Difference between revisions of "Linux/C3/More-on-grep-command/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border =1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''More on grep''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત...")
 
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને
+
| લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને
  
|-
 
|-
Line 35: Line 35:
  
|-
 
|-
| 00:24
+
| 00:23
 
| કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
 
| કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
  
|-
 
|-
| 00:31
+
| 00:29
 
| પૂર્વજરૂરીયાતો તરીકે:
 
| પૂર્વજરૂરીયાતો તરીકે:
  
|-
 
|-
| 00:33
+
| 00:31
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
  
|-
 
|-
| 00:36
+
| 00:35
 
| તમે 'grep' થી પરિચિત હોવા જોઈએ.
 
| તમે 'grep' થી પરિચિત હોવા જોઈએ.
  
|-
 
|-
| 00:39
+
| 00:37
 
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
 
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
  
|-
 
|-
| 00:45
+
| 00:43
 
| આપણે એકથી વધારે પેટર્નો પણ મળાવી શકીએ છીએ.
 
| આપણે એકથી વધારે પેટર્નો પણ મળાવી શકીએ છીએ.
  
|-
 
|-
| 00:49
+
| 00:47
 
| તે માટે આપણને '''hyphen e''' વિકલ્પ વાપરવો પડશે.
 
| તે માટે આપણને '''hyphen e''' વિકલ્પ વાપરવો પડશે.
  
|-
 
|-
| 00:53
+
| 00:52
 
| હું ''''grepdemo.txt'''' આ જ ફાઈલ વાપરીશ.
 
| હું ''''grepdemo.txt'''' આ જ ફાઈલ વાપરીશ.
  
|-
 
|-
| 00:58
+
| 00:57
 
| માનો કે, આપણને '''civil''' અથવા '''electronics''' માં કોણ છે તેની માહિતી શોધવી છે.
 
| માનો કે, આપણને '''civil''' અથવા '''electronics''' માં કોણ છે તેની માહિતી શોધવી છે.
  
|-
 
|-
| 01:05
+
| 01:04
 
| ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે:
 
| ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે:
  
Line 79: Line 79:
  
|-
 
|-
| 01:24
+
| 01:22
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 01:25
+
| 01:24
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 01:28
+
| 01:27
 
| માનો કે, '''"choudhury"''' અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે.
 
| માનો કે, '''"choudhury"''' અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે.
  
|-
 
|-
| 01:33
+
| 01:32
 
| સમસ્યા એ છે કે, વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે.
 
| સમસ્યા એ છે કે, વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે.
  
Line 99: Line 99:
  
|-
 
|-
| 01:42
+
| 01:41
 
| આવા કિસ્સામાં આપણે '''hyphen e''' વિકલ્પને '''hyphen i''' સાથે વાપરી શકીએ છીએ.
 
| આવા કિસ્સામાં આપણે '''hyphen e''' વિકલ્પને '''hyphen i''' સાથે વાપરી શકીએ છીએ.
  
|-
 
|-
| 01:48
+
| 01:47
 
| ટાઈપ કરો:
 
| ટાઈપ કરો:
 
  '''grep''' સ્પેસ '''hyphen ie''' સ્પેસ બમણા અવતરણમાં '''chaudhury''' અવતરણ પછી સ્પેસ '''hyphen ie''' સ્પેસ બમણા અવતરણમાં '''chowdhari''' અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
 
  '''grep''' સ્પેસ '''hyphen ie''' સ્પેસ બમણા અવતરણમાં '''chaudhury''' અવતરણ પછી સ્પેસ '''hyphen ie''' સ્પેસ બમણા અવતરણમાં '''chowdhari''' અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
  
|-
 
|-
| 02:12
+
| 02:11
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
Line 120: Line 120:
  
|-
 
|-
| 02:23
+
| 02:22
 
| '''hyphen e''' વિકલ્પો આપણે કેટલી વાર આપી શકીએ છીએ?
 
| '''hyphen e''' વિકલ્પો આપણે કેટલી વાર આપી શકીએ છીએ?
  
Line 140: Line 140:
  
|-
 
|-
| 02:52
+
| 02:51
 
| ચાલો તે બધાને એક એક કરીને જોઈએ.
 
| ચાલો તે બધાને એક એક કરીને જોઈએ.
  
|-
 
|-
| 02:55
+
| 02:54
 
| કેરેક્ટર ક્લાસ:
 
| કેરેક્ટર ક્લાસ:
  
|-
 
|-
| 02:57
+
| 02:56
 
| આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે.
 
| આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે.
  
Line 156: Line 156:
  
|-
 
|-
| 03:08
+
| 03:07
 
| ઉદાહરણ તરીકે. [abc] નો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન a અથવા b અથવા c આમાંનાં પ્રત્યેકનો મેળ કરીને જુએ છે.
 
| ઉદાહરણ તરીકે. [abc] નો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન a અથવા b અથવા c આમાંનાં પ્રત્યેકનો મેળ કરીને જુએ છે.
  
|-
 
|-
| 03:18
+
| 03:17
 
| '''"chaudhury"''' નામ મળાવવા માટે, આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ:
 
| '''"chaudhury"''' નામ મળાવવા માટે, આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ:
  
|-
 
|-
| 03:23
+
| 03:22
 
| '''grep''' સ્પેસ '''hyphen i''' સ્પેસ બમણા અવતરણમાં '''ch''' ચોરસ કૌંસ શરુ '''ao''' ચોરસ કૌંસ બંધ ચોરસ કૌંસ શરુ '''uw''' ચોરસ કૌંસ બંધ '''dh''' ચોરસ કૌંસ શરુ '''ua''' ચોરસ કૌંસ બંધ '''r''' ચોરસ કૌંસ શરુ '''yi''' ચોરસ કૌંસ બંધ બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
 
| 03:54
+
| 03:53
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 03:56
+
| 03:55
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
Line 180: Line 180:
  
|-
 
|-
| 04:03
+
| 04:02
 
| આપણને જો મોટી રેંજ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે:
 
| આપણને જો મોટી રેંજ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે:
  
|-
 
|-
| 04:08
+
| 04:07
 
| રેંજમાનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર
 
| રેંજમાનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર
  
Line 204: Line 204:
  
|-
 
|-
| 04:44
+
| 04:43
 
| તો, '''"Mira"''' નામની વિદ્યાર્થીનીનાં નામને મળાવવા માટે,
 
| તો, '''"Mira"''' નામની વિદ્યાર્થીનીનાં નામને મળાવવા માટે,
  
|-
 
|-
| 04:48
+
| 04:47
 
| આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ:
 
| આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ:
  
|-
 
|-
| 04:51
+
| 04:50
 
| '''grep''' સ્પેસ '''hyphen i''' સ્પેસ બમણા અવતરણમાં '''m''' ચોરસ કૌંસ શરુ '''ei''' ચોરસ કૌંસ બંધ '''asterisk r a a asterisk''' અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
 
| '''grep''' સ્પેસ '''hyphen i''' સ્પેસ બમણા અવતરણમાં '''m''' ચોરસ કૌંસ શરુ '''ei''' ચોરસ કૌંસ બંધ '''asterisk r a a asterisk''' અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
  
|-
 
|-
| 05:12
+
| 05:11
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 05:14
+
| 05:13
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
Line 232: Line 232:
  
|-
 
|-
| 05:29
+
| 05:27
 
| તે માટે આપણે ટાઈપ કરીશું:
 
| તે માટે આપણે ટાઈપ કરીશું:
  
|-
 
|-
| 05:31
+
| 05:30
 
| '''grep''' સ્પેસ બમણા અવતરણમાં '''M...''' સ્પેસ અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
 
| '''grep''' સ્પેસ બમણા અવતરણમાં '''M...''' સ્પેસ અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
  
|-
 
|-
| 05:44
+
| 05:43
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 05:46
+
| 05:45
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 05:48
+
| 05:47
 
| અહીં, અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ '''5''' કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે.
 
| અહીં, અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ '''5''' કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે.
  
Line 268: Line 268:
  
|-
 
|-
| 06:14
+
| 06:13
 
| આપણે જાણીએ છીએ કે રોલ એ ફાઈલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે.
 
| આપણે જાણીએ છીએ કે રોલ એ ફાઈલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે.
  
|-
 
|-
| 06:19
+
| 06:18
 
| આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: '''grep''' સ્પેસ બમણા અવતરણમાં '''caret''' ચિન્હ '''A''' અવતરણ પછી '''grepdemo.txt'''
 
| આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: '''grep''' સ્પેસ બમણા અવતરણમાં '''caret''' ચિન્હ '''A''' અવતરણ પછી '''grepdemo.txt'''
  
Line 280: Line 280:
  
|-
 
|-
| 06:32
+
| 06:31
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 06:35
+
| 06:34
 
| એજ પ્રમાણે ફાઈલની અંતમાં પેટર્ન મળાવવા માટે, આપણી પાસે '''dollar''' ચિન્હ છે.
 
| એજ પ્રમાણે ફાઈલની અંતમાં પેટર્ન મળાવવા માટે, આપણી પાસે '''dollar''' ચિન્હ છે.
  
|-
 
|-
| 06:41
+
| 06:40
 
| '''7000''' થી '''8999''' વચ્ચેનું સ્ટાઇપેંડ શોધવા માટે આપણને લખવું પડશે:
 
| '''7000''' થી '''8999''' વચ્ચેનું સ્ટાઇપેંડ શોધવા માટે આપણને લખવું પડશે:
  
|-
 
|-
| 06:50
+
| 06:49
 
| '''grep''' સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરુ '''78''' ચોરસ કૌંસ બંધ '''...''' ડોલર ચિન્હ અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
 
| '''grep''' સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરુ '''78''' ચોરસ કૌંસ બંધ '''...''' ડોલર ચિન્હ અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
  
|-
 
|-
| 07:06
+
| 07:05
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 07:08
+
| 07:07
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 07:11
+
| 07:10
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
Line 312: Line 312:
  
|-
 
|-
| 07:16
+
| 07:15
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
  
|-
 
|-
| 07:18
+
| 07:17
 
| * એક કરતા વધુ પેટર્નોને મળાવવું.
 
| * એક કરતા વધુ પેટર્નોને મળાવવું.
  
Line 324: Line 324:
  
|-
 
|-
| 07:24
+
| 07:23
 
| * કેરેક્ટર ક્લાસ.
 
| * કેરેક્ટર ક્લાસ.
  
|-
 
|-
| 07:25
+
| 07:24
 
| * '''asterisk''' નો ઉપયોગ.
 
| * '''asterisk''' નો ઉપયોગ.
  
|-
 
|-
| 07:28
+
| 07:27
 
| * કોઈપણ એક અક્ષરને મળાવવા માટે '''dot''' વાપરવું.
 
| * કોઈપણ એક અક્ષરને મળાવવા માટે '''dot''' વાપરવું.
  
|-
 
|-
| 07:32
+
| 07:31
 
| * ફાઈલની શરૂઆતમાં પેટર્ન મળાવવું.
 
| * ફાઈલની શરૂઆતમાં પેટર્ન મળાવવું.
  
Line 344: Line 344:
  
|-
 
|-
| 07:40
+
| 07:39
 
| એસાઈનમેંટ તરીકે,
 
| એસાઈનમેંટ તરીકે,
 
  5 અક્ષર લાંબી અને '''Y''' થી શરુ થતી નોંધણીઓ દર્શાવો.
 
  5 અક્ષર લાંબી અને '''Y''' થી શરુ થતી નોંધણીઓ દર્શાવો.
  
|-
 
|-
|  07:48
+
|  07:46
 
|  નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
|  નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
|-
 
|-
| 07:51
+
| 07:50
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
|-
 
|-
| 07:54
+
| 07:53
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
|-
 
|-
| 07:59
+
| 07:04
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે,
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે,
  
|-
 
|-
| 08:05
+
| 08:08
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
|-
 
|-
| 08:08
+
| 08:14
 
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
 
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
  
|-
 
|-
| 08:15
+
| 08:19
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
|-
 
|-
| 08:20
+
| 08:26
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
Latest revision as of 17:17, 23 July 2015

Time Narration
00:01 More on grep પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:07 હજી કેટલાક grep commands (ગ્રેપ કમાંડો)
00:10 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:16 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને
00:20 GNU BASH આવૃત્તિ 4.2.24
00:23 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:29 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:31 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 તમે 'grep' થી પરિચિત હોવા જોઈએ.
00:37 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:43 આપણે એકથી વધારે પેટર્નો પણ મળાવી શકીએ છીએ.
00:47 તે માટે આપણને hyphen e વિકલ્પ વાપરવો પડશે.
00:52 હું 'grepdemo.txt' આ જ ફાઈલ વાપરીશ.
00:57 માનો કે, આપણને civil અથવા electronics માં કોણ છે તેની માહિતી શોધવી છે.
01:04 ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે:
01:07 grep સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં electronics અવતરણ પછી સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં civil અવતરણ પછી સ્પેસ grepdemo.txt
01:22 Enter દબાવો.
01:24 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
01:27 માનો કે, "choudhury" અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે.
01:32 સમસ્યા એ છે કે, વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે.
01:38 તો આનો ઉકેલ શું છે?
01:41 આવા કિસ્સામાં આપણે hyphen e વિકલ્પને hyphen i સાથે વાપરી શકીએ છીએ.
01:47 ટાઈપ કરો:
grep સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chaudhury અવતરણ પછી સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chowdhari અવતરણ પછી સ્પેસ grepdemo.txt
02:11 Enter દબાવો.
02:14 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02:16 પરંતુ નામો લખવાની બીજી ઘણી બધી રીતો હોઈ શકે છે.
02:22 hyphen e વિકલ્પો આપણે કેટલી વાર આપી શકીએ છીએ?
02:26 દેખીતી રીતે આ માટે આનાથી સારી રીતની જરૂર છે અને આ રીત છે Regular expressions.
02:33 regular expression (રેગ્યુલર એક્સપ્રેશન) ટેક્સ્ટ સ્ટ્રીંગ મળાવવા માટે એક સંક્ષિપ્ત તથા લવચીક પદ્ધતિ પ્રદાન કરે છે.
02:41 જેમ કે વિશિષ્ટ અક્ષરો, શબ્દો અથવા અક્ષરોની પેટર્ન.
02:47 રેગ્યુલર એક્સપ્રેશન અક્ષરો ઘણા બધા છે.
02:51 ચાલો તે બધાને એક એક કરીને જોઈએ.
02:54 કેરેક્ટર ક્લાસ:
02:56 આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે.
03:03 આ અક્ષરોનાં જૂથમાંથી પ્રત્યેક અક્ષર મળાવવામાં આવે છે.
03:07 ઉદાહરણ તરીકે. [abc] નો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન a અથવા b અથવા c આમાંનાં પ્રત્યેકનો મેળ કરીને જુએ છે.
03:17 "chaudhury" નામ મળાવવા માટે, આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ:
03:22 grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં ch ચોરસ કૌંસ શરુ ao ચોરસ કૌંસ બંધ ચોરસ કૌંસ શરુ uw ચોરસ કૌંસ બંધ dh ચોરસ કૌંસ શરુ ua ચોરસ કૌંસ બંધ r ચોરસ કૌંસ શરુ yi ચોરસ કૌંસ બંધ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
03:53 Enter દબાવો.
03:55 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
03:59 હજી પણ બે વાર 'e' રહેલ "choudhuree" નામનો મેળ થઈ નથી રહ્યો.
04:02 આપણને જો મોટી રેંજ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે:
04:07 રેંજમાનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર
04:13 ધારો કે આપણને કોઈપણ અંક મળાવવો હોય તો આપણે આ પ્રમાણે લખીશું [0-9].
04:20 આ અક્ષરનાં જૂથમાંથી એક એકને મળાવીને જોવાશે.
04:24 Asterisk: asterisk આ તેના પહેલા આવનાર અક્ષરનો 0 કે તેથી વધુ બનાવોનો સંદર્ભ દર્શાવે છે.
04:33 ઉદાહરણ તરીકે ab asteriska, ab, abb, abbb વગેરેને મળાવી શકે છે.
04:43 તો, "Mira" નામની વિદ્યાર્થીનીનાં નામને મળાવવા માટે,
04:47 આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ:
04:50 grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં m ચોરસ કૌંસ શરુ ei ચોરસ કૌંસ બંધ asterisk r a a asterisk અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:11 Enter દબાવો.
05:13 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:16 dot રેગ્યુલર એક્સપ્રેશન કોઈપણ એક અક્ષરને મળાવી જુએ છે.
05:21 માનો કે, આપણને એવો કોઈ શબ્દ શોધવો છે જે 4 અક્ષર ધરાવતો હોય અને M થી શરૂ થતો હોય.
05:27 તે માટે આપણે ટાઈપ કરીશું:
05:30 grep સ્પેસ બમણા અવતરણમાં M... સ્પેસ અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:43 Enter દબાવો.
05:45 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:47 અહીં, અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ 5 કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે.
05:56 આપણે આપણી પેટર્ન શોધવા માટે લાઈનમાં કઈ જગ્યાએ શોધવું છે તે બદ્દલ ચોક્કસ હોઈ શકીએ છીએ.
06:01 તે લાઈનની શરૂઆતમાં હોઈ શકે છે.
06:04 આ માટે આપણી પાસે caret ચિન્હ છે.
06:07 હવે જો આપણને એવી નોંધણીઓ જોઈએ છે જેનાં રોલ ક્રમાંક A થી શરૂ થાય છે.
06:13 આપણે જાણીએ છીએ કે રોલ એ ફાઈલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે.
06:18 આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: grep સ્પેસ બમણા અવતરણમાં caret ચિન્હ A અવતરણ પછી grepdemo.txt
06:29 Enter દબાવો.
06:31 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
06:34 એજ પ્રમાણે ફાઈલની અંતમાં પેટર્ન મળાવવા માટે, આપણી પાસે dollar ચિન્હ છે.
06:40 7000 થી 8999 વચ્ચેનું સ્ટાઇપેંડ શોધવા માટે આપણને લખવું પડશે:
06:49 grep સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરુ 78 ચોરસ કૌંસ બંધ ... ડોલર ચિન્હ અવતરણ પછી સ્પેસ grepdemo.txt
07:05 Enter દબાવો.
07:07 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
07:10 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:13 ચાલો સારાંશ લઈએ.
07:15 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:17 * એક કરતા વધુ પેટર્નોને મળાવવું.
07:20 * જુદી જુદી સ્પેલિંગ ધરાવતા શબ્દ તપાસવા.
07:23 * કેરેક્ટર ક્લાસ.
07:24 * asterisk નો ઉપયોગ.
07:27 * કોઈપણ એક અક્ષરને મળાવવા માટે dot વાપરવું.
07:31 * ફાઈલની શરૂઆતમાં પેટર્ન મળાવવું.
07:35 * ફાઈલની અંતમાં પેટર્ન મળાવવું.
07:39 એસાઈનમેંટ તરીકે,
5 અક્ષર લાંબી અને Y થી શરુ થતી નોંધણીઓ દર્શાવો.
07:46 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે,
08:08 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:14 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:26 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:26 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
08:32 આ સ્ક્રીપ્ટ માટે ફાળો અનિર્બન અને સચિન દ્વારા અપાયો છે.
08:36 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki