Drupal/C3/People-Management/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Drupal People Management. પરના સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.People Management અને વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો. |
00:14 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'Ubuntu Linux Operating System 'Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | હવે People management વિશે શીખીશું. |
00:31 | હું ZIRCON theme પર આવું ચુ અને ટ્યુટોરીઅલ ના છેલ્લે સુધી આપણે આજ થીમ ને રાખીશું. |
00:39 | People management ખરેખર ખુબ મહવપૂર્ણ છે. |
00:42 | ચોક્સ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખુબ જ કઠિન છે. |
00:46 | આપણને આ ફક્ત એક જ વખત કરવાનું છે પણ યોગ્ય રીતે. |
00:50 | ચાલો People. પર ક્લિક કરો. |
00:53 | ડ્રૂપલ માં People ને રોલ્સ આપવામાં આવે છે જે permissions ધરાવે છે. |
00:58 | permission સ્ટ્રક્ચરથી ડ્રૂપલ આપણને આ નિયત્રિત કરવાની પરવાનગી આપે છે કે પીપલ શું કરી શકે છે. |
01:06 | હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવી મહવપૂર્ણ છે. |
01:10 | યાદ રાખો કે તમે યુઝર નમ્બર 1 ચો એટલેકે super user. |
01:15 | કોઈ પણ તમારી permissions બદલી નથી શકતું. |
01:18 | નીચે કે યુઝર છે જે ADMINISTRATOR કહેવાય છે. |
01:23 | ADMINISTRATOR સામાન્ય રીતે પૂર્ણ સાઈટ ને મેનેજ કરવાની permission આપે છે. |
01:29 | પણ તે આટલા ઊંચા નથી જેટલા User No.1' |
01:33 | Authenticated Users લોગડ ઈન પીપલ હોય છે જે અમુક રાઈટસ રાખે છે. |
01:39 | છેલ્લે Anonymous Users વિઝિટર હોય છે જે લોગડ ઈન નથી થતા. |
01:45 | સામાન્ય રીતે Anonymous Users ફક્ત સંરક્ષિત કંટેટ જોઈ શકે છે અને બીજું કઈ કરી શકતા નથી. |
01:53 | યાદ રાખવા માટે એક હજી વસ્તુ છે જે તે રોલ્સ સેટ કરવું જે પર ટાસ્ક માટે નિર્દિષ્ટ હોય છે. |
02:01 | માનો કે આપણી પાસે એક સમર ઈંટર્ન છે જેને ફક્ત Events અપડેટ કરવાની પરવાનગી છે ના કે Articles અથવા Pages કે User Groups. |
02:11 | આ સમર ઇન્ટર્ન ને પોતાનો રોલ રાખવાની જરૂરિયાત છે જેનાથી તમે permissions મેનેજ કરી શકો છો. |
02:19 | આપણે આને વહેલાસર જ સેટ કરીશું. |
02:22 | હમણાં માટે Permissions ટેબ પર ક્લિક કરો. |
02:26 | ધીરે ધીરે નીચે સ્ક્રોલ કરો અને ઉંચો શું ઉપલબ્ધ છે. |
02:30 | યાદી લાંબી અને લાંબી છે -દરેક Content type માટે આપણે ઉમેરીએ છીએ we add, દરેક Module ના માટે આપણે ઉમેરીએ છીએ |
02:39 | દરેક View માટે આપણે બનાવીએ છીએ. |
02:42 | ડ્રૂપલ માં People management પીપલ શું કરી શકે છે તે વિશે છે. |
02:46 | આગળ આપણે એક નવો રોલ ઉમેરીશું તેને અમુક permissions આપીશું અને તેને તપાસીશું. |
02:52 | ચાલો Roles પર ક્લિક કરીએ. |
02:54 | હવે અહીં Summer Intern નામક નવો રોલ ઉમેરીએ. |
02:59 | Drupal આને હમેશા ની જેમ મશીન નામ આપશે. |
03:03 | Save પર ક્લિક કરો. |
03:05 | હવે આપણી પાસે એક નવો રોલ છે Summer Intern, જેના પાસે હવે કોઈ પરમિશન નથી. |
03:12 | મને મારા રોલ્સ ને ક્ષમતા અથવા permissions ના ક્રમમાં મુવ કરવું પસંદ છે. |
03:17 | આ લોજિકલ ક્રમમાં ફક્ત રોલ્સ ને જોવા માં મારી મદદ કરે છે કોણ શું permissions ધરાવે છે. |
03:24 | ચાલો Save orderપર ક્લિક કરો. |
03:27 | હવે આપ્પને આપણા નવા રોલ્સ ને permissions દેવાની જરુર છે. |
03:31 | Permissions ટેબ પર ક્લિક કરો. |
03:34 | આપણે જોઈ શકીએ છે કે આ પેજ બધા ના permissions નું ઓવરવ્યૂ છે. |
03:39 | Roles ટેબ પર ક્લિક કરીને હવે પાછા જઈએ. |
03:44 | Summer Intern પર ક્લિક કરો અને Edit permissions પસંદ કરો. |
03:51 | હવે આપણે Summer Intern માટે permissions જોઈએ છીએ અને આ થોડું સહેલું છે. |
03:58 | નીચે સ્ક્રોલ કરો અને Events નામક Content type પર જાવ આ મારા માટે લગભગ અડધા માં છે. |
04:06 | માનો કે Summer Intern નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો. |
04:18 | Summer Intern ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે - અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું રિવિજ્ન ડીલીટ કરવું કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે |
04:30 | અમે તે જુના વર્જન પર પાછા જવાની પરવાનગી નથી આપી રહ્યા. |
04:37 | આપણે તેમને જુના વર્જન પર જવાની પરવાનગી નથી આપી રહ્યા. |
04:41 | આ ફક્ત સીમિત રોલ છે. |
04:44 | હવે નીચે સુધી જાવ અને Save permissions પર ક્લિક કરો. |
04:50 | અને ફરી ધ્યાન આપો કે તે વ્યુસ અને એડિટ નથી કરી શકતા. |
04:54 | તે કોઈ ના મંજૂરી વગર ના તો બૂક્સ ને એડિટ કરી શકે છે અને ના તો કમેંટ્સ પોસ્ટ કરી શકે છે. |
04:58 | તો આ ખુબ જ સીમિત રોલ છે .ત્રીજો સ્ટેપ એક વ્યક્તિ ને ઉમેરવાનો છે. |
05:06 | આપણે રોલ્સ સેટ કર્યો છે permissions ઉમેરી છે. |
05:11 | હવે યુઝર ઉમેરીએ અને અહીં આપણે એક નકલી ઇમેઇલ એડ્રેસ આપી શકીએ છીએ. |
05:18 | તે ફક્ત વેલીડ ફોર્મેટ માં હોવું જોઈએ. |
05:22 | હું ટાઈપ કરી રહી છું intern@email.com કેમેકે આપણે વાસ્તવ માં તેમેં ઇમેઇલ નથી કરવાના. |
05:31 | હું ટાઈપ કરી રહી છું Username માં Samઅને પાસવર્ડ માં પણ sam |
05:38 | આ અશુરક્ષિત પાસવર્ડ છે.પણ હમણાં માટે આ ઠીક છે કેમકે આ લોકલ મશીન છે. |
05:47 | આપણને Status ને બદલીને Active કરવાનું છે. |
05:51 | અને તેના પાસે Summer Intern રોલ હોવું જોઈએ. |
05:53 | જો આપણે ઇચ્છિએ તો એક પિક્ચર નાખી શકીએ છીએ. |
05:56 | હમણાં માટે Personal contact form. ને બન્દ કરો,કેમકે સમર ઇન્ટર્ન ને સમ્પર્ક કરવાની જરૂરિયાત નથી. |
06:06 | છેલ્લે Create new account પર ક્લિક કરો. |
06:10 | સફળતા મેસેજ બતાવે છે કે સેમ ના માટે આપણું અકાઉંટ બની ગયું છે.અને કોઈ ઇમેઇલ મોકલાવ માં નથી આવ્યું. |
06:17 | હવે આપણી યુઝર યાદી માં આપણે Sam જોઈ શકીએ છીએ. |
06:21 | જયારે આપણે આ રીતે નવા યુઝર સેટ કરીએ છીએ તો બધાથી મહત્વની વાત એ છે કે તેને ટેસ્ટ કરવું. |
06:29 | હવે લોગઆઉટ કરીએ અને Sam ને લોગીન કરીને ટેસ્ટ કરીએ છીએ. |
06:33 | પણ સમસ્યા એ છે કે શું થાય છે જયારે Sam વાસ્તવિક યુઝર હતો અને તે પોતાનો પસવર્ડ બદલવાનું નક્કી કરે છે. |
06:41 | આપણે લોકોનો પાસવર્ડ એકદમથી બદલી નથી શકતા જયારે આપ્પને તેમનું અકાઉંટ ટેસ્ટ કરવું હોય.આ નૈતિક નથી. |
06:49 | module at drupal.org/project/masqueradeપર એક ખુબ સારું મોડ્યુલ છે. |
06:55 | Masquerade module આપણને તેજ કરવા માટે કહે છે જેવું એ બતાવે છે masquerade (મેસકુરેડ)જેમકે બીજું કોઈ . |
07:03 | આપણે Summer Intern ની જેમ masquerade કરી શકીએ છીએ આ જાણવા માટે કે કે શું આપણને તેમની permissions સારી રીતે સેટ કરી છે કે નહીં. |
07:10 | મેં મારી મશીન માં પહેલાથી જ Masquerade module (મેસકુરેડ) ઈંસ્ટોલ કર્યું છે. |
07:14 | આપણી મશીન પર પણ આને ઈંસ્ટોલ કરો. |
07:18 | તમે આ નવા મોડ્યુલ ઈંસ્ટોલ કરવા માટે “Adding functionalities using Modules” ટ્યુટોરીઅલ પણ જોઈ શકો છો. |
07:26 | તમારા નુકુળતા ના માટે આ ટ્યુટોરીઅલ ના વેબપેજ માંCode Files લિંકમાં Masquerade module આપેલ છે. |
07:34 | એને ડાઉનલોડ કરીને ઈંસ્ટોલ કરો. |
07:37 | એક વાર જો ઈંસ્ટોલ થયી જાય તો તમે login એરિયા માં એક નવું લિંક Unmasquerade જોઈ શકો છો. |
07:43 | Masquerade ને ઉપયોગ કરવા માટે People પેજ પર જાવ. |
07:48 | યુઝર Sam ના માટે Edit પર ક્લિક કરો અને Masquerade as પસંદ કરો. |
07:55 | નોંધ લો કે જેમ જ આપણે Sam' ના તરીકે Masqueradeકરીએ છીએ toolbars જતું રહ્યું છે. |
08:01 | એવું એટલા માટે છે કે કેમકે યુઝર administrator toolbars ઉપયોગ કરવાની permissions નથી. |
08:08 | જયારે આપણે Add content પર ક્લિકક કરીએ છીએ તો આપણે ફક્ત એક ઇવેંટ બનાવવા માં સક્ષમ છીએ .હમણાં સુધી બધું ઠીક છે. |
08:17 | જો આપણે Our Drupal Manual પર અને પછી Installing Drupalપર ક્લિક કરીએ છીએ તો આપણે એડિટ નથી કરી શકતા. |
08:23 | ત્યાં કોઈ પણ ટેબ્સ નથી. |
08:25 | તેજ વસ્તુ જો આપણે Forums. પર જઈએ છીએ. |
08:29 | અને એક વાર ફરી આપણે edit નથી કરી શકતા. |
08:32 | આપણે ફક્ત એક comment આપવા માટે સક્ષમ છીએ.પણ આ પોતે થી મંજૂર નહીં થાય. |
08:38 | એક વાર ફરી આપણે એક ઇવેંટ પર ક્લિક કરી શકીએ છીએ પણઆપણે તેને એડિટ કે ડીલીટ કરવા માટે સક્ષમ નથી. |
08:45 | એવું લાગે છે કે આપણી permissions બરાબર છે. |
08:47 | Unmasquerade લિંક પર ક્લિક કરીને administrator role પર પાછા જઈએ. |
08:54 | આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં છીએ. |
08:57 | ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા People Management અને Adding a new user. |
09:15 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
09:25 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:29 | તેને ડાઉનલોડ કરીને જુઓ. |
09:32 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો |
09:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે. |
09:52 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |