Difference between revisions of "Scilab/C2/Installing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
  
| Time
+
| '''Time'''
| Narration
+
| '''Narration'''
  
 
|-
 
|-

Revision as of 16:13, 24 July 2014

Time Narration
00:01 વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ.
00:14 આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે.
00:20 તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો.
00:25 Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો.
00:41 આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે.
00:45 save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે.
00:51 તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ.
00:55 હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ.
00:59 ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે.
01:04 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો.
01:11 Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે.
01:17 હું આ મીનીમાઈઝ કરીશ.
01:19 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
01:25 Run ઉપર ક્લિક કરો.
01:28 set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો.
01:34 આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે.
01:37 ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો.
01:39 license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો.
01:43 તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
01:47 Next ઉપર ક્લિક કરો.
01:49 full Installation માટે જાઓ.
01:50 Next ઉપર ક્લિક કરો.
01:52 Next.
01:54 Next.
01:55 સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો.
01:59 ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો.
02:04 આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
02:11 આ થોડો સમય લેશે.
02:21 Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે.
02:28 આ થોડો સમય લેશે.
02:46 સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો.
02:51 આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે.
03:01 હું આ બંધ કરીશ.
03:04 આ સમયે આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે.
03:08 આ નીચે યાદી થયેલ છે.
03:13 ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે
03:18 અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે.
03:21 તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે.
03:29 લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે.
03:35 આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ.
03:39 આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે.
03:44 અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ.
03:48 સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ.
03:50 સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
03:54 તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
03:58 આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે.
04:03 આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે.
04:08 અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ.
04:12 અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ.
04:15 અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ.
04:17 સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે,
04:20 મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
04:25 વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે.
04:29 સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે,
04:33 ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે.
04:37 અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ.
04:42 અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ.
04:47 અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ.
04:55 અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે
04:58 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:03 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
05:12 જોડાવા બદ્દલ આભાર.
05:14 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
05:17 ગુડ બાય.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble