Difference between revisions of "OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 385: Line 385:
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
| '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો , for entering the '''boundary patches''' હવે આર્કસ ના પછી ''boundary patches''' ને ઉમેરીએ.
+
| '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો ,'''boundary patches''' હવે આર્કસ ના પછી ''boundary patches''' ને ઉમેરીએ.
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|Similarly enter the '''co-ordinate''' points for the points in the '''front face''' of unit thickness of the '''geometry''' as shown in the figure તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી  સામેની સપાટી  
+
| તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી  સામેની સપાટી માં પોઈન્ટ્સ ના માટે '''co-ordinate'''  પોઈન્ટ્સ ઉમેરો.
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| Now open a '''Command terminal'''
+
| હવે '''Command terminal''' ખોલો.
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
| In the '''command terminal''' type the path for your case
+
| '''command terminal''' માં તમારા કેસ માટે પાથ ટાઈપ કરો 
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| I have already set the path for the tutorial case of flow over cylinder
+
| મેં પહેલાથી જ સીલીન્ડર પર ફ્લોના ટ્યુટોરીયલ કેસના માટે પાથ સેટ કર્યું છે.
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
In the '''terminal''' type '''blockMesh '''for '''meshing''' the geometry and press '''enter'''
+
જોમેટ્રી ને  '''meshing''' કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો  '''blockMesh ''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 09:18
 
| 09:18
|'''Meshing''' is done
+
|'''Meshing''' પૂર્ણ થયી છે.
  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|Now type '''paraFoam''' in the '''terminal'''  and press  '''enter''' to view the geometry
+
|હવે ટર્મિનલ પર ટાઈપ કરો  '''paraFoam''' અને જોમેટ્રીમાં જોવા માટે  '''enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|09:26
 
|09:26
| Let me drag this to the capture area
+
| હવે આને કેપ્ચર એરિયામાં ખેંચીએ.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| Now on  '''left-hand''' side of '''object inspector menu''' click '''Apply'''
+
|   '''object inspector menu''' ના ડાબી બાજુએ  '''Apply''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| '''geometry''' will be created as seen in the '''paraview window'''
+
|   '''paraview window''' માં બતાડેલ ની જેમ જોમેટ્રી બની ગયી છે.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| Scroll down the '''Object inspector menu'''
+
| '''Object inspector menu''' માટે નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
 
|09:44
 
|09:44
| Check or uncheck the '''Mesh''' field box
+
|   '''Mesh''' ફિલ્ડ બોક્સને  ચેક અથવા અનચેક કરો.
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
| You can see different regions of the geometry.
+
| તમે જોમેટ્રીના વિવિધ  '''regions''' જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|You can also see the''' wire frame '''of the geometry
+
|Y તમે જોમેટ્રીના ''' wire frame ''' પણ  જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|On top of  the '''active variable control menu''',  in the drop down menu change from '''Surface''' to '''wireframe'''
+
| '''active variable control menu''' ના ઉપરની બાજુએ ડ્રોપ ડાઉન મેનુમાં ,  '''Surface''' ને  '''wireframe''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 10:05
 
| 10:05
| You can see the '''wireframe model''' of the geometry
+
| તમે જોમેટ્રીનું '''wireframe model''' જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
|Close this. Let me switch back to the slides
+
| આને બંદ કરો . ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| In this tutorial we learnt:
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
  
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
|How to create a curved geometry.
+
|'''curved geometry''' કેવી રીતે બનાવવું.
  
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|How to enter points for edges in '''OpenFOAM'''
+
| '''OpenFOAM''' માં કિનારીઓ માટે પોઈન્ટ્સને કેવી રીતે ઉમેરવા.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
|This brings us to the end of the tutorial
+
|અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|10:28
 
|10:28
| As an Assignment
+
| એસાઈનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|Create a geometry with inner semi-circle of radius 2 meters and outer semi- circle of radius 4 meters and View the geometry in '''paraview'''
+
| '''2''' મીટર ત્રિજ્યા વાળું એક  આંતરિક  અર્ધ વર્તુળ અને '''4''' મીટર ત્રિજ્યા વાળું એક બાહ્ય અર્ધ વર્તુળની જોમેટ્રી બનાવો. અને જોમેટ્રી ને પેરાવ્યુ માં જુવો. 
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
+
| નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|It summarizes the Spoken Tutorial project.  
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
|If you do not have good bandwidth, you can download and watch it.  
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 10:58
 
| 10:58
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|For more details, please write to contact@spoken-tutorial.com
+
|વધુ વિગતો માટે અમને લખો.  contact@spoken-tutorial.com
  
 
|-
 
|-
 
|11:09
 
|11:09
|Spoken Tutorials are part of Talk to a Teacher project,
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.  
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 11:18
 
| 11:18
|More information on the same is available at the following URL link http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 11:23
 
| 11:23
This is Rahul Joshi from IIT BOMBAY signing off. Thanks for joining
+
|  IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 16:01, 24 November 2015

Time Narration
00:01 OpenFOAM માં વક્ર જોમેટ્રી બનવાના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ.
00:09 openfoam માં વક્ર જોમેટ્રી બનાવવાના સ્ટેપ.
00:14 અને paraview માં પરિણામોને જોવું.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00:19 Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04. OpenFOAM આવૃત્તિ 2.1.0
00:28 ParaView આવૃત્તિ 3.12.0
00:32 આપણે cylinder પર ફલો ના માટે જોમેટ્રી બનાવીશું.
00:36 નોંધ લો કે હું આ કેસ ફક્ત સમજુતી માટે ઉપયોગ કરી રહી છું.
00:41 The cylinder એ અર્ધ વર્તુળ ના ફોમ માં છે.
00:45 નોંધ લો Meshing એ ઢાંચાથી ફીટ થયેલ ગ્રીડ છે.
00:49 નોંધ દો કે સંપૂર્ણ જોમેટ્રી ને બ્લોકસમાં વિભાજિત કરવા માં આવ્યું છે.


00:54 આપણે અર્ધ વર્તુળ ને સમાન ભાગોમાં વિભાજીત કરીએ છીએ.
00:58 ચાલો આને મીનીમાઇઝ કરીએ.
01:03 પાછલા ટ્યુટોરીયલની blockMeshDict ફાઈલ ખોલો.
01:08 મેં તે પહેલાથી જ ખોલોયું છે.
01:12 સ્ક્રોલ કરો તમે જોઈ શકો છો સરળ જોમેટ્રી માટે edges ને ખાલી રાખવા માં આવ્યું છે.
01:20 હવે નવી blockMeshDict ફાઈલ ખોલો.
01:23 આ કરવા માટે પ્રથમ આને મીનીમાઇઝ કરો
01:27 હવે જમણું ક્લિક > create document > empty file
01:34 આને blockMeshDict તરીકે નામ આપો.
01:40 નોધ લો કે M અને D અહી કેપિટલ માં છે.
01:46 આ ખોલો.
01:51 હવે તમે શરૂઆતની અમુક લાઈનો lid driven cavity થી convertTometers સુધી કોપી કરી શકો છો.
01:58 ઉપર જાવ convertToMeters સુધી આને કોપી કરો.
02:04 આને કોપી કરો અને blockMeshDict ફાઈલમાં તેને પેસ્ટ કરો.
02:12 હવે convert to meters ને point one થી one સુધી બદલીએ.
02:18 જેમકે આપણી જોમેટ્રી મીટરસ માં છે આપણે આને એક રાખીશું.
02:24 હવે enter દબાવો ફરીથી enter દબાવો.
02:28 આના પછી તમને vertices માં તમને જોમેટ્રી નું co-ordinates ઉમેરવાની જરૂરિયાત છે.
02:35 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ . નોંધ લો કે પોઈન્ટ્સ 0,1,2,3, 4 થી અને એમ જ આગળ સુધી આ પ્રકારે સુવ્યવસ્થિત હોવું જોઈએ.
02:47 સ્લાઈડને મીનીમાઇઝ કરો હવે blockMeshDict ફાઈલમાં ટાઈપ કરો vertices અને Enter દબાવો.
02:56 ખુલ્લો કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
03:00 હવે ડાઈગ્રામ માં બતાવ્યા પ્રમાણે જોમેટ્રી નું co-ordinates ઉમેરો.
03:05 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
03:08 સ્પષ્ટીકરણ માટે હું અર્ધ વર્તુળ નું જમણા ભાગ નો ઉપયોગ કરીશ.


03:12 ફિગર 0 થી શરુ કરીને પોઈન્ટસ ન્ક માટે વેલ્યુઓ ઉમેરો.
03:16 હવે હું blockMeshDict ફાઈલ માં પાછી જવું છું.
03:20 અમુક સ્પેસ છોડો અને પોઈન્ટ 0 ના માટે co-ordinates ઉમેરો.
03:27 ખુલ્લો બંદ કૌંસ 0.5 (space) 0 (space) 0 ઉમેરો અને એન્ટર દબાવો.
03:36 ફરીથી અમુક સ્પેસ આપો ખુલ્લો બંદ કૌંસ
03:39 પોઈન્ટ 1 (space) 0 (space) 0. ના માટે co-ordinates ઉમેરો અને એન્ટર દબાવો.
03:45 હવે બે vertical spaces આપો , ફરીથી Enter દબાવો , ફરીથી Enter દબાવો.
03:51 સ્પેસ અને પોઈન્ટ નંબર 4 ના માટે co-ordinate ઉમેરો.
03:57 ખુલ્લો બંદ કૌંસ 0.707 (space) 0.707 (space) 0 દાખલ કરો.
04:05 Enter દબાવો .અમુક સ્પેસ આપો.
04:09 ખુલ્લો બંદ કૌંસ
04:10 પોઈન્ટ 5 ના માટે co-ordinates ઉમેરો.
04:13 0.353 (space) 0.353 (space) 0 ઉમેરો , Enter દબાવો.
04:22 હવે 4 vertical સ્પેસ છોડો અને પોઈન્ટ નંબર 9 માટે co-ordinates ઉમેરો.
04:27 1 2 3 4 , ફરીથી Enter, અમુક સ્પેસ છોડો.
04:34 ખુલ્લો બંદ કૌંસ
04:36 0 (space) 1 (space) 0, ઉમેરો Enter દબાવો.
04:42 અમુક સ્પેસ છોડો.
04:44 પોઈન્ટ નંબર 10 માટે co-ordinates' ઉમેરો.
04:46 ખુલ્લો બંદ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો.
04:54 તેજ પ્રકારે જોમેટ્રીમાં બચેલા પોઈન્ટસના માટે co-ordinates ઉમેરો.
05:00 બંદ કૌંસ ઉમેરો semi-colon ઉમેરો અને Enter દબાવો.
05:05 ફરીથી Enter દબાવો.
05:06 હવે ટાઈપ કરો blocks, enter દબાવો.
05:13 ખુલ્લો કૌંસ ઉમેરો enter દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
05:20 ફિગર માં બતાડેલ ન જેમ Block numbers હવે વર્તુળમાં છે.
05:24 હવે હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
05:28 અમુક સેપ્સ આપો.
05:30 હવે બ્લોકનો પ્રકાર Hex છે તેને ઉમેરો અને અમુક સ્પેસ છોડો.
05:37 હવે બ્લોકસ માટે પોઈન્ટ ઉમેરો.
05:41 ખુલ્લો બંધ કૌંસ
05:43 સરળ સરળ grading ને (1 1 1) ની જેમ રાખી શકાય છે.અને એન્ટર દબાવો.
05:55 blocks બનાવવા માટે ઓપન ફોર્મમાં સરળ જોમેટ્રી બનાવવા પર ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
06:02 નોંધ લો કે આ ઉદાહરણમાં બ્લોકસ ની સંખ્યા વધુ છે.
06:07 હવે બંધ કૌંસ ઉમેરો,
06:10 semi-colon,ઉમેરો અને Enter દબાવો. ફરીથી Enter દબાવો.
06:16 આગળની લાઈનમાં ટાઈપ કરો edges અને Enter દબાવો.
06:22 ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો.


06:26 અહી તમને પોઈન્ટ્સ ઉમેરવાની જરૂરિયાત છે જ્યાં આર્ક્સ ના છેડા ના પોઈન્ટસ છે.
06:31 અમુક સ્પેસ છોડો. અને ટાઈપ કરો arc અમુક સ્પેસ છોડો. પોઈન્ટ્સ ટાઈપ કરો જે ને છેડાના પોઈન્ટસ છે.
06:40 અર્ક હવે સ્લાઈડ પર પાછા જઈએ. હવે આર્કના છેડાના પોઈન્ટસ ને ઉમેરીએ.
06:46 આ ફિગરમાં આપણે આર્ક 0 5 થી શરુ કરીએ.
06:52 ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
06:56 0 space 5 ઉમેરો.
06:59 અમુક સ્પેસ છોડો.ખુલ્લો બંધ કૌંસ ઉમેરો.
07:04 કૌંસમાં બંને આર્ક ના વચ્ચે કોઈ intermediate પોઈન્ટ ના co-ordinate ઉમેરો.
07:11 હવે ફરીથી સ્લાઈડ પર પાછા જાવ.
07:14 ફિગરમાં તમે જોઈ શકો છો કે તમને આર્કના બે છેડા ના પોઈન્ટના વચ્ચે થી એક પોઈન્ટ લેવાનો છે.
07:23 આ જોમેટ્રીમાં મેં વર્તુળનો જમણો અડધો ભાગ લીધો છે.
07:28 simple geometric relations નો ઉપયોગ કરીને અર્ધ વર્તુળમાં બતાવેલની જેમ તમે intermediate point ના co-ordinates મેળવી શકો છો.
07:38 તેજ પ્રકારે તમે બચેલ semi-circle geometry માટે આ પ્રક્રિયા ને દોહરાવી શકો છો.
07:45 ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
07:48 Enter દબાવો.
07:50 નોંધ આપો કે આ ઉદાહરણમાં આર્કસ વધુ સંખ્યામાં છે.
07:55 બંદ કૌંસ ઉમેરો.
07:58 semi -colon ઉમેરો Enter દબાવો ફરીથી Enter દબાવો
08:02 હવે આર્ક્સ પછી બાઉન્ડ્રી પેચીસને ઉમેરો.
08:06 OpenFOAM માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો ,'boundary patches હવે આર્કસ ના પછી boundary patches ને ઉમેરીએ.
08:12 boundary દાખલ કરો અને , Enter દબાવો.
08:15 ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો . બંદ કૌંસ ઉમેરો સેમીકોલન ઉમેરો અને Enter દબાવો .
08:21 ફરીથી Enter દબાવો .
08:24 હવે આગળની લાઈન માં ટાઈપ કરોmergePatchPairs સ્પેસ
08:29 નોંધ લો કે અહી P કેપિટલમાં છે.
08:31 Enter દબાવો .
08:33 ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો .
08:36 જો કે મળવવા માટે પેચીસ નથી તો આને ખાલી રાખી સકાય છે.
08:40 બંદ કૌંસ ઉમેરો
08:42 semi -colon ઉમેરો અને Enter દબાવો .
08:46 ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
08:49 તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી સામેની સપાટી માં પોઈન્ટ્સ ના માટે co-ordinate પોઈન્ટ્સ ઉમેરો.
08:57 હવે Command terminal ખોલો.
09:00 command terminal માં તમારા કેસ માટે પાથ ટાઈપ કરો
09:04 મેં પહેલાથી જ સીલીન્ડર પર ફ્લોના ટ્યુટોરીયલ કેસના માટે પાથ સેટ કર્યું છે.
09:10 જોમેટ્રી ને meshing કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો blockMesh અને એન્ટર દબાવો.
09:18 Meshing પૂર્ણ થયી છે.
09:20 હવે ટર્મિનલ પર ટાઈપ કરો paraFoam અને જોમેટ્રીમાં જોવા માટે enter દબાવો.
09:26 હવે આને કેપ્ચર એરિયામાં ખેંચીએ.
09:30 object inspector menu ના ડાબી બાજુએ Apply પર ક્લિક કરો.
09:36 paraview window માં બતાડેલ ની જેમ જોમેટ્રી બની ગયી છે.
09:41 Object inspector menu માટે નીચે સ્ક્રોલ કરો.
09:44 Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો.
09:49 તમે જોમેટ્રીના વિવિધ regions જોઈ શકો છો.
09:53 Y તમે જોમેટ્રીના wire frame પણ જોઈ શકો છો.
09:56 active variable control menu ના ઉપરની બાજુએ ડ્રોપ ડાઉન મેનુમાં , Surface ને wireframe થી બદલો.
10:05 તમે જોમેટ્રીનું wireframe model જોઈ શકો છો.
10:11 આને બંદ કરો . ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
10:16 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
10:17 curved geometry કેવી રીતે બનાવવું.
10:20 OpenFOAM માં કિનારીઓ માટે પોઈન્ટ્સને કેવી રીતે ઉમેરવા.
10:24 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:28 એસાઈનમેન્ટ તરીકે.
10:29 2 મીટર ત્રિજ્યા વાળું એક આંતરિક અર્ધ વર્તુળ અને 4 મીટર ત્રિજ્યા વાળું એક બાહ્ય અર્ધ વર્તુળની જોમેટ્રી બનાવો. અને જોમેટ્રી ને પેરાવ્યુ માં જુવો.
10:42 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:45 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:48 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:56 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:02 વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.com
11:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:13 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:18 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
11:23 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki