GChemPaint/C2/Formation-of-Bonds/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Title of the tutorial: Formation-of-Bonds

Author: Madhuri Ganapathi

Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Inverse wedge hashes GChemPaint tools- Add a bond or change the multiplicity of an existing one, Add a wedge bond, Add a hash bond, Add a squiggle bond and Add a fore bond.

Time Narration
00:00 નમસ્તે મિત્રો.
00:02 GChemPaint. મા Formation of bonds પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા.
00:13 બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા
00:15 Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને
00:18 Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ)
00:21 અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:27 GChemPaint આવૃત્તિ. 0.12.10
00:33 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,
00:37 GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.
00:40 જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:46 મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે.
00:51 ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું.
00:58 ઈથેન સ્ટ્રક્ચરને કોપી અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો.
01:05 Select one or more objects ટૂલ પર ક્લિક કરો.
01:08 તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો.
01:11 સ્ટ્રક્ચરને કોપી કરવા માટે CTRL +C દબાઓ.
01:14 અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે CTRL + V દબાઓ.
01:19 જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે.
01:23 ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ.
01:27 સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો.
01:33 સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો.
01:40 ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ.
01:44 Add a bond or change the multiplicity of an existing one ટૂલ પર ક્લિક કરો.
01:51 બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો.
01:55 નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે.
02:00 હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 ઘટીને 4 થયી છે.
02:06 નવું સ્ટ્રક્ચર Ethene (ઇથીન) છે.
02:09 આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ.
02:14 ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો.
02:20 નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે.
02:25 હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે.
02:30 નવું સ્ટ્રક્ચર Ethyne (ઇથાઇન) છે.
02:34 ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ.
02:37 Add or modify a text ટૂલ પર ક્લિક કરો.
02:41 સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો.
02:43 સ્ટ્રક્ચર ના નામ Ethane, Ethene અને Ethyne (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો.
02:53 ચાલો આગળ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ.
02:57 ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ.
03:00 બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRL+A દબાઓ.
03:03 Select one or more objects ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો.
03:10 અહી Tetrahedral Methane' (ટેટ્રાહેડ્રલ મીથેન) સ્ટ્રક્ચર માટે સ્લાઈડ છે.
03:14 બધા બોન્ડ ની લંબાઈ 1.09 ' angstrom (એન્ગસ્ટ્રોમ) છે.
03:19 Tetrahedral methane (ટેટ્રાહેડ્રલ મીથેન ) સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા 109.5 degree. છે.
03:31 Tetrahedral Ethane (ટેટ્રાહેડ્રલ ઈથેન ) સ્ટ્રક્ચર દોરીએ.
03:35 Add a bond or change the multiplicity of existing one ટૂલ પર ક્લિક કરો.
03:41 Display area. પર ક્લિક કરો.
03:43 બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો.
03:47 દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો.
03:51 બોન્ડ ની સ્થિતિ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) ના ફોર્મ પર નિર્ધારિત કરો.
03:55 દરેક કિનારી પર ક્લિક કરો,પછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો.
04:02 આજ રીતે આપણે બીજી કિનારીઓ પર દોરીશું.
04:07 ચાલો હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ.
04:10 હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ H. ને દબાઓ.
04:16 સબમેનુ ખુલે છે જેમાં આપણે H પસંદ કરીશું.
04:21 નોધ લો કે Hydrogen પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે.
04:26 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો .
04:29 હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો.
04:37 (ઈથેન) સ્ટ્રક્ચરમાં 'Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ઉમેરીએ .
04:42 Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે,
04:46 Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ)
04:48 Add a hash bond, (એડ અ હેશ બોન્ડ)
04:50 Add a squiggle bond (એડ અ સ્યુઈગલ બોન્ડ)
04:53 અને Add a fore bond. (એડ અ ફોર બોન્ડ)
04:55 ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ) નો ઉપયોગ કરીએ.
05:03 Add a wedge bond (એડ અ વેજ્ડ બોન્ડ) પર ક્લિક કરો.
05:05 પછી બધા બોન્ડ પર ક્લિક કરો.
05:10 ફેરફારનું અવલોકન કરો.
05:13 Add a hash bond (એડ અ હેશ બોન્ડ) પર ક્લિક કરો.
05:15 અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
05:19 હવે હું Invert wedge hashes (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) વિષે સમજાવીશ.
05:25 Edit મેનુ પર જાઓ , Preferences પર જાઓ અને તેના પર ક્લિક કરો.
05:31 GChemPaint Preferences વિન્ડો ખુલે છે.
05:34 Invert wedge hashes' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) ચેકબોક્સ પર ક્લિક કરો.
05:38 જો સેટ છે, તો વેજ્ડ હેશીસ બોન્ડ, આપેલ કન્વેન્શન ને અનુસરસે.
05:43 સાંકડું અંત બોન્ડ ના શરૂઆતમાં આવશે અને પહોળું અંત બોન્ડના અંત મા આવે છે.
05:50 આ બોન્ડને જોવામા મદદ કરે છે.
05:55 GChemPaint મા ડીફોલ્ટ કન્વેન્શન ઇન્વર્સ છે, કારણકે આ યથાર્થ નિયમોનું વધુ સુસંગત.
06:05 Hash બોન્ડમા ફેરફારની નોંધ લો.
06:09 વિન્ડો બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો.
06:13 ઈથેન સ્ટ્રક્ચર મા બોન્ડ્સને Add a hash bond થી બદલો.
06:18 Add a hash bond પર ક્લિક કરો.
06:21 બધા બોન્ડ્સ પર ક્લિક કરો.
06:27 ચાલો હવે ફાઈલ સેવ કરો.
06:30 ટૂલબાર પરથી Save the current file આઇકન પર ક્લિક કરો.
06:34 Save as ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:37 ફાઈલ નેમ Formation of bond તરીકે દાખલ કરો.
06:41 Save બટન પર ક્લિક કરો.
06:44 સારાંશ છે.
06:46 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
06:49 મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા.
06:52 બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા
06:54 Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા
06:56 અને Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ)
07:00 અસાઇનમેન્ટ છે, Propane (પ્રોપેન ) ને Propyne (પ્રોપાઈન) થી બદલો.
07:04 Propane (પ્રોપેન ) અને butane (બ્યુટેન) સ્ટ્રક્ચર દોરો.
07:07 stereochemical bonds. (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) પ્રદશિત કરો.
07:11 તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ.
07:16 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org /What_a_Spoken_Tutorial
07:19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:36 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
07:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
07:47 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
07:54 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:00 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:02 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya