Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-6/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસં…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને ડેટાને આપણા પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા.
+
|નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા.
 
|-
 
|-
|0:07
+
|0:09
|ચાલો હું તમને અહીં આ પુષ્ઠ પર પાછું લઇ જાઉં. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે.
+
|અહીં આ પુષ્ઠ પર પાછા જઈએ. આપણે જોશું કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે.
 
|-
 
|-
|0:11
+
|0:14
|આપણી પાસે અહીં બધા ડેટા છે.
+
|અહીં બધા ડેટા છે.
 
|-
 
|-
|0:18
+
|0:17
|બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે વપરાશકર્તા પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે.
+
|બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે યુઝર પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે.
 
|-
 
|-
|0:25
+
|0:23
|આ કરવા માટે, હું ફક્ત '''"connect include"''' છોડીને મારા પુષ્ઠ પરના તમામ કોડને રદ્દ કરીશ .
+
|આ માટે, હું ફક્ત '''"connect include"''' છોડી પેજ પરના કોડને રદ્દ કરીશ .
 
|-
 
|-
|0:32
+
|0:28
|જો હું મારા ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે.
+
|જો હું ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે.
 
|-
 
|-
|0:35
+
|0:32
 
|અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે.
 
|અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે.
 
|-
 
|-
|0:42
+
|0:41
 
|હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ.
 
|હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ.
 
|-
 
|-
|0:51
+
|0:52
 
|અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ.
 
|અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ.
 
|-
 
|-
|0:58
+
|0:55
|આ એક '''html''' ફોર્મ હશે, તેથી આપણા ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે.
+
|આ એક '''html''' ફોર્મ હશે, તેથી ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે.
 
|-
 
|-
|1:01
+
|1:02
|આપણું '''"action"''' '''"mysql dot php"''' રહેશે અને આપણી '''"method"''' '''"POST"''' થવા જઈ રહ્યી છે.
+
|'''"action"''' '''"mysql dot php"''' રહેશે અને આપણી '''"method"''' '''"POST"''' હશે.
 
|-
 
|-
|1:14
+
|1:13
|અહીં આપણે એક ફોર્મ બનાવીશું જેમાં વપરાશકર્તા નામને સ્પષ્ટ કરી શકે છે.
+
|અહીં એક ફોર્મ બનાવીશું જેમાં યુઝર નામને સ્પષ્ટ કરી શકે છે.
 
|-
 
|-
|1:25
+
|1:17
|નામ માટે આપણે આપણી '''"surname"''' વાપરીશું.
+
|નામ માટે આપણે '''"surname"''' વાપરીશું.
 
|-
 
|-
|1:28
+
|1:21
 
|તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર.
 
|તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર.
 
|-
 
|-
|1:31
+
|1:27
 
|તે તમારી પસંદ છે.
 
|તે તમારી પસંદ છે.
 
|-
 
|-
|1:32
+
|1:30
 
|તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો.
 
|તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો.
 
|-
 
|-
|1:35
+
|1:32
|હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી કરીને તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે.
+
|હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે.
 
|-
 
|-
|1:41
+
|1:39
|અહીં હું '''"firstname"''' ટાઈપ કરીશ અને હું '''"text"''' પ્રકારના એક '''"input"''' બોક્સને બનાવીશ અને એનું '''"name"''' '''"firstname"''' રહેશે.
+
|અહીં હું '''"firstname"''' ટાઈપ કરીશ અને '''"text"''' પ્રકારના એક '''"input"''' બોક્સને બનાવીશ અને એનું '''"name"''' '''"firstname"''' રહેશે.
 
|-
 
|-
 
|1:51
 
|1:51
|આપણે અહીં એક બ્રેક બનાવીશું અને '''"lastname"''' ટાઈપ કરીશું.
+
|અહીં એક બ્રેક બનાવીશું અને '''"lastname"''' ટાઈપ કરીશું.
 
|-
 
|-
 
|1:55
 
|1:55
|પછી આપણે પાછલી લાઈન ને કોપી કરીને તેને અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું.
+
|પછી પાછલી લાઈન ને કોપી કરી અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું.
 
|-
 
|-
|2:01
+
|2:03
|તો આ લાઈન બરાબર એ જ છે પણ '''"firstname"''' ને બદલે, આપણે '''"lastname"''' ટાઈપ કરીશું.
+
|તો આ લાઈન બરાબર એ જ છે પણ '''"firstname"''' ને બદલે, '''"lastname"''' ટાઈપ કરીશું.
 
|-
 
|-
|2:08
+
|2:11
|આપણે ટાઈપ કરીશું '''"input" type equals "submit"''' અને આની '''"value"''''''"Get data"''' રહેશે.
+
|ટાઈપ કરીશું '''"input" type equals "submit"''' અને આની '''"value"''''''"Get data"''' રહેશે.
 
|-
 
|-
 
|2:20
 
|2:20
|તો આપણે '''"firstname"''' અને '''"lastname"''' અને '''"submit"''' બટનને લીધા છે.
+
|તો '''"firstname"''' અને '''"lastname"''' અને '''"submit"''' બટનને લીધા છે.
 
|-
 
|-
 
|2:25
 
|2:25
|જો હું આ રીફ્રેશ કરું છું, આપણે જોઈ શકીએ છીએ કે '''"Firstname"''' અને '''"Lastname"''' દ્રશ્યમાન થયા છે.
+
|જો હું આ રીફ્રેશ કરું તો જોશું કે '''"Firstname"''' અને '''"Lastname"''' દ્રશ્યમાન થયા છે.
 
|-
 
|-
 
|2:29
 
|2:29
|હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે હું તપાસ કરીશ કે '''"submit"''' બટન દબાયું છે કે નહી.
+
|હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે તપાસ કરીશ કે '''"submit"''' બટન દબાયું છે કે નહી.
 
|-
 
|-
|2:34
+
|2:36
|આ કરવા માટે, હું સૌપ્રથમ '''"submit"''' બટનને '''"submit"''' તરીકે નામાંકીત કરીશ.
+
|આ માટે, સૌપ્રથમ '''"submit"''' બટનને '''"submit"''' તરીકે નામાંકીત કરીશ.
 
|-
 
|-
|2:39
+
|2:41
|ત્યારબાદ હું '''"if"''' સ્ટેટમેંટ ટાઈપ કરીશ - '''"if dollar underscore POST submit"'''.
+
|ત્યારબાદ '''"if"''' સ્ટેટમેંટ ટાઈપ કરીશ - '''"if dollar underscore POST submit"'''.
 
|-
 
|-
 
|2:51
 
|2:51
Line 88: Line 88:
 
|-
 
|-
 
|2:55
 
|2:55
|આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને આપણે આપણા બ્લોકનો ત્યાં અંત કરીએ છીએ જ્યાં આપણે આને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
+
|આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને બ્લોકનો ત્યાં અંત કરીશું જ્યાં તેને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
 
|-
 
|-
 
|3:02
 
|3:02
|તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ આપણા '''"while"''' સ્ટેટમેંટનો ભાગ છે.
+
|તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ '''"while"''' સ્ટેટમેંટનો ભાગ છે.
 
|-
 
|-
 
|3:08
 
|3:08
|આપણને આ માટે આપણા '''while''' સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ.
+
|આ માટે '''while''' સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ.
 
|-
 
|-
|3:17
+
|3:21
 
|હવે હું ટાઈપ કરીશ '''"grab POST data"''' અને '''"dollar firstname"'''.
 
|હવે હું ટાઈપ કરીશ '''"grab POST data"''' અને '''"dollar firstname"'''.
 
|-
 
|-
 
|3:29
 
|3:29
|તો આ છે '''"dollar underscore POST firstname"''' અને પછી હું '''"lastname"''' ટાઈપ કરીશ.
+
|તો આ છે '''"dollar underscore POST firstname"''' અને પછી '''"lastname"''' ટાઈપ કરીશ.
 
|-
 
|-
|3:40
+
|3:35
|હું '''"firstname"''' કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને '''"lastname"''' માં બદલી કરીશ.
+
|હું '''"firstname"''' કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને '''"lastname"''' માં બદલીશ.
 
|-
 
|-
 
|3:43
 
|3:43
|તો આપણને આપણું '''"firstname"''' અને '''"lastname"''' મળ્યું છે .
+
|તો '''"firstname"''' અને '''"lastname"''' મળ્યું છે .
 
|-
 
|-
|3:46
+
|3:49
 
|હું ટાઈપ કરીશ '''"echo"''' અને આ મેસેજ '''"Record for firstname"'''. બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ.
 
|હું ટાઈપ કરીશ '''"echo"''' અને આ મેસેજ '''"Record for firstname"'''. બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ.
 
|-
 
|-
Line 117: Line 117:
 
|જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે.
 
|જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે.
 
|-
 
|-
|4:13
+
|4:09
 
|આ માટે, હું ટાઈપ કરીશ '''"SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett"'''.
 
|આ માટે, હું ટાઈપ કરીશ '''"SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett"'''.
 
|-
 
|-
 
|4:28
 
|4:28
|મેં આને ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું.
+
|મેં ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું.
 
|-
 
|-
|4:32
+
|4:39
|મેં આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં આપણે અપડેટ કરી શકીએ છીએ '''where the firstname equals "Alex" and the lastname equals "Garrett"'''.
+
|આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં અપડેટ કરી શકીએ છીએ '''where the firstname equals "Alex" and the lastname equals "Garrett"'''.
|-
+
|4:38
+
|હવે આપણે એ તમામ પસંદ કરીશું જે આપણને અહીં આપણા કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું '''select everything where our firstname is Alex to lastname is Garrett'''.
+
 
|-
 
|-
 
|4:48
 
|4:48
|જો આપણે અહીં આપણા ડેટાબેઝમાં જોઈએ, આપણે આપણા ફર્સ્ટનેમ માટે શોધી રહ્યા છીએ અને તેને '''"Alex"''' સાથે મેચ કરી રહ્યા છીએ, સરનેમ માટે શોધી રહ્યા છીએ અને તેને '''"Garrett"''' સાથે મેચ કરી રહ્યા છીએ.
+
|હવે બધું પસંદ કરીશું જે અહીં કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું '''select everything where our firstname is Alex to lastname is Garrett'''.
 
|-
 
|-
|4:56
+
|4:57
|આપણે અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરી રહ્યા છીએ જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને આપણે સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરી રહ્યા છીએ.
+
|જો ડેટાબેઝમાં જોઈએ, આપણા ફર્સ્ટનેમ માટે શોધીશું અને તેને '''"Alex"''' સાથે મેચ કરીશું, સરનેમ માટે શોધી તેને '''"Garrett"''' સાથે મેચ કરીશું.
 
|-
 
|-
|5:08
+
|5:07
|date of birth થી gender સુધી, મારી '''id''' થી મારા firstname અને lastname સુધી.
+
|અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરીશું જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરીશું.
 
|-
 
|-
|5:11
+
|5:14
|તો આપણે સમજ્યા છીએ કે આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી આપણને '''"id"''' દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી.
+
|date of birth થી gender સુધી, '''id''' થી firstname અને lastname સુધી.
 
|-
 
|-
 
|5:19
 
|5:19
 +
|તો આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી '''"id"''' દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી.
 +
|-
 +
|5:26
 
|પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે.
 
|પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે.
 
|-
 
|-
|5:24
+
|5:31
|ક્રમાનુસાર ગોઠવણી કરવી એ એક સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીએ છીએ.
+
|ક્રમાનુસાર ગોઠવણી કરવી એ સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીશું.
|-
+
|5:27
+
|ઠીક છે તો આપણે આપણા લૂપને રન કરી રહ્યા છીએ, આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરી રહ્યા છીએ અને male ને '''"male"''' માં અને female ને '''"female"''' માં બદલી રહ્યા છીએ.
+
 
|-
 
|-
 
|5:35
 
|5:35
|આપણે આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરી રહ્યા છીએ કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ મારા ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે.
+
|ઠીક છે તો લૂપને રન કરીશું આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરીશું અને male ને '''"male"''' માં અને female ને '''"female"''' માં બદલીશું.
 
|-
 
|-
|5:44
+
|5:43
|પછી આપણે અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરવા જઈ રહ્યા છીએ જે આપણને મળ્યું છે, જે મારું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં '''"Alex"''' ને '''"firstname"''' માં બદલીને જે અહીં છે.
+
|આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરીશું કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે.
 
|-
 
|-
|5:58
+
|5:52
|હવે આ એક પુનરાવર્તન છે. આ અહીં એક બમણું વેરીએબલ છે.
+
|પછી અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરીશું જે આપણને મળ્યું છે, જે ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં '''"Alex"''' ને '''"firstname"''' માં બદલીને જે અહીં છે.
 
|-
 
|-
|6:01
+
|6:04
 +
|હવે આ પુનરાવર્તન છે. આ બમણું વેરીએબલ છે.
 +
|-
 +
|6:08
 
|આપણી પાસે '''"firstname"''' છે અને તેથી અહીં, હું આને '''"firstname underscore form"''' અને '''"lastname underscore form"''' તરીકે નામાંકીત કરીશ
 
|આપણી પાસે '''"firstname"''' છે અને તેથી અહીં, હું આને '''"firstname underscore form"''' અને '''"lastname underscore form"''' તરીકે નામાંકીત કરીશ
 
|-
 
|-
|6:07
+
|6:14
|આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં '''firstname''' ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને '''lastname''' જે આપણે પોસ્ટ કર્યું છે તે '''lastname''' ફોર્મ ની બરાબર છે.
+
|આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં '''firstname''' ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને '''lastname''' જે પોસ્ટ કર્યું છે તે '''lastname''' ફોર્મ ની બરાબર છે.
 
|-
 
|-
|6:16
+
|6:25
|તો આ એ ડેટા છે જે આપણા ફોર્મમાંથી આવ્યા છે.
+
|તો આ એ ડેટા છે જે ફોર્મમાંથી આવ્યા છે.
 
|-
 
|-
|6:18
+
|6:28
|તેથી જો હું આપણા '''html''' ફોર્મમાં '''"Alex Garrett"''' ટાઈપ કરું અને તેને સબમીટ કરું તો આ '''"Alex"''' ની બરાબર થશે અને આ '''"Garrett"''' ની બરાબર થશે.
+
|જો હું '''html''' ફોર્મમાં '''"Alex Garrett"''' ટાઈપ કરી તેને સબમીટ કરું તો આ '''"Alex"''' અને આ '''"Garrett"''' ની બરાબર થશે.
|-
+
|6:30
+
|આપણી ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત '''"Alex Garrett"''' કહેવાતી એક વ્યક્તિ છે.
+
 
|-
 
|-
 
|6:37
 
|6:37
|તેથી આ '''"Alex Garrett"''' માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે.
+
|ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત '''"Alex Garrett"''' નામની એક વ્યક્તિ છે.
 +
|-
 +
|6:43
 +
|આ '''"Alex Garrett"''' માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે.
 
|-
 
|-
|6:45
+
|6:51
|તેથી જો હું અહીં આવું અને રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી.
+
|તેથી જો હું અહીં આવી રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી.
 
|-
 
|-
 
|6:57
 
|6:57
|ચાલો હું તમને બતાવું. આ ખાલી છે એ માટે આપણે '''people''' માંથી '''"star"''' આ કંડીશને પસંદ કરી રહ્યા છીએ કે '''"WHERE the name equals to nothing and the lastname equals to nothing"'''.
+
|ચાલો જોઈએ. આ ખાલી છે એ માટે આપણે '''people''' માંથી '''"star"''' આ કંડીશને પસંદ કરીશું કે '''"WHERE the name equals to nothing and the lastname equals to nothing"'''.
 
|-
 
|-
|7:08
+
|7:11
|તેણે આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે આપણને '''firstname''' અને '''lastname''' માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે.
+
|આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે '''firstname''' અને '''lastname''' માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે.
 
|-
 
|-
|7:18
+
|7:24
 
|કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ.
 
|કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ.
 
|-
 
|-
|7:23
+
|7:28
|તો ચાલો લખીએ '''"David Green"''' અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે?
+
|તો લખીએ '''"David Green"''' અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે?
 
|-
 
|-
|7:29
+
|7:35
 
|જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું '''"or die mysql error"'''.
 
|જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું '''"or die mysql error"'''.
|-
 
|7:41
 
|હું અહીં પાછો જઈશ અને '''"David Green"''' લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને અરે! આપણી પાસે કોઈપણ એરર નથી!
 
 
|-
 
|-
 
|7:49
 
|7:49
|અરે હા આ એટલા માટે કારણ કે '''sql''' કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી આપણને કોઈપણ એરર મળી નથી.
+
|હું અહીં પાછો જઈશ અને '''"David Green"''' લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને કોઈપણ એરર નથી!
 
|-
 
|-
|7:54
+
|7:56
 +
|કારણ કે '''sql''' કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી કોઈપણ એરર મળી નથી.
 +
|-
 +
|8:02
 
|હું આ ફક્ત ચકાસી રહ્યો હતો.
 
|હું આ ફક્ત ચકાસી રહ્યો હતો.
 
|-
 
|-
|7:56
+
|8:04
|ચાલો હવે માનીએ કે આપણી પાસે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે.
+
|હવે માનીએ કે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે.
 
|-
 
|-
|8:00
+
|8:09
|ચાલો લખીએ '''"Alex Garrett"''' અને '''"Get data"''' પર ક્લિક કરીએ.
+
|લખીએ '''"Alex Garrett"''' અને '''"Get data"''' પર ક્લિક કરીએ.
 
|-
 
|-
|8:05
+
|8:12
 
|આપણે અહીં દર્શાવ્યું છે કે '''alex garrett''' ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે.
 
|આપણે અહીં દર્શાવ્યું છે કે '''alex garrett''' ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે.
 
|-
 
|-
|8:10
+
|8:19
|ચાલો '''"Dale Garrett"''' લખીએ અને '''"Get data"''' ક્લિક કરીએ અને આપણને આ ડેટા ડેટાબેઝમાંથી મળે છે.
+
|ચાલો '''"Dale Garrett"''' લખીએ અને '''"Get data"''' ક્લિક કરીએ અને ડેટા ડેટાબેઝમાંથી મળે છે.
 
|-
 
|-
|8:17
+
|8:26
|તો તમે જોઈ શકો છો કે આપણા ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે.
+
|તો તમે જોશો કે ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે.
 
|-
 
|-
|8:25
+
|8:31
|હું અહીં રોકાઈશ અને આવનારા ભાગ પર જઈશ જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ.
+
|આવનારા ભાગમાં જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ.
 
|-
 
|-
|8:38
+
|8:39
 
|તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ.
 
|તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ.
 
|-
 
|-
|8:44
+
|8:48
|સારું, ફરી મળીશું. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
+
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 18:05, 4 February 2013

Time Narration
0:00 નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા.
0:09 અહીં આ પુષ્ઠ પર પાછા જઈએ. આપણે જોશું કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે.
0:14 અહીં બધા ડેટા છે.
0:17 બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે યુઝર પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે.
0:23 આ માટે, હું ફક્ત "connect include" છોડી પેજ પરના કોડને રદ્દ કરીશ .
0:28 જો હું ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે.
0:32 અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે.
0:41 હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ.
0:52 અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ.
0:55 આ એક html ફોર્મ હશે, તેથી ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે.
1:02 "action" "mysql dot php" રહેશે અને આપણી "method" "POST" હશે.
1:13 અહીં એક ફોર્મ બનાવીશું જેમાં યુઝર નામને સ્પષ્ટ કરી શકે છે.
1:17 નામ માટે આપણે "surname" વાપરીશું.
1:21 તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર.
1:27 તે તમારી પસંદ છે.
1:30 તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો.
1:32 હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે.
1:39 અહીં હું "firstname" ટાઈપ કરીશ અને "text" પ્રકારના એક "input" બોક્સને બનાવીશ અને એનું "name" "firstname" રહેશે.
1:51 અહીં એક બ્રેક બનાવીશું અને "lastname" ટાઈપ કરીશું.
1:55 પછી પાછલી લાઈન ને કોપી કરી અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું.
2:03 તો આ લાઈન બરાબર એ જ છે પણ "firstname" ને બદલે, "lastname" ટાઈપ કરીશું.
2:11 ટાઈપ કરીશું "input" type equals "submit"' અને આની "value"'"Get data" રહેશે.
2:20 તો "firstname" અને "lastname" અને "submit" બટનને લીધા છે.
2:25 જો હું આ રીફ્રેશ કરું તો જોશું કે "Firstname" અને "Lastname" દ્રશ્યમાન થયા છે.
2:29 હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે તપાસ કરીશ કે "submit" બટન દબાયું છે કે નહી.
2:36 આ માટે, સૌપ્રથમ "submit" બટનને "submit" તરીકે નામાંકીત કરીશ.
2:41 ત્યારબાદ "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ - "if dollar underscore POST submit".
2:51 જો submit બટન દબાયેલું છે, તો બ્લોક શરૂ કરો.
2:55 આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને બ્લોકનો ત્યાં અંત કરીશું જ્યાં તેને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
3:02 તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ "while" સ્ટેટમેંટનો ભાગ છે.
3:08 આ માટે while સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ.
3:21 હવે હું ટાઈપ કરીશ "grab POST data" અને "dollar firstname".
3:29 તો આ છે "dollar underscore POST firstname" અને પછી "lastname" ટાઈપ કરીશ.
3:35 હું "firstname" કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને "lastname" માં બદલીશ.
3:43 તો "firstname" અને "lastname" મળ્યું છે .
3:49 હું ટાઈપ કરીશ "echo" અને આ મેસેજ "Record for firstname". બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ.
4:02 હું અહીં સીધો મારી ક્વેરી પર જઈશ.
4:05 જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે.
4:09 આ માટે, હું ટાઈપ કરીશ "SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett".
4:28 મેં આ ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું.
4:39 આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં અપડેટ કરી શકીએ છીએ where the firstname equals "Alex" and the lastname equals "Garrett".
4:48 હવે બધું પસંદ કરીશું જે અહીં કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું select everything where our firstname is Alex to lastname is Garrett.
4:57 જો ડેટાબેઝમાં જોઈએ, આપણા ફર્સ્ટનેમ માટે શોધીશું અને તેને "Alex" સાથે મેચ કરીશું, સરનેમ માટે શોધી તેને "Garrett" સાથે મેચ કરીશું.
5:07 અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરીશું જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરીશું.
5:14 date of birth થી gender સુધી, id થી firstname અને lastname સુધી.
5:19 તો આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી "id" દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી.
5:26 પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે.
5:31 ક્રમાનુસાર ગોઠવણી કરવી એ સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીશું.
5:35 ઠીક છે તો લૂપને રન કરીશું આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરીશું અને male ને "male" માં અને female ને "female" માં બદલીશું.
5:43 આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરીશું કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે.
5:52 પછી અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરીશું જે આપણને મળ્યું છે, જે ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં "Alex" ને "firstname" માં બદલીને જે અહીં છે.
6:04 હવે આ પુનરાવર્તન છે. આ બમણું વેરીએબલ છે.
6:08 આપણી પાસે "firstname" છે અને તેથી અહીં, હું આને "firstname underscore form" અને "lastname underscore form" તરીકે નામાંકીત કરીશ
6:14 આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં firstname ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને lastname જે પોસ્ટ કર્યું છે તે lastname ફોર્મ ની બરાબર છે.
6:25 તો આ એ ડેટા છે જે ફોર્મમાંથી આવ્યા છે.
6:28 જો હું html ફોર્મમાં "Alex Garrett" ટાઈપ કરી તેને સબમીટ કરું તો આ "Alex" અને આ "Garrett" ની બરાબર થશે.
6:37 ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત "Alex Garrett" નામની એક વ્યક્તિ છે.
6:43 "Alex Garrett" માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે.
6:51 તેથી જો હું અહીં આવી રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી.
6:57 ચાલો જોઈએ. આ ખાલી છે એ માટે આપણે people માંથી "star" આ કંડીશને પસંદ કરીશું કે "WHERE the name equals to nothing and the lastname equals to nothing".
7:11 આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે firstname અને lastname માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે.
7:24 કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ.
7:28 તો લખીએ "David Green" અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે?
7:35 જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું "or die mysql error".
7:49 હું અહીં પાછો જઈશ અને "David Green" લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને કોઈપણ એરર નથી!
7:56 કારણ કે sql કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી કોઈપણ એરર મળી નથી.
8:02 હું આ ફક્ત ચકાસી રહ્યો હતો.
8:04 હવે માનીએ કે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે.
8:09 લખીએ "Alex Garrett" અને "Get data" પર ક્લિક કરીએ.
8:12 આપણે અહીં દર્શાવ્યું છે કે alex garrett ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે.
8:19 ચાલો "Dale Garrett" લખીએ અને "Get data" ક્લિક કરીએ અને ડેટા ડેટાબેઝમાંથી મળે છે.
8:26 તો તમે જોશો કે ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે.
8:31 આવનારા ભાગમાં જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ.
8:39 તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ.
8:48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali