Difference between revisions of "GChemPaint/C2/Formation-of-Bonds/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with 'Title of the tutorial: Formation-of-Bonds Author: Madhuri Ganapathi Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Invers…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | | | + | |નમસ્તે મિત્રો. |
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | | | + | | '''GChemPaint.''' મા '''Formation of bonds''' પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |* | + | |* મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |* | + | |* બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | |* | + | |* '''Stereochemical bonds''' (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | |* Inverse wedge hashes | + | |* '''Inverse wedge hashes''' (ઇન્વર્સ વેજ હેશીસ) |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | | | + | |અહી હું વાપરી રહ્યી છું '''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04 |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' આવૃત્તિ. 0.12.10 |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | | + | |Tઆ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | | | + | |જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | | મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી '''GChemPaint''' એપ્લીકેશન ખોલી છે. |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | | | + | |ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | | | + | | ઈથેન સ્ટ્રક્ચરને કોપી કરો અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | | | + | | '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | | | + | | તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને કોપી કરવા માટે '''CTRL +C''' દબાઓ. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | | | + | |અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે '''CTRL + V''' દબાઓ. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | | જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | | + | |ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | | | + | | સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | | સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ. |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | | | + | | '''Add a bond or change the multiplicity of an existing one''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | | બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | | + | | નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | | હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 થી કમી થઈને 4 થયી છે. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | |નવું સ્ટ્રક્ચર '''Ethene''' (ઇથીન) છે. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | | આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ. |
+ | |||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | |ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | | હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | નવું સ્ટ્રક્ચર '''Ethyne''' (ઇથાઇન) છે. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ. |
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | | '''Add or modify a text''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | | સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો. |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | | | + | |સ્ટ્રક્ચર ના નામ '''Ethane, Ethene''' અને '''Ethyne''' (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો. |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
− | | | + | |ચાલો આગળ '''Tetrahedral geometry''' (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ. |
|- | |- |
Revision as of 11:59, 2 September 2014
Title of the tutorial: Formation-of-Bonds
Author: Madhuri Ganapathi
Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Inverse wedge hashes GChemPaint tools- Add a bond or change the multiplicity of an existing one, Add a wedge bond, Add a hash bond, Add a squiggle bond and Add a fore bond.
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | GChemPaint. મા Formation of bonds પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | * મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
00:13 | * બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
00:15 | * Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને |
00:18 | * Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ) |
00:21 | અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:27 | GChemPaint આવૃત્તિ. 0.12.10 |
00:33 | Tઆ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
00:37 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:40 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:46 | મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
00:51 | ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું. |
00:58 | ઈથેન સ્ટ્રક્ચરને કોપી કરો અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો. |
01:05 | Select one or more objects ટૂલ પર ક્લિક કરો. |
01:08 | તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
01:11 | સ્ટ્રક્ચરને કોપી કરવા માટે CTRL +C દબાઓ. |
01:14 | અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે CTRL + V દબાઓ. |
01:19 | જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે. |
01:23 | ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ. |
01:27 | સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો. |
01:33 | સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો. |
01:40 | ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ. |
01:44 | Add a bond or change the multiplicity of an existing one ટૂલ પર ક્લિક કરો. |
01:51 | બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો. |
01:55 | નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
02:00 | હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 થી કમી થઈને 4 થયી છે. |
02:06 | નવું સ્ટ્રક્ચર Ethene (ઇથીન) છે. |
02:09 | આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ.
|
02:14 | ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો. |
02:20 | નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
02:25 | હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે. |
02:30 | નવું સ્ટ્રક્ચર Ethyne (ઇથાઇન) છે. |
02:34 | ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ. |
02:37 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
02:41 | સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો. |
02:43 | સ્ટ્રક્ચર ના નામ Ethane, Ethene અને Ethyne (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો. |
02:53 | ચાલો આગળ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ. |
02:57 | ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ. |
03:00 | Press CTRL+A to select all objects. |
03:03 | Click on Select one or more objects tool and drag the structures. |
03:10 | Here is a slide for the Tetrahedral Methane structure. |
03:14 | All the bond lengths are equal to 1.09 angstrom. |
03:19 | In Tetrahedral methane structure, all the bond angles are equal to 109.5 degree. |
03:31 | Now, let's draw Tetrahedral Ethane structure. |
03:35 | Click on Add a bond or change the multiplicity of existing one tool. |
03:41 | Click on the Display area. |
03:43 | Orient the bond in horizontal direction. |
03:47 | On each edge of the bond let us draw three bonds. |
03:51 | Orient the bonds to form a Tetrahedral geometry. |
03:55 | Click on each edge. Then orient the three bonds in different directions. |
04:02 | Likewise let us draw on the other edge. |
04:07 | Let us attach hydrogen atoms at the ends. |
04:10 | To attach Hydrogen atoms to the ends, Press capital H. |
04:16 | A submenu opens in which we will select H. |
04:21 | Observe that Hydrogen atom appears in the tool box. |
04:26 | Click on Add or modify an atom tool. |
04:29 | Click on all the positions to add hydrogen atoms. |
04:37 | Now let us add Stereochemical bonds to Ethane structure. |
04:42 | Stereochemical bonds available in the tool box are, |
04:46 | * Add a wedge bond, |
04:48 | * Add a hash bond, |
04:50 | * Add a squiggle bond |
04:53 | * and Add a fore bond. |
04:55 | Let us use Add a wedge bond to convert Ethane to a "Stereochemical" structure. |
05:03 | Click on Add a wedge bond. |
05:05 | Then click on all the bonds. |
05:10 | Observe the changes. |
05:13 | Click on Add a hash bond |
05:15 | and then click on the Display area. |
05:19 | Now I will explain about Invert wedge hashes. |
05:25 | Go to Edit menu, navigate to Preferences and click on it. |
05:31 | GChemPaint Preferences window opens. |
05:34 | Click on Invert wedge hashes checkbox. |
05:38 | If set, the wedge hashes bonds will follow the usual convention. |
05:43 | Narrow end is at the start of the bond and broad end is at the other end. |
05:50 | This helps to visualize the bond correctly. |
05:55 | Default convention in GChemPaint is inverse, because it is more consistent with the perspective rules. |
06:05 | Observe the changes in the Hash bond. |
06:09 | Let us click on Close button to close the window. |
06:13 | Let us change the bonds to Add a hash bond in the Ethane structure. |
06:18 | Click on Add a hash bond |
06:21 | Click on all the bonds. |
06:27 | Let us now save the file. |
06:30 | Click on Save the current file icon on the toolbar |
06:34 | Save as dialog box opens. |
06:37 | Enter the file name as Formation of bond |
06:41 | Click on Save button. |
06:44 | Let's summarise. |
06:46 | In this tutorial we have learnt to, |
06:49 | * Add bonds to the existing bond |
06:52 | * Orient the bonds |
06:54 | * Add Stereochemical bonds |
06:56 | * and Inverse wedge hashes |
07:00 | As an assignment, |
07:01 | * Convert Propane to Propyne |
07:04 | * Draw Propane and butane structures |
07:07 | * Show the stereochemical bonds. |
07:11 | Your completed assignment should look like this. |
07:16 | Watch the video available at this URL http://spoken-tutorial.org /What_a_Spoken_Tutorial |
07:19 | It summarises the Spoken Tutorial project |
07:23 | If you do not have good bandwidth, you can download and watch it |
07:28 | The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials |
07:33 | Gives certificates to those who pass an online test |
07:36 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:42 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
07:47 | It is supported by the National Mission on Education through ICT, MHRD,Government of India |
07:54 | More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:00 | Animation is done by Udhaya Chandrika. |
08:02 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |