Jmol-Application/C3/Crystal-Structure-and-Unit-Cell/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
---|---|
00:01 | Jmol. માં Crystal Structure and unit cell પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે Crystallography Open Database. થી CIF એટલેકે Crystallographic Information file ને ડાઉનલોડ કરતા. |
00:17 | જેમોલમાં CIF ખોલતા. |
00:20 | જેમોલ પેનલ પર unit cell અને unit cell parameters ને દર્શાવતા. |
00:25 | અને વિવિધ ક્રિસ્ટલ સીસ્ટમના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને દર્શાવતા. ઉદાહરણ તરીકે Cubic, Hexagonal અને Rhombohedral.. (ક્યુબીક, હેક્સાગોનલ અને રોમ્બોહેડ્રલ ) |
00:34 | આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ. |
00:39 | અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.
|
00:42 | જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:48 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.04 |
00:54 | Jmol version 12.2.32 |
00:57 | Java version 7 અને |
01:01 | Mozilla Firefox browser 35.0 |
01:04 | ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સાત ક્રિસ્ટલ સીસ્ટમ ના અંતર્ગત ગ્રુપ કરવામાં આવે છે. |
01:08 | આ ટેબલ ક્રિસ્ટલ સીસ્ટમ અને તેથી સમ્બન્ધિત લેટીસ પેરામીટરસની યાદી દેખાડે છે. |
01:14 | કંપાઉન્ડસ અને મિનરલસ ના ક્રીસ્ટલસ ના માટે ઉદાહરણ અહી યાદીબદ્ધ છે. |
01:20 | આપણે જેમોલ પેનલ પર Sodium chloride, Graphite and Calcite (સોડીયમ ક્લોરાઈડ, ગ્રેફાઈટ, અને કેલ્સાઈટ,) ના ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ દેખાડીશું. |
01:27 | ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ ને જેમોલ પર દેખાડવા માટે: |
01:31 | આપણને એક વિશેષ ક્રીસ્ટલના માટે Crystallographic Information File ડાઉનલોડ કરવાની જુરીયાત છે. |
01:37 | CIF ક્રીસ્ટલોગ્રાફિક ઇન્ફ્રોર્મશન ને જોવા માટે એક સ્ટેન્ડડ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે. |
01:43 | CIF ફોરમેટ .cif.એક્સ્ટેંશન ધરાવે છે. |
01:48 | Crystallography Open Database એ ઓપન એક્સેસ ડેટાબેસ છે. |
01:53 | ડાઉનલોડ થવા વાળું CIF COD વેબસાઈટ પર ઉપલભ્ધ છે. |
01:58 | વેબસાઈટ આપેલ લીંક થી એક્સેસ કરી શકાય છે. |
02:03 | હવે COD' ડેટાબેસ ખોલીએ અને અમુક CIF ફાઈલસ ડાઉનલોડ કરીએ. |
02:10 | અહી મેં COD વેબસાઈટ ખોલી છે. |
02:13 | પેજના ડાબી બાજુ એ જાણકારી અનેક શીર્ષકોમાં વિભાજીત કરાવાય છે. |
02:19 | Accessing COD Data, શીર્ષકમાં ઉપશીર્ષક જેમકે Browse, Search વગરે. |
02:27 | Search વિકલ્પ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે. |
02:31 | Search પેજ પર આપણેને CIF ફાઈલ ના માટે અનેક વિકલ્પ શોધવાના છે. |
02:36 | Hints and Tips લીંક પર ક્લિક કરો.સર્ચ વિકલ્પને અસરકારક રૂપે કેસે ઉપયોગ થાય તેને આ જાણકારી સાથે એક પેજ ખુલે છે. |
02:46 | સર્ચ પેજ પર પાછા જાવ. |
02:59 | COD ID નો ઉપયોગ કરીને આપણે આપેલ પ્રકારથી ક્રીસ્ટલ સ્ટ્રક્ચરને શોધી શકીએ છીએ. |
02:54 | OpenBabel Fastsearch ટેક્સ્ટ બોક્સમાં કેમિકલ અથવા મિનરલનું નામ ટાઈપ કરીને. |
03:01 | ઉદાહરણ તરીકે સોડીયમ ક્લોરાઈડની CIF ફાઈલ ને શોધવા માટે |
03:06 | ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો “Halite” je સોડીયમ ક્લોરાઈડ નું મિનરલ નામ છે |
03:12 | elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો . |
03:15 | ટાઇપ કરો Na સોડીયમ માટે અને Cl ક્લોરાઈડ માટે |
03:20 | Number of distinct elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો. |
03:24 | અહી આપણી પાસે મીનીમમ અને મેક્ઝીમમ એલિમેન્ટસ ટાઈપ કરવાનો વિકલ્પ છે. |
03:29 | મીનીમમ બોક્સમાં ટાઈપ કરો 2 જો તમે ફક્ત બે એલિમેન્ટસ ના સાથે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર ઈચ્છો છો. જે Sodium અને Chloride છે.
|
03:37 | Send બટન પર ક્લિક કરો. |
03:40 | સોડીયમ ક્લોરાઈડના માટે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર એટ ફાઈલસ નાસાથે એક પેજ ખુલે છે. |
03:45 | COD ID પર જમણું ક્લિક કરો અને “open the link in a new tab” પર ક્લિક કરો. |
03:51 | આ પેજ તે વિશેષ ક્રીસ્ટલ સ્ટ્રક્ચર થી સંબંધિત વિસ્તૃત જાણકારી ધારાવે છે. |
03:57 | ડેટાબેસ વેબપેજ પર પાછા જાવ. |
04:00 | “archive of CIF files” લીંક પર ક્લિક કરો જે પેજ ના જમણી બાજુએ છે. |
04:08 | સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે Open with વિકલ્પ પસંદ કરો. OK બટન પર ક્લિક કરો. |
04:17 | સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલ ના માટે અનેક CIF ફાઈલના સાથે એક ફોલ્ડર ખુલે છે. |
04:23 | ફાઈલસ તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે પર ક્લિક કરીને તેને પસંદ કરો. |
04:28 | જે ટૂલ બાર પર “Extract” બટન ને ક્લિક કરો. |
04:32 | પોતાના સીસ્ટમ પર અનુકૂળ સ્થાન પર ફાઈલોને સેવ કરો. |
04:37 | Extract. પર ક્લિક કરો. વિન્ડો ને બંદ કરો. |
04:41 | સર્ચ પેજ પર પાછા જાવ. |
04:43 | હવે પહેલાની જેમ જ સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરીને graphite અને calcite નું CIF ફાઈલ ડાઉનલોડ કરો. |
04:51 | હવે આપણે જેમોલમાં sodium chloride ની CIF ફાઈલ ખોલીશ. |
04:55 | અહી મેં જેમોલ વિન્ડો ખોલી છે. |
04:59 | ટૂલ બારમાં '“Open a file”' આઇકન પર ક્લિક કરો. |
05:03 | sodium chloride. ની CIF ફાઈલના લોકેશન પર જાવ જે આપણે COD ડેટાબેસ થી ડાઉનલોડ કર્યું છે. |
05:12 | Open પર ક્લિક કરો. |
05:14 | સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલનું Unit cell ખુલે છે. |
05:19 | Unit cell ક્રીસ્ટલમાં બધાથી નાની પુનરાવર્તન થવા વાડી યુનિટ છે. |
05:23 | આ યુનિટ સેલનું 3 ડાઈમેન્શન માં સ્ટેક કરવું ક્રીસ્ટલ સ્ટ્રક્ચરનું આધાર બનાવશે. |
05:29 | જેમોલ પેનલ પર પાછા જાવ. |
05:32 | યુનિટ સેલથી સમ્બન્ધિત ડેટા પેનલ ના ડાબી બાજુએ પ્રદશિત થાય છે. |
05:37 | આ space group વર્ગીકરણ ના સાથે શરુ થાય છે. |
05:41 | સોડીયમ ક્લોરાઈડ, ક્યુબીક લેટીક્સ સીસ્ટમથી અનુસરે છે. તે માટે a, b અને c સમાન હોય છે. |
05:50 | એંગલસ alpha, beta અને gamma એ 90 degrees. હોય છે. |
05:55 | મેનુ ને ખોલવા માટે જમણું ક્લિક કરો. |
05:59 | Symmetry વિકલ્પ માટે નીચે સ્ક્રોલ કરો. |
06:01 | સબ-મેનુ માં આપણી પાસે સિમીટ્રી એલિમેન્ટસ દેખાડવાનો વિકલ્પ છે. |
06:05 | સબ-મેનુમાં વિકલ્પોનો ઉપયોગ કરીને યુનિટ સેલ્સના બ્લોકસ ને પણ દેખાડી શકાય છે. |
06:10 | ઉદાહરણ તરીકે Reload {1 1 1} વિકલ્પ પર ક્લિક કરો. |
06:15 | પેનલ પર આપણી પાસે યુનિટ સેલ બ્લોક છે , જે ફેસ ક્યુબીક લેટીકસ બતાડી રહ્યું છે. |
06:21 | ડિસ્પ્લે ને બદલવા માટે , પોપ-અપ મેનુ ખોલો, style માટે સ્ક્રોલ કરો પછી scheme અને CPK Spacefill. પર ક્લિક કરો.
|
06:29 | પેનલ પર આપણી પાસે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર CPK ડિસ્પ્લે માં છે. |
06:34 | ફરીથી pop-up મેનુ ખોલો, symmetry માટે નીચે સ્ક્રોલ કરો અને Reload {4 4 4 6 6 6 1} વિકલ્પ પર ક્લિક કરો. |
06:44 | આ વિકલ્પ જેમોલ પેનલ પર 27 સેલ બ્લોક લોડ કરે છે. |
06:49 | pop-up મેનુ ખોલો, symmetry પર પાછા જાવ Reload {1 1 1} વિકલ્પ પર જાવ. |
06:56 | સિમીટ્રી એલિમેન્ટ દેખાડવા માટે pop-up મેનુ ફરીથી ખોલો. |
07:00 | મેનુ માં symmetry માટે સ્ક્રોલ કરો અને mirrorplane (x z y) વિકલ્પ પર ક્લિક કરો. |
07:08 | પેનલ; પર આપણી પાસે પ્રદશિત mirrorplane (x z y) ના સાથે ક્યુબીક લેટીકસ છે. |
07:16 | હવે graphite ના માટે CIF ફાઈલ લોડ કરીએ, જે hexagonal crystal system. ધરાવે છે. |
07:22 | પહેલા પ્રદશિતની જેમ પેનલ પર ગ્રેફાઈટની CIF ફાઈલ લોડ કરવા માટે Open a file વિકલ્પનો ઉપયોગ કરો. |
07:29 | પેનલ પર graphite નું Unit cell ખુલે છે. |
07:33 | યુનિટ સેલ પેરામીટર નું અવલોકન કરો. |
07:35 | વેક્ટરસ a b ના બરાબર છે પણ c. ના બરાબર નથી.
|
07:40 | એંગલસ alpha અને beta 90 degrees ના બરાબર છે અને gamma 120 degrees. ના બરાબર છે |
07:47 | પોપ-અપ મેનુ ખોલો Symmetry માટે સ્ક્ર૯લ કરો અને Reload {444 666 1}' વિકલ્પ પર ક્લિક કરો. |
07:56 | સ્ક્રીન પર પરમાણુ નું Hexagonal lattice વ્યવસ્થા દેખાય છે. |
08:01 | ડીસ્લ્પે ને બદલવા માટે પોપ-અપ મેનુ ખોલો style, પર જાવ. scheme ' પર જાવ wireframe વિકલ્પ પર ક્લિક કરો. |
08:10 | તેજ પ્રકારે મેં પેનલ પર calcite મિનરલ ની CIF ફાઈલ ખોલી છે. |
08:16 | Calcite એ rhombohedral ક્રિસ્ટલ સીસ્ટમ અનુસરે છે. |
08:20 | તમે કોઈ પણ ક્રિસ્ટલ સીસ્ટમ ની CIF ખોલી શકીએ છીએ અને સ્ટ્રક્ચર અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરી શકો છો. |
08:27 | ચાલો સારાંશ, લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Crystallography Open Database. થી CIF ડાઉનલોડ કરતા |
08:35 | જેમોલમાં CIF ખોલતા. |
08:38 | unit cell અને unit cell parameters. ને દર્શાવતા. |
08:41 | અને sodium chloride, graphite અને calcite. સ્ટ્રક્ચરને દર્શાવતા. |
08:47 | એસાઈનમેન્ટ તરીકે COD ડેટાબેસ થી quartz crystal ના માટે CIF ડાઉનલોડ કરો.
|
08:53 | જેમોલ પેનલ પર યુનિટ સેલ દેખાડો અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરો. |
08:59 | ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:02 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:06 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે, |
09:18 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |