Difference between revisions of "BASH/C2/Case-statement/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' | '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો,'''Case statement .''' પરનાં આ સ્પોકન ટ્યુટ...")
 
Line 38: Line 38:
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|The '''case statement''' is preferred when there are many items to select from.
+
| અનેક વસ્તુમાંથી જો પસંદ કરવાનું હોય તો '''case statement''' ને પ્રાધાન્ય અપાય છે.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|It is usually used to implement '''menus''' in a script.
+
| આ સામાન્ય રીતે સ્ક્રીપ્ટમાં ''menus''' અમલીકરણ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|Let us see the syntax.
+
| ચાલો સિન્ટેક્સ જોઈએ.
  
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|'''case space $(dollar)VARIABLE space in''' '''match_1''' close round brackets space '''commands''' and semicolon twice
+
|'''case space $(dollar)VARIABLE space in''' '''match_1''' close round brackets space '''commands''' ane  semicolon twice
  
 
|-
 
|-
Line 58: Line 58:
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| The '''VARIABLE '''is compared to '''match_1.'''
+
| '''VARIABLE ''' ની  '''match_1.''' થી સરખામણી થાય છે.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|If it does not match, it moves on to the next case which is '''match_n.'''
+
|તે સાથે મેળ નથી ખાતું, તે આગળના કેસ તરફે જાય છે જે '''match_n.''' છે.
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|It will check if any one of these strings matches '''VARIABLE. '''
+
| '''VARIABLE. ''' આપેલ કોઈ પણ એક સ્ટ્રીંગ તેને મેળ ખાય છે કે તે  તપાસશે.
  
 
|-
 
|-
 
|02:01
 
|02:01
|If yes, then all the commands until the double''' semicolon (;;) '''are executed.
+
|જો હા હોય, તો  બધા કમાંડ double''' semicolon (;;) ''' ત્યાં સુધી એક્ઝીક્યુટ થશે.
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| If neither match''' VARIABLE''', the commands associated with the '''asterisk '''are executed.  
+
| જો '' VARIABLE'' મેળ ના ખાય, તો કમાંડ '''asterisk ''' સાથે એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
|It is the default '''case '''condition because the '''asterisk '''will match all strings.  
+
|આ મૂળભૂત '''case ''' કન્ડીશન છે કારણકે '''asterisk ''' બધી સ્ટ્રીંગ થી મેળ ખાય છે.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|'''esac''' marks the end of '''case block.'''
+
|'''esac''' એ  '''case block.''' નો અંત બતાવે છે.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| Let us understand '''case statement''' with an example.
+
| ચાલો '''case statement''' ને ઉદાહરણ સાથે સમજાવીએ.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| I have already typed the program.So, I will open the file '''case.sh'''  
+
|   મેં પ્રોગ્રામ પહેલાથી જ ટાઈપ કર્યો છે.તો હું '''case.sh''' ફાઈલ ખોલીશ.
  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|The program prints a warning message when the disk space reaches a certain limit.
+
| જયારે ડિસ્ક સ્પેસ અમુક મર્યાદા સુધી પહોચવા પર પ્રોગ્રામ ચેતવણીનો મેસેજ પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
| This is the''' shebang line.'''
+
| ''' shebang line.''' છે.
  
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|The location of '''bash '''is different in other '''Linux''' flavours like '''CentOS, RedHat etc.'''
+
|   '''CentOS, RedHat ''' વગેરે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમમાં બેશ નું લોકેશન જુદા જુદા હોય શકે છે .
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|Previously used '''/bin/bash''' points directly to the''' binary file'''.
+
| પહેલા વાપરેલ '''/bin/bash''' સીધે સીધું ''' binary file''' પર લઇ જશે.
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|'''env''' used here, abstracts the true location where '''bash''' is located.
+
| અહી વાપરેલ '''env''' બેશના  સાચા  લોકેશન નો સાર આપે છે.  
  
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|This '''shebang '''line improves the portability of the script on any '''GNU/Linux''' system.
+
| '''shebang '''લાઈનના સુધારા માટે સ્ક્રીપ્ટ કોઈ પણ  '''GNU/Linux''' સીસ્ટમ પર ચાલે છે.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| '''df -(hyphen)h displays disk space''' usage in human readable form.
+
| '''df -(hyphen)h '''' માટે ડિસ્ક પર જગ્યા  બચાવવા માટે યોગ્ય પધ્તી  બતાવવા માં  આવે  છે
  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|The output is piped to '''sort -rk5''', which sorts the fifth column in reverse order.
+
| આઉટપુટ  '''sort -rk5''' પાસે મોકલવા માં આવશે, જે પાચમા કોલમને ઉલટા ક્રમાંકમાં સોર્ટ કરશે.
  
 
|-
 
|-
 
|03:31
 
|03:31
|The output is then passed to '''awk 'FNR == 2 {print $5}''''  
+
| પછી આઉટપુટ '''awk 'FNR == 2 {print $5}'''' પાસે મોકલવામાં આવશે.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|which extracts the fifth field of the second line.
+
| જે બીજી લાઈનનું પાંચમું ફિલ્ડ એક્ક્ષટ્રેક્ટ કરશે.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|Eventually, the output is passed to '''cut -(hyphen)d “% -(hyphen)f1” '''to strip out '''% sign.'''
+
| છેવટે આઉટપુટ  '''cut -(hyphen)d “% -(hyphen)f1” પાસે મોકલીને તેમાંથી '''% sign.''' કાઢશે.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| This is the first line of '''case statement.'''
+
| '''case statement.''' ની પ્રથમ લાઈન છે.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|Here, we compare the '''space''' between 0 and 69.  
+
| અહી આપણે '''0 અને  69''' વચ્ચે '''space''' ની સરખામણી કરીશું.
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|If match is found, it prints '''"Everything is OK”'''
+
| જો મેળ ખાય છે,'''"Everything is OK”''' પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| Next, it compares the '''space''' between 70 and 89 or from 91 to 98;
+
| આગળ, 70 અને  89 અથવા  91 થી  98 સુધી ;  '''space''' ની સરખામણી કરશે.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|If match is found, it prints '''“Clean out. There's a partition that is $(dollar)space % full.”'''
+
| જો તે મેળ ખાય, તો તે પ્રીત કરશે '''“Clean out. There's a partition that is $(dollar)space % full.”'''  
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| Here, it compares the '''space''' with 99.  
+
| અહી '''space''' ને  '''99''' સાથે સરખામણી કરે છે.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|If match is found, it prints '''“Hurry. There's a partition at $(Dollar) space %!”'''
+
| જો તે મેળ ખાય છે,તે પ્રિન્ટ કરશે  '''“Hurry. There's a partition at $(Dollar) space %!”'''  
  
 
|-
 
|-
 
|04:39
 
|04:39
| This is the default case condition because the '''asterisk '''will match all strings.
+
| આ મૂળભૂત કેસ કન્ડીશન છે કારણકે '''asterisk ''' બધી સ્ટ્રીંગ સાથે મેળ ખાય છે.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| And this is the end of '''case statement.'''
+
|   અને આ '''case statement.''' નો અંત છે.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| Now go to the''' terminal,''' to make the file executable.
+
| હવે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટર્મિનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|Type''' chmod space plus x space case dot sh '''
+
|ટાઈપ કરો ''' chmod space plus x space case dot sh '''
  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|Type '''dot slash case dot sh'''
+
|ટાઈપ કરો  '''dot slash case dot sh'''
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| '''Everything is OK.'''Note that the output will vary depending on your system diskspace.
+
| '''Everything is OK.'''નોંધ લો કે  તમારા  સીસ્ટમ અનુસાર આઉટપુટ બદલાશે.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| In my machine, as match is found between 0 and 69, it prints '''Everything is OK.'''
+
|   મારા મશીનમાં 0 અને  69, વછે મેળ ખાવું જો મળે છે તો '''Everything is OK.''' પ્રિન્ટ થશે
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|Check the message printed on your machine.
+
| તમારા મશીન માટે કયો  મેસેજ પ્રિન્ટ થાય છે તેની તપાસ કરો.
  
 
|-
 
|-
|05:20
+
|05:20  
|You will be able to understand which '''case statement''' was executed.
+
|તમે તે તે સમજવામાં સમર્થ હશો કે કયું ''case statement''' એક્ઝીક્યુટ થયું હતું.
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|This brings us to the end of this tutorial. Let us summarize.
+
|આ આપણને ટ્યુટોરીયલ ના અંતમાં લઇ જશે. ચાલો સારાંશ લઈએ
  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|In this tutorial we learnt, Importance of''' case statement''', Syntax of '''case statement''', With the disc space example
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા  સાથે '' case statement''', નું મ્હ્ત્વ, ડિસ્ક સ્પેસ ના ઉદાહરણ સાથે '''case statement''' નું સિન્ટેક્સ સમજવું.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| As an assignment.
+
| એસાઈનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
|05:42
 
|05:42
|Write a menu driven program for mathematical calculation
+
| ગાણિતિક ગણતરી કરનારા મેનુ સહિત પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
| It should take user inputs '''a '''and '''b'''
+
| '''a '''અને  '''b''' આવા ઈનપુટ લેવા જોઈએ.
  
 
|-
 
|-
 
|05:51
 
|05:51
| It should ask for mathematical opertator (plus +, minus -, division / and multiplication *). Do the calculation,  Print the output
+
| (plus +, minus -, division / અને  multiplication *) આવા મેથમેટીકલ ઓપરેટર વિષે પૂછવું જોઈએ . ગણતરી કરો અને આઉટપુટ પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| Watch the video available at the link shown below
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|Conducts workshops using spoken tutorials .Gives certificates to those who pass an online test
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.  જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. tઆ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken tutorial.org\NMEICT-Intro'''
 
+
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| The script has been contributed by FOSSEE and spoken-tutorial team
+
| આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|This is Ashwini from IIT Bombay.Thank you for joining.
+
|IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 16:14, 20 January 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો,Case statement . પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું , ઉદાહરણ સાથે case statement' નું મહત્વ case statement નું સિન્ટેક્સ.
00:17 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને Shell Scripting' ના સામાન્ય જ્ઞાન વિષે જાણકારી હોવી જોઈએ.
00:23 જો નથી,તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ.
00:29 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10
00:39 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:47 બેશ શેલમાં બે પ્રકારના કન્ડીશનલ સ્ટેટમેંટ હોય છે. if statement અને case statement.
00:56 if-else statement' ની જગ્યાએ વૈકલ્પિક રીતે Case statement વાપરી શકાય છે.
01:03 અનેક વસ્તુમાંથી જો પસંદ કરવાનું હોય તો case statement ને પ્રાધાન્ય અપાય છે.
01:09 આ સામાન્ય રીતે સ્ક્રીપ્ટમાં menus' અમલીકરણ કરવા માટે વપરાય છે.
01:14 ચાલો સિન્ટેક્સ જોઈએ.
01:15 case space $(dollar)VARIABLE space in match_1 close round brackets space commands ane semicolon twice
01:27 match_n close round bracket space commands and semicolon twice asterisk close round bracket space command_to_execute_by_default and semicolon twice esac
01:45 VARIABLE ની match_1. થી સરખામણી થાય છે.
01:48 તે સાથે મેળ નથી ખાતું, તે આગળના કેસ તરફે જાય છે જે match_n. છે.
01:54 VARIABLE. આપેલ કોઈ પણ એક સ્ટ્રીંગ તેને મેળ ખાય છે કે તે તપાસશે.
02:01 જો હા હોય, તો બધા કમાંડ double semicolon (;;) ત્યાં સુધી એક્ઝીક્યુટ થશે.
02:07 જો VARIABLE મેળ ના ખાય, તો કમાંડ asterisk સાથે એક્ઝીક્યુટ થાય છે.
02:14 આ મૂળભૂત case કન્ડીશન છે કારણકે asterisk બધી સ્ટ્રીંગ થી મેળ ખાય છે.
02:21 esaccase block. નો અંત બતાવે છે.
02:26 ચાલો case statement ને ઉદાહરણ સાથે સમજાવીએ.
02:32 મેં પ્રોગ્રામ પહેલાથી જ ટાઈપ કર્યો છે.તો હું case.sh ફાઈલ ખોલીશ.
02:38 જયારે ડિસ્ક સ્પેસ અમુક મર્યાદા સુધી પહોચવા પર પ્રોગ્રામ ચેતવણીનો મેસેજ પ્રિન્ટ કરે છે.
02:45 shebang line. છે.
02:47 CentOS, RedHat વગેરે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમમાં બેશ નું લોકેશન જુદા જુદા હોય શકે છે .
02:55 પહેલા વાપરેલ /bin/bash સીધે સીધું binary file પર લઇ જશે.
03:01 અહી વાપરેલ env બેશના સાચા લોકેશન નો સાર આપે છે.
03:07 shebang લાઈનના સુધારા માટે સ્ક્રીપ્ટ કોઈ પણ GNU/Linux સીસ્ટમ પર ચાલે છે.
03:16 df -(hyphen)h ' માટે ડિસ્ક પર જગ્યા બચાવવા માટે યોગ્ય પધ્તી બતાવવા માં આવે છે
03:22 આઉટપુટ sort -rk5 પાસે મોકલવા માં આવશે, જે પાચમા કોલમને ઉલટા ક્રમાંકમાં સોર્ટ કરશે.
03:31 પછી આઉટપુટ awk 'FNR == 2 {print $5}' પાસે મોકલવામાં આવશે.
03:38 જે બીજી લાઈનનું પાંચમું ફિલ્ડ એક્ક્ષટ્રેક્ટ કરશે.
03:43 છેવટે આઉટપુટ cut -(hyphen)d “% -(hyphen)f1” પાસે મોકલીને તેમાંથી % sign. કાઢશે.
03:55 case statement. ની પ્રથમ લાઈન છે.
03:59 અહી આપણે 0 અને 69 વચ્ચે space ની સરખામણી કરીશું.
04:04 જો મેળ ખાય છે,"Everything is OK” પ્રિન્ટ કરશે.
04:08 આગળ, 70 અને 89 અથવા 91 થી 98 સુધી ; space ની સરખામણી કરશે.
04:17 જો તે મેળ ખાય, તો તે પ્રીત કરશે “Clean out. There's a partition that is $(dollar)space % full.”
04:27 અહી space ને 99 સાથે સરખામણી કરે છે.
04:30 જો તે મેળ ખાય છે,તે પ્રિન્ટ કરશે “Hurry. There's a partition at $(Dollar) space %!”
04:39 આ મૂળભૂત કેસ કન્ડીશન છે કારણકે asterisk બધી સ્ટ્રીંગ સાથે મેળ ખાય છે.
04:45 અને આ case statement. નો અંત છે.
04:48 હવે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટર્મિનલ પર જાઓ.
04:52 ટાઈપ કરો chmod space plus x space case dot sh
04:57 ટાઈપ કરો dot slash case dot sh
05:02 Everything is OK.નોંધ લો કે તમારા સીસ્ટમ અનુસાર આઉટપુટ બદલાશે.
05:10 મારા મશીનમાં 0 અને 69, વછે મેળ ખાવું જો મળે છે તો Everything is OK. પ્રિન્ટ થશે
05:18 તમારા મશીન માટે કયો મેસેજ પ્રિન્ટ થાય છે તેની તપાસ કરો.
05:20 તમે તે તે સમજવામાં સમર્થ હશો કે કયું case statement' એક્ઝીક્યુટ થયું હતું.
05:27 આ આપણને ટ્યુટોરીયલ ના અંતમાં લઇ જશે. ચાલો સારાંશ લઈએ
05:31 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાથે case statement', નું મ્હ્ત્વ, ડિસ્ક સ્પેસ ના ઉદાહરણ સાથે case statement નું સિન્ટેક્સ સમજવું.
05:41 એસાઈનમેન્ટ તરીકે.
05:42 ગાણિતિક ગણતરી કરનારા મેનુ સહિત પ્રોગ્રામ લખો.
05:47 a અને b આવા ઈનપુટ લેવા જોઈએ.
05:51 (plus +, minus -, division / અને multiplication *) આવા મેથમેટીકલ ઓપરેટર વિષે પૂછવું જોઈએ . ગણતરી કરો અને આઉટપુટ પ્રિન્ટ કરો.
06:02 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:08 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:16 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:23 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
06:31 પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:35 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. tઆ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro
06:48 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
06:53 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki