારે આપણે આ રીતે નવા યુઝર સેટ કરીએ છીએ તો બધાથી મહત્વની વાત એ છે કે તેને ટેસ્ટ કરવું.
06:29 હવે લોગઆઉટ કરીએ અને Sam ને લોગીન કરીને ટેસ્ટ કરીએ છીએ.
06:33 પણ સમસ્યા એ છે કે શું થાય છે જયારે Sam વાસ્તવિક યુઝર હતો અને તે પોતાનો પસવર્ડ બદલવાનું નક્કી કરે છે.
06:41 આપણે લોકોનો પાસવર્ડ એકદમથી બદલી નથી શકતા જયારે આપ્પને તેમનું અકાઉંટ ટેસ્ટ કરવું હોય.
06:48 આ નૈતિક નથી.
06:49 module at drupal.org/project/masqueradeપર એક ખુબ સારું મોડ્યુલ છે.
06:55 Masquerade module આપણને તેજ કરવા માટે કહે છે જેવું એ બતાવે છે masquerade (મેસકુરેડ)જેમકે બીજું કોઈ .
07:03 આપણે Summer Intern ની જેમ masquerade કરી શકીએ છીએ આ જાણવા માટે કે કે શું આપણને તેમની permissions સારી રીતે સેટ કરી છે કે નહીં.
07:10 મેં મારી મશીન માં પહેલાથી જ Masquerade module (મેસકુરેડ) ઈંસ્ટોલ કર્યું છે.


07:14 આપણી મશીન પર પણ આને ઈંસ્ટોલ કરો.
07:18 તમે આ નવા મોડ્યુલ ઈંસ્ટોલ કરવા માટે “Adding functionalities using Modules” ટ્યુટોરીઅલ પણ જોઈ શકો છો.
07:26 તમારા નુકુળતા ના માટે આ ટ્યુટોરીઅલ ના વેબપેજ માંCode Files લિંકમાં Masquerade module આપેલ છે.
07:34 એને ડાઉનલોડ કરીને ઈંસ્ટોલ કરો.
07:37 એક વાર જો ઈંસ્ટોલ થયી જાય તો તમે login એરિયા માં એક નવું લિંક Unmasquerade જોઈ શકો છો.
07:43 Masquerade ને ઉપયોગ કરવા માટે People પેજ પર જાવ.
07:48 યુઝર Sam ના માટે Edit પર ક્લિક કરો અને Masquerade as પસંદ કરો.
07:55 નોંધ લો કે જેમ જ આપણે Sam' ના તરીકે Masqueradeકરીએ છીએ toolbars જતું રહ્યું છે.
08:01 એવું એટલા માટે છે કે કેમકે યુઝર administrator toolbars ઉપયોગ કરવાની permissions નથી.
08:08 જયારે આપણે Add content પર ક્લિકક કરીએ છીએ તો આપણે ફક્ત એક ઇવેંટ બનાવવા માં સક્ષમ છીએ .હમણાં સુધી બધું ઠીક છે.
08:17 જો આપણે Our Drupal Manual પર અને પછી Installing Drupalપર ક્લિક કરીએ છીએ તો આપણે એડિટ નથી કરી શકતા.
08:23 ત્યાં કોઈ પણ ટેબ્સ નથી.
08:25 તેજ વસ્તુ જો આપણે Forums. પર જઈએ છીએ.
08:29 અને એક વાર ફરી આપણે edit નથી કરી શકતા.
08:32 આપણે ફક્ત એક comment આપવા માટે સક્ષમ છીએ.પણ આ પોતે થી મંજૂર નહીં થાય.
08:38 એક વાર ફરી આપણે એક ઇવેંટ પર ક્લિક કરી શકીએ છીએ પણઆપણે તેને એડિટ કે ડીલીટ કરવા માટે સક્ષમ નથી.
08:45 એવું લાગે છે કે આપણી permissions બરાબર છે.
08:47 Unmasquerade લિંક પર ક્લિક કરીને administrator role પર પાછા જઈએ.
08:54 આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં છીએ.
08:57 ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા People Management અને Adding a new user.
09:15 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
09:25 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:29 તેને ડાઉનલોડ કરીને જુઓ.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો
09:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે.
09:52 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya