Difference between revisions of "Digital-Divide/C2/Compose-Options-for-Email/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 125: | Line 125: | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | |અન્યને બ્લાઈંડ કોપી માર્ક કરવા માટે '''Bcc''' વિકલ્પનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | આ વિકલ્પમાં '''To''' અને '''Cc''' ના પ્રાપ્તકર્તાઓ '''Bcc''' માં ઉમેરાયલ પ્રાપ્તકર્તા ને જોઈ નથી શકતા. |
+ | |||
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | | | + | | '''Bcc''' નો પ્રાપ્તકર્તા '''To''' અને '''Cc''' ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. |
+ | |||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | | પણ તે અન્ય '''Bcc''' પ્રાપ્તકર્તા ને નથી જોઈ શકતા. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | ઈમેઈલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તિકર્તાઓ ની યાદી જોઈ શકે છે. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | |અહી '''screenshot''' છે. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | |મહત્વપૂર્ણ નોંધ: |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | | આપણે કેટલી પણ '''email-ids''' ને '''recipients field''' '''To, Cc''' અને '''Bcc''' માં ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | | + | |પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ '' 500 '' 'પ્રાપ્તિકર્તાઓ' છે. |
+ | |||
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | | + | | પ્રત્યેક મેઈલ આઈડી ને '''space અથવા comma અથવા colon''' જુદા પડવા જોઈએ. |
+ | |||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | | ચાલો હવે આપણા'''Gmail Compose window''' પર પાછા જઈએ. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | મૂળભૂત રીતે કર્સર '''To''' ફિલ્ડમાં હોય છે. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | |ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | '''To''' ફિલ્ડમાં ચાલો ઈમેઈલ આઈડી "ray.becky.0808@gmail.com" તરીકે ઉમેરીએ. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | | + | | '''Cc''' ફિલ્ડમાં , "0808iambecky@gmail.com". |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | '''Bcc''' ફિલ્ડમાં , "stlibreoffice@gmail.com" અને "info@spoken-tutorial.org". |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | '''Subject''' લાઈનમાં ક્લિક કરો અને ઈમેઈલ વિષેનું થોડું વર્ણન કરવું. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | |હું ટાઈપ કરીશ: '''Partner with us". |
+ | |||
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | | | + | |કન્ટેન્ટસ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું: |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
Line 185: | Line 191: | ||
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | |'''Gmail''' | + | |'''Gmail''' આપણને આપણા ઈમેઈલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | | + | | મૂળભુત રીતે નીચે ની બાજુએ '''Compose window''' માં આ દ્રશ્યમાન છે. |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | | | + | |જો નથી તો '''formatting toolbar'''''', ને એક્સેસ કરવા માટે '''Formatting options''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | |અહી આપણા પાસે ઉદાહરણો છે જેમેકે '''fonts,sizes, bold, italic, underline, text color,align, numbered''' અને '''bulleted lists''' અને '''indentation'''. |
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | | + | |આ વિકલ્પો કોઈ પણ '''word processor application''' ના સમાન જ છે. |
+ | |||
|- | |- | ||
|05:08 | |05:08 | ||
− | | | + | |તમે આ વિકલ્પો નું પોતેથી પણ અન્વેષણ કરી શકો છો. |
|- | |- | ||
|05:12 | |05:12 | ||
− | | | + | |આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોરમેટ કર્યું છે. |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | '''formatting toolbar''' ને સંતાડવા માટે , '''Formatting options''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | | + | | '''Compose window''',માં અહી '''files, photos, links''' અને '''emoticons''' ને અટેચ કરવાના વિકલ્પો છે. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | | '''files''' અથવા ''documents''' ને અન્ય સાથે શેર કરવા માટે, |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | આપણે '''Attach files''' અથવા '''Insert files using Drive" વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | | + | | બધા '''Mail''' પ્રબંધકો ફાઈલને '''attachment''' તરીકે મોકલવાની પરવાનગી આપે છે. |
+ | |||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | | + | | તમે '''25 megabytes (MB)''' સુધીની સાઈઝ અટેચ કરી શકો છો. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | | | + | | તે કરતા મોટી ફાઈલને મોકલવા માટે તમે '''Insert files using Drive''' વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | | + | | ચાલો પ્રથમ એક ''''pdf file'''' અટેચ કરીએ જે સાઈઝમાં '''1Mb''' કરતા પણ નાની છે. |
+ | |||
|- | |- | ||
|06:04 | |06:04 | ||
− | | | + | | '''Attach file''' ''' આઇકન પર ક્લિક કરો જે એક '''paper clip.''' જેવું દેખાય છે. |
+ | |||
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | + | આ '''file browser''' ને ખોલશે. | |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | |મેઈલ દ્વારા જે ફાઈલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | |ડેસ્કટોપ પરથી હું "myscript.pdf" પસંદ કરીશ અને '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે આપની ફાઈલ આપણા મેઈલસાથે અટેચ થયી ગયી છે. |
|- | |- | ||
|06:27 | |06:27 |
Revision as of 15:32, 16 July 2015
|
|
00:01 | Compose Options for Emails. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | * ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે To, Cc, Bcc. |
00:16 | * ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
00:19 | * ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
00:22 | * Google Drive દ્વારા ફાઈલ શેર કરતા. |
00:25 | * ઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
00:29 | અને Compose window વિકલ્પ વિષે. |
00:33 | આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. |
00:38 | અને વેબ બ્રાઉઝરની. |
00:40 | પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ. |
00:45 | ચાલો શરૂઆત કરીએ. |
00:46 | તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http://gmail.com |
00:55 | Login page ખુલે છે. |
00:58 | સંબંધિત text boxes માં username અને password દાખલ કરો. |
01:04 | જો લોગીન પુષ્ઠ username, સાથે ખુલે છે તેનો અર્થ છે કે તમે આ એકાઉન્ટ તમારા મશીન પર પહેલેથી જ ઍક્સેસ કર્યું છે. |
01:12 | પાસવર્ડ દાખલ કરો. |
01:15 | Sign in બટન પર ક્લિક કરો. |
01:18 | આપણે આપણા Gmail page પુષ્ઠ પર છીએ. |
01:21 | ચાલો હવે ઈમેઈલ લખવાના ઉપલબ્ધ વિકલ્પો ને જોઈએ. |
01:26 | તો પ્રથમ Compose બટન પર ક્લિક કરો. |
01:31 | Compose window ખુલે છે. |
01:34 | To સેગ્મેન્ટ, જ્યાં આપણે પ્રાપ્ત કરનાર નું વિવરણ સ્પષ્ટ કરીએ છીએ. |
01:38 | આ ત્રણ વિકલ્પો ધરાવે છે To, Cc અને Bcc. |
01:44 | Cc એ Carbon Copy માટે વપરાય છે અને Bcc એ Blind Carbon Copy માટે વપરાય છે. |
01:51 | આપણને જે વ્યક્તિને ઈમેઈલ મોકલવો છે તેનું ઈમેઈલ એડ્રેસ To ફિલ્ડમાં ઉમેરો. |
01:58 | અહી screenshot છે. |
02:01 | જો આપણને એક કરતા વધુ વ્યક્તિને ઈમેઈલ મોક્લોવો છે તો આપણને ફક્ત To ફિલ્ડ માં email-ids ઉમેરવાની રહેશે. |
02:09 | અહી screenshot છે. |
02:12 | Useબીજી વ્યક્તિને પણ એક કોપી માર્ક કરવા માટે Cc વિકલ્પનો ઉપયોગ કરો. |
02:18 | બધા પ્રાપ્તકર્તાઓ જે To અને Ccફિલ્ડ્સમાં માર્ક છે તે બધા પ્રાપ્તકર્તાઓ ને જોઈ શકે છે. |
02:25 | અહી screenshot છે. |
02:28 | અન્યને બ્લાઈંડ કોપી માર્ક કરવા માટે Bcc વિકલ્પનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. |
02:34 | આ વિકલ્પમાં To અને Cc ના પ્રાપ્તકર્તાઓ Bcc માં ઉમેરાયલ પ્રાપ્તકર્તા ને જોઈ નથી શકતા. |
02:42 | Bcc નો પ્રાપ્તકર્તા To અને Cc ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. |
02:47 | પણ તે અન્ય Bcc પ્રાપ્તકર્તા ને નથી જોઈ શકતા. |
02:51 | ઈમેઈલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તિકર્તાઓ ની યાદી જોઈ શકે છે. |
02:55 | અહી screenshot છે. |
02:58 | મહત્વપૂર્ણ નોંધ: |
03:00 | આપણે કેટલી પણ email-ids ને recipients field To, Cc અને Bcc માં ઉમેરી શકીએ છીએ. |
03:08 | પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ 500 'પ્રાપ્તિકર્તાઓ' છે. |
03:13 | પ્રત્યેક મેઈલ આઈડી ને space અથવા comma અથવા colon જુદા પડવા જોઈએ. |
03:20 | ચાલો હવે આપણાGmail Compose window પર પાછા જઈએ. |
03:25 | મૂળભૂત રીતે કર્સર To ફિલ્ડમાં હોય છે. |
03:29 | ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. |
03:33 | To ફિલ્ડમાં ચાલો ઈમેઈલ આઈડી "ray.becky.0808@gmail.com" તરીકે ઉમેરીએ. |
03:46 | Cc ફિલ્ડમાં , "0808iambecky@gmail.com". |
03:55 | Bcc ફિલ્ડમાં , "stlibreoffice@gmail.com" અને "info@spoken-tutorial.org". |
04:10 | Subject લાઈનમાં ક્લિક કરો અને ઈમેઈલ વિષેનું થોડું વર્ણન કરવું. |
04:15 | હું ટાઈપ કરીશ: Partner with us". |
04:19 | કન્ટેન્ટસ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું: |
04:24 | Spoken Tutorial Project is helping to bridge the digital divide. |
04:29 | Gmail આપણને આપણા ઈમેઈલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે |
04:35 | મૂળભુત રીતે નીચે ની બાજુએ Compose window માં આ દ્રશ્યમાન છે. |
04:41 | જો નથી તો formatting toolbar', ને એક્સેસ કરવા માટે Formatting options બટન પર ક્લિક કરો. |
04:47 | અહી આપણા પાસે ઉદાહરણો છે જેમેકે fonts,sizes, bold, italic, underline, text color,align, numbered અને bulleted lists અને indentation. |
05:03 | આ વિકલ્પો કોઈ પણ word processor application ના સમાન જ છે. |
05:08 | તમે આ વિકલ્પો નું પોતેથી પણ અન્વેષણ કરી શકો છો. |
05:12 | આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોરમેટ કર્યું છે. |
05:16 | formatting toolbar ને સંતાડવા માટે , Formatting options બટન પર ક્લિક કરો. |
05:22 | Compose window,માં અહી files, photos, links અને emoticons ને અટેચ કરવાના વિકલ્પો છે. |
05:32 | files' અથવા documents ને અન્ય સાથે શેર કરવા માટે, |
05:35 | આપણે Attach files અથવા Insert files using Drive" વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
05:41 | બધા Mail પ્રબંધકો ફાઈલને attachment તરીકે મોકલવાની પરવાનગી આપે છે. |
05:46 | તમે 25 megabytes (MB) સુધીની સાઈઝ અટેચ કરી શકો છો. |
05:51 | તે કરતા મોટી ફાઈલને મોકલવા માટે તમે Insert files using Drive વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05:59 | ચાલો પ્રથમ એક 'pdf file' અટેચ કરીએ જે સાઈઝમાં 1Mb કરતા પણ નાની છે. |
06:04 | Attach file આઇકન પર ક્લિક કરો જે એક paper clip. જેવું દેખાય છે. |
06:09
આ file browser ને ખોલશે. | |
06:12 | મેઈલ દ્વારા જે ફાઈલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. |
06:16 | ડેસ્કટોપ પરથી હું "myscript.pdf" પસંદ કરીશ અને Open પર ક્લિક કરીશ. |
06:23 | આપણે જોઈ શકીએ છીએ કે આપની ફાઈલ આપણા મેઈલસાથે અટેચ થયી ગયી છે. |
06:27 | Multiple files can also be attached to the same mail by using Attach files option. |
06:34 | To remove a file you've attached to a message, click on the 'x' mark to the right of the file-name. |
06:41 | Now, let us attach a file which is around 30Mb. |
06:46 | I have a zip file on my Desktop which is around 30Mb file size. |
06:52 | Click the Attach files icon once again. |
06:56 | Browse and select the 30Mb zip file and click on Open. |
07:02 | We will get the popup message: |
07:04 | "The file you are trying to send exceeds the 25mb attachment limit". |
07:09 | And it gives us the option to Send using Google drive. |
07:14 | Click on Send using google drive button. |
07:18 | Let me close this for a moment. |
07:21 | Clicking on Insert files using Drive option also gets us to the same window as before. |
07:28 | Here, we can see 3 tabs: |
07:31 | My Drive, Shared with me and Upload." |
07:36 | By default, the files which are already uploaded, will be available under My Drive tab. |
07:43 | Here you can see a file. |
07:46 | This was shared by Google Team at the time of account creation. |
07:51 | Let’s click on Shared with me tab. |
07:55 | Here we see the message- "No one's shared any files with you yet!" |
08:00 | If anyone shares a file with you, it will be available under Shared with Me tab. |
08:06 | Now, click on Upload tab to upload a new file. |
08:12 | Click on Select files from your computer button. |
08:16 | Browse and select the file from your machine, that you want to upload and click on Open . |
08:23 | Click on Add more files button, if you want to add any more files. |
08:27 | I will skip this for now and proceed with the single file upload only. |
08:33 | After the file has been added, we have to mention how it has to be inserted in our mail. |
08:40 | Notice 2 buttons at the bottom right which say- |
08:44 | Insert as Drive link and |
08:46 | Attachment |
08:48 | By default, Insert as Drive link is selected. |
08:52 | If we select Attachment then the file will be inserted as an attachment. |
08:57 | We will leave it as it is. |
09:00 | Click on the Upload button at the bottom left corner of the screen. |
09:05 | It will start uploading but this may take some time depending on your internet speed. |
09:11 | Once complete, here, in the content area, we can see a link to the uploaded file. |
09:17 | Now let’s click on Insert Photo option to insert images in the email. |
09:24 | The Upload Photos window opens. |
09:27 | We can upload photos from our computer or by giving the website address of the image. |
09:34 | For now, I don't want to upload any images. |
09:38 | So, I will click on Cancel button. |
09:41 | You may explore this option on your own. |
09:44 | The next option is Insert Link. Let’s click on it. |
09:49 | The Edit Link dialog box opens. |
09:53 | In the Text to display field, type the text that you want as the link. |
09:58 | I will type Spoken Tutorial. |
10:02 | In the Link to section, by default, the Web address option is selected. |
10:08 | In the text field, type the url as http://spoken-tutorial.org |
10:20 | and click on OK button. |
10:23 | Now, in the content area, you can see the text Spoken Tutorial and it is hyperlinked. |
10:29 | Let me click on the hyperlinked text. |
10:32 | A small pop window opens below the text. |
10:35 | It says- Go to link:. |
10:38 | Clicking on the URL displayed, will take you to the Spoken Tutorial website’s Homepage. |
10:45 | To change the URL or remove the link, we can click on Change or Remove options respectively. |
10:53 | We can also insert various pictorial representations with the help of this emoticon icon. |
10:59 | Use this feature in your email communication wherever required. |
11:04 | Notice the text Saved just before the Trash icon. |
11:08 | Whenever we add or remove content, our email will be auto-saved in our default Drafts folder. |
11:16 | This is very helpful to retrieve our typed message, in case of a power failure or Internet disconnection. |
11:24 | If we want to discard this message, click on the Trash icon. |
11:28 | This action will delete the email from the Drafts folder as well. |
11:34 | Click on the More options button which is next to the Trash icon. |
11:39 | Default to full-screen option will make the Compose window bigger. |
11:44 | Label – We will learn about this feature in the future tutorials. |
11:49 | Plain text mode option will clear all the formatting we did before and convert the mail to plain text. |
11:57 | Print option will send the composed mail to the default configured printer. |
12:03 | Check Spelling will do spell-check of the typed content. |
12:07 | We are now ready to send our mail. |
12:09 | Click on Send button. |
12:12 | We get the following message on the screen- |
12:15 | This Drive file isn't shared with all recipients. |
12:19 | This is because we did not share the file with the people who are marked on this email." |
12:25 | Click on Share & Send button. |
12:29 | On the screen, we will see either of the two messages: |
12:32 | Your message is "sending" |
12:34 | or "Your message has been sent". |
12:38 | To view the sent mail, click on View Message link. |
12:43 | We can see the content of the email which we sent here. |
12:47 | Let us cross-check one-by-one. |
12:50 | Here are the attachments |
12:52 | and here is the URL link. |
12:55 | Below the mail address, there is an inverted triangle that shows the header details. |
13:00 | Let me click on it. |
13:03 | We can see the email-ids of all the recipients in To, Cc and Bcc fields. |
13:11 | Let us see how the email will appear to the recipients. |
13:16 | This is the mail-id of the recipient marked in Cc. |
13:21 | You can see the message which is sent now. Let me open this to read. |
13:27 | Click on Show Details. |
13:29 | It displays To and Cc but not the Bcc recipients. |
13:35 | This is the mail-id of one of the recipient marked in Bcc. |
13:41 | You can see the message which is sent now. |
13:43 | Let me open this to read. |
13:46 | Click on Show Details. |
13:49 | You can see To, Cc and Bcc recipient details. |
13:55 | Let me come back to the Sender’s gmail account. |
13:59 | Look over here, we mentioned 2 recipients in the Bcc. |
14:04 | But here we can see only one email id. The other one is not visible. |
14:10 | This is how the Bcc feature works. |
14:13 | Hope you are able to understand the differences clearly. |
14:17 | This brings us to the end of this tutorial. |
14:20 | Let us summarize. |
14:22 | In this tutorial, we have learnt about: |
14:25 | * The email recipients namely, To, Cc, Bcc |
14:30 | * Formatting the text of the emails |
14:33 | * Attach files to emails |
14:36 | * Share files via Google Drive |
14:39 | * Insert a photo or link into an email and about the |
14:43 | * Compose window options. |
14:47 | The video at the given link summarizes the Spoken Tutorial project. |
14:52 | Please download and watch it. |
14:55 | We conduct workshops and give certificates to those who pass our online tests. |
15:01 | For more details, please write to us. |
15:04 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India. |
15:11 | More information on this mission is available at this link. |
15:16 | This tutorial has been contributed by the Spoken Tutorial Team, IIT Bombay. |
15:21 | This is Srilakshmi Ramaswamy, signing off.
Thanks for watching. |