Difference between revisions of "JChemPaint/C3/Features-of-JChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 378: | Line 378: | ||
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | | + | | ''''Morphine'''' ના '''InChi generation''' કરનારા '''InChi''' સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | | ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | '''Morphine''' સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર '''Delete''' બટન દબાઓ. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | હવે સમાવિષ્ઠ કરેલ ''SMILES''' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | '''Formatting''' ટૂલબાર નીચે '''Insert bar''' છે તે આગળ '''Insert''' બટન છે . |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | Click in the '''Insert bar''' | + | | Click in the '''Insert bar''' માં ક્લિક કરો અને '''c1ccc1''' ટાઈપ કરો અને '''Insert''' બન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | '''Cyclobutene''' | + | | પેનલ પર '''Cyclobutene''' બને છે. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z''' દબાઓ. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | | મેં '''PubChem Page''' પર અમુક '''SMILES''' અને '''InChi''' કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | | + | |હું '''SMILES''' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને '''Insert bar''' માં સેવ કરીશ. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | અને '''Insert''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | | + | |સમાવિષ્ઠ '''SMILES''' પેનલ પર '''Aspartic acid''' નું સ્ટ્રક્ચર દેખાડશે. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z''' દબાઓ. |
+ | |||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | |હું ''Inchi Key''' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને '''Insert bar''' માં સેવ કરીશ. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | |પછી '''Insert''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | સમાવિષ્ઠ કરેલ '''Inchi Key''' પેનલ પર , '''Benzene''' નું સ્ટ્રક્ચર દેખાડશે. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે , આપેલ '''SMILES''' અને '''InChi Keys''' સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો. |
− | + | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- |
Revision as of 16:51, 18 March 2015
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Features of JChemPaint. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:10 | * Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
00:12 | * વિન્ડોનું 'Look and feel ' બદલતા. |
00:14 | *' User interface language' બદલતા. |
00:18 | We will also learn to, આપણને આ પણ શીખીશું. |
00:20 | * Templates સમાવિષ્ઠ કરતા. |
00:22 | * આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા. |
00:26 | * સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા. |
00:31 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું , |
00:33 | *Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:38 | *JChemPaint આવૃત્તિ 3.3-1210 |
00:43 | *Java આવૃત્તિ 7 |
00:46 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે JChemPaint ' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર થી પરિચિત હોવા જોઈએ . |
00:54 | જો નથી, સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ વેબ સાઈટનો સંદર્ભ લો. |
01:01 | ચાલો JChemPaint વિન્ડો તરફે જઈએ. |
01:04 | યાદ કરો કે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી. |
01:10 | ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt' અને T કી દબાઓ. |
01:17 | ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ. |
01:24 | ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ. |
01:43 | JChemPaint ખુલે છે. |
01:45 | ચાલો જોઈએ કેવી રીતે Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલવો. |
01:50 | Go to Edit મેનુમાં જઈ અને Preferences પર ક્લિક કરો. |
01:56 | JChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
02:00 | Choose background color બટન પર ક્લિક કરો. |
02:04 | Choose background color વિન્ડો ખુલે છે.
|
02:07 | આ વિન્ડો Swatches, HSB અને RGB નામના ત્રણ ટેબ્સ ધરાવે છે. |
02:15 | તમરા ઓપરેટીંગ સીસ્ટમ મુજબ થોડું અલગ હોય શકે છે. |
02:21 | HSB ની જગ્યા એ કદાચ HSV હોય શકે છે. |
02:25 | તમે કદાચ ના Swatches ના જોઈ શકો. |
02:28 | Windows ઓપરેટીંગ સીસ્ટમમાં HSL અને CMYK નમના વધુ બે ટેબ હોય છે. |
02:37 | તમારા પસંદ મુજબ તમે બેકગ્રાઉન્ડ રંગ બદલી શકો છો. |
02:40 | બેકગ્રાઉન્ડ રંગને આછા લીલા રંગમાં બદલવા માટે હું Swatch નો આછા લીલા રંગ પર ક્લિક કરીશ. |
02:47 | વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:50 | OK to close the Preferences વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:55 | Choose background color વિન્ડો નો ઉપયોગ કરીને વિવિધ રંગ સંયોજનો ને વાપરીને જુઓ. |
03:01 | આગળ Other Preferences ટેબ જોઈએ. |
03:05 | Edit મેનુ પર જાઓ અને Preferences પર ક્લિક કરો. |
03:09 | Preferences વિન્ડો ખુલે છે. |
03:12 | Other Preferences ટેબ પર ક્લિક કરો. |
03:15 | Look and feel ફિલ્ડ પર જાઓ. |
03:19 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:21 | આ યાદી Sytem, Metal, Nimbus, Motif, GTK અને Windows ધરાવે છે. |
03:29 | હું Nimbus પર ક્લિક કરીશ. |
03:32 | પછી OK બટન પર ક્લિક કરો. |
03:35 | વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો. |
03:40 | Click on Edit મેનુ પર ક્લિક કરો અને પછી Preferences પર ક્લિક કરો. |
03:45 | other Preferences પર ક્લિક કરો. |
03:49 | User Interface Language ફિલ્ડ પર જાઓ. |
03:53 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:56 | આ યાદી American English અને બીજી અન્ય ભાષા ધરાવે છે. |
04:02 | મૂળભૂત રીતે American English પસંદિત છે. |
04:06 | હું Spanish પર ક્લિક કરીશ. |
04:09 | OK બટન પર ક્લિક કરો. |
04:12 | Menu bar અને Status bar પર થયેલ ભાષાના ફેરફારની નોંધ લો. |
04:19 | હું ફેરફાર ને undo ' કરીશ. |
04:23 | ચાલો હવે પેનલ પર Templates ઉમેરીશ. |
04:27 | Templates મેનુ પર ક્લિક કરો. |
04:30 | Templates ડ્રોપ ડાઉન ખુલે છે. |
04:33 | તેમજ તમે Templates મેનુને સાઈડટૂલ બાર પરથી ખોલી શકો છો. |
04:39 | અહી તમે વિવિધ Templates ટેબ્સ જોઈ શકો છો. |
04:43 | All Templates ટેબ પર ક્લિક કરો. |
04:47 | Structure Templates વિન્ડો ખુલે છે. |
04:51 | વિન્ડો Templates' ની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે. |
04:56 | હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડો ને નીચે સ્ક્રોલ કરીશ. |
05:01 | સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક Templates' ટેબ પર ક્લિક કરીશ. |
05:06 | Beta Lactums ટેબ પર ક્લિક કરો. |
05:10 | Panel પર દેખાડવા માટે Penicillin સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
05:16 | ફેરફાર ને અન્ડું કરવા માટે Ctrl+ Z દબાઓ. |
05:20 | Templates ટેબ પર ક્લિક કરો અને Miscellaneous પર ક્લિક કરો. |
05:25 | પછી તેને પેનલ પર દેખાડવા માટે C60 Fullerene, પર ક્લિક કરો. |
05:31 | તમે પેનલ પર તમારી પસંદગીનું Templates રાખી શકો છો. |
05:36 | આગળ આપણે SMILES અને InChi keys વિષે શીખીશું. |
05:41 | SMILES અને InChi Keys શું છે ? |
05:45 | * SMILES એટલેકે simplified molecular input line entry system' |
05:51 | * આ શોર્ટ ASCII સ્ટ્રીંગસનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે . |
05:57 | * મોલેક્યુલર એડિટર SMILES સ્ટ્રીંગસ નું આયાત કરીને સ્ટ્રક્ચરને 2D ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે. |
06:06 | * ઉદાહરણ તરીકે CCCCCC એ Hexane નું Canonical SMILES છે. |
06:15 | * InChi એટલે કે International Chemical Identifier. |
06:19 | * આ લેયરસની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે |
06:25 | * પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી, |
06:28 | * Isotopic, stereochemical અને electronic charge માહિતી. |
06:34 | * ઉદાહરણ તરીકે આ Propane.ની InChi કી છે. |
06:41 | હું વિન્ડો સાફ કરીશ. |
06:43 | કીબોર્ડ પર Delete દબાઓ. |
06:47 | SMILES બનાવવા માટે હું Templates પરથી Alkaloid, Morhphine પસંદ કરીશ. |
06:55 | Tools મેનુ પર ક્લિક કરો,પછી Create SMILES પર ક્લિક કરો. |
07:02 | Generated SMILES સાથે SMILES ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
07:07 | ડાઈલોગ બોક્સ SMILES અને Chiral SMILES ધરાવે છે. |
07:13 | ડાઈલોગ બોક્સને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:17 | જો સ્ટ્રક્ચર પસંદિતના હોય તો CTRL+A દબાવી ને તેને પસંદ કરો. |
07:22 | InChi key of Morphine ની InChi કી બનાવવા માટે, Tools મેનુ પર જાઓ. |
07:27 | Create InChi પર ક્લિક કરો. |
07:30 | 'Morphine' ના InChi generation કરનારા InChi સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે. |
07:36 | ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:40 | Morphine સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર Delete બટન દબાઓ. |
07:45 | હવે સમાવિષ્ઠ કરેલ SMILES' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. |
07:50 | Formatting ટૂલબાર નીચે Insert bar છે તે આગળ Insert બટન છે . |
07:59 | Click in the Insert bar માં ક્લિક કરો અને c1ccc1 ટાઈપ કરો અને Insert બન પર ક્લીક કરો. |
08:09 | પેનલ પર Cyclobutene બને છે. |
08:14 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ. |
08:19 | મેં PubChem Page પર અમુક SMILES અને InChi કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. |
08:27 | હું SMILES ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
08:34 | અને Insert બટન પર ક્લિક કરો. |
08:38 | સમાવિષ્ઠ SMILES પેનલ પર Aspartic acid નું સ્ટ્રક્ચર દેખાડશે. |
08:44 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ.
|
08:48 | હું Inchi Key' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
08:57 | પછી Insert બટન પર ક્લિક કરો. |
09:00 | સમાવિષ્ઠ કરેલ Inchi Key પેનલ પર , Benzene નું સ્ટ્રક્ચર દેખાડશે. |
09:07 | અસાઇનમેન્ટ તરીકે , આપેલ SMILES અને InChi Keys સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો.
|
09:16 | ચાલો સારાંશ લઈએ. |
09:18 | In this tutorial, we have learnt to change, |
09:21 | * Background color of the Panel |
09:24 | * Look and feel of the window |
09:27 | * User interface language |
09:30 | * Insert Templates |
09:32 | * Generate SMILES and InChi keys for a given structure |
09:37 | * Insert SMILES and InChi Keys to generate structures |
09:43 | This video summarizes the Spoken Tutorial project. |
09:47 | If you do not have good bandwidth, you can download and watch it. |
09:52 | Spoken Tutorial Team: |
09:53 | *Conducts workshops using spoken tutorials |
09:56 | *Gives certificates to those who pass an on-line test |
09:59 | For more details, please write to contact@spoken-tutorial.org |
10:06 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10:09 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
10:17 | More information on this Mission is available at this link. |
10:23 | This is Madhuri Ganapathi from IIT Bombay signing off. Thank you for joining. |