Scilab/C4/ODE-Euler-methods/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, |
00:02 | Euler Methods નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ ના અંતે તમે શીખશો કેવી રીતે: |
00:12 | Scilab' માં Euler અને Modified Euler methods વાપરીને ODEs હલ કરતા. |
00:18 | ODEs હલ કરવા માટે Scilab કોડ બનાવતા. |
00:22 | આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, |
00:25 | Scilab 5.3.3 વર્જન સાથે . |
00:28 | Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:32 | આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને |
00:34 | Scilab નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:37 | અને ODEs. ને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ. |
00:40 | સાઈલેબ ને શીખવા માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:48 | Euler method, માં આપણને ODE. ના હલ નું આપણને બરાબર અનુમાન મળે છે. |
00:55 | આ ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમસ ને હલ કરવા માટે ઉપયોગી છે જ્યાં differential equation ની ઇનીશીયલ વેલ્યુ આપેલ હોય છે. |
01:03 | આ continuous functions. ને હલ કરવા માટે ઉપયોગી છે. |
01:08 | ચાલો Euler method. મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
01:12 | આપણને એક ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમ આપેલ છે. |
01:15 | y dash is equal to minus two t minus y. |
01:20 | y ઇનીશીયલ વેલ્યુ minus one(-1) આપેલી છે. |
01:25 | અને step length zero point one(0.1) આપેલ છે. |
01:29 | આપણને ટાઈમ t equal to zero point five. પર y ની વેલ્યુ શોધવાની છે. |
01:36 | હવે Euler method. ના માટે કોડ જોઈએ. |
01:39 | Scilab editor. પર 'Euler underscore o d e dot sci ખોલો. |
01:47 | આપણે આર્ગ્યુમેન્ટસ f, t init, y init, h' અને N ના સાથે n Euler underscore o d e ફંક્શન ને વ્યાખ્યાયિત કરે છે. |
01:58 | 'જ્યાં : f હલ કરવા વાળું ફંક્શન છે. |
02:01 | t init ટાઈમ t ની ઇનીશીયલ વેલ્યુ છે, |
02:05 | y init y ની ઇનીશીયલ વેલ્યુ છે, , |
02:09 | h step length છે અને n iterations. ની સંખ્યા છે. |
02:14 | પછી આપણે t અને y ની વેલ્યુનવે zeros. ના વેક્ટરસ સુધી ઇનીશીલાઈઝ કરીએ છીએ. |
02:21 | આપણે t અને y ની ઇનીશીયલ વેલ્યુને ક્રમશ:t of one અને y of one માં રાખીએ છીએ. |
02:29 | પછી આપણે y ની વેલ્યુ મેળવવા માટે one થી N સુધી iterate કરીએ છીએ. |
02:33 | અહી આપણે y. ની વેલ્યુ મેળવવા માટે Euler method લાગુ કરીએ છીએ. |
02:39 | છેલ્લે આપણે function. ને સમાપ્ત કરીએ છીએ. |
02:42 | Euler underscore o d e dot sci ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
02:49 | ઉદાહરણ હલ કરવા માટે Scilab console પર જઈએ. |
02:54 | આપણે આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરીશું. |
02:56 | d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ કૌંસ minus y બંદ અવતરણ બંદ કૌંસ |
03:26 | એન્ટર દબાવો. |
03:28 | પછી ટાઈપ કરો : t init is equal to zero. |
03:31 | એન્ટર દબાવો. |
03:33 | ટાઈપ કરો: y init is equal to minus one. |
03:38 | એન્ટર દબાવો. |
03:40 | ટાઈપ કરો: step length h is equal to zero point one. |
03:44 | એન્ટર દબાવો.
|
03:46 | step length is zero point one છે અને આપણને zero point five. પર y ની વેલ્યુ મેળવવાની છે. |
03:53 | માટે iterations ની સંખ્યા five. હોવી જોઈએ. |
03:59 | પ્રત્યેક iteration, પર t ની વેલ્યુ zero point one. થી વધશે. |
04:05 | તો ટાઈપ કરો capital N is equal to five (N=5) |
04:09 | અને એન્ટર દબાવો. |
04:11 | function, ને કોલ કરવા માટે ટાઈપ કરો : |
04:14 | ખુલ્લો ચોરસ કૌંસ t comma y બંદ ચોરસ કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ |
04:33 | અને એન્ટર દબાવો. |
04:35 | t equal to zero point five પર y ની વેલ્યુ દખાય છે. |
04:41 | હવે Modified Euler method. ને જોઈએ. |
04:45 | આ second order method અને stable two step method. છે. |
04:51 | આપણને time step. ના અંતમાં અને શરૂઆતમાં function નું એવરેજ મેળવવાનું છે. |
04:56 | ચાલો Modified Euler method. વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
05:02 | આપણને એક function y dash is equal to t plus y plus t y. આપેલ છે. |
05:08 | y ની ઇનીશીયલ વેલ્યુ one છે. |
05:12 | અને step length એ zero point zero one. છે. |
05:16 | આપણે Modified Euler's method. નો ઉપયોગ કરીને time t equal to zero point one ની વેલ્યુ મેળવવાની છે. |
05:25 | હવે Scilab Editor પર Modified Euler method ના માટે કોડ ટાઈપ કરીએ. |
05:31 | આપણે આર્ગ્યુમેન્ટસ arguments f, t init, y init, h અને n ના સાથે function ને વ્યાખ્યાયિત કરીએ છીએ. |
05:39 | જ્યાં : f એ હલ કરવા વાળું function છે. |
05:42 | t init ઇનીશીયલ ટાઈમ વેલ્યુ છે, |
05:45 | y init ઇનીશીયલ વેલ્યુ છે, |
05:49 | h step length છે અને |
05:51 | N iterations. ની સંખ્યા છે. |
05:54 | પછી આપણે y અને t. ના માટે arrays ને ઇનિશિલાઇઝ કરીએ છીએ. |
05:58 | આપણે t અને y ની ઇનિશિયલ વેલ્યુ ક્રમશ: t of one અને y of one માં રાખીએ છીએ. |
06:07 | આપણે Modified Euler Method ને અહી અમલીકરણ કરીશું . |
06:11 | અહી આપણે time step. ની શરૂઆત અને અંત માં y ની એવરેજ વેલ્યુ મેળવીએ છીએ |
06:17 | Modi Euler underscore o d e dot sci. ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
06:23 | Scilab console. પર જાવ. |
06:26 | c l c. ટાઈપ કરીને સ્ક્રીનને સાફ કરો. |
06:30 | Enter. દબાવો. |
06:32 | આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરો d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y અવતરણ ને બંદ કરો comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો બંદ કૌંસ |
07:01 | Enter. દબાવો. |
07:03 | પછી ટાઈપ કરો: t init equal to zero, Enter. દબાવો. |
07:08 | ટાઈપ કરો : y init equal to one and press Enter. |
07:12 | પછી ટાઈપ કરો : h equal to zero point zero one press Enter. |
07:19 | ટાઈપ કરો: capital N equal to ten |
07:22 | iterations ની સંખ્યા દસ હોવી જોઈએ. time t equal to zero point one (0 .1) step length zero point zero one. (0 .01) |
07:34 | Enter. દબાવો. |
07:36 | પછી આપેલ ટાઈપ કરીને Modi Euler underscore o d e ફંક્શન ને કોલ કરીએ: |
07:41 | ખુલ્લો ચોરસ કૌંસ t comma y equal to બંદ ચોરસ કૌંસ o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ |
08:03 | Enter. દબાવો. |
08:05 | at t equal to zero point one પર y ની વેલ્યુ દેખાય છે. |
08:10 | ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
08:14 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Euler અને modified Euler methods. માટે સાઈલેબ કોડ બનાવતા. |
08:21 | આપણે સાઈલેબ માં આ મેથડ નો ઉપયોગ કરીને ODEs હલ કરતા પણ શીખ્યા. |
08:28 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:35 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
08:42 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:45 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
08:49 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:55 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:07 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
09:13 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
09:15 | જોડાવા બદ્દલ આભાર. |