Difference between revisions of "BASH/C3/Using-File-Descriptors/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border = 1 | Time | Narration |- | 00.01 | નમસ્તે મિત્રો, '''Using file descriptors''' (યુઝિંગ ફાઈલ ડીસક્રીપ્...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
| 06.19 | | 06.19 | ||
− | | '''exec 3 | + | | '''exec 3 less than symbol output dot txt''' આ લાઈન દ્વારા ફાઈલ વાંચવા માટે ખુલશે. |
|- | |- |
Revision as of 11:46, 10 February 2015
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો, Using file descriptors (યુઝિંગ ફાઈલ ડીસક્રીપ્ટર્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.11 | * output file descriptor (આઉટપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું. |
00.14 | * input file descriptor (ઈનપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું. |
00.17 | * file descriptor (fd) (ફાઈલ ડીસક્રીપ્ટર (fd)) બંધ કરવું. |
00.19 | * જે માટે અમુક ઉદાહરણોની મદદ લેશું. |
00.23 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને BASH (બેશ) માંનાં Shell Scripting (શેલ સ્ક્રીપ્ટીંગ) નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00.29 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org |
00.35 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું |
00.38 | * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00.43 | * GNU BASH આવૃત્તિ 4.2 |
00.46 | કૃપા કરી નોંધ લો, અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00.54 | ચાલો પરિચયથી શરૂઆત કરીએ. |
00.56 | પાછળનાં ટ્યુટોરીયલમાં આપણે file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) વિશે પહેલાથી જ શીખી ચુક્યા છીએ. |
01.02 | * 0, 1 અને 2 આ stdin, stdout અને stderr માટે મૂળ file descriptors છે. |
01.15 | * File descriptors નો ઉપયોગ i/o redirection માટે થાય છે. |
01.20 | આઉટપુટ ફાઈલને file descriptor એસાઈન કરવા માટે સિન્ટેક્સ આ પ્રમાણે છે: |
01.25 | exec [File descriptor] greater than symbol filename |
01.31 | ચાલો ઉદાહરણ જોઈએ. |
01.33 | મારી પાસે fdassign ડોટ sh નામની એક કોડ ફાઈલ છે. |
01.43 | પહેલી લાઈન shebang line (શીબેંગ લાઈન) છે. |
01.49 | exec કમાંડ ચાલુ shell process ને ફેરબદલ કરે છે. |
01.56 | નવી પ્રક્રિયા શરુ કરવાનાં બદલે તે ચાલુ shell (શેલ) ની જગ્યાએ એક્ઝીક્યુટ થશે. |
02.04 | આપણે જાણીએ છીએ કે 0, 1, અને 2 આ મૂળ file descriptors છે. |
02.09 | કોઈપણ નવી ખુલેલી ફાઈલ માટે, આપણી પાસે 3 થી 9 સુધીનાં વધારાનાં file descriptors છે. |
02.19 | અહીં, 3 આ file descriptor છે. |
02.22 | આ output ડોટ txt ફાઈલમાં આઉટપુટ લખશે. |
02.30 | "Welcome to BASH learning" આ સ્ટ્રીંગ output ડોટ txt ફાઈલને મોકલવામાં આવે છે. |
02.36 | આને file descriptor 3 મારફતે કરવામાં આવે છે. |
02.42 | આ લગભગ સ્ટ્રીંગને ફાઈલ પર રીડાયરેક્ટ કરવા જેવું છે. |
02.49 | પ્રત્યેક નવી સ્ટ્રીંગ ફાઈલ સાથે જોડાશે. |
02.52 | ઉદાહરણ તરીકે: |
02.54 | આપણે output ડોટ txt ફાઈલમાં સીસ્ટમની વર્તમાન તારીખ જોડીશું. |
03.00 | સિન્ટેક્સ આ પ્રમાણે છે: date SPACE greater-than symbol ampersand sign 3 |
03.13 | અહીં આપણે file descriptor બંધ કરીએ છીએ. |
03.16 | આ લાઈન પછીથી, ડીસક્રીપ્ટર output ડોટ txt ફાઈલમાં કંઈપણ લખી શકશે નહી. |
03.23 | ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ અને આઉટપુટ જોઈએ. |
03.26 | CTRL+ALT+T કીનો ઉપયોગ કરીને ટર્મિનલ ખોલો. |
03.34 | ટાઈપ કરો: chmod space plus x space fdassign dot sh |
03.41 | ટાઈપ કરો: dot slash fdassign dot sh |
03.46 | cat space output dot txt ટાઈપ કરીને ચાલો હવે આઉટપુટ તપાસ કરીએ. |
03.56 | આપણે Welcome to BASH learning આ સ્ટ્રીંગ અને સીસ્ટમની વર્તમાન તારીખ જોઈ શકીએ છીએ. |
04.05 | ચાલો એડિટર પર પાછા જઈએ. |
04.11 | હવે હું descriptor બંધ થયા બાદ, અંતમાં echo ટાઈપ કરીશ. |
04.17 | ટાઈપ કરો: echo within double quotes Hi after quotes space greater than symbol ampersand sign 3 |
04.31 | Save પર ક્લિક કરો. |
04.35 | સ્ક્રીપ્ટને હજી એક વાર એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ કે શું થાય છે. |
04.38 | ટર્મિનલ પર, uparrow (અપએરો) કી બે વાર દબાવી પહેલાના કમાંડ dot slash fdassign dot sh ને રીકોલ કરો. |
04.50 | Enter દબાવો. |
04.52 | આપણને એક એરર દેખાય છે. |
04.55 | Bad file descriptor |
04.58 | ચાલો આ એરરને સુધારીએ. |
05.00 | એડિટર પર પાછા આવો. |
05.03 | હું કોડની છેલ્લી લાઈનને કટ કરીશ અને તેને date command (ડેટ કમાંડ) ની નીચે પેસ્ટ કરીશ. |
05.11 | Save પર ક્લિક કરો. |
05.13 | ટર્મિનલ પર જઈને કોડને ફરીથી એક્ઝીક્યુટ કરો. |
05.19 | છેલ્લા કમાંડ dot slash fdassign.sh ને રીકોલ કરો. |
05.24 | Enter દબાવો. |
05.26 | હવે ચાલો output ડોટ txt ફાઈલને ખોલીએ. |
05.29 | ટાઈપ કરો: cat space output dot txt |
05.41 | આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. |
05.43 | Hi આ સ્ટ્રીંગ છેલ્લે દેખાડવામાં આવી છે. |
05.49 | હવે આપણે ઈનપુટ ફાઈલને file descriptor એસાઈન કરીશું. |
05.54 | ચાલો ઉદાહરણ જોઈએ. |
05.56 | મારી પાસે fdread dot sh નામની ફાઈલ છે. |
06.03 | ચાલો તે મારફતે જઈએ. |
06.07 | આ exec કમાંડ છે. |
06.13 | અહીં આપણે output dot txt ફાઈલને વાંચીશું. |
06.19 | exec 3 less than symbol output dot txt આ લાઈન દ્વારા ફાઈલ વાંચવા માટે ખુલશે. |
06.30 | cat કમાંડ ફાઈલનાં ઘટક દર્શાવશે. |
06.35 | અને છેલ્લે આપણે file descriptor ને બંધ કરીએ છીએ. |
06.39 | હવે ચાલો આ shell script (શેલ સ્ક્રીપ્ટ) એક્ઝીક્યુટ કરીએ. |
06.42 | ટર્મિનલ પર, ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06.47 | ટાઈપ કરો: chmod space plus x space fdread dot sh |
06.55 | ટાઈપ કરો dot slash fdread dot sh |
07.01 | આપણે ટર્મિનલ પર આઉટપુટ જોઈ શકીએ છીએ. |
07.05 | output ડોટ txt ફાઈલનાં ઘટક દર્શાવાયા છે. |
07.10 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07.13 | સ્લાઈડ પર પાછા ફરીએ. |
07.16 | ચાલો સારાંશ લઈએ. |
07.17 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07.19 | * output file descriptor (આઉટપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું. |
07.22 | * input file descriptor (ઈનપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું. |
07.26 | * file descriptor (ફાઈલ ડીસક્રીપ્ટર) બંધ કરવું. |
07.28 | એસાઈનમેંટ તરીકે, |
07.30 | file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) નો ઉપયોગ કરીને test ડોટ txt ફાઈલમાં અમુક લાઈનો ઉમેરવાનો પ્રયાસ કરો. |
07.36 | file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) નો ઉપયોગ કરીને ફાઈલનાં ઘટકો દર્શાવો. |
07.41 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07.45 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.48 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07.53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07.58 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08.02 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08.10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08.14 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08.22 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08.28 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
08.33 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08.37 | જોડાવાબદ્દલ આભાર. |