JChemPaint/C3/Features-of-JChemPaint/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:01 | નમસ્તે મિત્રો. Features of JChemPaint. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
| 00:10 | Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
| 00:12 | વિન્ડોનું 'Look and feel ' બદલતા. |
| 00:14 | ' User interface language' બદલતા. |
| 00:18 | આપણને આ પણ શીખીશું. |
| 00:20 | Templates સમાવિષ્ઠ કરતા. |
| 00:22 | આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા. |
| 00:26 | સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા. |
| 00:31 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું , |
| 00:33 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
| 00:38 | JChemPaint આવૃત્તિ 3.3-1210 |
| 00:43 | Java આવૃત્તિ 7 |
| 00:46 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે JChemPaint ' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર થી પરિચિત હોવા જોઈએ . |
| 00:54 | જો નથી, સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ વેબ સાઈટનો સંદર્ભ લો. |
| 01:01 | ચાલો JChemPaint વિન્ડો તરફે જઈએ. |
| 01:04 | યાદ કરો કે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી. |
| 01:10 | ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt' અને T કી દબાઓ. |
| 01:17 | ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ. |
| 01:24 | ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ. |
| 01:43 | JChemPaint ખુલે છે. |
| 01:45 | ચાલો જોઈએ કેવી રીતે Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલવો. |
| 01:50 | Edit મેનુમાં જઈ અને Preferences પર ક્લિક કરો. |
| 01:56 | JChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
| 02:00 | Choose background color બટન પર ક્લિક કરો. |
| 02:04 | Choose background color વિન્ડો ખુલે છે.
|
| 02:07 | આ વિન્ડો Swatches, HSB અને RGB નામના ત્રણ ટેબ્સ ધરાવે છે. |
| 02:15 | તમરા ઓપરેટીંગ સીસ્ટમ મુજબ થોડું અલગ હોય શકે છે. |
| 02:21 | HSB ની જગ્યા એ કદાચ HSV હોય શકે છે. |
| 02:25 | તમે કદાચ ના Swatches ના જોઈ શકો. |
| 02:28 | Windows ઓપરેટીંગ સીસ્ટમમાં HSL અને CMYK નમના વધુ બે ટેબ હોય છે. |
| 02:37 | તમારા પસંદ મુજબ તમે બેકગ્રાઉન્ડ રંગ બદલી શકો છો. |
| 02:40 | બેકગ્રાઉન્ડ રંગને આછા લીલા રંગમાં બદલવા માટે હું Swatch નો આછા લીલા રંગ પર ક્લિક કરીશ. |
| 02:47 | વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
| 02:50 | Preferences વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
| 02:55 | Choose background color વિન્ડો નો ઉપયોગ કરીને વિવિધ રંગ સંયોજનો ને વાપરીને જુઓ. |
| 03:01 | આગળ Other Preferences ટેબ જોઈએ. |
| 03:05 | Edit મેનુ પર જાઓ અને Preferences પર ક્લિક કરો. |
| 03:09 | Preferences વિન્ડો ખુલે છે. |
| 03:12 | Other Preferences ટેબ પર ક્લિક કરો. |
| 03:15 | Look and feel ફિલ્ડ પર જાઓ. |
| 03:19 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
| 03:21 | આ યાદી Sytem, Metal, Nimbus, Motif, GTK અને Windows ધરાવે છે. |
| 03:29 | હું Nimbus પર ક્લિક કરીશ. |
| 03:32 | પછી OK બટન પર ક્લિક કરો. |
| 03:35 | વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો. |
| 03:40 | Edit મેનુ પર ક્લિક કરો અને પછી Preferences પર ક્લિક કરો. |
| 03:45 | other Preferences પર ક્લિક કરો. |
| 03:49 | User Interface Language ફિલ્ડ પર જાઓ. |
| 03:53 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
| 03:56 | આ યાદી American English અને બીજી અન્ય ભાષા ધરાવે છે. |
| 04:02 | મૂળભૂત રીતે American English પસંદિત છે. |
| 04:06 | હું Spanish પર ક્લિક કરીશ. |
| 04:09 | OK બટન પર ક્લિક કરો. |
| 04:12 | Menu bar અને Status bar પર થયેલ ભાષાના ફેરફારની નોંધ લો. |
| 04:19 | હું ફેરફાર ને undo ' કરીશ. |
| 04:23 | ચાલો હવે પેનલ પર Templates ઉમેરીએ. |
| 04:27 | Templates મેનુ પર ક્લિક કરો. |
| 04:30 | Templates ડ્રોપ ડાઉન ખુલે છે. |
| 04:33 | તેમજ તમે Templates મેનુને સાઈડટૂલ બાર પરથી ખોલી શકો છો. |
| 04:39 | અહી તમે વિવિધ Templates ટેબ્સ જોઈ શકો છો. |
| 04:43 | All Templates ટેબ પર ક્લિક કરો. |
| 04:47 | Structure Templates વિન્ડો ખુલે છે. |
| 04:51 | વિન્ડો Templates' ની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે. |
| 04:56 | હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડો ને નીચે સ્ક્રોલ કરીશ. |
| 05:01 | સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક Templates' ટેબ પર ક્લિક કરીશ. |
| 05:06 | Beta Lactums ટેબ પર ક્લિક કરો. |
| 05:10 | Panel પર દેખાડવા માટે Penicillin સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
| 05:16 | ફેરફાર ને અન્ડું કરવા માટે Ctrl+ Z દબાઓ. |
| 05:20 | Templates ટેબ પર ક્લિક કરો અને Miscellaneous પર ક્લિક કરો. |
| 05:25 | પછી તેને પેનલ પર દેખાડવા માટે C60 Fullerene, પર ક્લિક કરો. |
| 05:31 | તમે પેનલ પર તમારી પસંદગીનું Templates રાખી શકો છો. |
| 05:36 | આગળ આપણે SMILES અને InChi keys વિષે શીખીશું. |
| 05:41 | SMILES અને InChi Keys શું છે ? |
| 05:45 | SMILES એટલેકે simplified molecular input line entry system' |
| 05:51 | આ શોર્ટ ASCII સ્ટ્રીંગસનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે . |
| 05:57 | મોલેક્યુલર એડિટર SMILES સ્ટ્રીંગસ નું આયાત કરીને સ્ટ્રક્ચરને 2D ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે. |
| 06:06 | ઉદાહરણ તરીકે CCCCCC એ Hexane નું Canonical SMILES છે. |
| 06:15 | InChi એટલે કે International Chemical Identifier. |
| 06:19 | આ લેયરસની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે |
| 06:25 | પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી, |
| 06:28 | Isotopic, stereochemical અને electronic charge માહિતી. |
| 06:34 | ઉદાહરણ તરીકે આ Propane.ની InChi કી છે. |
| 06:41 | હું વિન્ડો સાફ કરીશ. |
| 06:43 | કીબોર્ડ પર Delete દબાઓ. |
| 06:47 | SMILES બનાવવા માટે હું Templates પરથી Alkaloid, Morhphine પસંદ કરીશ. |
| 06:55 | Tools મેનુ પર ક્લિક કરો,પછી Create SMILES પર ક્લિક કરો. |
| 07:02 | Generated SMILES સાથે SMILES ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
| 07:07 | ડાઈલોગ બોક્સ SMILES અને Chiral SMILES ધરાવે છે. |
| 07:13 | ડાઈલોગ બોક્સને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
| 07:17 | જો સ્ટ્રક્ચર પસંદિતના હોય તો CTRL+A દબાવી ને તેને પસંદ કરો. |
| 07:22 | Morphine ની InChi કી બનાવવા માટે, Tools મેનુ પર જાઓ. |
| 07:27 | Create InChi પર ક્લિક કરો. |
| 07:30 | 'Morphine' ના InChi generation કરનારા InChi સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે. |
| 07:36 | ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
| 07:40 | Morphine સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર Delete બટન દબાઓ. |
| 07:45 | હવે સમાવિષ્ઠ કરેલ SMILES' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. |
| 07:50 | Formatting ટૂલબાર નીચે Insert bar છે તે આગળ Insert બટન છે . |
| 07:59 | Insert bar માં ક્લિક કરો અને c1ccc1 ટાઈપ કરો અને Insert બટન પર ક્લીક કરો. |
| 08:09 | પેનલ પર Cyclobutene બને છે. |
| 08:14 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ. |
| 08:19 | મેં PubChem Page પર અમુક SMILES અને InChi કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. |
| 08:27 | હું SMILES ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
| 08:34 | અને Insert બટન પર ક્લિક કરો. |
| 08:38 | સમાવિષ્ઠ SMILES પેનલ પર Aspartic acid નું સ્ટ્રક્ચર દેખાડશે. |
| 08:44 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ.
|
| 08:48 | હું Inchi Key' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
| 08:57 | પછી Insert બટન પર ક્લિક કરો. |
| 09:00 | સમાવિષ્ઠ કરેલ Inchi Key પેનલ પર , Benzene નું સ્ટ્રક્ચર દેખાડશે. |
| 09:07 | અસાઇનમેન્ટ તરીકે , આપેલ SMILES અને InChi Keys સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો.
|
| 09:16 | ચાલો સારાંશ લઈએ. |
| 09:18 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
| 09:21 | Panel ' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
| 09:24 | વિન્ડોનું Look and feel ' બદલતા. |
| 09:27 | User interface language બદલતા. |
| 09:30 | Templates સમાવિષ્ઠ કરતા. |
| 09:32 | આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા. |
| 09:37 | સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES ' અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા. |
| 09:43 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 09:47 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 09:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
| 09:53 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 09:56 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 09:59 | વધુ વિગતો માટે, કૃપા કરી ' contact@spoken-tutorial.org ' પર લખો. |
| 10:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 10:09 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
| 10:17 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
| 10:23 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું .જોડાવાબદ્દલ આભાર. |