Difference between revisions of "Jmol-Application/C3/Crystal-Structure-and-Unit-Cell/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 321: Line 321:
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
| Scroll down to symmetry in the sub-menu and click on '''mirrorplane (x z y)''' option .
+
| સબમેનુ માં  ''' symmetry ''' માટે સ્ક્રોલ કરો અને  '''mirrorplane (x z y)''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
On the panel we have a cubic lattice with '''mirrorplane (x z y)''' displayed.
+
| પેનલ; પર આપણી પાસે પ્રદશિત '''mirrorplane (x z y)''' ના સથે ક્યુબીક લેટીકસ છે.
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
Let us now load the CIF file for '''graphite''' ,which belongs to hexagonal crystal system.
+
|   હવે '''graphite''' ના માટે CIF ફાઈલ લોડ કરીએ, જે ''' hexagonal crystal system.'''  ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
As shown earlier use '''Open a file '''option to load the CIF file for graphite on the panel.
+
|   પહેલા પ્રદશિતની જેમ પેનલ પર ગ્રેફાઈટની CIF ફાઈલ લોડ કરવા માટે '''Open a file ''' વિકલ્પનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|  '''Unit cell''' for '''graphite''' opens on the panel.
+
|   પેનલ પર '''graphite''' નું '''Unit cell''' ખુલે છે.
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
Observe the unit cell parameters,
+
યુનિટ સેલ પેરામીટર નું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| The vectors''' a '''equal to '''b''' but not equal to '''c.'''
+
| વેક્ટરસ ''' a ''' '''b''' ના બરાબર છે પણ  '''c.''' ના બરાબર નથી.
 +
 
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
Angles, '''alpha''' and '''beta''' equal to 90 degrees and''' gamma '''equal to 120 degrees.
+
|   એન્ગલસ '''alpha''' અને  '''beta'''   ''' 90 degrees '''  ના બરાબર છે અને  ''' gamma ''' ''' 120 degrees.''' ના બરાબર છે
  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| Open the pop-up menu scroll down to '''Symmetry '''and click on '''Reload {444 666 1}''' option.
+
|   પોપ-અપ મેનુ ખોલો ''Symmetry ''' માટે સ્ક્ર૯લ કરો અને  '''Reload {444 666 1}''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|  '''Hexagonal lattice''' arrangement of atoms is shown on the screen.
+
| સ્ક્રીન પર પરમાણુ નું '''Hexagonal lattice''' વ્યવસ્થા દેખાય છે.
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
To change the display , open the pop-up menu go to style, go to scheme click on '''wireframe '''option.
+
ડીસ્લ્પે ને બદલવા માટે પોપ-અપ મેનુ ખોલો ''' style,'''  પર જાવ. ''' scheme '''' પર જાવ '''wireframe ''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
Similarly I have opened a CIF file of mineral '''calcite''' on the panel.
+
| તેજ પ્રકારે મેં પેનલ પર '''calcite''' મિનરલ ની CIF ફાઈલ ખોલી છે.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|  '''Calcite''' belongs to the '''rhombohedral''' crystal system.
+
|  '''Calcite''' એ  '''rhombohedral''' ક્રિસ્ટલ સીસ્ટમ  અનુસરે છે.  
  
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
You can open the CIF of any crystal system and explore the structure and symmetry options.
+
તમે કોઈ પણ ક્રિસ્ટલ સીસ્ટમ ની CIF ખોલી શકીએ છીએ અને સ્ટ્રક્ચર અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
Let's summarize, In this tutorial we have learnt to Download '''CIF''' from '''Crystallography Open Database.'''
+
ચાલો સારાંશ, લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા '''Crystallography Open Database.''' થી '''CIF''' ડાઉનલોડ કરતા
  
 
|-
 
|-
 
|08:35
 
|08:35
| Open '''CIF''' in Jmol.
+
| જેમોલમાં  '''CIF''' ખોલતા.
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|Display '''unit cell''' and '''unit cell parameters.'''
+
| '''unit cell''' અને  '''unit cell parameters.''' ને દર્શાવતા.
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
| And display crystal structures of '''sodium chloride''', '''graphite''' and '''calcite'''.
+
| અને '''sodium chloride''', '''graphite''' અને  '''calcite'''. સ્ટ્રક્ચરને દર્શાવતા.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
For assignment
+
| એસાઈનમેન્ટ તરીકે  
 +
 
 +
COD''' ડેટાબેસ થી  ''' quartz crystal '''ના માટે '''CIF'''  ડાઉનલોડ કરો.
  
Download '''CIF''' for quartz crystal from '''COD''' database.
 
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|Display unit cell on '''Jmol''' panel and explore the symmetry options.
+
| જેમોલ પેનલ પર યુનિટ સેલ દેખાડો અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરો.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
This video summarizes the Spoken Tutorial project
+
ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
| We Conducts workshops using spoken tutorials and Give certificates.
+
|   સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
 
+
Please contact us.
+
  
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
The spoken tutorial project is funded by NMEICT-MHRD govt of India.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે,
  
 
|-
 
|-
 
|09:18
 
|09:18
| This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Revision as of 17:00, 8 February 2016

Time
Narration
00:01 Jmol. માં Crystal Structure and unit cell પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં, આપણે Crystallography Open Database. થી CIF એટલેકે Crystallographic Information file ને ડાઉનલોડ કરતા.
00:17 જેમોલમાં CIF ખોલતા.
00:20 જેમોલ પેનલ પર unit cell અને unit cell parameters ને દર્શાવતા.
00:25 અને વિવિધ ક્રિસ્ટલ સીસ્ટમના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને દર્શાવતા. ઉદાહરણ તરીકે Cubic, Hexagonal અને Rhombohedral.. (ક્યુબીક, હેક્સાગોનલ અને રોમ્બોહેડ્રલ )
00:34 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ.
00:39 અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.


00:42 જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:48 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.04
00:54 Jmol version 12.2.32
00:57 Java version 7 અને
01:01 Mozilla Firefox browser 35.0
01:04 ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સાત ક્રિસ્ટલ સીસ્ટમ ના અંતર્ગત ગ્રુપ કરવામાં આવે છે.
01:08 આ ટેબલ ક્રિસ્ટલ સીસ્ટમ અને તેથી સમ્બન્ધિત લેટીસ પેરામીટરસની યાદી દેખાડે છે.
01:14 કંપાઉન્ડસ અને મિનરલસ ના ક્રીસ્ટલસ ના માટે ઉદાહરણ અહી યાદીબદ્ધ છે.
01:20 આપણે જેમોલ પેનલ પર Sodium chloride, Graphite and Calcite (સોડીયમ ક્લોરાઈડ, ગ્રેફાઈટ, અને કેલ્સાઈટ,) ના ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ દેખાડીશું.
01:27 ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ ને જેમોલ પર દેખાડવા માટે:
01:31 આપણને એક વિશેષ ક્રીસ્ટલના માટે Crystallographic Information File ડાઉનલોડ કરવાની જુરીયાત છે .
01:37 CIF ક્રીસ્ટલોગ્રાફિક ઇન્ફ્રોર્મશન ને જોવા માટે એક સ્ટેન્ડડ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે.
01:43 CIF ફોરમેટ .cif. એક્સ્ટેંશન ધરાવે છે.
01:48 Crystallography Open Database એ ઓપન એક્સેસ ડેટાબેસ છે.
01:53 ડાઉનલોડ થવા વાળું CIF COD વેબસાઈટ પર ઉપલભ્ધ છે.
01:58 વેબસાઈટ આપેલ લીંક થી એક્સેસ કરી શકાય છે.
02:03 હવે COD' ડેટાબેસ ખોલીએ અને અમુક CIF ફાઈલસ ડાઉનલોડ કરીએ.
02:10 અહી મેં COD વેબસાઈટ ખોલી છે.
02:13 પેજના ડાબી બાજુ એ જાણકારી અનેક શીર્ષકોમાં વિભાજીત કરાવાય છે.
02:19 Under the heading Accessing COD Data, શીર્ષકમાં ઉપશીર્ષક જેમકે Browse, Search વગરે.
02:27 Search વિકલ્પ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે.
02:31 Search પેજ પર આપણેને CIF ફાઈલ ના માટે અનેક વિકલ્પ શોધવાના છે.
02:36 Hints and Tips લીંક પર ક્લિક કરો .

સર્ચ વિકલ્પને અસરકારક રૂપે કેસે ઉપયોગ થાય તેને આ જાણકારી સાથે એક પેજ ખુલે છે.

02:46 સર્ચ પેજ પર પાછા જાવ.
02:59 COD ID નો ઉપયોગ કરીને આપણે આપેલ પ્રકારથી ક્રીસ્ટલ સ્ટ્રક્ચરને શોધી શકીએ છીએ.
02:54 OpenBabel Fastsearch ટેક્સ્ટ બોક્સમાં કેમિકલ અથવા મિનરલનું નામ ટાઈપ કરીને.
03:01 ઉદાહરણ તરીકે સોડીયમ ક્લોરાઈડની CIF ફાઈલ ને શોધવા માટે
03:06 ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો “Halite” je સોડીયમ ક્લોરાઈડ નું મિનરલ નામ છે
03:12 elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો .
03:15 ટાઇપ કરો Na સોડીયમ માટે અને Cl ક્લોરાઈડ માટે
03:20 Number of distinct elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો.
03:24 અહી આપણી પાસે મીનીમમ અને મેક્ઝીમમ એલિમેન્ટસ ટાઈપ કરવાનો વિકલ્પ છે.
03:29 મીનીમમ બોક્સમાં ટાઈપ કરો 2 જો તમે ફક્ત બે એલિમેન્ટસ ના સાથે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર ઈચ્છો છો. જે Sodium અને Chloride છે.


03:37 Send બટન પર ક્લિક કરો.
03:40 સોડીયમ ક્લોરાઈડના માટે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર એટ ફાઈલસ નાસાથે એક પેજ ખુલે છે.
03:45 COD ID પર જમણું ક્લિક કરો અને “open the link in a new tab” પર ક્લિક કરો.
03:51 આ પેજ તે વિશેષ ક્રીસ્ટલ સ્ટ્રક્ચર થી સમ્બન્ધિત વિસ્તૃત જાણકારી ધારાવે છે.
03:57 ડેટાબેસ વેબપેજ પર પાછા જાવ.
04:00 archive of CIF files” લીંક પર ક્લિક કરો જે પેજ ના જમણી બાજુએ છે.
04:08 સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે Open with વિકલ્પ પસંદ કરો. OK બટન પર ક્લિક કરો.
04:17 સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલ ના માટે અનેક CIF ફાઈલના સાથે એક ફોલ્ડર ખુલે છે.
04:23 જ ફાઈલસ તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે પર ક્લિક કરીને તેને પસંદ કરો.
04:28 ટૂલ બાર પર “Extract” બટન ને ક્લિક કરો.
04:32 પોતાના સીસ્ટમ પર અનુકૂળ સ્થાન પર ફાઈલોને સેવ કરો.
04:37 Extract. પર ક્લિક કરો. વિન્ડો ને બંદ કરો.
04:41 સર્ચ પેજ પર પાછા જાવ.
04:43 હવે પહેલાની જેમ જ સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરીને graphite અને calcite નું CIF ફાઈલ ડાઉનલોડ કરો.
04:51 હવે આપણે જેમોલમાં sodium chloride ની CIF ફાઈલ ખોલીશ.
04:55 અહી મેં જેમોલ વિન્ડો ખોલી છે.
04:59 ટૂલ બારમાં '“Open a file”' આઇકન પર ક્લિક કરો.
05:03 sodium chloride. ની CIF ફાઈલના લોકેશન પર જાવ જે આપણે COD ડેટાબેસ થી ડાઉનલોડ કર્યું છે.
05:12 Open પર ક્લિક કરો.
05:14 સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલનું Unit cell ખુલે છે.
05:19 Unit cell ક્રીસ્ટલમાં બધાથી નાની પુનરાવર્તન થવા વાડી યુનિટ છે.
05:23 આ યુનિટ સેલનું 3 ડાઈમેન્શન માં સ્ટેક કરવું ક્રીસ્ટલ સ્ટ્રક્ચરનું આધાર બનાવશે.
05:29 જેમોલ પેનલ પર પાછા જાવ.
05:32 યુનિટ સેલથી સમ્બન્ધિત ડેટા પેનલ ના ડાબી બાજુએ પ્રદશિત થાય છે.
05:37 space group વર્ગીકરણ ના સાથે શરુ થાય છે.
05:41 સોડીયમ ક્લોરાઈડ, ક્યુબીક લેટીક્સ સીસ્ટમથી અનુસરે છે. તે માટે a, b અને c સમાન હોય છે.
05:50 એન્ગલ્સ alpha, beta અને gamma 90 degrees. હોય છે.
05:55 મેનુ ને ખોલવા માટે જમણું ક્લિક કરો.
05:59 Symmetry વિકલ્પ માટે નીચે સ્ક્રોલ કરો.
06:01 સબ-મેનુ માં આપણી પાસે સિમીટ્રી એલિમેન્ટસ દેખાડવાનો વિકલ્પ છે.
06:05 આપણે સબ-મેનુમાં વિકલ્પોનો ઉપયોગ કરીને યુનિટ સેલ્સના બ્લોકસ ને પણ દેખાડી શકાય છે.
06:10 ઉદાહરણ તરીકે Reload {1 1 1} વિકલ્પ પર ક્લિક કરો.
06:15 પેનલ પર આપણી પાસે યુનિટ સેલ બ્લોક છે , જે ફેસ ક્યુબીક લેટીકસ બતાડી રહ્યું છે.
06:21 ડિસ્પ્લે નોએ બદલવા માટે , પોપ-અપ મેનુ ખોલો, style માટે સ્ક્રોલ કરો પછી scheme અને CPK Spacefill. પર ક્લિક કરો.


06:29 અહી પેનલ પર આપણી પાસે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર CPK ડિસ્પ્લે માં છે.
06:34 ફરીથી pop-up મેનુ ખોલો, symmetry માટે નીચે સ્ક્રોલ કરો અને Reload {4 4 4 6 6 6 1} વિકલ્પ પર ક્લોઈક કરો.
06:44 આ વિકલ્પ જેમોલ પેનલ પર 27 સેલ બ્લોક લોડ કરે છે.
06:49 pop-up મેનુ ખોલો, symmetry પર પાછા જાવ Reload {1 1 1} વિકલ્પ પર જાવ.
06:56 સિમીટ્રી એલિમેન્ટ દેખાડવા માટે pop-up મેનુ ફરીથી ખોલો.
07:00 સબમેનુ માં symmetry માટે સ્ક્રોલ કરો અને mirrorplane (x z y) વિકલ્પ પર ક્લિક કરો.
07:08 પેનલ; પર આપણી પાસે પ્રદશિત mirrorplane (x z y) ના સથે ક્યુબીક લેટીકસ છે.
07:16 હવે graphite ના માટે CIF ફાઈલ લોડ કરીએ, જે hexagonal crystal system. ધરાવે છે.
07:22 પહેલા પ્રદશિતની જેમ પેનલ પર ગ્રેફાઈટની CIF ફાઈલ લોડ કરવા માટે Open a file વિકલ્પનો ઉપયોગ કરો.
07:29 પેનલ પર graphite નું Unit cell ખુલે છે.
07:33 યુનિટ સેલ પેરામીટર નું અવલોકન કરો.
07:35 વેક્ટરસ a b ના બરાબર છે પણ c. ના બરાબર નથી.


07:40 એન્ગલસ alpha અને beta 90 degrees ના બરાબર છે અને gamma 120 degrees. ના બરાબર છે
07:47 પોપ-અપ મેનુ ખોલો Symmetry માટે સ્ક્ર૯લ કરો અને Reload {444 666 1}' વિકલ્પ પર ક્લિક કરો.
07:56 સ્ક્રીન પર પરમાણુ નું Hexagonal lattice વ્યવસ્થા દેખાય છે.
08:01 ડીસ્લ્પે ને બદલવા માટે પોપ-અપ મેનુ ખોલો style, પર જાવ. scheme ' પર જાવ wireframe વિકલ્પ પર ક્લિક કરો.
08:10 તેજ પ્રકારે મેં પેનલ પર calcite મિનરલ ની CIF ફાઈલ ખોલી છે.
08:16 Calciterhombohedral ક્રિસ્ટલ સીસ્ટમ અનુસરે છે.
08:20 તમે કોઈ પણ ક્રિસ્ટલ સીસ્ટમ ની CIF ખોલી શકીએ છીએ અને સ્ટ્રક્ચર અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરી શકો છો.
08:27 ચાલો સારાંશ, લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Crystallography Open Database. થી CIF ડાઉનલોડ કરતા
08:35 જેમોલમાં CIF ખોલતા.
08:38 unit cell અને unit cell parameters. ને દર્શાવતા.
08:41 અને sodium chloride, graphite અને calcite. સ્ટ્રક્ચરને દર્શાવતા.
08:47 એસાઈનમેન્ટ તરીકે

COD ડેટાબેસ થી quartz crystal ના માટે CIF ડાઉનલોડ કરો.


08:53 જેમોલ પેનલ પર યુનિટ સેલ દેખાડો અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરો.
08:59 ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:02 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:06 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
09:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે,
09:18 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki