BASH/C2/Case-statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો,Case statement . પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું , ઉદાહરણ સાથે case statement' નું મહત્વ case statement નું સિન્ટેક્સ. |
00:17 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને Shell Scripting' ના સામાન્ય જ્ઞાન વિષે જાણકારી હોવી જોઈએ. |
00:23 | જો નથી,તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ. |
00:29 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10 |
00:39 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:47 | બેશ શેલમાં બે પ્રકારના કન્ડીશનલ સ્ટેટમેંટ હોય છે. if statement અને case statement. |
00:56 | if-else statement' ની જગ્યાએ વૈકલ્પિક રીતે Case statement વાપરી શકાય છે. |
01:03 | અનેક વસ્તુમાંથી જો પસંદ કરવાનું હોય તો case statement ને પ્રાધાન્ય અપાય છે. |
01:09 | આ સામાન્ય રીતે સ્ક્રીપ્ટમાં menus' અમલીકરણ કરવા માટે વપરાય છે. |
01:14 | ચાલો સિન્ટેક્સ જોઈએ. |
01:15 | case space $(dollar)VARIABLE space in match_1 close round brackets space commands અને semicolon બે વખત |
01:27 | match_n close round bracket space commands and semicolon twice asterisk close round bracket space command_to_execute_by_default અને semicolon બે વખત esac |
01:45 | VARIABLE ની match_1. થી સરખામણી થાય છે. |
01:48 | તે સાથે મેળ નથી ખાતું, તે આગળના કેસ તરફે જાય છે જે match_n. છે. |
01:54 | VARIABLE. આપેલ કોઈ પણ એક સ્ટ્રીંગ તેને મેળ ખાય છે કે તે તપાસશે. |
02:01 | જો હા હોય, તો બધા કમાંડ double semicolon (;;) ત્યાં સુધી એક્ઝીક્યુટ થશે. |
02:07 | જો VARIABLE મેળ ના ખાય, તો કમાંડ asterisk સાથે એક્ઝીક્યુટ થાય છે. |
02:14 | આ મૂળભૂત case કન્ડીશન છે કારણકે asterisk બધી સ્ટ્રીંગ થી મેળ ખાય છે. |
02:21 | esac એ case block. નો અંત બતાવે છે. |
02:26 | ચાલો case statement ને ઉદાહરણ સાથે સમજાવીએ. |
02:32 | મેં પ્રોગ્રામ પહેલાથી જ ટાઈપ કર્યો છે.તો હું case.sh ફાઈલ ખોલીશ. |
02:38 | જયારે ડિસ્ક સ્પેસ અમુક મર્યાદા સુધી પહોચવા પર પ્રોગ્રામ ચેતવણીનો મેસેજ પ્રિન્ટ કરે છે. |
02:45 | આ shebang line. છે. |
02:47 | CentOS, RedHat વગેરે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમમાં બેશ નું લોકેશન જુદા જુદા હોય છે . |
02:55 | પહેલા વાપરેલ /bin/bash સીધે સીધું binary file પર લઇ જશે. |
03:01 | અહી વાપરેલ env બેશના સાચા લોકેશન નો સાર આપે છે. |
03:07 | shebang લાઈનના સુધારા માટે સ્ક્રીપ્ટ કોઈ પણ GNU/Linux સીસ્ટમ પર ચાલે છે. |
03:16 | df -(hyphen)h ' માટે ડિસ્ક પર જગ્યા બચાવવા માટે યોગ્ય પધ્તી બતાવવા માં આવે છે |
03:22 | આઉટપુટ sort -rk5 પાસે મોકલવા માં આવશે, જે પાચમા કોલમને ઉલટા ક્રમાંકમાં સોર્ટ કરશે. |
03:31 | પછી આઉટપુટ awk 'FNR == 2 {print $5}' પાસે મોકલવામાં આવશે. |
03:38 | જે બીજી લાઈનનું પાંચમું ફિલ્ડ એક્ક્ષટ્રેક્ટ કરશે. |
03:43 | છેવટે આઉટપુટ cut -(hyphen)d “% -(hyphen)f1” પાસે મોકલીને તેમાંથી % sign. કાઢશે. |
03:55 | આ case statement. ની પ્રથમ લાઈન છે. |
03:59 | અહી આપણે 0 અને 69 વચ્ચે space ની સરખામણી કરીશું. |
04:04 | જો મેળ ખાય છે,"Everything is OK” પ્રિન્ટ કરશે. |
04:08 | આગળ, 70 અને 89 અથવા 91 થી 98 સુધી ; space ની સરખામણી કરશે. |
04:17 | જો તે મેળ ખાય, તો તે પ્રિન્ટ કરશે “Clean out. There's a partition that is $(dollar)space % full.” |
04:27 | અહી space ને 99 સાથે સરખામણી કરે છે. |
04:30 | જો તે મેળ ખાય છે,તે પ્રિન્ટ કરશે “Hurry. There's a partition at $(Dollar) space %!” |
04:39 | આ મૂળભૂત કેસ કન્ડીશન છે કારણકે asterisk બધી સ્ટ્રીંગ સાથે મેળ ખાય છે. |
04:45 | અને આ case statement. નો અંત છે. |
04:48 | હવે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટર્મિનલ પર જાઓ. |
04:52 | ટાઈપ કરો chmod space plus x space case dot sh |
04:57 | ટાઈપ કરો dot slash case dot sh |
05:02 | Everything is OK.નોંધ લો કે તમારા સીસ્ટમ અનુસાર આઉટપુટ બદલાશે. |
05:10 | મારા મશીનમાં 0 અને 69, વછે મેળ ખાવું જો મળે છે તો Everything is OK. પ્રિન્ટ થશે |
05:18 | તમારા મશીન માટે કયો મેસેજ પ્રિન્ટ થાય છે તેની તપાસ કરો. |
05:20 | તમે તે તે સમજવામાં સમર્થ હશો કે કયું case statement' એક્ઝીક્યુટ થયું હતું. |
05:27 | આ આપણને ટ્યુટોરીયલ ના અંતમાં લઇ જશે. ચાલો સારાંશ લઈએ |
05:31 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાથે case statement', નું મ્હ્ત્વ, ડિસ્ક સ્પેસ ના ઉદાહરણ સાથે case statement નું સિન્ટેક્સ સમજવું. |
05:41 | એસાઈનમેન્ટ તરીકે. |
05:42 | ગાણિતિક ગણતરી કરનારા મેનુ સહિત પ્રોગ્રામ લખો. |
05:47 | આ a અને b આથવા ઈનપુટ લેવા જોઈએ. |
05:51 | (plus +, minus -, division / અને multiplication *) આવા મેથમેટીકલ ઓપરેટર વિષે પૂછવું જોઈએ . ગણતરી કરો અને આઉટપુટ પ્રિન્ટ કરો. |
06:02 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:08 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:16 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:23 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
06:31 | પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:35 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. tઆ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro |
06:48 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
06:53 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |