Difference between revisions of "Scilab/C4/File-handling/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 230: Line 230:
 
|04:12
 
|04:12
  
||'''fd = mopen into bracket file-name comma mode'''
+
||'''fd = mopen into bracket file-name comma mode'''  
  
 
|-
 
|-
Line 236: Line 236:
 
| 04:17
 
| 04:17
  
|'''mopen''' command is used to open an existing file in a way compatible to C '''fopen''' procedure.  
+
|'''mopen''' એ એક વર્તમાન ફાઈલને ખોલવા માટે ઉપયોગી છે એક જેમકે  C માં '''fopen''' ની પ્રક્રિયા છે.  
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
| 04:25
 
| 04:25
  
| '''mode''' is a character string that controls whether the file is opened for:  
+
| '''mode''' એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે નિયંત્રણ કરે છે જો ફાઈલ આપેલ માટે ખુલે છે :  
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|04:30
 
|04:30
  
| '''r''' = opens the file for reading.  
+
| '''r''' = ફાઈલને વાંચવા માટે ખોલવું .  
  
 
|-
 
|-
 
|04:34
 
|04:34
| '''rb''' = opens a binary file for reading.  
+
| '''rb''' = બાઈનરી ફાઈલને વાંચવા માટે ખોલવું .  
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
| 04:39
 
| 04:39
  
| '''rt''' = opens a text file for reading.  
+
| '''rt''' = વાંચવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું.
  
 
|-
 
|-
Line 264: Line 264:
 
|04:43
 
|04:43
  
||'''w''' = creates a new file for writing or opens and truncates a file to zero length.  
+
||'''w''' =   લખવા માટે નવી ફાઈલ બનાવવી અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
  
 
|-
 
|-
Line 270: Line 270:
 
|04:50
 
|04:50
  
| '''wb''' = creates a new binary file for writing or opens and truncates a file to zero length.  
+
| '''wb''' = લખવા માટે નવી બાઈનરી ફાઈલ બનાવવી અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
  
 
|-
 
|-
Line 276: Line 276:
 
| 04:58
 
| 04:58
  
| |'''wt''' = creates a text binary file for writing or opens and truncates a file to zero length.  
+
| |'''wt''' = લખવા  માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
 +
 
  
 
|-
 
|-
Line 282: Line 283:
 
| 05:06
 
| 05:06
  
|'''a or ab''' = appends (opens a file for writing at the end of the file or creates a file for writing).
+
|'''a or ab''' = ઉમેરવું (ફાઈલના અંતમાં લખવા માટે ફાઈલ ખોલવી અથવા લખવા માટે ફાઈલ બનાવવી)
  
 
|-
 
|-
Line 288: Line 289:
 
| 05:14
 
| 05:14
  
| '''r+ or r+b''' = opens a file for update (reading and writing).  
+
| '''r+ or r+b''' = ફાઈલને અપડેટ કરવામાટે ખોલવી (વાંચવું અને લખવું).  
  
 
|-
 
|-
Line 294: Line 295:
 
| 05:20
 
| 05:20
  
| For eg. '''fd underscore r is equal to mopen('random-numbers,'rt')'''
+
| ઉદાહરણ. '''fd underscore r is equal to mopen('random-numbers,'rt')'''
  
 
|-
 
|-
Line 300: Line 301:
 
| 05:30
 
| 05:30
  
||The above command opens the 'random-numbers' as a 'text and read-only' mode.  
+
||   ઉપર્યુક્ત કમાંડ  'text અને  read-only' મોડ ની જેમ  'random-numbers' ને ખોલે છે.
  
 
|-
 
|-
Line 312: Line 313:
 
| 05:40
 
| 05:40
  
|| closes the opened file by using '''mopen'''  
+
|| '''mopen''' વાપરીને ખુલ્લી ફાઈલ ને બંદ કરે છે.
  
 
|-
 
|-
Line 318: Line 319:
 
| 05:43
 
| 05:43
  
|where '''fd''' is the '''file descriptor''' of the opened file.  
+
|જ્યાં  '''fd''' ખુલેલી ફાઈલ માટે '''file descriptor''' છે.
  
 
|-
 
|-
Line 324: Line 325:
 
| 05:48
 
| 05:48
  
| If '''fd''' is omitted, '''mclose()''' closes the last opened file.  
+
| જો '''fd''' અવગણીએ તો , '''mclose()''' છેલ્લે ખુલેલી ફાઈલ ને બંદ કરે છે.  
  
 
|-
 
|-
Line 330: Line 331:
 
|05:53
 
|05:53
  
|That's all we have in this tutorial.  
+
| આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ.
  
 
|-
 
|-
Line 336: Line 337:
 
|05:55
 
|05:55
  
| We have learnt -  
+
| આપણે શીખ્યા-
  
 
|-
 
|-
Line 342: Line 343:
 
| 05:56
 
| 05:56
  
| File handling with the following functions:  
+
| આપલે ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ:
  
 
|-
 
|-
Line 348: Line 349:
 
|05:59
 
|05:59
  
||'''write()''' function
+
||'''write()''' ફન્કશન 
  
 
|-
 
|-
Line 354: Line 355:
 
| 06:00
 
| 06:00
  
| '''read()''' function
+
| '''read()''' ફન્કશન
  
 
|-
 
|-
Line 372: Line 373:
 
|06:05
 
|06:05
  
| Watch the video available at the following link.  
+
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
  
 
|-
 
|-
Line 378: Line 379:
 
| 06:08
 
| 06:08
  
| It summarizes the Spoken Tutorial project.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
Line 384: Line 385:
 
|06:11
 
|06:11
  
||If you do not have good bandwidth, you can download and watch it.  
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .  
  
 
|-
 
|-
Line 390: Line 391:
 
|06:14
 
|06:14
  
||The spoken tutorial Team:
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
 
+
 
|-
 
|-
  
 
|06:17
 
|06:17
  
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
 +
 
  
 
|-
 
|-
Line 402: Line 403:
 
|06:20
 
|06:20
  
||Gives certificates to those who pass an online test.
+
|| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વ
 
+
 
|-
 
|-
  
 
|06:23
 
|06:23
  
||For more details, please write to conatct@spoken-tutorial.org.  
+
||ધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 +
 
  
 
|-
 
|-
Line 414: Line 415:
 
|06:30
 
|06:30
  
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.  
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
Line 420: Line 421:
 
| 06:34
 
| 06:34
  
| It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
|-
 
|-
  
 
| 06:41
 
| 06:41
  
|More information on this mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
Line 431: Line 432:
 
| 06:50
 
| 06:50
  
|This is Anuradha Amrutkar from IIT Bombay, signing off.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
 +
 
 +
 
  
 
|-
 
|-
Line 437: Line 440:
 
|06:54
 
|06:54
  
| Thank you for joining.
+
|જોડાવા બદ્દલ આભાર.

Revision as of 17:18, 4 December 2015

Time Narration
00:01 Scilab વાપરીને File Handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:08 આપેલ ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ:
00:11 write() ફન્કશન
00:12 read() ફન્કશન
00:14 mopen()
00:15 mclose().
00:16 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab 5.3.3 વર્જનના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:26 તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:29 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ. spoken hyphen tutorial dot org.
00:36 હવે આપણે સાઈલેબમાં અમુક functions જોશું જે ફાઈલ હેન્ડલિંગ માટે ઉપયોગી છે.
00:41 ફાઈલ હેન્ડલિંગ સમાવે છે-
00:44 write() ફન્કશન ને વાપરીને ફાઈલ લખતા ,
00:47 read() ફન્કશન ને વાપરીને ફાઈલમાં થી વાંચતા.
00:51 mopen() ફન્કશન ને વાપરીને વર્તમાન ફાઈલ ખોલતા.
00:55 mclose() ફન્કશન ને વાપરીને ખુલેલી ફાઈલને બંદ કરતા.
01:00 ચાલો હવે ફાઈલ માટે ડેટા લખવાથી શરૂઆત કરીએ.
01:03 આ માટે write() કમાંડનો ઉપયોગ થાય છે.
01:07 સાઈલેબ કન્સોલ વિન્ડો પર જાઓ.
01:10 આના સાથે શરૂઆત કરવા માટે રેન્ડમ નંબરનું એક મેટ્રીક્સ બનાવીએ.
01:15 ટાઈપ કરો: random underscore matrix is equal to rand into bracket 20 comma 1 close the bracket semicolon અને એન્ટર દબાવો.
01:29 હવે વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરીને તપાસીએ.
01:32 ટાઈપ કરો pwd .
01:34 મારા કિસ્સામાં વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરી slash home slash fossee છે.
01:39 આ કમાંડ એક્ઝીક્યુટ કરવા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમને ડિરેક્ટરીમાં read અને write ની પરવાનગી હોય.
01:47 હવે આપણે write કમાંડ ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઈલમાં વેરીએબલ random underscore matrixની વિષય વસ્તુ લખીશું.
01:55 ટાઈપ કરો:--> write into bracket into quotes random dash numbers dot txt close the quotes comma random underscore matrix close the bracket અને એન્ટર દબાવો.
02:18 હવે જોઈએ કે કે શું આ ફાઈલ બની ગયી છે.
02:21 હું સાઈલેબ કન્સોલ વિન્ડોને મીનીમાઇઝ કરીશ.
02:23 અને તે ફાઈલ ખોલો જે મારા કમ્પ્યુટરની fossee ડિરેક્ટરીમાં બનાવાશે અને સેવ કરવામાં આવશે.
02:33 તમે જોઈ શકો છો કે વેરીએબલ random underscore matrix થી દેતા ટેક્સ્ટ ફાઈલમાં random dash numbers dot txt માં લખ્યા છે.
02:42 હું આ ફાઈલ બંદ કરીશ.
02:45 સાઈલેબ કન્સોલ પર પાછા જઈએ.
02:47 હવે આપણે જોશું કે ફાઈલ માં થી ડેટા કેવી રીતે વાંચવું.
02:50 આ માટે આપણે read કમાંડને આપેલની જેમ ઉપયોગ કરીશું:
02:55 ટાઈપ કરો : new underscore vector is equal to read into bracket into quote random dash numbers dot txt close the quotes comma 20 comma 1 close the bracket અને એન્ટર દબાવો.
03:18 read કમાંડ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી બધા ડેટા વાંચે છે.
03:23 આ કિસ્સામાં random dash numbers dot txt,
03:27 અને વેરીએબલને new underscore vector માં સંગ્રહિત કરે છે.
03:31 પ્રદર્શન ચાલુ રાખવા માટે એન્ટર દબાવો.
03:35 જો આપણે ઉપરના કમાંડમાં આપેલ ની જેમ બ્દ્લાવ કરીએ:
03:39 new underscore vector is equal to read into bracket into quotes random dash numbers dot txt comma 19 comma 1
03:49 તો read'કમાંડ આ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી ફક્ત 19 ડેટાની વેલ્યુ ને વાંચે છે.
03:56 આ કિસ્સામાં random dash numbers dot txt,
03:59 અને વેરીએબલ new underscore vector માં સંગ્રહ કરે છે.
04:03 આ કમાંડને સાઈલેબ કન્સોલ પર આપો અને આઉટપુટને ચકાસો.
04:08 ચાલો હવે mopen() ફન્કશન વિષે જોઈએ:
04:12 fd = mopen into bracket file-name comma mode
04:17 mopen એ એક વર્તમાન ફાઈલને ખોલવા માટે ઉપયોગી છે એક જેમકે C માં fopen ની પ્રક્રિયા છે.
04:25 mode એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે નિયંત્રણ કરે છે જો ફાઈલ આપેલ માટે ખુલે છે :
04:30 r = ફાઈલને વાંચવા માટે ખોલવું .
04:34 rb = બાઈનરી ફાઈલને વાંચવા માટે ખોલવું .
04:39 rt = વાંચવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું.
04:43 w = લખવા માટે નવી ફાઈલ બનાવવી અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
04:50 wb = લખવા માટે નવી બાઈનરી ફાઈલ બનાવવી અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
04:58 wt = લખવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.


05:06 a or ab = ઉમેરવું (ફાઈલના અંતમાં લખવા માટે ફાઈલ ખોલવી અથવા લખવા માટે ફાઈલ બનાવવી)
05:14 r+ or r+b = ફાઈલને અપડેટ કરવામાટે ખોલવી (વાંચવું અને લખવું).
05:20 ઉદાહરણ. fd underscore r is equal to mopen('random-numbers,'rt')
05:30 ઉપર્યુક્ત કમાંડ 'text અને read-only' મોડ ની જેમ 'random-numbers' ને ખોલે છે.
05:37 mclose into bracket fd:
05:40 mopen વાપરીને ખુલ્લી ફાઈલ ને બંદ કરે છે.
05:43 જ્યાં fd ખુલેલી ફાઈલ માટે file descriptor છે.
05:48 જો fd અવગણીએ તો , mclose() છેલ્લે ખુલેલી ફાઈલ ને બંદ કરે છે.
05:53 આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ.
05:55 આપણે શીખ્યા-
05:56 આપલે ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ:
05:59 write() ફન્કશન
06:00 read() ફન્કશન
06:02 mopen()
06:03 mclose().
06:05 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
06:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
06:17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.


06:20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વ
06:23 ધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


06:30 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:34 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.


06:54 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya