Difference between revisions of "Scilab/C4/ODE-Euler-methods/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|  ''' Euler Methods''' નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.  
+
|  ''' Euler Methods''' નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.  
  
 
|-
 
|-
Line 171: Line 171:
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|'''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y dot  બંદ છગડીયો કૌંસ  equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ  કૌંસ minus y બંદ અવતરણ બંદ  કૌંસ '''
+
|'''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ  કૌંસ y dot  બંદ ચોરસ  કૌંસ  equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ  કૌંસ minus y બંદ અવતરણ બંદ  કૌંસ '''
  
 
|-
 
|-
Line 250: Line 250:
 
| 04:14
 
| 04:14
  
| '''ખુલ્લો છગડીયો કૌંસ  t comma y બંદ છગડીયો કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ '''
+
| '''ખુલ્લો ચોરસ  કૌંસ  t comma y બંદ ચોરસ  કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ '''
  
 
|-
 
|-
Line 398: Line 398:
  
 
| 06:32
 
| 06:32
|આપેલ ટાઈપ કરીને  '''function''' ને વ્યાખ્યાયિત કરો  '''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ  y dot બંદ છગડીયો કૌંસ  equal to f of t comma y અવતરણ ને બંદ કરો  comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ  y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો  બંદ કૌંસ '''  
+
|આપેલ ટાઈપ કરીને  '''function''' ને વ્યાખ્યાયિત કરો  '''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ  કૌંસ  y dot બંદ ચોરસ  કૌંસ  equal to f of t comma y અવતરણ ને બંદ કરો  comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ  y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો  બંદ કૌંસ '''  
  
 
|-
 
|-
Line 451: Line 451:
 
| 07:41
 
| 07:41
  
|'''ખુલ્લો છગડીયો કૌંસ t comma y  equal to બંદ છગડીયો કૌંસ  o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ '''  
+
|'''ખુલ્લો ચોરસ  કૌંસ t comma y  equal to બંદ ચોરસ  કૌંસ  o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ '''  
  
 
|-
 
|-

Latest revision as of 12:22, 18 February 2016

Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:02 Euler Methods નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ ના અંતે તમે શીખશો કેવી રીતે:
00:12 Scilab' માં Euler અને Modified Euler methods વાપરીને ODEs હલ કરતા.
00:18 ODEs હલ કરવા માટે Scilab કોડ બનાવતા.
00:22 આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું,
00:25 Scilab 5.3.3 વર્જન સાથે .
00:28 Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:32 આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને
00:34 Scilab નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:37 અને ODEs. ને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ.
00:40 સાઈલેબ ને શીખવા માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:48 Euler method, માં આપણને ODE. ના હલ નું આપણને બરાબર અનુમાન મળે છે.
00:55 આ ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમસ ને હલ કરવા માટે ઉપયોગી છે જ્યાં differential equation ની ઇનીશીયલ વેલ્યુ આપેલ હોય છે.
01:03 continuous functions. ને હલ કરવા માટે ઉપયોગી છે.
01:08 ચાલો Euler method. મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ.
01:12 આપણને એક ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમ આપેલ છે.
01:15 y dash is equal to minus two t minus y.
01:20 y ઇનીશીયલ વેલ્યુ minus one(-1) આપેલી છે.
01:25 અને step length zero point one(0.1) આપેલ છે.
01:29 આપણને ટાઈમ t equal to zero point five. પર y ની વેલ્યુ શોધવાની છે.
01:36 હવે Euler method. ના માટે કોડ જોઈએ.
01:39 Scilab editor. પર 'Euler underscore o d e dot sci ખોલો.
01:47 આપણે આર્ગ્યુમેન્ટસ f, t init, y init, h' અને N ના સાથે n Euler underscore o d e ફંક્શન ને વ્યાખ્યાયિત કરે છે.
01:58 'જ્યાં : f હલ કરવા વાળું ફંક્શન છે.
02:01 t init ટાઈમ t ની ઇનીશીયલ વેલ્યુ છે,
02:05 y init y ની ઇનીશીયલ વેલ્યુ છે, ,
02:09 h step length છે અને n iterations. ની સંખ્યા છે.
02:14 પછી આપણે t અને y ની વેલ્યુનવે zeros. ના વેક્ટરસ સુધી ઇનીશીલાઈઝ કરીએ છીએ.
02:21 આપણે t અને y ની ઇનીશીયલ વેલ્યુને ક્રમશ:t of one અને y of one માં રાખીએ છીએ.
02:29 પછી આપણે y ની વેલ્યુ મેળવવા માટે one થી N સુધી iterate કરીએ છીએ.
02:33 અહી આપણે y. ની વેલ્યુ મેળવવા માટે Euler method લાગુ કરીએ છીએ.
02:39 છેલ્લે આપણે function. ને સમાપ્ત કરીએ છીએ.
02:42 Euler underscore o d e dot sci ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરીએ.
02:49 ઉદાહરણ હલ કરવા માટે Scilab console પર જઈએ.
02:54 આપણે આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરીશું.
02:56 d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ કૌંસ minus y બંદ અવતરણ બંદ કૌંસ
03:26 એન્ટર દબાવો.
03:28 પછી ટાઈપ કરો : t init is equal to zero.
03:31 એન્ટર દબાવો.
03:33 ટાઈપ કરો: y init is equal to minus one.
03:38 એન્ટર દબાવો.
03:40 ટાઈપ કરો: step length h is equal to zero point one.
03:44 એન્ટર દબાવો.


03:46 step length is zero point one છે અને આપણને zero point five. પર y ની વેલ્યુ મેળવવાની છે.
03:53 માટે iterations ની સંખ્યા five. હોવી જોઈએ.
03:59 પ્રત્યેક iteration, પર t ની વેલ્યુ zero point one. થી વધશે.
04:05 તો ટાઈપ કરો capital N is equal to five (N=5)
04:09 અને એન્ટર દબાવો.
04:11 function, ને કોલ કરવા માટે ટાઈપ કરો :
04:14 ખુલ્લો ચોરસ કૌંસ t comma y બંદ ચોરસ કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ
04:33 અને એન્ટર દબાવો.
04:35 t equal to zero point five પર y ની વેલ્યુ દખાય છે.
04:41 હવે Modified Euler method. ને જોઈએ.
04:45 second order method અને stable two step method. છે.
04:51 આપણને time step. ના અંતમાં અને શરૂઆતમાં function નું એવરેજ મેળવવાનું છે.
04:56 ચાલો Modified Euler method. વાપરીને ઉદાહરણને હલ કરીએ.
05:02 આપણને એક function y dash is equal to t plus y plus t y. આપેલ છે.
05:08 y ની ઇનીશીયલ વેલ્યુ one છે.
05:12 અને step lengthzero point zero one. છે.
05:16 આપણે Modified Euler's method. નો ઉપયોગ કરીને time t equal to zero point one ની વેલ્યુ મેળવવાની છે.
05:25 હવે Scilab Editor પર Modified Euler method ના માટે કોડ ટાઈપ કરીએ.
05:31 આપણે આર્ગ્યુમેન્ટસ arguments f, t init, y init, h અને n ના સાથે function ને વ્યાખ્યાયિત કરીએ છીએ.
05:39 જ્યાં : f એ હલ કરવા વાળું function છે.
05:42 t init ઇનીશીયલ ટાઈમ વેલ્યુ છે,
05:45 y init ઇનીશીયલ વેલ્યુ છે,
05:49 h step length છે અને
05:51 N iterations. ની સંખ્યા છે.
05:54 પછી આપણે y અને t. ના માટે arrays ને ઇનિશિલાઇઝ કરીએ છીએ.
05:58 આપણે t અને y ની ઇનિશિયલ વેલ્યુ ક્રમશ: t of one અને y of one માં રાખીએ છીએ.
06:07 આપણે Modified Euler Method ને અહી અમલીકરણ કરીશું .
06:11 અહી આપણે time step. ની શરૂઆત અને અંત માં y ની એવરેજ વેલ્યુ મેળવીએ છીએ
06:17 Modi Euler underscore o d e dot sci. ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો.
06:23 Scilab console. પર જાવ.
06:26 c l c. ટાઈપ કરીને સ્ક્રીનને સાફ કરો.
06:30 Enter. દબાવો.
06:32 આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરો d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y અવતરણ ને બંદ કરો comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો બંદ કૌંસ
07:01 Enter. દબાવો.
07:03 પછી ટાઈપ કરો: t init equal to zero, Enter. દબાવો.
07:08 ટાઈપ કરો : y init equal to one and press Enter.
07:12 પછી ટાઈપ કરો : h equal to zero point zero one press Enter.
07:19 ટાઈપ કરો: capital N equal to ten
07:22 iterations ની સંખ્યા દસ હોવી જોઈએ. time t equal to zero point one (0 .1) step length zero point zero one. (0 .01)
07:34 Enter. દબાવો.
07:36 પછી આપેલ ટાઈપ કરીને Modi Euler underscore o d e ફંક્શન ને કોલ કરીએ:
07:41 ખુલ્લો ચોરસ કૌંસ t comma y equal to બંદ ચોરસ કૌંસ o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ
08:03 Enter. દબાવો.
08:05 at t equal to zero point one પર y ની વેલ્યુ દેખાય છે.
08:10 ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ.
08:14 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Euler અને modified Euler methods. માટે સાઈલેબ કોડ બનાવતા.
08:21 આપણે સાઈલેબ માં આ મેથડ નો ઉપયોગ કરીને ODEs હલ કરતા પણ શીખ્યા.
08:28 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:32 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:35 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
08:42 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:45 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
08:49 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:55 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:07 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
09:13 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
09:15 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki